જીરૂં ઉગાયા પહેલા npk na બેક્ટેરિયા આપી શકાય સાહેબ
@vijaysinhrathod693816 күн бұрын
શિયાળુ વરિયાળી વિશે માહિતી આપવા વિનંતી
@jasabhaikhachar81822 күн бұрын
♥♥♥♥♥✋✋✋✋☝☝☝☝☝
@prajapatipirabhai307123 күн бұрын
Best good
@parmarchandulal106023 күн бұрын
Sir saras mahiti aapo chho. Maikoraja ni mahiti aapo.
@KrushiMahiti-RameshRathod23 күн бұрын
Ok
@manishbhaiodedara752823 күн бұрын
વાવેતર કર્યાં પછી કેટલાક દિવસ પછી આપી શકાય?
@sandipmaradiya228620 күн бұрын
જીવામૃત માં ઘઉંની કઇ અવસ્થાએ પીએસબી કલ્ચર આપવું??
@KrushiMahiti-RameshRathod20 күн бұрын
20-22 દિવસે
@ArjunVavnotiya23 күн бұрын
સાહેબ ચણામાં નાઈટ્રોજન ફોસ્ફરસ,પોટાશ, ઝિંકના બેક્ટેરિયા એકી સાથે મિક્સ કરી ક્યારામાં પીયત સાથે આપી શકાય?🙏🙏
@jayarbuda379622 күн бұрын
Ha
@Save_wildlife12323 күн бұрын
સાહેબ ઘઉં મા mycoraja વિશે માહિતીનો વિડીયો બનાવો
@vinodbhairamani515623 күн бұрын
Npkબેક્ટેરીયા આપ્યા છે છતાં પણ પી એસ બી આપવા જોઈએ કે નહીં
@rajodiyakamlesh824823 күн бұрын
Sir ky ky compony bnave che..je market ma esily mli ske...
@ashoksinhbarad360923 күн бұрын
સાહેબ રાઇઝોબિયમ અને પીએચબી પીયતમાં બંને સાથે મિક્સ કરીને આપી શકાય...,?
@mahipat885423 күн бұрын
Yogya samaye video mukava badal aabhar chana ane ghav ma ketla divase pani sathe pavay
@DanabhaiBambhaniya-zs5tq23 күн бұрын
સારી માહિતી આપો
@vinodghodasara64623 күн бұрын
NPk kalchar pani hare utarva ma chale saheb
@KrushiMahiti-RameshRathod23 күн бұрын
હા
@jivrajvaghela972422 күн бұрын
ડુંગળી ના પાક મા ફોસ્ફરસ ની પુર્તિ માટે 0.52.34 સ્પ્રે ઉપર થી આપી શકાય ???
@valavinubha329820 күн бұрын
હાં
@arjanratadiya830623 күн бұрын
ડૂંગરી મા વાપરી શકાય છે
@KrushiMahiti-RameshRathod23 күн бұрын
NPK Consortia
@arjanratadiya830623 күн бұрын
કઈ અવસ્થા એ આપી શકાય છે
@gohilhari361523 күн бұрын
સાહેબ કેવીકે માં આ. પ્રોડક્ટ હાજર માં મળી. જાય
@KrushiMahiti-RameshRathod23 күн бұрын
9558294828 માં ફોન કરજો
@gauswaminareshgiri244223 күн бұрын
ચણા ના પાકમાં જીવામૃત ક્યા સમયે પાણી સાથે આપવુ?
@KrushiMahiti-RameshRathod23 күн бұрын
પહેલા પિયતમાં
@gauswaminareshgiri244223 күн бұрын
સાહેબ નમસ્કાર🙏 ચણાના પાકમાં વાવેતર ના પિયત માં આપી એ તો ચાલે?
@KrushiMahiti-RameshRathod23 күн бұрын
વિડીઓ આવશે
@sanjaynakum234723 күн бұрын
જીરુ મા p s Bનો ક્યારે ઉપયોગ કરી શકાય સર
@bhaimojkardi176815 күн бұрын
😂 1 પેલૂ પાણી અને પછી 2 બીજુ પાણી 10 દિવસે અને પછી જો પાવ તો 45 થી 55 દિવસે આપી શકો બાકી 30 દિવસે પૂરતી ખાતર નાખવાનૂ હોય એટલે નો અપાય ઉગાડતી વખતે આપડા મા જેટલી બોટલ પાવી હોય એટલી પાવી દેવી બાકી કય કામની નય
@vpbhetariya888323 күн бұрын
સ્ટાર પ્રોટેક્ટ કે સેવન સ્ટાર કે જેમાં સમૂહ બેક્ટેરિયા તથા લભ્ય ફૂગ આવે છે,તે નો ઘઉંમાં ઉપયોગ કરી શકાય?