Mare 2sc ni praposal banti nathi pfms status batavta nathi
@RakeshBhooha9 сағат бұрын
Hi
@sarlabenpatel577323 сағат бұрын
બીજીવાર સુધારવા માટે su karvu plz બતાવશો
@sarlabenpatel577323 сағат бұрын
Sar mare અટક માં ભૂલ થઈ ગઇ છે
@technicalskillup16 сағат бұрын
Udise ma bhul thai ke Apaar id ma?
@aayathingoraaayathingora297623 сағат бұрын
Apar id no banavi hoito tena mate objection lateer school ma kevi rite lakhvu
@technicalskillup16 сағат бұрын
Vali sammti patrak school apse ema sahi nai karvani ema j lakhine api devanu
@aayathingoraaayathingora29764 сағат бұрын
@technicalskillup par e loko em kiye che signature Kari ne aapo jo signature Karye to sammati thai jai ne ena mate su karvu
@technicalskillup3 сағат бұрын
E tamare vicharvanu.. sammati apvi ke nahi
@shantilalrajput8708Күн бұрын
V.nice Sir 🇮🇳🇮🇳🇮🇳
@Shivaschool_bkКүн бұрын
very useful...thanks
@SamirLalani-s9f2 күн бұрын
School ma kahe che ke Mari daughter ni scholarship appproved thai gai che pan haji sudhi ek pan instalment account maa credit thayo nathi tuo su karva nu. And Udise ma student ni mother nu name sudhari shakaay?
@technicalskillup2 күн бұрын
Mother name sudhari shake.. Scholarship approved thay etle tarat jama naa thay.. Feb ke March ma lagbhag jama thase
@SamirLalani-s9f2 күн бұрын
Thank you sir
@shaileshgoltar68352 күн бұрын
ખુબ સરસ માહિતી આભાર તમારો
@Kabir84shakya3 күн бұрын
ખૂબ સરસ માહિતી બદલ ધન્યવાદ. 🌹
@anilmakwana76803 күн бұрын
આ રીતે ટાઇમ ની ફોરમુલ્યા વિશે એક વીડિયો બનાવોને...
@technicalskillup3 күн бұрын
વિસ્તારથી સમજાવો..
@anilmakwana76803 күн бұрын
@@technicalskillup સાહેબ હું જી.ઇ.બી.માં છું મારે રોજ 11 કેવી ના બધા ફીડર નો 24 કલાક નો હિસાબ લેખે મહિના ના ટોટલ કલાક બધા ના ગણતરી કરવા પડે છે..
@technicalskillup3 күн бұрын
9099584080 સાંજે 9.00 પછી કોલ કરજો
@anilmakwana76802 күн бұрын
@technicalskillup ઓકે....સાહેબ...
@anilmakwana76803 күн бұрын
ખૂબ સરસ શીખવા મલ્યું....
@gamitsj61594 күн бұрын
File open j nahi thati sir ji...😊
@technicalskillup3 күн бұрын
Mobile ma open na karso.. fari download kari juo
@MitalDevaiya4 күн бұрын
સર આગળની સ્કૂલએ આધારકાર્ડની ડીટેલ નાખેલ નથી અને તે બાળકને સ્કુલમાં import કરીએ તો DOB પેન નં સાથે મેચ નથી થાતું તો કંઈ રીતે import karvu. લઇ. LCમાં, જી. આર અને આધારકાર્ડ DoB sem j che. To balak ne kem import kari sakay plz sir reply.....
@technicalskillup4 күн бұрын
સામે વાળી સ્કૂલ માંથી pen number ane DOB મંગાવો એમને udis માં જે નાખ્યું હોય એ એના પરથી import કરી શકાય
@hetvipatel80614 күн бұрын
ખૂબ જ સુંદર સમજ
@mukundbhaipatel78594 күн бұрын
સ્કૂલના નામ પ્રમાણે અટક આગળ આવે છે જ્યારે જન્મના દાખલા પ્રમાણે અટક પાછળ આવે છે તેથી આધાર કાર્ડ અટક પાછળ આવે છે આધાર કાર્ડ વાળા સુધારો કરી આપતા નથી તો આ મિસ મેચ ને કઈ રીતે હેન્ડલ કરવું
Papa nu nam bhulthi biju lakhayu che to su karvu યુ ડાયસ પ્લસ ma
@technicalskillup4 күн бұрын
Block MIS kari shake change
@thefkpost28835 күн бұрын
apaar id is data theft idea of gov.
@hbchaudhary35605 күн бұрын
User ID kya thi lavvii e j Na kidhu
@prakrutipatel55775 күн бұрын
બાળકોના નામમાં અટક આગળ હોય એ જ રીતે u dise + માં નામ ની એંટ્રી કરવી જરૂરી છે? નામ આગળ અને અટક છેલ્લે હોય એમ ના લખી શકાય???plz answer this query....
@technicalskillup5 күн бұрын
Navi entry karta ho to GR mujab naam lakhava..atak agal hoy to agal ane pachhal hoy to pachhal
@amrutbhaidesai34836 күн бұрын
Very good information
@rambhaivaja46776 күн бұрын
જ્ઞાન સહાયકની એન્ટ્રી થઈ શકે?
@technicalskillup5 күн бұрын
એની કોઈ સૂચના હજી મળી નથી બ્લોક MIS પાસે તપાસ કરો.
@mjpchotasaniya42256 күн бұрын
jaydeep ane jaydip
@technicalskillup6 күн бұрын
Udise ma sudharo kari shakay
@patelrohit67316 күн бұрын
અપાર આઈડી બની ગયા પછી તેમા બાળક નૂ નામ મા સુધારો કરી શકાય?
@technicalskillup6 күн бұрын
Hamana koi option nathi
@patelrohit67316 күн бұрын
અપાર આઈડી બની ગયા પછી સ્કુલ માં વિધાર્થી ની LC મા વાલિ નુ નામ સધારી શકાય?
@technicalskillup5 күн бұрын
LC માં કયાં પુરાવાના આધારે સુધારો કરશો?
@patelrohit67315 күн бұрын
જન્મ પ્રમાણ પત્ર
@technicalskillup5 күн бұрын
Tamara Talukana TPEO ni salah lo
@JayeshkumarChavda-v7n6 күн бұрын
Jay bhim jai bharat
@technicalskillup6 күн бұрын
Jay Bhim Jay bharat 🙏
@madhupatel87436 күн бұрын
આધારકાર્ડ એકવાર GP માં વેરીફાઈ થઈ જાય એટલે ગ્રીન ટિક આવી જાય છે.પણ પછી ખબર પડે કે આધારકાર્ડનું નામ શાળાકક્ષાએ જુદુ પડે છે.તો આધારકાર્ડની ગ્રીન ટિક દૂર કરવાનો આસાન રસ્તો સૂચવશો.
@technicalskillup6 күн бұрын
આશાન રસ્તો એકજ છે બ્લોક MIS સુધારી શકે
@surendrasinhparmar83806 күн бұрын
ખૂબ સરસ રીતે સમજાવ્યું ખુબ આભાર અને અભિનંદન 🎉
@madhupatel87436 күн бұрын
આધારકાર્ડમાં વંશકુમાર હતું,એકવાર આધારકાર્ડમાંથી કાઢી નાખવ્યું.પણ શાળામાં વંશકુમાર છે તો શું કરવું ? તો ફરી આધારકાર્ડ માં કુમાર ફરી add થતું નથી. તો શું કરવું ? શાળામાં 10 માં ની માર્કશૂટમાં વંશસકુમાર ચઢી ગયું છે.તો શાળા લેવલ પર સુધારી શકાય ?
@technicalskillup6 күн бұрын
આધાર કાર્ડમાં જ કઈક કરવું પડે.. તમારી સમસ્યા વિકટ છે.....
@madhupatel87436 күн бұрын
@technicalskillup આનો મતલબ એ થયો કે આધારકાર્ડમાં ખૂબ સમજી વિચારીને સુધારો કરાવવો જોઈએ. લાઇફમાં એક જ વાર સુધારો થાય .
@madhupatel87436 күн бұрын
શાળા કક્ષા એ ભાઈ,કુમાર ની સમસ્યા ખૂબ છે.તો એની છૂટ સરકારે શાળા કક્ષાએ સુધારવાની આપવી જોઈએ.અથવા ભાઈ હોય કે કુમાર એ ચલાવવું જોઈએ.
@technicalskillup6 күн бұрын
👍👍
@goyanikishor69946 күн бұрын
❤❤❤❤❤❤❤
@ganpatmahida15856 күн бұрын
Sir adharcard ma valinu nam jode hovu joiye.
@technicalskillup6 күн бұрын
Gr ma jevu naam chhe evu hovu joie.. Valinu naam hovu joie
@MitalDevaiya7 күн бұрын
Sir vali sanmati patra kya thi download karvu
@technicalskillup6 күн бұрын
Video juo ema batavel chhe
@hariramchauhan65677 күн бұрын
Khub j nice information 🎉
@mastidea7 күн бұрын
Student nu Aadhaar card ma 2 vakhat name sudharo thai gayo hoy ane limit cross thai gai hoy to name kai rite sutharvu Name ma father name nathi
@technicalskillup6 күн бұрын
Aadhar centre par tapas karo
@vahorasamir48687 күн бұрын
Khub saras sir
@jadavgautam18547 күн бұрын
હાલ સૂચના છે કે આધારકાર્ડમાં નામ હોય તે પ્રમાણે udise+ માં નામ સુધારી નાખવું. Gr માં ભલે જે હોય તે..? આ વાત સાચી કે ખોટી? વિદ્યાર્થીઓના નામ પાછળ ભાઈ , બેન કે કુમાર gr માં હોય કે ના હોય તો પણ આધારકાર્ડ મુજબ કરવું?? યોગ્ય માર્ગદર્શન આપશો.
@technicalskillup7 күн бұрын
આ ખોટું છે.. GR મુજબ હોવું જોઇએ. Spelling mistake સુધારી શકાય જેમાં એના મૂળ GR મુજબ નું નામ બદલાતું ના હોય.. gr માં બેન ભાઈ હોય અને આધાર માં ના હોય તો ચેન્જ ના કરાય આધારમાં સુધારો કરવો પડે..
@KalubhaiKhata7 күн бұрын
STD 7 nu balak 8 na STD nam bole che to 7 ma set karva su karvu
@technicalskillup7 күн бұрын
Block MIS ne vat karo e sudhari apse
@rathodchetanm107 күн бұрын
Thank you
@dharmesh64997 күн бұрын
સર, એક સ્ટુડન્ટના વાલી સંમતિ પત્રકમાં ઓનલાઇન ભૂલથી બીજા સ્ટુડન્ટના વાલીની માહિતી ભરાઈ ગઈ છે અને સ્ટુડન્ટનું અપાર આઈ.ડી. જનરેટ થઈ ગયું છે તો તેમાં સંમતિ પત્રકમાં સુધારો કરી શકાય?
@technicalskillup7 күн бұрын
Have hal eva sushara mate koi option nathi.. BLOCK MIS ne vat kari juo
@dharmesh64997 күн бұрын
@@technicalskillup ok. thank you
@sunilvaria97056 күн бұрын
sir, અપાર આઇ ડી જનરેટ થઈ ગયા પછી કોઈ સુધારો થઇ શકે?
@technicalskillup6 күн бұрын
Su sudharvu chhe?
@sunilvaria97056 күн бұрын
@@technicalskillup Name માં એક અક્ષર ઉમેરવો છે.
@roshanvahora66747 күн бұрын
Thanks sir
@roshanvahora66747 күн бұрын
Thanks sir
@vipuldhaduk91127 күн бұрын
Good 👍👍
@mandarbhagvat40137 күн бұрын
Sir id. મરજિયાત છે... કેન્દ્ર સરકાર મુજબ
@technicalskillup7 күн бұрын
Ok thanks pan mane lage chhe farajiyat karshe
@jayshreepatel4797 күн бұрын
Very useful information Sir thank you so much
@BharwadKishanbhai7 күн бұрын
❤❤
@jigsparmar198510 күн бұрын
આધારકાર્ડ મા small અક્ષર હોય ને udise ma capitals હોય તો ચાલે?
@technicalskillup9 күн бұрын
Chale naam Same hovu joie
@hajrasarodi266910 күн бұрын
Mobail ma id bani sake?
@technicalskillup9 күн бұрын
Ha
@swatibhuva738910 күн бұрын
Khub sari mahiti che
@ramchandradeshmukh752510 күн бұрын
જેનુ Gp થયું ન હોય તો શું APAAR ,નહિ થાય.
@technicalskillup10 күн бұрын
Na
@hemashah548710 күн бұрын
યુ ડાયસ માં ક્રિષ્ના બેન હોય અને આધાર કાર્ડ માં માત્ર ક્રિષ્ના હોય તો શું ક્રિષ્ના પાછળથી બેન યુ ડાઈસ માંથી કાઢી શકાય?
@technicalskillup10 күн бұрын
GR ma shu chhe??
@ravjibhaivaghela303610 күн бұрын
જનરલ રજીસ્ટર માં અને અંધારમાં નામ સરખું હોવ છતાં અપાર આઈઙી અપડેટ્સ થતું નથી