સ્કૂલના નામ પ્રમાણે અટક આગળ આવે છે જ્યારે જન્મના દાખલા પ્રમાણે અટક પાછળ આવે છે તેથી આધાર કાર્ડ અટક પાછળ આવે છે આધાર કાર્ડ વાળા સુધારો કરી આપતા નથી તો આ મિસ મેચ ને કઈ રીતે હેન્ડલ કરવું
@technicalskillup4 күн бұрын
Aadhar card માં જન્મના દાખલા પ્રમાણે કરવી દો..
@rathodchetanm106 күн бұрын
Thank you
@SamirLalani-s9fКүн бұрын
School ma kahe che ke Mari daughter ni scholarship appproved thai gai che pan haji sudhi ek pan instalment account maa credit thayo nathi tuo su karva nu. And Udise ma student ni mother nu name sudhari shakaay?
@technicalskillupКүн бұрын
Mother name sudhari shake.. Scholarship approved thay etle tarat jama naa thay.. Feb ke March ma lagbhag jama thase
@SamirLalani-s9fКүн бұрын
Thank you sir
@sarlabenpatel577316 сағат бұрын
બીજીવાર સુધારવા માટે su karvu plz બતાવશો
@sarlabenpatel577316 сағат бұрын
Sar mare અટક માં ભૂલ થઈ ગઇ છે
@technicalskillup9 сағат бұрын
Udise ma bhul thai ke Apaar id ma?
@MitalDevaiya3 күн бұрын
સર આગળની સ્કૂલએ આધારકાર્ડની ડીટેલ નાખેલ નથી અને તે બાળકને સ્કુલમાં import કરીએ તો DOB પેન નં સાથે મેચ નથી થાતું તો કંઈ રીતે import karvu. લઇ. LCમાં, જી. આર અને આધારકાર્ડ DoB sem j che. To balak ne kem import kari sakay plz sir reply.....
@technicalskillup3 күн бұрын
સામે વાળી સ્કૂલ માંથી pen number ane DOB મંગાવો એમને udis માં જે નાખ્યું હોય એ એના પરથી import કરી શકાય
@mastidea6 күн бұрын
Student nu Aadhaar card ma 2 vakhat name sudharo thai gayo hoy ane limit cross thai gai hoy to name kai rite sutharvu Name ma father name nathi
@technicalskillup6 күн бұрын
Aadhar centre par tapas karo
@MitalDevaiya6 күн бұрын
Sir vali sanmati patra kya thi download karvu
@technicalskillup6 күн бұрын
Video juo ema batavel chhe
@goyanikishor69946 күн бұрын
❤❤❤❤❤❤❤
@madhupatel87435 күн бұрын
આધારકાર્ડ એકવાર GP માં વેરીફાઈ થઈ જાય એટલે ગ્રીન ટિક આવી જાય છે.પણ પછી ખબર પડે કે આધારકાર્ડનું નામ શાળાકક્ષાએ જુદુ પડે છે.તો આધારકાર્ડની ગ્રીન ટિક દૂર કરવાનો આસાન રસ્તો સૂચવશો.
@technicalskillup5 күн бұрын
આશાન રસ્તો એકજ છે બ્લોક MIS સુધારી શકે
@mandarbhagvat40137 күн бұрын
Sir id. મરજિયાત છે... કેન્દ્ર સરકાર મુજબ
@technicalskillup7 күн бұрын
Ok thanks pan mane lage chhe farajiyat karshe
@dharmesh64996 күн бұрын
સર, એક સ્ટુડન્ટના વાલી સંમતિ પત્રકમાં ઓનલાઇન ભૂલથી બીજા સ્ટુડન્ટના વાલીની માહિતી ભરાઈ ગઈ છે અને સ્ટુડન્ટનું અપાર આઈ.ડી. જનરેટ થઈ ગયું છે તો તેમાં સંમતિ પત્રકમાં સુધારો કરી શકાય?
@technicalskillup6 күн бұрын
Have hal eva sushara mate koi option nathi.. BLOCK MIS ne vat kari juo
@dharmesh64996 күн бұрын
@@technicalskillup ok. thank you
@sunilvaria97056 күн бұрын
sir, અપાર આઇ ડી જનરેટ થઈ ગયા પછી કોઈ સુધારો થઇ શકે?
@technicalskillup6 күн бұрын
Su sudharvu chhe?
@sunilvaria97056 күн бұрын
@@technicalskillup Name માં એક અક્ષર ઉમેરવો છે.
@ganpatmahida15856 күн бұрын
Sir adharcard ma valinu nam jode hovu joiye.
@technicalskillup6 күн бұрын
Gr ma jevu naam chhe evu hovu joie.. Valinu naam hovu joie
@patelrohit67315 күн бұрын
અપાર આઈડી બની ગયા પછી તેમા બાળક નૂ નામ મા સુધારો કરી શકાય?
@technicalskillup5 күн бұрын
Hamana koi option nathi
@patelrohit67315 күн бұрын
અપાર આઈડી બની ગયા પછી સ્કુલ માં વિધાર્થી ની LC મા વાલિ નુ નામ સધારી શકાય?
@technicalskillup5 күн бұрын
LC માં કયાં પુરાવાના આધારે સુધારો કરશો?
@patelrohit67315 күн бұрын
જન્મ પ્રમાણ પત્ર
@technicalskillup5 күн бұрын
Tamara Talukana TPEO ni salah lo
@KalubhaiKhata6 күн бұрын
STD 7 nu balak 8 na STD nam bole che to 7 ma set karva su karvu