જય ભીમ સાહેબ 🌹 સર અનુસુચિતજાતી ના બાળકો ને અશ્વચછ વ્યવસાય દર્શાવવામાં ના આવે અને તેની જગ્યાએ કોઈ અન્ય વ્યવસાય દર્શાવવામાં આવે તો તેવા બાળકો ને કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે જેની માહિતી આપવા વિનંતી🙏😊
@technicalskillup3 ай бұрын
જય ભીમ 🙏 શિષ્યવૃત્તિ ની સાઇટ પર Project મેનુ માં Scholarship ઓપ્શન માં બધી યોજનાઓ વિશે માહિતી મળી રહેશે..
@BMDodiya3 ай бұрын
Khub j saras mahiti.
@technicalskillup3 ай бұрын
Thank you
@rekhashah12653 ай бұрын
❤ very nice information sir 👍
@technicalskillup3 ай бұрын
Thank you 🙏
@pravinkumarparmar73414 ай бұрын
જય ભીમ....Good information
@technicalskillup4 ай бұрын
Jay Bhim 🙏
@birjusutariya10743 ай бұрын
Jordar ghana prashno nu solution .......jay bhim
@technicalskillup3 ай бұрын
Jay Bhim 🙏
@The_Dream_Killer_743Ай бұрын
sir band details ma aadharcard invaild number lakhelu aave che and mai bank ma check krtu to e correct vatave che
@technicalskillupАй бұрын
Koi bhul thati hoy to juo janmtarikh ke male female ma bhul hoy to pan evu thai shake update karavel hoy to pan evu avi shake
@bhavnapatel2933 ай бұрын
Khub saras
@technicalskillup3 ай бұрын
Thank you
@KalpeahAsaraniАй бұрын
Sir hu dhoran 12 ma march2023 hati fail thai pan nios board ma October ma pass thai to gap certi karvu pade
@budheshbhaibhatt71394 ай бұрын
ખુબ સરસ👍😎❤
@joshikailash59419 күн бұрын
Mare 2sc ni praposal banti nathi pfms status batavta nathi
@rachitsharma53252 ай бұрын
Enrollment number apvama nathi avyo clg mathi to have su karvu???
@KalpeahAsaraniАй бұрын
Sir hu dhoran 12 march ma fail thai ane October 2023 pass thai to gap certi kavpu pade
@technicalskillupАй бұрын
Sorry hu dho 1 to 8 ma kaam karu chhu 12 ni mane khabar nathi 🙏
@vidyamandirghekti4 ай бұрын
ration card ma balak nu KYC na karavelu hoy to entry save kari agal process karvi k pachhi kyc bad entry save kari agal process karvi??
@technicalskillup4 ай бұрын
Save thay to agal process kari devi
@shaktivideopankhan32292 ай бұрын
Sir marathi bhul thi college biji nakhay gay che ne submit pan aapi didhu che to have kem college badalvi replye dejo sir please
@technicalskillup2 ай бұрын
Edit kari joyu?
@Chaagan3 ай бұрын
Ews catagary mbbs valane ketla male digital Gujarat scolarship ma...?? & sadhan sahay & food bil ni ketli scolarship malee please ask me?
@technicalskillup3 ай бұрын
Sorry hu dho 1 to 8 ma kaam karu chhu.. tame tamara jillama Samaj kalyan ma tapas karo
@vinodsutariya76093 ай бұрын
AADHARCARD NI TAMAM MAHITI NAKHYA BAD PAN 'NO' BATAVE TO SHU KARAN HOY??
@technicalskillup3 ай бұрын
આધાર કાર્ડ ની જન્મતારીખ ચેક કરો..
@vishalnayak88623 ай бұрын
Ration card and aadhar details students ni batave che entry complete thai che 115 students nipn ekyc 5 j batave che for obc students
@technicalskillup3 ай бұрын
Praposal bane to banavi do ..
@dhrumilpandya14363 ай бұрын
સ્કોલરશીપ ના ફોર્મ ભરતી વખતે 1 એન્ટ્રી થાય પછી બીજી એન્ટ્રી વખતે ifsc કોડ નાખ્યા બાદ લોગઆઉટ થઈ જાય છે. જેનો ઉપાય બતાવવા વિનંતી.
@technicalskillup3 ай бұрын
Eto site no problem chhe..
@dharviakishor8383 ай бұрын
Sc categorie na balko nu pfms acktiv kay rite kri sakay
@technicalskillup3 ай бұрын
Bank ma aadhar seeding hoy to praposal banya pachhi ek be divas ma thai jaay chhe
@vijayrajputvijayrajput37192 ай бұрын
Sir save and next nathi thatu please reply😢
@PARMAR2395.3 ай бұрын
Sir college vala ne scholership na form kyar thi bharvanu chalu thase
@technicalskillup3 ай бұрын
Sorry hu dho 1 to 8 ma kaam karu chhu I don't know 🙏
@rekhashah12653 ай бұрын
Sir tamam questions na answers ni pdf banavi ne muko tao સારું jethi a pdf ni zerox karavi levay Khub saras mahiti aapi
@technicalskillup3 ай бұрын
I will try...
@manavdharm54202 ай бұрын
Saheb, મારી એક પ્રપોઝલ માં Application is inwarded બતાવે છે.એટલે શું?
@amitdangar3244 ай бұрын
Sir std 9 and 10 entry save thy jaay 6 but proposal create nathi thatu and show nay kartu proposal ma post metric ma dashboard opsn nathi thatu su karvu sir ?
@technicalskillup4 ай бұрын
Website par contact number chhe phone karvo
@rathodhiren29053 ай бұрын
Sir vidhyrthi nu form cmplt bhrai gyu chhe pn prposal ma btavta nthi..............no data available for this combination aave chhe
@technicalskillup3 ай бұрын
3 thi 4 divas pachhi try karjo
@kalpeshkachhia3 ай бұрын
Sir student ni personal scholarship kaya account ma jama thai e joi shakay 6
@kalpeshkachhia3 ай бұрын
Student register ma last option 6 utr generate ma joi shakay and kaya account ma jama thai e joi shakay
@technicalskillup3 ай бұрын
Je account add karyu hoy ema j thay ne..
@ShethUmang-b9e4 ай бұрын
St baxi ma aadhar kyc no aave thi algal submit that nathi
@technicalskillup4 ай бұрын
Ekyc karavi lo
@nbhattghcl13 ай бұрын
Sc scholarship video banavo sir for 1 to 8 standard
@patelbipin33583 ай бұрын
Sir OTP loked batave to su karvu
@technicalskillup3 ай бұрын
Site par number chhe phone karvo
@patelprakash29572 ай бұрын
Government school std. 11 fees nathi to fees kolam lal fundli che to tama su upload karvanu
@technicalskillup2 ай бұрын
Mane 11 12 no khabar nathi
@amratdhanak49953 ай бұрын
બાળકોના બેંક એકાઉન્ટ ફરજિયાત હોવા જોઈએ કે વાલીનું ચાલશે.. બેંક એકાઉન્ટ સરકારી બેંક માં હોવું જોઇએ કે પ્રાઇવેટ બેંક....
@technicalskillup3 ай бұрын
Valinu chale Koipan bank IFSC joie
@baraddarshansinh26383 ай бұрын
Haju mare digital scholarship vari sisyavruti avi nathi ????
@technicalskillup3 ай бұрын
કયું ધોરણ??
@vijayrajputvijayrajput37192 ай бұрын
Sir maru save and next par click thay pachi pan next page nathi aavtu su karvu please reply 🙏🙏
@technicalskillup2 ай бұрын
Kayu dhoran??
@vijayrajputvijayrajput37192 ай бұрын
Msc
@technicalskillup2 ай бұрын
Sorry hu dho 1 to 8 ma kaam karu chhu..mane jaan nathi
@BhavikPatel-o7q3 ай бұрын
Namo Laxmi yojzna Scholarship
@technicalskillup3 ай бұрын
Sorry hu dho 1 to 8 ma kaam karu chhu
@prajapatiyash81522 ай бұрын
આધાર કાર્ડ નંબર સેવ કયા પછી અને આધારકાર્ડ સ્ટેટસ યસ થયા બાદ પણ બાળકોની પ્રપોઝલ ક્રિએટ થતી નથી માર્ગદર્શન આપવા વિનંતી.
@technicalskillup2 ай бұрын
ઘણા લોકોને આ પ્રોબ્લેમ છે.. 18002335500 આ namabr પર કોલ કરજો
@rathodkhodabhai67763 ай бұрын
Jay Bhim bhai 🙏
@technicalskillup3 ай бұрын
Jay Bhim 🙏
@jethvakamlesh64593 ай бұрын
Sir me 2 વર્ષ thi digital gujrat ma scholership ભરાવી hati pn aa vakht મારી ઈચ્છા સે કે હું નેશનલ માં scholarship bharu to aa સકય se ??
@technicalskillup3 ай бұрын
Kaya dhoran mate?
@jayeshmali73504 ай бұрын
Mari chokari std 6 ma che ne obc ma aaviye che to amne scholarship madse? Mare kayu form bharva nu aave?
@technicalskillup4 ай бұрын
Private shala chhe ??
@jayeshmali73504 ай бұрын
@@technicalskillup ha hu fees bharu chu.
@dharmendravaland89803 ай бұрын
Good
@technicalskillup3 ай бұрын
Thank you
@pratiksutariya57184 ай бұрын
અમારા આચાર્ય વિદેશ ગયા છે, એમનું કાર્ડ બ્લોક છે, હું ચાર્જ માં છું પણ લોગીન થવાતું નથી, આચાર્યનો નંબર બદલવાની પ્રોસેસ કરી છે પણ એ પણ હજુ થયું નથી તો શું કરવું?
@technicalskillup4 ай бұрын
આધાર ડાયસ પર ચેન્જ કરો થઈ જસે
@kalpeshkachhia3 ай бұрын
Sandes app use karo
@RajnikantParmar-kq2ob4 ай бұрын
Something went wrong Recent changes may not have been saved Avu ave se javab apva vinti
@technicalskillup4 ай бұрын
Bija browser ma try karo..
@RajnikantParmar-kq2ob4 ай бұрын
Bija braujar ma pn nthi thtu 4 balkonij thti nthi jija bdhaj ni thae gi se
@jahangirmakwana3893 ай бұрын
રેશન કાર્ડમાં 15 અંક છે તો શું કરવું.
@technicalskillup3 ай бұрын
રેશનકાર્ડ નો નંબર ના જોશો બાળકના નામ પાસે 18 અંક નો નંબર છે એ લો
@easyeducationwithnruxikaparmar3 ай бұрын
Saras
@technicalskillup3 ай бұрын
🙏
@hetalpatel69433 ай бұрын
સર ધોરણ ૮ અને ધોરણ ૨ ના સ્કોલરશીપ ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ??
@technicalskillup3 ай бұрын
Evi koi date api nathi pan lagbhag January sudhi chalse
@chintandesai26052 ай бұрын
Reason for not in praposal એવું અમુક બાળકો ની praposal details માં આવે છે.. શું કારણ હોઈ શકે ? શું એ બાળક ની ફરી એન્ટ્રી કરવી પડશે ???
@technicalskillup2 ай бұрын
Entry fari karvani nathi pan e balak ma kaik bhul chhe etle e reject thayu chhe reason for ma enu karan batavelu hase e sudharvu
@chintandesai26052 ай бұрын
Withdrawal કરીએ તો પણ reason for not in praposal એમ જ બતાવે છે..?? માહિતી આપશો
@chintandesai26052 ай бұрын
Higher authority n send thaya pachi praposal ma sudharo thai sake sir ?
@technicalskillup2 ай бұрын
Send karya pacchi sudharo na tha pan reject thayu chhe to balak ma edit karo ane vigat sudharo jena karane reject thayu
@CrossView43213 ай бұрын
આ પોર્ટલ માં સામાન્ય વ્યક્તિ સ્કૂલ લૉગિન કરી શકે?,
@technicalskillup3 ай бұрын
Na
@Mr_botadra_25123 ай бұрын
Sir Haji scholership padij nathi
@technicalskillup3 ай бұрын
કયું ધોરણ??
@ContentDesertCreature-zw2qt4 ай бұрын
સર અમારે રેશનકાર્ડ માં તમે બતાવ્યું તે રીતે પ્રોસેસ કરી પણ save and next કરો તો પણ For 9th & 10th Trible Student (ST) Student Aadhar KYC Status Is Not Verified એવું બતાવે છે...
@technicalskillup4 ай бұрын
Sorry hu dho 1 to 8 ma kaam karu chhu 9 10 ni mane vadhare khabar nathi
@SanjaySolanki-lf3cu2 ай бұрын
સર સ્કૂલ માં ekyc માં બેંક ખાતા ની માહિતી ભરી ઓકે કરતા એરોર આવે છે શું આ માહિતી મોબાઈલ થી કરી શકાય છે?
@technicalskillup2 ай бұрын
Mane call karjo 9099584080
@demon4513 ай бұрын
Pfms status varified kevi rite thay 6e ?
@technicalskillup3 ай бұрын
Balak na account sathe aadhar link karavavu pade.
@prahaladparmar81624 ай бұрын
જૂના વિદ્યાર્થીઓની proposal કેવી રીતે બનાવવી
@technicalskillup4 ай бұрын
ગઇસાલની praposal આ વર્ષે ના બને.. ગયા વર્ષમાં લોગીન કરી try કરી જુઓ
@rashikgohil68053 ай бұрын
વિદ્યાર્થી std 11 માં છે OBC છે પ્રાઇવેટ હોસ્ટેલ માં છે તો શીષ્યુવૃતી મળે ??
@technicalskillup3 ай бұрын
Sorry hu dho 1 to 8 ma kaam karu chhu Tamara jillama Samaj kalyan ma tapas karo
@rashikgohil68053 ай бұрын
Thankyou
@FlashEditsGG3 ай бұрын
Granted school ma 5 STD Wale ne male
@technicalskillup3 ай бұрын
Ha
@FlashEditsGG3 ай бұрын
@@technicalskillup tena vise mahiti aapi Karan ke 22000 fee Thai che 7000 hajar na chopada uniform shoes 2500 +22000+7000=31000hajar Thai che hu sc ma aawu chu anari aawak varse 300000 che to AEK video granted school 1 thi 7 ne male ke nai Ane Kai rite .. video bnao
@technicalskillup3 ай бұрын
Granted shala ane sarkari salana balko ne sarkhi j scholarship male chhe process pan sarkhi j chhe ema avak jovati nathi.. E kaam shala e karvanu hoy chhe.. private shala hase to nai male
@darshit6474 ай бұрын
Mam/sir me digital gujrat portal par obc scholarship 2023-24 mate apply kareli, hu saurashtra university no student chu, amari college ma haju sudhi amre koi ne scholarship aavi nathi, digital gujrat na Portal pur badha ni scholarship approved thaye pan 3 thi 4 mahina jetlo time vai gyo che . Have please tame j video banavi ne help Karo , na to college vara na to university vara koi bhi ame students ne javab nathi aapta .
@technicalskillup4 ай бұрын
Sorry hu dho 1 to 8 ma kaam karu chhu college ni mane khabar nathi. Chhata .. Digital Gujarat Scholarship site par form Bharti vakhate mobile number apel hase ena parthi tame login karine tamari application nu status joi shako chho.
@INSIDEFOOD-g8m2 ай бұрын
Ap nu samjavama thodi clear bolo Ane thobhi thobhi bolo
@takhatsinhbalusinhchavda99604 ай бұрын
એક વિધાર્થીમા PFMS STATUS Reject બતાવે છે તેમજ Invalid PFMS Beneficiary Code આવું reason બતાવે છે તો શું કરવું.
@technicalskillup4 ай бұрын
આધાર કાર્ડ એકાઉન્ટ સાથે link કરાવવું પડે.. sc અસ્વચ્છ માટે.. obc,general mate jarur nathi
@RajnikantParmar-kq2ob4 ай бұрын
Bija brauja ma pan nathi thtu Bija badhaj balkonu the gyu se 4 balkonu nthi thtu avi j earr ave se
@technicalskillup4 ай бұрын
શું થઈ ગયું??
@RajnikantParmar-kq2ob4 ай бұрын
Mara saval no koe upay lagto nthi Tamara jeva 20 mitro ne pusy pn koe ni pase ano javab nthi jo javab mle to apva vinti
@technicalskillup4 ай бұрын
Call me
@જયવિશ્વકર્માદાદા4 ай бұрын
સર, વિધાર્થિની ઓની યોજના જે છે , ધોરણ..૧૦..થી ૧૨ ની એમાં હજી સુધી કોઈ ખાતામાં જમા નથી થયા...તો શું કરવું...
@technicalskillup4 ай бұрын
Hu dho 1 to 8 ma kaam karu chhu
@rathodkhodabhai67763 ай бұрын
Password reset nhi ho rha hai sb kuchh try kiya
@technicalskillup3 ай бұрын
Error su ave chhe??
@rathodkhodabhai67763 ай бұрын
@@technicalskillup no error
@technicalskillup3 ай бұрын
Contact digital Gujarat.. Helpline number is available on site
@patelbhavesh36834 ай бұрын
બઉ ઉપયોગી વીડિયો છે સર😅
@MotiRabari-u5g3 ай бұрын
2024 ની પ્રાથમિક શાળાની શિષ્યવૃત્તિ ક્યારે મળશે
@technicalskillup3 ай бұрын
લગભગ માર્ચ માં આવી જશે
@prahaladparmar81624 ай бұрын
ગઇ સાલ વાળા બાળકો ને આ વર્ષે કેવી રીતે એડિટ કરવા
@technicalskillup4 ай бұрын
Add karvana na hoy e auto avi j jaay koi nava balako avya hoy to ene add karva pade
@AsariBindu3 ай бұрын
Sir school bagel joy to
@technicalskillup3 ай бұрын
Dhoran karu chhe??
@budheshbhaibhatt71393 ай бұрын
બદલી ફોમ કેમ ભરવુ... આ વિડિઓ ની ખૂબ જ ચોક્કસ જરૂરી છે જલદી આપવા નમ્ર વિનંતી છે
@@Sportsnews-w2wsoln avyu k?? Mara amuk student ma pn avu j ave 6.. kai rite soln lavai?
@technicalskillup2 ай бұрын
Bank ma j pfms thase
@kaushiksutariya82013 ай бұрын
2024-2025 ની પોસ્ટ મેટ્રિક એટલે કે કોલેજ ડિગ્રી કોલેજ ની સ્કોલરશીપ ચાલુ થઈ કે નહિ.
@technicalskillup3 ай бұрын
Sorry hu dho 1 to 8 ma kaam karu chhu
@riteshsagar62213 ай бұрын
Jay bhim
@technicalskillup3 ай бұрын
Jay Bhim 🙏
@WHIMAM5263 ай бұрын
એક વાલી ના ખાતા માં મહત્તમ ત્રણ બાળકો ની શિષ્યવૃતિ નાખી શકાય..???
@technicalskillup3 ай бұрын
એક વાલી ના ખાતામાં માત્ર એક જ બાળકની શિષ્યવૃત્તિ નાખી શકાય.
@man_1234.3 ай бұрын
મારે એક obc Student ની બધી વિગત save કરી પણ પ્રપોસલ માં બતાવતું નથી
@technicalskillup3 ай бұрын
Navu account chhe??
@man_1234.3 ай бұрын
@@technicalskillup std ૧ માં છે પણ બીજા બધા બાળકો ની થઈ ગઈ
@technicalskillup3 ай бұрын
Enu account verification nai thayu hoy
@Ramsangthakor42 ай бұрын
Sir baou યુનિવર્સિટી જે ઘેર બેઠા કોલેજ કરતા હોય તેમને bck 81c હેઠળ 2500 રૂપિયા શિષ્યવૃત્તિ મળે સે ઓકે એમ મને હું લાસ્ટ વર્ષ હતો ત્યારે ફોર્મ ભરિયું શિસ્યવૃતિ તો તેમાં એક કવેરી આવી બીજા વર્ષ sy નું પરિણામ ઉપલોડ કરો ગયા વર્ષે આવું બતાવતું હજુ એવુ બતાવે 🤔🤔પણ મેં તેમાં પેલા વર્ષ નું ઉપલોડ કરિયું મારી પાસે બીજા વર્ષ પરિણામ નહતું કેમકે મેં બીજા વર્ષ પરીક્ષા નહતી આપી ઓપરેશન લીધે ઓકે હવે અત્યારે લાસ્ટ વર્ષ પતીગયું અને બીજા ત્રીજા વર્ષ પરીક્ષા આપી દિધી અને મારી જોડે બંને પરિણામ સે તો તે sy ty બંને પરિણામ અપલોડ કરું તો મળશે 🤔કે નઈ કેમ કે કોલેજ ત્રણ વર્ષ પુરા થાય ગયા એક વર્ષ નાપાસ સુ તેની પરીક્ષા આપવાનીસે તો હજુ કોલેજ નામ ચાલુ સે અને એટલે digaree માર્કશીટ નહિ આવી કોલેજ નામ ચાલુ સે તો મળશે 🤔શુષ્યવૃતિ મળશે કે નઈ મારે તે ફ્રોમ રેનુવાલ ભરવા કે નવે સારથી 🤔 😅
@pandyamahendrakumar43173 ай бұрын
શિક્ષકો ના સંતાનો ને કોઈ સ્કોલરશીપ મળે ખરી
@technicalskillup3 ай бұрын
Dho 1 thi 8 ma Sarkari ke Granted shala hoy to badhane male.. ane Private hoy to na male..
@govindbhairathwa34414 ай бұрын
આવે દિવસ સુધી ચાલે
@technicalskillup4 ай бұрын
??
@dalpatthakor56164 ай бұрын
સર આપનો કોન્ટેક્ટ નંબર આપશો ટેકનિક માહિતી માટે માર્ગદર્શન જોવતું હતું
@technicalskillup4 ай бұрын
9099584080
@OmsivayadgАй бұрын
Sir હાયર ઓથોરિટી ઓપસન નહી બતાવતું માર્ગદર્શન આપશો??
@vipulraiyani59664 ай бұрын
દિવ્યાંગ બાળક ને અલગથી શિષ્યવૃત્તિ મળે?
@technicalskillup4 ай бұрын
હા
@vipulraiyani59664 ай бұрын
Sir ebc ma balak hatu divyang praposal alagthi na bani ane badhani jemaj praposal bani ne submit thai gai divyang ma temni praposal batavij nahi
@vipulraiyani59664 ай бұрын
High othority ne submit pan thai gai badhani jem j temne paisa male temne alagthi kai na malyu
@technicalskillup4 ай бұрын
Ketla taka Divyang chhe??
@parimalshekhva95033 ай бұрын
સર મારાં 2 વિદ્યાર્થીઓના આધાર કાર્ડની સચોટ માહિતી enter કરવા છતાંય verify status no બતાવે છે એનું શું કારણ હોઈ શકે??આધાર કાર્ડની જન્મતારીખ પણ ચેક કરી લીધી છે.Gender બધું જ બરોબર છે.
@technicalskillup3 ай бұрын
Kadach Aadhar Update karavel hoy athava 5 varsh baad je update karvanu hoy e naa karyu hoy evu bani shake.. baki vigato yogya rite joine nakho to yes avavau joie .. juo thoda samay pachhi fari try karo
@vipulraiyani59664 ай бұрын
બીજા રાજ્યનું રેશન કાર્ડ હોય તો આધાર કાર્ડ ગુજરાત ના છે
@technicalskillup4 ай бұрын
Details nakho ane save thay to process agal karvi naa rhay to Digital Gujarat par contact number chhe phone karvo
@pradipvadodarmaakashistudio4 ай бұрын
ધોરણ 11 અને 12 નું કિયાર્થી ચાલુ થશે
@technicalskillup4 ай бұрын
I don't know...🙏
@nareshsolanki56584 ай бұрын
આર ટીઆઇ માં ફોર્મ ભર્યું હોય તો કોલરશિપ મળવા પાત્ર છે
@technicalskillup4 ай бұрын
હું પ્રાઈમરી માં કામ કરું છું..🙏
@girishvankar42952 ай бұрын
સર મારે એક વિદ્યાર્થીમાં Bank & Adhaar linking is RequiredYou NPCI Status is: Your NPPCI Status is Ok લખેલું આવે છે અને બેંક ડિટેલ સબમિટ થતી નથી તો યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી
@girishvankar42952 ай бұрын
બાળકનું આધારકાર્ડ નથી
@technicalskillup2 ай бұрын
SC balak chhe.?
@girishvankar42952 ай бұрын
@@technicalskillup ઓબીસી છે
@girishvankar42952 ай бұрын
ધોરણ 1 માં છે
@girishvankar42952 ай бұрын
ઓબીસી છે
@udesingrathva80854 ай бұрын
Aadhar card update status yes thtu Nathi
@technicalskillup4 ай бұрын
Bhai video juo..
@pateljagdishbhai83334 ай бұрын
વાલીનું ખાતું હોય તો સુ કરવું. બાળકનું સિંગલ ખાતું હોય તો એકાઉન્ટ નંબર નાખી શકાય
@technicalskillup4 ай бұрын
Vali nu account chale
@dhrumilpandya14364 ай бұрын
પ્રાઇવેટ સ્કૂલના બાળકોને સ્કોલરશીપ મળે
@technicalskillup4 ай бұрын
Na
@hemathacker93014 ай бұрын
Good sir
@govindbhairathwa34414 ай бұрын
Na
@pankajpatel41454 ай бұрын
કેટલાં બાળકો ભણતા હોય તો શિષ્યવૃત્તિ મલે??
@rajeshprajapati14504 ай бұрын
અમુક વિદ્યાર્થી ના આધાર કાર્ડ વેરીફાઈ થતા નથી.
@rajeshprajapati14504 ай бұрын
વિદ્યાર્થી એ અપડેટ કર્યાવું હોય તો પણ
@technicalskillup4 ай бұрын
Video juo
@rajeshprajapati14504 ай бұрын
જોયો , ટ્રાય કરીએ.
@pravingovind01Shiyal-hq6pt4 ай бұрын
આધાર કાર્ડ અપડેટ કરાવવું પડશે તો જ ખરૂ આવશે
@pravingovind01Shiyal-hq6pt4 ай бұрын
@@rajeshprajapati1450 જન્મ તારીખ અને નામ જુઓ
@parnaliyamahesh49784 ай бұрын
ગઈ છાલ 2023/24 ના કોઈ વિદ્યાર્થી ને સ્કોલરશીપ બાકી છે તે શાળા લેવલે કઈ રીતે જોઈ શકાય
@technicalskillup4 ай бұрын
Login karya pachhi 23-24 select karo
@parnaliyamahesh49784 ай бұрын
Tema nathi khabar padti ke kai tarikhe scholarship jama thai che
@technicalskillup4 ай бұрын
Login karya pachhi 23-24 select karo ema Dashboard ma Pre metric juo ema badhi vigat avse