જય સ્વામી નારાયણ તમારી વાત સાચી છે સાચાની દુનિયા નથી ભગવાન તમને પણ સકતી આપે
@BlvadivlogКүн бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો
@GUJRATLIVE-cl7ww26 күн бұрын
બોવ સરસ મેથીની ભાજી બનાવી દિપકભાઈ વેરાવળ
@Blvadivlog22 күн бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@sudhashah315926 күн бұрын
બહુજ સરસ ભજીયા બનાવ્યા નવી વાનગી જોવા મળી. બાબુકાકા સરસ વાત કરી લદંન થી સુધાબેન ના સીતારામ
@Blvadivlog22 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@vikrambapu183624 күн бұрын
વાહ મોજ જોરદાર જમાવટ જુની યાદો તાજી થઈ એ વખતે ડેક ટેપરેકોર્ડર નો જમાનો હતો પાન મસાલા ની દુકાન પર ગિતો સાંભળવા લોકો ભેગાં થતાં ગામમાં કોઈ એકાદ બે ઘરે ટીવી અને ટેપરેકોર્ડર હતાં અને તમારા ઘરે પણ ટીવી ટેપરેકોર્ડર હતાં પણ મિત્રો સાથે મોજ કરવા આપડે દુકાને પણ ભેગાં થતાં અને સંત શિરોમણી શ્રી મસ્તરામ બાપુ નાં સાનિધ્ય માં ફક્ત ૧૦૦ મીટર નાં અંતરે જુનાં ગિતો ભજનો લોકગીતો લોક સાહિત્ય ની મોજ કરતા હતા અને આજે પણ જ્યારે મળી યે છયે ત્યારે પણ એજ મોજ પ્રેમ સ્નેહ લાગણી સાથે આનંદ કરીયે છીએ આપનાં વિડીયો ખૂબ જ સારાં અને પ્રેરણા દાયી હોય તો જુનાં સંસ્મરણોને અને જાણવા લાયક માણવા લાયક હોય છે આપ હંમેશા ખુશ રહો મોજ કરતા રહ્યો ને મોજ કરાવતા રહ્યો એવી હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના જય સીયારામ જય માતાજી
@tejalgohel997825 күн бұрын
Kaka tmaru farm mast che
@Blvadivlog22 күн бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@Rakhadu8825 күн бұрын
સીતારામ
@Blvadivlog22 күн бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો
@jyotithacker447126 күн бұрын
જય સ્વામિનારાયણ સીતારામ બાબુભાઈ ગીતાબેન ભજીયા બહુ સારા બનાવ્યા છે હું ચોક્કસ ઘરે બનાવીશ અંજાર થી જ્યોતિબેન ઠક્કર
@Blvadivlog22 күн бұрын
જય સ્વામિનારાયણ સીતારામ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@ShvetaShukla-d2c19 күн бұрын
રામ રામ સીતારામ બા દાદા સાવ સાચી વાત છે દાદા 🙏❤
@Blvadivlog16 күн бұрын
રામ રામ સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો
@arunamakwana573025 күн бұрын
Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne tame pela ni juni vaatu kari ne tame sachu kidhu ke aapno savbhav saro to badhu saru amane bov saru lagiyu ne have aakhi methi ne kothambir na kharkhriya(bhajiya) ame peli vakhat joyu have ame pan banavisu aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🙏🌹❤❤❤❤❤❤❤❤❤❤
@Blvadivlog22 күн бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@n.vgadhavi283926 күн бұрын
બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી.. ખૂબ સાચી વાત કરી મિત્રો વિશે એ સત્ય છે. મિત્રો વિશે ઘણું બધું કહી શકાય. નવલદાન ગઢવી જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા
@Blvadivlog22 күн бұрын
જય માતાજી સીતારામ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@HARSHABENPATEL-xt9lu26 күн бұрын
બા સરસ ભજીયા બનાયા અમે આવા નથી બનાવતા પેલીવખત જોયા હવે બનાવી ને ખાઈ સુ તમારી પેલા ની વાત સાંભળી ને ઘણોજ આનંદ થયો બધા ને સીતારામ 🙏🙏U S A હષાઁબેન
@Blvadivlog22 күн бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા જરૂર બનાવજો જમાવટ થશે આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@Blvadivlog22 күн бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા જરૂર બનાવજો જમાવટ થશે આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@tarlapandya99325 күн бұрын
વાહ સરસ ભજીયા બનાવ્યા અમે આવા ભજીયા નથી બનાવ્યા હવે બનાવશુ
@Blvadivlog22 күн бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા જરૂર બનાવજો જમાવટ થશે આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@savitakeshwala205526 күн бұрын
sitaram kaka ne kaki ne tmari vato sambharvani bahuj maja aveche ho. ne Nava Varsni shubh kamma. Baki kaki na methi na kharkhariya bahuj Saras banava che ho Baki kaki Navi Navi rasoy banavjo amne sikhva male che ho to sitaram 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@Blvadivlog22 күн бұрын
સીતારામ દિલ થી ખુબ ખુબ ધન્યવાદ આપનો આપની બધી કૉમેન્ટ ખુબ જ સરસ હોય છે ખુબ જ આનંદ થાય આપની કોમેન્ટ વાચી ને આવો જ સાથ સહકાર આપતા રહેજો અમે આવાજ નવા નવા વીડિયો બનાવતા રહીશું જય માતાજી
@pintupatel366026 күн бұрын
Happy New Year Mast Very Nice Giraben tame Vaat karo cho maan khush thay Jay Hu Pintu Patel U S A Jay Mata ji
@Blvadivlog22 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું જય માતાજી
@manjupadaya655526 күн бұрын
Bov saras babavya masi
@Blvadivlog22 күн бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો
@prafulamehta920226 күн бұрын
ગીતા બેન અમે તો પહેલી વખત જોયા છે અમે કોઈ દિવસ બનાવ્યા નથી પણ સરસ બન્યા છે 🙏
@Blvadivlog22 күн бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો એક વાર જરૂર બનાવજો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@OldcringMemesOCM26 күн бұрын
Saras vidyo chhe maja ave chhe
@Blvadivlog22 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
Sitaram babubhai n gitaben jay mataji saras mahiti n recipe pan saras hoy chhe
@Blvadivlog22 күн бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@varshapandya847626 күн бұрын
Baa aato peli varj joya aakhi methi na koth Meri na bajiya Ho Amra Mumbai ma Palk na panna Bane che baa tame SARS mast recepie bata ve Ho super ymmi tasty 🤤🤤🤤🤤🤤
@Blvadivlog22 күн бұрын
સીતારામ આપની કોમેન્ટ વાચી ને ખુબ આનદ થયો આમ જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો
@chetalzaveri871126 күн бұрын
સીતારામ બા દાદા❤❤
@Blvadivlog22 күн бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો
@geetamakwana402026 күн бұрын
તમારો સ્વભાવ સારોછે મસ્ત બનઆછે😊
@Blvadivlog22 күн бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો
@ranjitbhaimori414926 күн бұрын
Sitaram Babu Bhai🙏 Nava Varas Ma Navi Variety. Methi Ane Kothamir Na Navin Bhajiya Banavya Wah 👌Khub Khub Dhanyavad Geeta Ben. Ranjit Bhai Mori Budhel.
@Blvadivlog22 күн бұрын
સીતારામ આપની કોમેન્ટ વાચી ને ખુબ આનદ થયો આમ જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો
@sachingajjar142326 күн бұрын
Saras vidiyo bnavo cho dada pushpaben bhavanagr thi
@Blvadivlog22 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@walajipatel341326 күн бұрын
સીતારામ ભાઈ બહુજ મજા આવી ગઈ છે નવા વર્ષના શુભેચ્છા આપી બહુજ આનંદ થાય છે સીતારામ વાડીમાં ધાણા મેથીના ખરખરયા નો પ્રોગ્રામ કર્યો હતો મોજ માણી રહ્યા છો
@Blvadivlog22 күн бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
Sitaram babubhai gitaben aaje khakhriya khavani Maja aavi javani vasad thi Jayminaba narendrasinh makwana na sitaram
@Blvadivlog22 күн бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@sudrshanpatel464626 күн бұрын
Koi pan vastu Prem thi Bane teni mithash ma Kai no gate dada tamari moj atle moj Kai no gate botad thi sudrshan Patel dada sitaram pura parivar ne mara taraf thi
@Blvadivlog22 күн бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો સાચી વાત કહી છે આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@VimalabenParmar-x3g26 күн бұрын
સીતારામભાય
@Blvadivlog22 күн бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો
@parshottambhaipatel949726 күн бұрын
Jay.sitaram.jay.mogal.maa
@Blvadivlog22 күн бұрын
સીતારામ જય મોગલ માં
@darshnakareliya851026 күн бұрын
Tamari life joi ne pela nu yad av jai dada amdavad thi darshNa ben 🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👍👍👍💯💯💯💯
@Blvadivlog22 күн бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@kusumpatel498726 күн бұрын
Setaram dada and baa happy new year namaste new Zealand Kala Ben
@Blvadivlog22 күн бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને જય સ્વામિનારાયણ
@geetamakwana402026 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉 Happy New Year.🎉🎉🎉🎉🎉🎉
@Blvadivlog22 күн бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો
@mahadevhar461526 күн бұрын
MAHADEV SITARAM
@Blvadivlog22 күн бұрын
મહાદેવ સીતારામ
@varshasoni959926 күн бұрын
Jai shree Krishna seetaram 🙏 baa ne bapu & family baa mast kharkhariya bhajiya banavya 👌ame banavshu maya ben ni vato majja avi sambhlvani tamey ghna mayalu cho bev moj karo ne karavo 🎉
@Blvadivlog22 күн бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@Anubendafda26 күн бұрын
સારા ભજ્યા સીખવીયા
@Blvadivlog22 күн бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો
@PriyankaSakariya-w9h26 күн бұрын
એવા ભજીયા મીઠાંલીબડાના પણ બને એક વાર બનાવજો 😄
@Blvadivlog22 күн бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો હા જરૂર બનાવીશું
@ManharbaaChudasma26 күн бұрын
Bhavnagar thi mayuriba chudasama jay mataji bhai
@Blvadivlog22 күн бұрын
જય માતાજી સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો
@JayPatel-ox3li26 күн бұрын
KEM chho Jay mataji
@Blvadivlog22 күн бұрын
જય માતાજી સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@KiranPatel-z9l26 күн бұрын
Sita ram kaka kaki
@Blvadivlog22 күн бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો
@sanjayrokad724926 күн бұрын
બાબુભાઇ, ગીતાબેન સીતારામ. બંનેને નવા વર્ષ ના સીતારામ. સારા સારા વિડિઓ બનાવતા રહેજો. રાજકોટ, સંજયભાઈ રોકડ.
@Blvadivlog22 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું