હમણાં અમુક લોકો આવશે કે આ રાજા તો આપડા ઠાકોર સમાજ ના હતા.. 😂😂😂😂 અમને તમે ગમે તેટલું સમજવો કે આ સરવૈયા રાજપૂત રાજા છે અને ઠાકોર એક ઉપાધિ છે તો પણ નઈ માને....
@pravinsinhzala62429 сағат бұрын
jay mataji bapu
@bharatgajera4119Күн бұрын
જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી સ્વામિનારાયણ.
@Becharjithakor-r5x2 күн бұрын
જય શ્રી માં ચામુંડા માતાજીની જય શ્રી માં સંદેશ દ્વારા ટ્વીટરનો
@nareshroyal99243 күн бұрын
Good
@rajendrasinhjadeja39673 күн бұрын
ડો. પ્રદ્યુમન ખાચર સાહેબ જય માતાજી 🙏🙏
@vajubhaisindhav30603 күн бұрын
વાહ ખાચર સાહેબ વાહ 👌👌👌
@hcjasani4 күн бұрын
ઉપ વડાપ્રધાન ?
@PradumanKhachar4 күн бұрын
Ha a hodo Saurashtra sarkar ma hato
@NITIEJNARAYN4 күн бұрын
જય હો
@savaibhairajput40385 күн бұрын
Sat.sat.naman
@uઆર5 күн бұрын
ૐ જયશ્રી યદુ કુળ ભુસાન વસુદેવ દેવ દેવકી નંદાન ભગવાન કૃષ્ણ ના વંસ જામ જાડેજા વંસ રાજધાની દરબાર
@niteshgovaliya6 күн бұрын
આવો બહાઉદ્દીન કોલેજ માં સ્વાગત છે. તમારુ
@niteshgovaliya6 күн бұрын
સુરજગઢ તા મેદરડા જી જુનાગઢ
@niteshgovaliya6 күн бұрын
સુરજગઢ ગામ નુ નામ કેમ પડ્યું તે કહો ને આ ગામ જેતપુર પીઠડીયા સુરીગવાળા બાપુ નું હતુ અહીં હાલ સપૂર્ણ ગામ મા કાઠી દરબાર વસે છે.
બાપા સાહેબે તો ઘણું કર્યું પણ હવે સરકાર માટે કરે છે
@jitujithakor905023 күн бұрын
જય ભવાની જય ભારત રાજા કુષણકુમાર નુ ટેચયુ બનાવવાનુ નામ કેમ કોઈ વિચારતુ નહી જય રાજાજી
@uttamsinhRathore-fe3ej23 күн бұрын
જય ગોગા જય માતાજી
@zalavimalsinh736924 күн бұрын
ખુબ સરસ જય માતાજી
@sureshteraiya117824 күн бұрын
Kathi.bhagat barvatiya data.a amara farbaar
@sureshteraiya117824 күн бұрын
Mara darbar
@maujhaihum24 күн бұрын
Kotda Nayani state ❤
@mayursinhlalu598125 күн бұрын
રાણીગવાળાના માસીયાય જેતુ બાપુ લાલુ હતા તથા ત્યાં માગાણી, બસીયા, વાળા,વેગડ ,વગેરે સાખ ના વીરો બાપુ સાથે હતા
@upendraparsana640025 күн бұрын
ગૌરવ વંતો ઇતીહાસ આપણો દરબારી વારસો ને ઉજાગર કરવા બદલ ખુબ ધન્વાદ સાહેબ જોકે હુ તો પટેલ છુ પણ આપણી ક્ષત્રીયવટ ક્ષાત્રતેજ માટે ધણુજ માન છે કે જે સમાજ ધર્મ અને દીકરી યો માટે ઉત્તમ બલિદાનો આપેલા છે 🙏🚩🤺
@VanrajsinhJadeja-x7c26 күн бұрын
તમારી પાસે આઝાદી સમયે રજવાડા એ ભાયાતો નુ શું આપ્યું તેની માહિતી હોય તો જણાવશો ડોક્ટર સાહેબ જય માતાજી
@rameshbhaipanseriya721126 күн бұрын
ભાઈ જુનાગઢ ને આઝાદ કરવામાં તો મુખ્ય સરદાર પટેલ નો હીસ્સો છે
@rashiktrada370927 күн бұрын
Navi pedhine umda jankari malse sir tame bahu mehanat kari che
@rashiktrada370928 күн бұрын
Navi pedhi ne mahiti apva Badal khub khub aabhar
@mahavadiyagovind195028 күн бұрын
ભારત મા બહારથી આવેલાની ગુલામી બધાએ સહન કરી, પરંતુ સ્થાનિક દલિતો ઉપર અત્યાચાર કરવામાં કોઈએ કસર નહોતી છોડી અને આજે પણ અત્યાચારો ચાલુ છે
@PradumanKhachar28 күн бұрын
ભાવનગર વાંકાનેર લાઠી રાજયે દલીત માટે ઘણા સુધારા કરેલ એ ત્રણેય રાજયના વિડિયો આ ચેનલ પર જોજો।
@rajeshdube478929 күн бұрын
क्या बिगाड़ के डर से हम सत्य कहना सुनना नही चाहते
@bipinthakar675829 күн бұрын
सही जानकारी दी गई है 👌🙏
@સંકટમોચનહનુમાનજીАй бұрын
સાચી વાત છે
@dagbharajput4083Ай бұрын
એ સમયે અગૈજો ની હુકુમત કેમ હતી એ નથી સમજાતું રાજા હોવા છતા હેરાન કરતા અંગ્રેજો ખંડણી ભરવી પડતી
@PradumanKhacharАй бұрын
આજેય સંપ અને સમજ નથી તે દી કેમ હોય વોકર સેટલમેન્ટ વાંચવું
@jadejaghanshyamsinh1704Ай бұрын
આ દેશનાં નેતાઓ તો ઠીક પરંતુ ભાવનગરનાં રાજકીય નેતાઓએ પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ઈચ્છા પૂર્તિ હજું સુધી કરી નથી..
@jadejaghanshyamsinh1704Ай бұрын
સભામાં થયેલાં બંને ઠરાવો જોતાં અત્યાર સુધી આવાં ઠરાવો થતાં જોયાં નથી.
@thakorbhaipatel3778Ай бұрын
આ હતી સાચી હકીકત છે. સાચી તપાસ અને સાચા ગુનેગાર ને સાચી સજા કરવામાં આવી. પરંતુ આજકાલ નથી સાચા ગુનેગાર ને પકડવામાં આવતા કે નથી સાચી સજા કરવામાં આવતી. તે સમયે સરકાર અને પ્રજાની તટસ્થતા હતી જે આજે બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.
@PradumanKhacharАй бұрын
ફાંસીની સજા કરેલ
@jadejapurnaba6378Ай бұрын
Virpur state no itihas janbo hoy to koy book k aapni pase mahiti hoy to kejo.