પછી અહી હથીસિંહજી વિનય મંદિર હાઈસ્કૂલ ચાલુ થયેલ ત્યાર નાં સમય માં પણ આ જગ્યા નું બાંધકામ જર્જરિત હતું પણ સ્કૂલ માં પ્રિન્સિપાલ શ્રી આર વી રાયજાદા સાહેબ અને શિક્ષણ ગણ અદભુત હતો તેને કારણે આ સ્કૂલ જાજર માન લાગતી હતી. જે વિદ્યાર્થી અહી ભણેલા હસે તેને આવી અનુભૂતિ થયેલ હસે જ અત્યારે ખંઢેર દેખાતી જગ્યા નાં ભૂત કાલ માં અહી એક જ્ઞાન ની જ્યોત પ્રગટતી હતી એ કોઈક કોઈક ને ખબર j હસે ગુજરી ગયેલો સુંદર ભૂતકાળ