ખુબ સરસ માહિતી રાજ વૈભવ ના લગ્ન ની આપી સર ખુબ ખુબ આભાર સાથે અમારા કૃષ્ણકુમાર સિંહજી ને ભાવનગર નું નામ આવે અમને ખૂબ આનંદ થાય ગોંડલ પણ અમારા ભાવનગર સ્ટેજ જેવુજ નીતિ ધર્મ પ્રજા પાલનહાર રાજા મહારાજા થયો ગયા જય માતાજી જય દ્વારકાધીશ ❤
@vyasneel9226Ай бұрын
🎉🎉🎉🎉
@mohitchavda1493 ай бұрын
ખૂબ સરસ માહિતી આપી ખાચર સાહેબ વિડિયો જોય ને ખૂબ આનંદ થયો ગોંડલ સ્ટેટ બધી રીતે આગળ હતું,સમૃદ્ધ હતું અને સાક્ષર પણ હતું,ભગવતસિંહજી બાપુ ના કારણે
@pravinsachani7873 ай бұрын
અતિ સુંદર આયોજન દશૉવ્યુ
@jagdishchandrajadiya11883 ай бұрын
ખુબ સરસ પ્રસંગ ની વાત સાંભળી ઘણો જ આનંદ થયો (આમાં મહારાજ) વિક્રમ સિંહે મહારાજ ના નામ નો ઉલ્લેખ સાંભળવા મા આવ્યો નથી આપની જાણ માટે બતાવેલ છે ભુલ ચુક માફ કરશો 🙏
@PradumanKhachar3 ай бұрын
@@jagdishchandrajadiya1188 તસવીર મા નામ પણ છે ફરી જૂઓ
@sindhavkuldeep32243 ай бұрын
ખુબજ સરસ બહુ આનદ આવીયો આભાર ખાચર સાહેબ.❤
@PradumanKhachar3 ай бұрын
તો બસ સફળ મહેનત
@kanjirathod64113 ай бұрын
ખાચર સાહેબ ખુબજ સરસ ઐતિહાસિક વાત કરી
@Sureshbabarewa3 ай бұрын
जय भवानी जय राजपुताना जय गोंडल दरबार 🙏🙏
@digvijaysinhsarvaiya98643 ай бұрын
Jai mataji.🎉 Sunderttam🎉
@muljibhaipatel95703 ай бұрын
ભાઇ વાહ અદભુત વિડિયો માટે ખુબ ખુબ આભાર
@dr.manekpatelsetuahmedabad89693 ай бұрын
Excellent Dr Khachar Saheb congratulation
@PradumanKhachar3 ай бұрын
Tnxs Doctor saheb
@mahipatsinhparmar34623 ай бұрын
Jay mataji
@sindhavkuldeep32243 ай бұрын
આખો વિડીયો સાંભળવા મલી ગયો આભાર dr. ખાચર સાહેબ.❤
@PradumanKhachar3 ай бұрын
બસ એજ અમારો આનંદ
@Chhatrasinh3 ай бұрын
પ્રસંગ ઘણી સારી રીતે રજૂ કરેલ છે.
@ghjadeja15043 ай бұрын
Very nice information
@raghavjipatel78673 ай бұрын
अति सुंदर बहुत बहुत धन्यवाद खाचर साहब आश्चर्य है कि सन्माननिय भगवंत सिंह जी बापु का स्वर्ग जैसे गोंड़लकी हालत आज कैसी हो गई है?? नमस्ते जी
@samirpatel35283 ай бұрын
Shivraj bapu na gaam... Shivrajgadh ( khokhari ) thi Shivraj bapu ne smaran anjali...🙏
@PradumanKhachar3 ай бұрын
ખોખરીના લોકોએ બહુમાન કરેલ એ સન્માન પત્ર મળે છે
@bapubhaidhadhal28343 ай бұрын
ઐતિહાસિક અદભૂત રજૂઆત કરવા માટે દિલથી અઢળક અભિનંદન
@PradumanKhachar3 ай бұрын
Tnxs
@pundrikpatel8603 ай бұрын
Best Video 👌👌👌
@bharatsinhwala82943 ай бұрын
Nice and informative
@hathibhaikamaliya24713 ай бұрын
खुब अभिनंदन
@vickyaapa13503 ай бұрын
Very 👌
@prakashbhaivaru45593 ай бұрын
સરસ રજુઆત
@ramkukathi17263 ай бұрын
Ram Ram
@PradumanKhachar3 ай бұрын
Ram Ram Niymit juvo cho good
@manubhaigohil30703 ай бұрын
આવા રજવાડા ના પ્રસંગ 6:42 માં થી ખૂબજ રસપ્રદ માહીતી જાણવા મલી
@vallabhbhaipatel90582 ай бұрын
पींजर पक्षी नही पायाॅ कदी न क्यों शिकार फाँसी फरमावी नही भगवंत गुण भंडार जय गोंडल