Пікірлер
@hetvipatel9591
@hetvipatel9591 Күн бұрын
Sir freeship card kadhva mate pehla clg mathi letter levu pdse pachi kacheri ma jama karvu pdse ne..?
@Spacialperaforce11
@Spacialperaforce11 2 күн бұрын
Obc vala ne male
@kaushikkaushik8928
@kaushikkaushik8928 5 күн бұрын
આયુષ્માન કાર્ડ મહેસાણા માં કઈ હોસ્પિટલ માં ચાલશે?
@RamjVanmalibhai
@RamjVanmalibhai 5 күн бұрын
Bhai wetsaap nambar tamaro aapo
@ramsihthakor5309
@ramsihthakor5309 5 күн бұрын
Tnx bro
@AMITAVAGHELA-n1g
@AMITAVAGHELA-n1g 11 күн бұрын
નથી બનતું ભાઈ ખોટું બોલી ને ઘેર મારગે ના દોરો
@infogujaratiofficial
@infogujaratiofficial 9 күн бұрын
બને છે ભાઈ જે લોકો NFSA કેટેગરી માં આવતા હોય એનું કાર્ડ બનશે. અને અત્યારે જો beneficiary ID નવું બનવાનું બંધ થઈ ગયું હસે તો તમે નવું આઇડી નહિ બનાવી શકો.
@Thala_00007
@Thala_00007 21 күн бұрын
Parul unvitersites ma free ship card apply tase agriculture mate ?
@vikashparmar607
@vikashparmar607 25 күн бұрын
First year ma nahtu kadavyu . Second year ma kadavi sakay ????
@infogujaratiofficial
@infogujaratiofficial 24 күн бұрын
Ha kadahvi shko
@pardhibharatbhai7224
@pardhibharatbhai7224 25 күн бұрын
Management Quetta ma MBBS ma free ship card valid or not?
@infogujaratiofficial
@infogujaratiofficial 24 күн бұрын
Ha chale
@Jayuuuuuuu320
@Jayuuuuuuu320 26 күн бұрын
Sir me free ship card no upyog 1 vaar kari lidho che to su have free ship card thi fee bhari saku???
@infogujaratiofficial
@infogujaratiofficial 24 күн бұрын
New course mate tme apply kari shko
@mahidamor8978
@mahidamor8978 28 күн бұрын
ધોરણ 11 અને 12 મા કોલરશીપ લીધેલ હોય અને ધોરણ બારમા ફેઈલ થતા 10 Plush two મા એડમીશન ડિપ્લોમા કોર્સ મા એડમિશન મલે તો Freeship Card મલે કે ના મલે?
@infogujaratiofficial
@infogujaratiofficial 24 күн бұрын
Ha male
@smitamachhar915
@smitamachhar915 Ай бұрын
SC, ST cetegari mate koi aavak maryada nathi..
@infogujaratiofficial
@infogujaratiofficial 24 күн бұрын
2.5 lakh avak maryada che
@jaiminsolanki1796
@jaiminsolanki1796 Ай бұрын
Mare gmers sola ma admission levu chhe to pela fees bharya pachhi mane admission letter male ke pela admission letter mali jaay??
@infogujaratiofficial
@infogujaratiofficial 24 күн бұрын
Na fee bharya pela tmne api dey admission letter Tamare college vala ne Jan karvi pade ke mare freeship card kadhavvanu che
@beradiyaalpesh615
@beradiyaalpesh615 Ай бұрын
Mare free ship card thi gnm nursing course ma admission levu hoi to pela mare fees bharvi padshe please details
@beradiyaalpesh615
@beradiyaalpesh615 Ай бұрын
Sc gnm nursing student ki kitni sahay milti hai
@beradiyaalpesh615
@beradiyaalpesh615 Ай бұрын
Mare gnm nursing course mate kadhavvu che to nikli shake
@desaivijay4230
@desaivijay4230 Ай бұрын
આવક મર્યાદ કેટલે છે વાર્ષિક 5 લાખ થી વધુ આવક ધરાવતા કાઢી શકે
@PrinceMevada0
@PrinceMevada0 Ай бұрын
Sir mbbs private medical college ma management quota mathi addmission laieye to freeshipcard hoi??
@the_dinesh_gohil
@the_dinesh_gohil Ай бұрын
Naa mangement ma na chale govt throw thayu hoe to thayy
@vijayparekh904
@vijayparekh904 2 ай бұрын
--વીજયભાઈ પારેખ
@Rajurathva-wb8ko
@Rajurathva-wb8ko 2 ай бұрын
Right bhai🙏
@devangisolanki1933
@devangisolanki1933 2 ай бұрын
Bija course ma mate na nikare
@devangisolanki1933
@devangisolanki1933 2 ай бұрын
Hii sir feshipcard MA pasi na nokare
@44lakumjatin68
@44lakumjatin68 2 ай бұрын
Bsc freeship card pr kriyu hoi too ,msc freeship par tay ske ???
@HathiwalaHarsh-pg8kz
@HathiwalaHarsh-pg8kz 2 ай бұрын
Sir ma diploma karelo tyare freeship card kadhavelo te freeship card degree ma chalse ke navo kadhavo padse
@miteshparmar9864
@miteshparmar9864 2 ай бұрын
નાના બાળક નો જન્મ નો દાખલો કાઢવા માં ઑફ્લાઈન માં કેટલા દિવસ માં મળે છે? મારે એપ્લિકેશન લખી આજે 5 દિવસ થાય ગયા છે, મહેરબાની કરી જણાવો જો.
@bhavikgajjar9051
@bhavikgajjar9051 2 ай бұрын
3 word nu name ma password?
@dhavallashkari1742
@dhavallashkari1742 2 ай бұрын
Ntdnt mate vidio banavo ne
@Aryan-zy5um
@Aryan-zy5um 3 ай бұрын
Hu cbse board no student chu sc chu to su hu freeship card mate apply kari saku chu?
@infogujaratiofficial
@infogujaratiofficial 3 ай бұрын
Ha kari shko e to tme kayo course and Kai college karo cho ena par depend kare. Ema board nu Kai na hoi
@dhruvitchaudhari5010
@dhruvitchaudhari5010 3 ай бұрын
Second year .ma free ship card ka form fillup ho sakta he ???
@infogujaratiofficial
@infogujaratiofficial 3 ай бұрын
Ha
@DHRUVRATHOD-ev2qw
@DHRUVRATHOD-ev2qw 3 ай бұрын
Sir acpc ma freeship card ma tick notu kriu ane have bani gyu che to hu cllg ma jaine submit kri saku chu???
@infogujaratiofficial
@infogujaratiofficial 3 ай бұрын
હા કરી શકો કઈ વાંધો નઈ આવે લગભગ, તેમ છતાં એકવાર ટોલ ફ્રી માં ફોન કરી અથવા કોલેજ માં પૂછપરછ કરી લેજો
@vinodchavda5427
@vinodchavda5427 3 ай бұрын
Namste .. Hu mara putr ne bca ma addmission mate gayel jya mota bhag ni college first year fee bharvanu j kahe chhe to freeship card no matlab su te samjatu nathi.. fee bharya pahela admission lettar malto nathi to frishipcard kai rite kadhvu.??
@infogujaratiofficial
@infogujaratiofficial 3 ай бұрын
તમારા જિલ્લાની સમાજ કલ્યાણ ખાતા ઓફિસ માં જઈ ને ફરિયાદ કરી શકો અથવા ટોલ ફ્રી માં કોલ કરી શકો
@nishakhant7935
@nishakhant7935 3 ай бұрын
MBA pn kari sakay freeship card thi?
@parmarmihir1587
@parmarmihir1587 3 ай бұрын
Sir hu freeship card no graduation pachhi post graduation ma second time use kari saku chhu?
@pradipbedwa10
@pradipbedwa10 3 ай бұрын
સર જી ફ્રીશીપકાર્ડ help line નંબર મા કોઈ પણ જિલ્લાના લોકો ફોન નથી ઉપાડતા...અને રાજકોટ બહુમાળી ભવન મા તો રૂબરૂ સરખો જવાબ પણ નથી દેતા ... 😡😡
@infogujaratiofficial
@infogujaratiofficial 3 ай бұрын
તો તમારે ઓફિસ થી વધુ માહિતી મળી શકે તમારો જે પ્રશ્ન હોઈ તેનો
@pradipbedwa10
@pradipbedwa10 4 ай бұрын
સર જી ગુજરાત બહારની કોઈ પણ private યુનિવર્સિટી મા અભ્યાસ કરતા હોઈએ (Ex. Delhi, Mumbai, Bangalore etc..) તો digital Gujarat scholarship મા apply કરી શકીએ...??
@infogujaratiofficial
@infogujaratiofficial 3 ай бұрын
ના, digital Gujarat માં માત્ર ગુજરાત ના લોકો જ અરજી કરી શકે
@pradipbedwa10
@pradipbedwa10 4 ай бұрын
સર નવા નિયમ મુજબ scholarship અમારા ખાતા મા જમા થાય છે તો ફ્રીશીપકાર્ડ ના કઢાવીએ..અને.. direct digital Gujarat scholarship મા apply કરીયે તો ચાલે..? MBA માટે
@infogujaratiofficial
@infogujaratiofficial 4 ай бұрын
ફ્રીસીપ કાર્ડ એ તમારે સુવિધા માટે હોય છે. કે તમારે પહેલા પૈસાની સગવડ ના હોય તો તમારે કોઈપણ જાતની ફી ભરવાની હોતી નથી. અને પછી તમારે જે સ્કોલરશીપ આવે એ તમારે કોલેજને આપવાની હોય છે. જો તમારી પાસે પહેલાથી જ સગવડ હોય તો તમે પહેલા ફી ભરીને પછી સ્કોલરશીપ નું ફોર્મ ભરીને તમારા સ્કોલરશીપ મેળવી શકો છો. એમાં તમારે સ્કૂલ કે કોલેજને કોઈ પણ સંબંધ નથી.
@Different_Life24
@Different_Life24 4 ай бұрын
Sir mare college nu 1st year complete thayu chhe...to have feeship card kadhavi saku...
@infogujaratiofficial
@infogujaratiofficial 4 ай бұрын
હા તમે કઢાવી શકો
@DHRUVRATHOD-ev2qw
@DHRUVRATHOD-ev2qw 3 ай бұрын
​@@infogujaratiofficial sir cllg ma submit kri devanu direct???
@JaydeepChauhan-eh7oh
@JaydeepChauhan-eh7oh 4 ай бұрын
Maximum ketli fees hoy to chale? 20 lakh + hoy to like iim ?
@infogujaratiofficial
@infogujaratiofficial 4 ай бұрын
એ સરકાર દ્વારા કોર્સ અને ફી બધું નક્કી કરેલું હોય છે તમે તમારા જિલ્લાની સમાજ કલ્યાણ ખાતાની ઓફિસ ઉપર જઈને પૂછી શકો છો અને અમે ટોલ ફ્રી નંબર પણ આપેલા છે તેમાં તમે પૂછી શકો છો.
@MaxAngel17
@MaxAngel17 4 ай бұрын
ભાઈ મે પેલા ડિપ્લોમા માં freeship card karavyu htu પછી પેલા વર્ષ માજ મુકી દીધું એન્ડ પછી 11-12 કાર્યું તો કોલેજ્ માં freeship card મળશે?
@infogujaratiofficial
@infogujaratiofficial 4 ай бұрын
હા તમે ફ્રિષિપ કાર્ડ કઢાવી શકો પરંતુ તમારે જે વચ્ચે ગેપ પડેલો છે તેના માટે એક ફોર્મ ભરવું પડે જે તમારા સમાજ કલ્યાણ ખાતાની ઓફિસમાં તમને મળી જશે ત્યાં જઈને તમે ફ્રીસીપ કાર્ડ માટે અરજી કરી શકો છો.
@MaxAngel17
@MaxAngel17 4 ай бұрын
@@infogujaratiofficial but 1 year diploma karyu tema freeship card thi college ma fee bhari hati and Pachi mukyu htu to mane have 12th Pachi College ma freeship card Pachu mali jase ne
@NareshGohel-h6q
@NareshGohel-h6q 4 ай бұрын
આવક મર્યાદા કેટલી છે.....????
@infogujaratiofficial
@infogujaratiofficial 4 ай бұрын
અઢી લાખ
@lucifer99095
@lucifer99095 4 ай бұрын
Sir hu sc candidate chu pn papa ni annual income 13lakh+ 6 to su mane freeship card malse?
@infogujaratiofficial
@infogujaratiofficial 4 ай бұрын
ના તમારી ઈનકમ વધી જાય છે એટલે તમે આ યોજના નો લાભ ના લઈ શકો
@YashParmar-l9w
@YashParmar-l9w 3 ай бұрын
Chodya taro baapo 13 lakh kamay chhe to tne bhanay nhi sakto
@divanshusalvi8503
@divanshusalvi8503 4 ай бұрын
જો મને ફ્રીશિપ કાર્ડ થી કોલેજમાં એડમિશન લેવું હોય તો મારે એ કોલેજમાં જઈને 1 સેમેસ્ટર ની fees ભરવી પડશે પછી એડમિશન લેટર મળશે ને પછી જ ફ્રીશિપ કાર્ડ માટે ફોર્મ ભરી apply શકાય? મને જાણકારી ની જરૂર છે Please મારી મદદ કરો 🙏
@infogujaratiofficial
@infogujaratiofficial 4 ай бұрын
તમારે કોલેજ જાઈ ને કેવાનું કે માટે ફ્રીશીપ કાર્ડ કઢાવવાનું છે તો તમારી પાસે થી ફી નઈ લેય. અને એડમિશન લેટર આપી દેશે. અમુક કોલેજ માં ફી ભરવી પડે પણ પછી પાછી આપી દેય.
@divanshusalvi8503
@divanshusalvi8503 4 ай бұрын
જાણકારી માટે તમારો ધન્યવાદ 🙏
@gopalsoni-s1t
@gopalsoni-s1t 4 ай бұрын
Open catagory che Ane EWS nu sartifcet hoy to free ship card Bane??
@infogujaratiofficial
@infogujaratiofficial 4 ай бұрын
ના ફ્રીશિપ કાર્ડ માત્ર SC ST માટે જ છે
@_Riddhi_05
@_Riddhi_05 4 ай бұрын
Mari clg complete thai gayu che have masters mate freeship card apply kari saku ke nai??
@infogujaratiofficial
@infogujaratiofficial 4 ай бұрын
Ha kari shko
@Jaggu-f6r
@Jaggu-f6r 4 ай бұрын
ફ્રી શીપ કાર્ડ એડમિશન લીધા પછી કઢાવવાનું આવે છે???? એટલે પહેલા ત્યાં કોલેજ માં ફી ભરવી પડશે અને બાદમાં ફ્રી શીપ કાર્ડ કોલેજ ને આપશું ત્યારે ભરેલી ફી પરત થશે એમ??????
@infogujaratiofficial
@infogujaratiofficial 4 ай бұрын
હા ફ્રી શિપ કાર્ડ એડમિશન મેળવ્યા પછી કાઢવાનું હોઈ છે. અમુક કોલેજ માં કઈ પણ ફી ભરવાની નથી હોતી અને અમુક માં પહેલા ફી ભરવા ની હોઈ પછી તે પરત કરી દેય.
@Gopal_rathod_302
@Gopal_rathod_302 4 ай бұрын
Thanks bhai ❤❤❤❤
@dambhaliyabhavana3472
@dambhaliyabhavana3472 4 ай бұрын
L l b mate hoi
@infogujaratiofficial
@infogujaratiofficial 4 ай бұрын
Ha
@umanggondaliya9466
@umanggondaliya9466 4 ай бұрын
Obc mate 6
@infogujaratiofficial
@infogujaratiofficial 4 ай бұрын
Na, માત્ર SC ST માટે જ છે
@Mr.Editor.25
@Mr.Editor.25 4 ай бұрын
Jya college karva nì hoy ej district na samaj mathi levanu ke bija district nu hoy to chale...?
@infogujaratiofficial
@infogujaratiofficial 4 ай бұрын
જે જિલ્લા માં તમે રહેતા હોઈ અને જેના ડોક્યુમેન્ટ હોઈ તે જિલ્લા ની સમજ કલ્યાણ ખાતા માંથી જ અરજી કરવાની હોઈ.
@Mr.Editor.25
@Mr.Editor.25 4 ай бұрын
@@infogujaratiofficial ok thank you...
@Tomar-g7n
@Tomar-g7n 4 ай бұрын
Open catagory mate free ship card kadhavi shakay ne..???
@infogujaratiofficial
@infogujaratiofficial 4 ай бұрын
ના, ફ્રિશીપ કાર્ડ માત્ર SC,ST માટે જ છે.