હેલો સર મે 2022 મા 12 ની બોર્ડની પરીક્ષા આપી હતી ત્યારે પાસ થઈ ગયો હતો પણ ત્યારે સારા ટકા નહોતા આવ્યા એટલે બીજા આગલા વર્ષે સારા ટકા મેળવવા બોર્ડનુ રિઝલ્ટ જમા ક્યુ હતુ અને 2023 મા 12 ની બોર્ડની પરીક્ષા આપી હતો તો આ વર્ષે ફિ સીફ કાર્ડ મલશે કે નઈ ? ?? અને ફોર્મ મા 20 22 અને 2023 બન્ને મા 12ની પરીક્ષા આપી તેમ લખવાનું છે??
@infogujaratiofficial Жыл бұрын
હા તમે ફ્રીશિપ કાર્ડ કાઢવી શકો પરંતુ તમારે આગળ ના વર્ષ ની જે પણ પરિસ્થિતિ છે તે તમારે કચેરી એ જણાવવી. એટલે તમારે તમારા જિલ્લા ની અનુસૂચિત જાતિ કલ્યાણ ની કચેરી જવું પડે અને ત્યાંથી જ તમે અરજી કરી શકો જે પણ કોલેજ માં જવા માંગો છો તેનું ઍડ્મિશન લેટર પણ સાથે લઈ જવાનું.