માત્ર 5 મિનિટ આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું? મોબાઈલ માં | Ayushman Card Kevi rite banavvu

  Рет қаралды 47,978

Info Gujarati

Info Gujarati

Күн бұрын

કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે આયુષ્માન ભારત યોજના બહાર પડી છે અને તેના માટે આયુષમાન કાર્ડ બનાવવાનું હોય છે તેની મદદ થી કોઈપણ હોસ્પિટલ માં રૂપિયા 5 લાખ સુધી મફત સારવાર મળી રહે છે.
આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું તે જાણવા માટે વિડીયો જુઓ.
આયુષ્માન ભારત યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણો
👉www.infogujara...
આયુષમાન ભારત યોજના માં નામ કેવી રીતે ચેક કરવું?
• આયુષ્માન કાર્ડ લિસ્ટ મ...
આયુષમાન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?
• આયુષ્માન કાર્ડ ડાઉનલોડ...
આયુષ્માન ભારત હોસ્પિટલની યાદી | આયુષ્માન કાર્ડ ની હોસ્પિટલ લિસ્ટ ચેક કરો
• આયુષ્માન ભારત હોસ્પિટલ...
આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું?
આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવવું?
આયુષ્માન કાર્ડ એપ્લિકેશન
આયુષ્માન કાર્ડ ઓનલાઇન
આયુષ્માન કાર્ડ કઢાવવા માટે
આયુષ્માન કાર્ડ બનાવવા માટે
આયુષ્માન કાર્ડ કઢાવવા માટે શું જોઈએ
આયુષ્માન કાર્ડ વિશે માહિતી
ayushman card kevi rite banavvu
ayushman card kevi rite kadhavvu
ayushman card banavvani rit
ayushman card gujarati
Ayushman Card Kevi rite banavvu Gujarati

Пікірлер: 59
@SanjayParmar-y3w
@SanjayParmar-y3w 17 күн бұрын
Sanjay parmar 🙏
@VIPUL_CREATION_07
@VIPUL_CREATION_07 Жыл бұрын
Thankyou SO much 😍❤
@infogujaratiofficial
@infogujaratiofficial Жыл бұрын
Always welcome
@jayantibhaivasava4303
@jayantibhaivasava4303 2 ай бұрын
આભાર
@vishnuthakor1894
@vishnuthakor1894 Ай бұрын
Bhai. Te badhu. Blur kari nakhyu se su કંકોડા ખબર પડે
@infogujaratiofficial
@infogujaratiofficial Ай бұрын
ભાઈ એવું કરવું પડે કોઈ ની પર્સનલ માહિતી આપડે બતાવી ના શકીએ. નક્કર યૂટ્યુબ વિડિયો ડિલીટ કરી નાખે. કેમ કે કોઈ ની પર્સનલ ડેટા પબ્લિક નો કરી શકીએ આપડે. એવા ઘણા વિડિયો ડિલીટ થયી ગયા છે.
@Rajurathva-wb8ko
@Rajurathva-wb8ko 6 ай бұрын
Right bhai🙏
@dharagohil9041
@dharagohil9041 Жыл бұрын
Apl ration card par kevi rite bnavi skay avak na dakhla par plz inform
@infogujaratiofficial
@infogujaratiofficial Жыл бұрын
તમે પહેલા આ એપ્લિકેશન ઉપર જઈને તમારું નામ સર્ચ કરો તમારા રાશનકાર્ડ પરથી જો તમને આમાં તમારું નામ ન જોવા મળે તો તમે ઓફલાઈન જઈને નજીકના csc સેન્ટર અથવા આયુષ્માન ભારતના યોજનામાં ચાલતી હોસ્પિટલ જઈને તમે આ કાર્ડ બનાવી શકો છો આવકનો દાખલો તમારે કઢાવવાનો કરવાનો રહેશે
@ramsihthakor5309
@ramsihthakor5309 4 ай бұрын
Tnx bro
@vijayparekh904
@vijayparekh904 6 ай бұрын
--વીજયભાઈ પારેખ
@RajeshkumarPrajapati-c9b
@RajeshkumarPrajapati-c9b 2 ай бұрын
ભાઈ મે અઠવાડિયા પહેલા ayusyman કાર્ડ માટેની પ્રોસેસ પૂરી કરી છે.. તેમાં હજુ pending લખેલું જ આવે છે download આવતું નથી તો હવે શું પ્રોસેસ કરવી પડશે??
@infogujaratiofficial
@infogujaratiofficial Ай бұрын
થોડા દિવસ રાહ જુઓ થઈ જશે. જો વધારે સમય પેંડિંગ બતાવે તો નજીક ના csc સેન્ટર અથવા હોસ્પિટલ પર જાઈ ને પૂછપરછ કરી લેજો. હેલ્પલાઇન નંબર. 14555, 18002331022
@thakornitinkumar124
@thakornitinkumar124 Жыл бұрын
ઘરમાં જે મેઇન વ્યક્તિ હોય એના છોકરાની વાઇફ થતી હોય તો રિલેશન શિપ માં ડોટર ઈન લો ઓપ્સેન નથી આવતું તો એના માટે સુ કરવું (father.mather family head.son.doughter. aa badha opsen aave se pan doughter in low opsen nathi તો એના માટે સુ કરવું ત્યાં સુ ભરવું)
@infogujaratiofficial
@infogujaratiofficial Жыл бұрын
એપ્લિકેશન માં Daughter in Law ઓપ્શન નથી આવતું. હા એ મે જોયું પણ થોડા ટાઇમ માં આવશે. જો તમે વેબસાઈટ દ્વાર આયુષ્માન કાર્ડ માટે અરજી કરો તો તેમાં તમને મળી જશે ઓપ્શન અથવા તો નજીક ના CSC સેન્ટરે જશો તો ત્યાં પણ કાર્ડ નીકળી જશે.
@vineetakushwaha5468
@vineetakushwaha5468 Жыл бұрын
Family Id already exist in Non-NFSA. Ye Raha hai search karne per family add Member Karna hai wife ka
@infogujaratiofficial
@infogujaratiofficial Жыл бұрын
મોબાઈલ એપ્લિકેશન થી તમે ફેમિલીમાં મેમ્બર એડ નથી કરી શકતા તેના માટે તમારે વેબસાઈટ ઉપર લોગીન કરીને એડ કરવું પડશે
@ghaswalaharshdharmendrabha2152
@ghaswalaharshdharmendrabha2152 Жыл бұрын
Hello sir I applied I ayushman card my kaka process is complete. I check 3days says that pending please help me. Please sir.
@infogujaratiofficial
@infogujaratiofficial Жыл бұрын
થોડા દિવસ પછી ચેક કરજો થઈ જશે
@desaivijay4230
@desaivijay4230 6 ай бұрын
આવક મર્યાદ કેટલે છે વાર્ષિક 5 લાખ થી વધુ આવક ધરાવતા કાઢી શકે
@harshiltrivedi7541
@harshiltrivedi7541 Жыл бұрын
No beneficiary found avu batave chhe mobile number nakhya pachhi?
@varunvishwa85
@varunvishwa85 Жыл бұрын
ભાઈ મારો આયુષમાન કાર્ડ નથી બનતો શુ કરવું જોઇએ... હું ITR રિટર્ન ભરું છૂં 3 લાખ વાર્ષિક આવક છે...મારું કાર્ડ બની શકશે
@infogujaratiofficial
@infogujaratiofficial Жыл бұрын
હા આવક ના દાખલા પર બની જાય
@varunvishwa85
@varunvishwa85 Жыл бұрын
@@infogujaratiofficial આભાર સાહેબ 🙏🙏
@girishpandit5051
@girishpandit5051 Жыл бұрын
આ એપ કામ નથી કરતી. મજાક થતી હોય એવું લાગે છે.. સરકારી દવાખાને કનેક્ટીવીટી નથી મલતી ફક્ત રોજ ધક્કા ખાઈ મજા કરવાની
@VinodBhaiKuvariya-c3r
@VinodBhaiKuvariya-c3r Жыл бұрын
અરે ભાઈ બે બે ઓટીપી આવે એનું શું કારણ
@infogujaratiofficial
@infogujaratiofficial Жыл бұрын
Login and kyc mate alag alag OTP ave
@spatelnr2000
@spatelnr2000 11 ай бұрын
Adhar number wrong chhe online ma aap KYC to su karvu
@kaushikkaushik8928
@kaushikkaushik8928 4 ай бұрын
આયુષ્માન કાર્ડ મહેસાણા માં કઈ હોસ્પિટલ માં ચાલશે?
@infogujaratiofficial
@infogujaratiofficial 4 ай бұрын
Tme helpline નંબર પર કોલ કરી ને પૂછી શકો અથવા અમે અલગ થી વિડિયો બનાવેલો છે કે આયુષ્માન કાર્ડ કંઈ હોસ્પિટલ માં ચાલે
@khushicreation2782
@khushicreation2782 Жыл бұрын
no beneficiaries found in given search criteria પ્રોબ્લમ મતલબ
@infogujaratiofficial
@infogujaratiofficial 9 ай бұрын
તમે જે માહિતી સર્ચ કરી છે તેના હેઠળ તમારું નામ નથી લીસ્ટ માં એમ
@ChavadahetalHetalChavada
@ChavadahetalHetalChavada 3 ай бұрын
બે ઓટીપી આવે છે એનો એક વિડિયો બનાવો
@dharagohil9041
@dharagohil9041 Жыл бұрын
Nfsa ma btave to
@ashishdave
@ashishdave Жыл бұрын
Offline mali sake ha card
@infogujaratiofficial
@infogujaratiofficial Жыл бұрын
હા ઓફલાઈન તમે સીએસસી સેન્ટર ઉપર જઈને અથવા તમારા નજીકની જે પણ હોસ્પિટલ આયુષ્માન ભારત યોજના હેઠળ ચાલે છે ત્યાં તમે આ કાર્ડ બનાવી શકો છો
@ashishdave
@ashishdave Жыл бұрын
​@@infogujaratiofficialok
@kishorchauhan1731
@kishorchauhan1731 Жыл бұрын
Maru card submit nathi thatu
@infogujaratiofficial
@infogujaratiofficial Жыл бұрын
શું વાંધો આવે છે?
@ranchhodlalmakwana6410
@ranchhodlalmakwana6410 Жыл бұрын
Mara waef nu Nam temna fabharnu se su karvu
@infogujaratiofficial
@infogujaratiofficial Жыл бұрын
Chale ema kai problem na thay
@infogujaratiofficial
@infogujaratiofficial Жыл бұрын
તમે નજીક CSC પર જઈ ને તમારું નામ લગાવી શકો
@maheshmaliwad992
@maheshmaliwad992 Жыл бұрын
Sir mare name nathi batavtu sir
@infogujaratiofficial
@infogujaratiofficial Жыл бұрын
તો તમે આયુષ્માન કેન્દ્ર અથવા csc સેન્ટર પર જઈ ને આયુષ્માન કાર્ડ બનાવી શકો.
@RijakBlog303
@RijakBlog303 Жыл бұрын
ભાઈ મારા દોઢ વર્ષના બાબાનો આધાર કાર્ડ છે. પ્રોસેસ કરી પણ ડીટેલ નથી દેખાડતો
@infogujaratiofficial
@infogujaratiofficial Жыл бұрын
તો તમે નજીક ની હોસ્પિટલ અથવા CSC કેન્દ્ર પર જઈ ને આયુષમાન કાર્ડ બનાવી શકો।
@DP19478
@DP19478 Жыл бұрын
​@@infogujaratiofficialઅત્યારે તો કંકોડા કંઈ નથી આવતું આયુષ્માન એપમાં ટ્રાય કરી જો
@dharmashijakhaniajakhania8008
@dharmashijakhaniajakhania8008 Жыл бұрын
Some time err
@infogujaratiofficial
@infogujaratiofficial Жыл бұрын
સર્વર પ્રોબ્લેમ હશે એટલે એરર આવતી હશે ,થોડી વાર પછી ટ્રાય કરજો
@ArvindRathod-b9f
@ArvindRathod-b9f Ай бұрын
એપ ખુલતી નથી
@infogujaratiofficial
@infogujaratiofficial Ай бұрын
સર્વર એરર હશે
@KiranParmar-vq5bc
@KiranParmar-vq5bc 11 ай бұрын
આકાડકટાવુછે
@amulshah3895
@amulshah3895 Жыл бұрын
Na hoy to banavu kevi rite
@infogujaratiofficial
@infogujaratiofficial Жыл бұрын
એજ પ્રોસેસ આમાં સમજાવેલું છે
@RamjVanmalibhai
@RamjVanmalibhai 4 ай бұрын
Bhai wetsaap nambar tamaro aapo
@infogujaratiofficial
@infogujaratiofficial 4 ай бұрын
અમારું વોટ્સએપ ગ્રૂપ છે અને ચેનલ discription માં અમારા કોન્ટ્ક્ટ આપેલો છે
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
How India Got Independence?
1:17:35
Nitish Rajput
Рет қаралды 14 МЛН