આ દેશ પાસે આપણે ગણુંજ સારું શીખવા જેવું છે મીત્રો.સરસ માહિતી ભરેલ વીડીયો.👌📖🙏
@DidarHemani Жыл бұрын
બરાબર છે. ખાસ કરીને તેમની શ્રમ કરવાની વાત તો ગળે ઉતારવા જેવી છે. જાપાનીઝ લોકો લક્ષ સિદ્ધ ન થાય તો 19-19 કલાક કામ કરે છે. વિડિઓ માટે બે સારા શબ્દો બોલવા બદલ આભાર
@sankzpatel38849 ай бұрын
Khub sasr kaka mahiti apva badl namaskar,👍🏻🙏🏻
@DidarHemani9 ай бұрын
આપને માહિતી ઉપયોગી લાગી એ જાણીને આનંદ થયો
@hansrajbhaitanti4 ай бұрын
Wow! Really, this is an unbelievable & mesmerizing, current real fact story with daily routine life of fully developed Japan country (Asia continent) in this best picturised Vlog video sharing by Didarbhai Hemani for each & every, your this U tube channel viewers.
@DidarHemani4 ай бұрын
Glad you enjoyed it!
@hansrajbhaitanti4 ай бұрын
@@DidarHemani Thanks 🙏
@bhupatbhaikarmur7038 Жыл бұрын
સરસ વિડીયો
@DidarHemani Жыл бұрын
આપને વિડિઓ ગમ્યો. અમે રાજી થયા. આભાર
@divyeshpatel66714 ай бұрын
True Friend Of India Japan
@DidarHemani4 ай бұрын
Right
@AJ-1717 Жыл бұрын
Kaka ni speech jordar 😂😂
@DidarHemani Жыл бұрын
કદરદાન દર્શકોના ટેકે કાકા ઉભા છે. અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.
@Mukesh-ir9bv11 ай бұрын
નમસ્કાર 🙏
@DidarHemani11 ай бұрын
નમસ્કાર ભાઈ નમસ્કાર
@shuakatalimasani5878 Жыл бұрын
Thanks for interesting information about Japan
@DidarHemani Жыл бұрын
My pleaser
@rajudesai517 Жыл бұрын
Thanks you for sharing knowledge 💫
@DidarHemani Жыл бұрын
My pleasure
@rushirajsinhjadeja Жыл бұрын
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️ FunForGujratisFamily!!! 🔥🔥🔥 LoveYouDidarKaka ❤️❤️❤️
@DidarHemani Жыл бұрын
કેમ છો જાડેજા બાપુ ! આવો મુંબઈ ફરવા.
@rameshbambhaniya3106 Жыл бұрын
Jordaar kaka.
@DidarHemani Жыл бұрын
રમેશભાઈ વિડિઓ જોવાના હોય એટલે જોરદાર જ કરવું પડે. કેમ છે તબિયત પાણી? લાગણી બદલ આભાર
@kalpitathakkar5219 Жыл бұрын
વાહ! ખૂબ જ સરસ માહિતી આપી આપે ભલે જઈએ નહિ જાપાન પણ તમારા દ્વારા જાણકારી સરસ મલી
@DidarHemani Жыл бұрын
અમારી મહેનત સફળ થઇ એવી લાગણી અનુભવીએ છીએ. વિડિઓ એડિટિંગની કમાલ મારા દીકરાની છે. માયાળુ લાગણી પાઠવતા રહેશો. ન..મ..સ્કા...ર
@kalpitathakkar5219 Жыл бұрын
પૂ. કાકા હું આપ ને વિનંતી કરું કે પક્ષી ઓ ને આ ફટાકડા ફોડવા થી બહુ જ બીવે છે હવે હું જ્યાં અમદાવાદ વસ્ત્રાલ માં રહું છું ત્યાં બાજુ માં વન છે મોટું ત્યાં આજુ બાજુ રોડ & રહેણાક થઈ ગયું હું અનાજ પાણી પક્ષી માટે ડેઇલી વન માં લઇ જવું છું ૧૦૦ વીઘા (૨૮૦૦૦૦) ચોરસ વાર ની જગ્યા માં બહુ પક્ષી છે ફટાકડા ના અવાજ થી ઉડાઉડ કરે બીવે (ડરી જાય) છે બહુ મોટા વૃક્ષો છે મોટી સંખ્યા મા
@kalpitathakkar5219 Жыл бұрын
@@DidarHemani પક્ષી ને ફટાકડા થી થતા નુકશાન માટે નો વિડિઓ બનાવો બિચારા ફફડે છે અવાજ થી એવું કઈક કહો સીધું દિલ માં ઉત્રી જાય
@gohelnimishaben9438 Жыл бұрын
Wah Bhai I'm new subscriber mane tamaro video bau gamyo 🎉❤ stay blessed 🙏
@DidarHemani Жыл бұрын
અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આપને અમારો વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. અમારા માટે શુભ પ્રાર્થના કરવા બદલ આભાર
@jigarvidhi9635 Жыл бұрын
Sir jay shree krishna 🙏 tame bhavj saras bolo cho❤❤❤❤love u sir
@DidarHemani Жыл бұрын
વિડિઓ જોનારની દ્રષ્ટિ હકારાત્મક હોવા સાથે વિડિઓ બનાવનાર પ્રત્યે પ્રેમ અને તેની કદર કરવાની ભાવના હોય ત્યારે આટલી સારી કમેન્ટ લખાતી હોય છે. સ્નેહનીતરતો પ્રતિસાદ આપી અમારો ઉત્સાહ વધારવા બદલ આભાર
@virajnayak1 Жыл бұрын
કાકા તમારા વિડિયો મને ખૂબ ગમે છે.. તમારું શુભ નામ શું છે.. ?? એક વીડિયો દેશ ના corruption પર બનાવો..અને એવા movie તથા webseries ની પણ વાત કરો જે આજે માં-બાપ કે બેન દીકરી સાથે બેસી ને જોઈ શકતા નથી.. ભગવાન તમારી હેલ્થ સારી રાખે... અને ખૂબ લોકપ્રિય બનો..
@DidarHemani Жыл бұрын
➤આપને અમારા વિડિઓ ગમે છે એ જાણીને અતિ આનંદ થયો ➤મારુ નામ દિદાર હેમાણી ➤આપે કરેલા સૂચનની નોંધ લીધી છે ➤આપે અમારા માટે ઈશ્વર પાસે ખરા હૃદયથી પ્રાર્થના કરી એનું અમારે મન ખુબ જ મહત્વ છે. ભારોભાર લાગણી વ્યક્ત કરવા બદલ અને સ્નેહનીતરતો પ્રતિસાદ આપવા બદલ ખુબ ખુબ આભાર
@12MK123 Жыл бұрын
જાણીને આનંદ થયો લોકો ને ભાન છે શૂ થસે દેસ નુ?
@prakashmaheta8378 Жыл бұрын
Very good 👍👍👍👍
@DidarHemani Жыл бұрын
So nice of you. Keep watching our channel.
@dhirensheth3801 Жыл бұрын
Japan vise atli Saras namaste mahiti atla saras sabdo ma apva badal abhar
@DidarHemani Жыл бұрын
આભાર તો તમારો કે તમે વિડિઓ જોઈને અમારી કદર કરી. નમસ્કાર
@dhirensheth3801 Жыл бұрын
@@DidarHemani ame rah joi e chhe apna videos ni Bhai
@jigarkansara100 Жыл бұрын
Japan vishe khabar hati...pan tamaro video kaik alag j rang api de chhe subject ne😂😂❤
@DidarHemani Жыл бұрын
તમે અમને અને અમારી મહેનતને સમજી શક્યા એ જાણી એટલી ખુશી થઇ છે કે જાણે અમને કોઈ ગોલ્ડ મેડલ પહેરાવી રહ્યું છે. ખુબ ખુબ આભાર જીગરભાઈ કંસારા તમારો.
@jigarkansara100 Жыл бұрын
@@DidarHemani Love from Sweden Sir
@amitjadeja469 Жыл бұрын
વાહ.. કાકા તમે તો અહીંયા બેઠા બેઠા જાપાન ની સફર કરાવી દીધી હો...
@DidarHemani Жыл бұрын
ભાઈ તમે તો અમને ખુશ કરી દીધા. દર્શકોના રાજીપામાં અમારો રાજીપો સમાયેલો છે. માયાળુ લાગણી બદલ આભાર
@chavdajatin441 Жыл бұрын
8:38 Hu Pan Engeneering karu sav kaka 😅 maney have samjanu ke aavu km lakhyu hoy 😂
@DidarHemani Жыл бұрын
લે બોલ ! તમારા જેવા સારા(!) ઈન્જીનીયર પાકે તો બેડો પાર થઇ જાય. 😂😂
@hansrajbhaitanti4 ай бұрын
@@DidarHemani🚩🕉️ Har Har Mahadev 🕉️🚩
@bharatthakkar7776 Жыл бұрын
I❤japan ❤
@DidarHemani Жыл бұрын
Me too.
@bharatthakkar7776 Жыл бұрын
@@DidarHemani ,,👍
@rajupatel1094 Жыл бұрын
જાપાન જાપાન ❤
@DidarHemani Жыл бұрын
ભાષાની મજાના બે વાક્યો લખું છું. બન્ને વાક્યોમાં એક સરખા શબ્દો હોવા છતાં અર્થ જુદા જુદા થાય છે [1] જાપાન લઇ આવ [2] જા, પાન લઇ આવ અમે વિડિઓ બનાવીએ અને રાજુ પટેલની કમેન્ટ ન આવે એવું ભાગ્ય જ બને. નિયમિત દર્શક તરીકે હું આપનો આભારી છું. નમસ્કાર
Kaka, Absolutely amazing commentary and info in nutshell regarding Japan, why your son has no time too groom himself, when you at 60 look so handsome 🤔, hopefully your son take action at earliest from next video.👌🌹😊
@DidarHemani Жыл бұрын
Thank you for the compliment ! Will share your message with my son. Glad you like the commentary.
@ganpatthakor-du3gg Жыл бұрын
6:24❤
@DidarHemani Жыл бұрын
લાઈન પકડી ભાઈ તમે બરાબર લાઈન પકડી. ધન્યવાદ
@hirapararavi7514 Жыл бұрын
Bhle moj bhle kevu pade hoo baki 😅
@DidarHemani Жыл бұрын
આપના જેવા કદરદાન દર્શકનો પ્રેમ મળ્યો એ બદલ આભાર બદલ ખુબ ખુબ આભાર
@himatbambhaniya7068 Жыл бұрын
કાકા ખરેખર સરસ માહિતી આપી જાપાન વિશે
@DidarHemani Жыл бұрын
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
@RenewJoule Жыл бұрын
કાકા, મારી કંપની ને જાપાન મા કામ મળ્યું છે, લાગે છે આ ગર્લ ફ્રેન્ડ વાળી વાત કામ લાગશે બસ મારી વાઇફ ને ના કહેતા 👍🏻
@DidarHemani Жыл бұрын
ન ક્વ કોઈને ન ક્વ. આ વાત મારી અને તમારી વચ્ચે જ રહેશે. ભાભીને ખાલી એટલું જ કહીશ મારા ભાઈ જાપાન જાય તો એના ખિસ્સામાં એક સીસી ટીવી કેમરો ફિટ કરી દેજો 😅😅😅
@nirav708 Жыл бұрын
કાકા શેર બજાર કે ક્રીપ્ટો ના રિસર્ચ અને અનાલિસ પર કોર્સ બનાવો..તમારી સમજવાની આવડત અદભૂત છે અને જ્ઞાન પણ છે માટે બીજાને ઉપયોગી થશે
@DidarHemani Жыл бұрын
હા એવું જ કંઈક કરવું પડશે. સુચન બદલ આભાર
@doctorstrenge827 Жыл бұрын
દાદા આજ રોમેન્ટીક મૂડ માં લાગે😂
@DidarHemani Жыл бұрын
દાદા હંમેશા રોમાન્ટિક મૂડમાં જ હોય છે. મારો જન્મ 14 ફેબ્રુઆરી ને વેલેન્ટાઈન ડેના થયો છે. જન્મ તારીખ પણ કહી દવ. 14-2-63 જોકે વિડિઓ બનાવવાનો એક હેતુ આપના જેવા લોકોમાં ધરબી ધરબીને પડેલા લોકમાં રોમાન્સ ભરી દેવાનો છે.😂 માયાળુ લાગણી બદલ આભાર
@doctorstrenge827 Жыл бұрын
Tnx તમે આપડા ગુજરાત ના નાના મોટા હસ્તી પર વીડિયો બનાવો જે નવી પેઢી ના જાણતી હોય તમારા અવાજ માં સાંભળવાની મજા આવે સે ..તમારા વિડિયો નો ટોપીક હંમેશા મસ્ત હોય સે
@yuvrajdancharan6382 Жыл бұрын
amara bechraji na vistarma pan maruti ane honda jevi japaniz componies aavi chhe
@DidarHemani Жыл бұрын
જાણીને ખુબ જ આનંદ થયો
@Kim_Jong_Unn_North_Korea Жыл бұрын
શરીર ના આંતરિક અંગો જેવા કે કિડની, લીવર , ફેફસાં , ગળું , પેટ વગેરે સ્વસ્થ અને સ્વચ્છ કેવી રીતે રાખવા તેની માહિતી આપશો.
@DidarHemani Жыл бұрын
આ વિષય ઉપર અમે વિડિઓ બનાવ્યો છે જે અત્યાર સુધી 9 લાખ અને 48 હજાર લોકોએ જોયો છે લિન્ક નીચે આપી છે. kzbin.info/www/bejne/jn-rna1upZiXa7s
@chhotalalpandya9298 Жыл бұрын
વેડિંગ મશીન માં સિક્કો નાખીએ તો ગર્લ ફ્રેન્ડ નીકળે એવું કંઇ છે કે નહિ,,,,,,?,,😃😄😀
@DidarHemani Жыл бұрын
😃 હા છે પણ એનો ઉપયોગ માત્ર છોટાલાલ પંડ્યા જેવા સજ્જન પૂરતો જ મર્યાદિત છે😃
@thecreative3359 Жыл бұрын
Jay hind jay bharat Jay shree Krishna 🚩 🚩 🚩 kaka saras video banavyo chhe jay hind jay bharat kaka aj kal gujarat ma bahar na loko vadhta jay chhe tame kyare ani upar video banavo ne karan ke bahar na loko ahi avine kaam kare chhe ane gujarati bhasa gat ti jay chhe gujarat ne mini mumbai banavi didhi che aa hindi pradesh na loko ae ani upar tamare su kevu chhe
@DidarHemani Жыл бұрын
આપણે અતિથિ દેવો ભવમાં માનીએ છીએ. કોઈ પણ ભારતીયને કોઈ પણ રાજ્યમાં જઈને રોજી રોટી કમાવવાનો હક છે. આવી બાબતોનો વિરોધ કરવો મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. હું પોતે 83ની સાલથી ગુજરાત છોડીને મહારાષ્ટ્રમાં વસુ છું. તો પછી મને પણ અહીં રહેવાનો શું અધિકાર? રહી વાત ગુજરાતી ભાષાની તો ગુજરાતમાં આવતા હિન્દીભાષી, બંગાળી, પંજાબી ધીમે ધીમે ગુજરાતી શીખીને આપણી ભાષામાં જ વાત કરતા થઇ જાય છે એ મેં મારી નજરે જોયું છે. આ જુઓને હું મુંબઈમાં રહીને પણ પાકી કાઠિયાવાડી ભાષામાં વિડિઓ બનાવીને મારાથી માતૃભાષા માટે જે થઇ શકે છે એ કરી રહ્યો છું. ગુજરાત બહાર રહીને મેં કદી બીજી ભાષાનો કાટ મારામાં ચડવા દીધો નથી. આશા છે તમે મારી ભાવના સમજી શક્યા હશો. વિડિઓ જોવા બદલ અને તેના વખાણ કરવા બદલ આભાર
@thecreative3359 Жыл бұрын
@@DidarHemanikaka tamari vaat sachi che apde ati thi devo bhava manya che pan ae je bahar na loko ave chhe ne ae loko apan ne lallu panjo samajava madya che ane dadagiri karshe ane mumbai to desh ni arthik raajdhani che ane gujarati loko varsho thi rahe chhe pan ahi gujarat ma dar roje bhari bhari ne loko ave chhe ane amuk j loko bhasa sikhe che baki ae loko vyapar karshe to hindi ma poster lagaadshe apda gujarat ma avine amuk loko rasta par besine bhik pan mage chhe aema apdej loko pachad padiye che ae loko bas ahi avine amir thai jashe pachi gujaratio ne ganta pan nathi kaka tame dakshin ma jovo ahi gujarat na loko ne gujarat ma have bahar na loko avine vyapar kare che ane ardhi jagiya Ahmedabad surat ma pachai pade che jara dakshin bharat ma jovo Kaka tya aemne bhasa j bolay chhe ahin gujarat ma ardhaa loko hindi bole chhe ane amuk j loko Bhasa sikhe che
@thecreative3359 Жыл бұрын
@@DidarHemaniane ae vaat sachi che ke koi pan vyakti game tya jai sake pan darek jagiya ne limit hoy apda gujarat ma modiji ae gujarati o mate mehnat kari che ane ae mehnat no labh bahar na loko lai jay ae to na chale ne ae loko aemna rajya ma yogiji maharaj jeva neta ne chune to ae loko nu pan bhalu thay pan Bihar jeva rajya na loko aemne tya sari sarkar nahi lave pan ahiya gujarat ma avshe ane apda lokonu rajya ma aemne monopoly karshe ane apan ne lallu panjo ganshe ae loko apda gujaratio jeva nathi hota apda loko videsh ma jay che ane ae loko ahiya ave che ane aemna rajya no mukhymantri gujaratio ne thug kehse chatay apda gujaratio ankh ada kaan karshe atyare bija koi rajya na lokone ae loko thug nahi boli sake ane apdu Gujarat ae lokone rojgar ape che chatai ae lokone gujaratio thi jalan rehse karan ke aemna rajya na neta aeva che aetla kaka baki gujaratio to ati thi devo bhava mate bharat prasiddh chhe
@natwarparmar5720 Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 namskar
@DidarHemani Жыл бұрын
નમસ્કાર
@kartiksanandiya3468 Жыл бұрын
ગર્લ ફ્રેન્ડ ફ્ક્ત વાત કરવા માટે જ મળે છે કાકા કાલેલકર??😢 મારે તો બીજુ ઘણુ બધુ કરાવવુ હતુ. મે તો વીડિયો જોઈ ને ઘણી આશા રાખી હતી 😅 હુ છેતરાઈ ગ્યો 😂
@DidarHemani Жыл бұрын
અરે રે રે ! તમારી અપેક્ષા પૂર્ણ ન કરી શકવાનો મને અફસોસ છે. 😅😅
@ajaykher8211 Жыл бұрын
કાકા તમે રાજકોટ ના છો ,???????જવાબ આપજો હોં.......
@DidarHemani Жыл бұрын
હા. લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં ભણ્યો છું. આમ તો મારુ મૂળ વતન રાજકોટ પાસેનું એક નાનું ગામ આણંદપર (બાઘી) . હાલ મુંબઈ. બાકી જવાબ તો અમે દરેકે દરેક કમેન્ટના આપીએ છીએ ને મોટા ભાગે 24 કલાકની અંદર જ આપી દઈએ છીએ. તમે ક્યાંના? નવી કમેન્ટ કરીને જણાવશો. માયાળુ લાગણી બદલ આભાર
@ajaykher8211 Жыл бұрын
હું ઘેળ વિસ્તાર ના એક નાના ગામ ફરેર થી છું મરા બાપા ખતી કરી ને મને ગ્રેજયુએટ કરાવ્યો, પણ કમ નસીબે હૂ અત્યારે રાજકોટ માં એક કારખાનાં માં કામ કરું છું .જો તમારી ધ્યાન માં ગ્રેજ્યુએસન ઉપર જોબ હો મને કાજો.... કાકા......જવાબ દેવા બદલ આભાર.અનો પણ જવાબ દેજો....
@kamleshvipul2868 Жыл бұрын
જીગર ઠાકોર નો વિડીયો બનાવો
@DidarHemani Жыл бұрын
સુચન બદલ આભાર
@doiyajaypal7176 Жыл бұрын
મારા બેટા ના 2050 માં જીવે સે ઈ લોકો કાકુ આપડે વિચાર કરવી તા તો ઇ મારા બેટા ના ઓ યે 20 વરહ પેલાં કરી નાખ્યું હોય 😂 એટલે મારા જ્યાં ઈ આગળ સે
@DidarHemani Жыл бұрын
ભાઈ તમે ગજબનું તળપદી ગુજરાતી લખો છો ➽વિચા કરવી તા તો.... ➽મારા બેતાના ઓ યે... ➽20 વરહ.... ➽મારા જ્યાં ઈ આગળ સે તમે ક્યાં ગામના ભાઈ? નવી કમેન્ટ કરીને જણાવજો. આભાર. (મારા મનને ગમતું વાંચવા મળે એટલે જળશો પડી જાય બાપુ!!)
@doiyajaypal7176 Жыл бұрын
@@DidarHemani rajkot kaku
@kartiksanandiya3468 Жыл бұрын
મારી માટે બે ગોતી દેજો ત્યાથી 😅 તમારે જરુર હોય તો હુ ભારત સરકાર પાસે થી મેડ કરી દયસ તમારો @kaka કાલેલકર 😊
@DidarHemani Жыл бұрын
😊😊
@milupatadiya.7205 Жыл бұрын
તમે ત્યાં નાં સેક્સ ટોયસ ( રમકડાં ) ની વાત ભૂલી ગયા છો સાહેબ 🙏
@DidarHemani Жыл бұрын
ફરી ક્યારેક વાત
@prashantjoshi7422 Жыл бұрын
Tu tya hale ja Dofa
@DidarHemani Жыл бұрын
પણ ભાઈ તમને મૂકીને હું કેમ જાઉં. મારી શુટકેશ ઉપાડવાવાળો એક માણસ તો સાથે જોઇને !!😂😂