પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી નારાયણ સ્વામી બાપુ ના ચરણો મા કોટી કોટી વંદન 🙏🙏🙏
@GirirajStudioSantvani Жыл бұрын
Jay Narayan
@ramjikaraminat27302 жыл бұрын
🙏 🕉 નમો નારાયણ 🙏 હરે રામ હરે 🙏 હરે બાપૂ હરે 🙏
@GirirajStudioSantvani2 жыл бұрын
🕉 Namo Narayan
@manshigadhvi66572 жыл бұрын
જય હો સંતવાણી 🙏🙏🙏 જય નારાયણ 🙏🙏🙏
@GirirajStudioSantvani Жыл бұрын
Jay Narayan
@vanitabasodha94383 ай бұрын
Narayan swami ni antim santvani no me labh lidho lato tyare umer 6-7 vars....... Saruaat gahan bharti ae kari hati pachhi bapu jamavat kari hati... Jay dada pithoraji... Jay bapu
@rathodabhishek97624 жыл бұрын
પ પૂ નારાયણ સ્વામી કોટી વંદન હો
@patelstudio2511 Жыл бұрын
Jay Ho Santwani 🙏🙏🌹
@GirirajStudioSantvani Жыл бұрын
Jay Narayan Happy Diwali 🪔 🎇
@maheshdanyashpalshi21704 жыл бұрын
જય જય ગરવી ગુજરાત 🚩🇮🇳 જય માતાજી જય હો સંતવાણી ભજન સમ્રાટ એવાં અમારા ગુરુદેવ શ્રી નારણબાપુ ને લાખો વંદન કરું છું જેમણે ભંજન ભોજન નેં ગાય માટે ગૌવશળા ઓ માં ભજન કરેલ ને ભજનો ના છેડાઓ બાંધી દીધા એવા અમારા ગુરુદેવ શ્રી નારણબાપુ ને લાખો વંદન કરું છું 🔱🚩🙏🌹🌹🌹💐💐👏
સ્ટુડિયો ગીરીરાજ ને લાખો વંદન કરીએ કે એમને પણ આ ભજનો ને જીવંત રાખીયા એ બદલ ખુબ ખુબ આશિર્વાદ રહે એવા આશીર્વાદ જય હો સંતવાણી નમો નારાયણ પ. પૂજ્ય સંત શિરોમણી શ્રી નારાયણ બાપુ જય ગીરનાર 🚩🔱🇮🇳🇮🇳🇮🇳🙏🌹
@GirirajStudioSantvani4 жыл бұрын
Jay narayan maheshdanji
@mafatlabarot27284 жыл бұрын
Dhanya Dhanya ho Bapu vandan Apane
@PareshBhattCorporateTrainer4 жыл бұрын
પૂ. નારાયણ સ્વામી ને વંદન.. અલખના આરાધક, સુરના સાધક,
@dharmendra.chauhan47792 жыл бұрын
ખુબ સરસ..વીડીયો માં હોય તો જરૂર મુકજો 🙏
@harishgoswami3894 жыл бұрын
Bhapuna chararnome naman
@bhikabhaidharajiya35852 жыл бұрын
ઓમ.નમો.નારાયણબાપુ
@GirirajStudioSantvani2 жыл бұрын
Jay Narayan
@maheshdanyashpalshi21704 жыл бұрын
એમ બી ગઢવી અમદાવાદ નિકોલ થી મારા ગીરનાર 🚩🇮🇳🇮🇳🔱 સ્ટુડિયો ગીરીરાજ ને લાખો વંદન જય માતાજી જય જય ગરવી ગુજરાત 🚩🇮🇳 વંદેમાતરમ્ ભારત માતાકી જય જય મોગલ માં ના ખુબ ખુબ આશિર્વાદ રહે એવા અમારા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🔱🇮🇳🇮🇳🔱🚩
@naranprajapati80834 жыл бұрын
Jay ho santvani Saras bhajan
@manthanvasava97544 жыл бұрын
Jiyo baapu Jiyo santvani Na badsaahh
@GirirajStudioSantvani3 жыл бұрын
Jay Narayan
@dabgamervihaanbhanushali23394 жыл бұрын
Hariome hariome hariome hariome hariome prabhu🙏🙏🙏
@deepakgadhvi68543 жыл бұрын
हरे नारायण हरेहरे अजरअमर छो बापु तमे
@GirirajStudioSantvani3 жыл бұрын
Jay Narayan
@mahesbhaimahesbhai23732 жыл бұрын
શ્રી સ્વામી નારાયણ શ્રી લક્ષ્મી નારાયણ વચનામૃત સમય મુખવાસ
@GirirajStudioSantvani2 жыл бұрын
Jay Narayan
@bjsodha62334 жыл бұрын
Jay ho bapu
@bhikhabhaisiddhpura29423 жыл бұрын
જય સીતારામ 🙏
@maheshdanyashpalshi21704 жыл бұрын
માં સોનલ માં ના આશીર્વાદ ને ગુરુદેવ શ્રી ગોદડીયા બાપુએ ને હરીહરાનંદબાપુ ના ને ચપલેષ્વરમહાદેવના આશીર્વાદ જય હો સંતવાણી જય જય નારાયણ 🔱🇮🇳🚩🙏 આ દુનિયામાં ખબર પડી કે ભજન.ભોજન.ને ગાયમાતા શું છે ને ભક્તિ શું છે ને ઈશ્વર શું છે ને સંગીત શું છે ને ભાવ ને સંસ્કૃતિ અને સંસ્કાર આવીયા હોય તો ને ગઢવી શું છે ને ક્ષત્રિય રાજપૂત શું છે ને ભક્તિ કોણ કરી શકે એ શીખવાડી ને ગયા છે મહાન સંત શિરોમણી શ્રી નંદ નારણ બાપુ એમનું મુળ નામ શકિતદાન લાગાવદરા ગઢવી ગામ આકડીયા ને ખુબ ભજન ગાયા છે દેશ વિદેશમાં પણ ભજન કરેલ છે તો એમનાં શબ્દો ને હાલ સાંભળીને પણ આજ યાદ કરવા પડે છે જીવન આખું ભજન માં જ સવૅસ કયું એજ મહાન સંત શિરોમણી શ્રી નારાયણ બાપુ ને લાખો વંદન કરીએ તો પણ ઓછા કહેવાય 🔱🚩🌳👏👏🙏🙏🙏🙏🇮🇳🙏
@vijaykaliyani4 жыл бұрын
Jay narayanan swami....... Tame swar rupe jivit rahesho hamesha..... 🙏🙏🙏🙏💐