08 May 2021 Din Vishesh, ધ્રુવ ભટ્ટ, સ્વામી ચિન્મયાનંદ, 8 મેં વિશ્વ રેડક્રોસ દિવસ, 8 મે થેલેસેમિયા

  Рет қаралды 5,522

EduSafar

EduSafar

3 жыл бұрын

8 મે ધ્રુવ ભટ્ટનો જન્મ દિવસ.
➡ જન્મ : 8 મે, 1947ના રોજ ભાવનગર જિલ્લાના નીંગાળામાં (હવે બોટાદ જિલ્લામાં) થયો હતો.
➡ પિતા : પ્રબોધરાય ભટ્ટ.
➡ માતા : હરિસુતાભટ્ટ.
➡ પત્ની : દિવ્યા ભટ્ટ.
➡ ગુજરાતી ભાષાના લેખક અને કવિ છે.
8 મે સ્વામી ચિન્મયાનંદનો જન્મ દિન.
➡ જન્મ : 8 મે 1916, અર્નાકુલમ્, કેરળ.
➡ મુળનામ : બાલકૃષ્ણ મેનન.
➡ પિતા : વડક્ક કુરુપથ કુટ્ટન મેનન.
➡ માતા : પુરુકુટ્ટી (મંકુ).
8 મેં વિશ્વ રેડક્રોસ દિવસ.
➡ થીમ 2021- Unstoppable The First Red Cross Day.
➡ દર વર્ષે 8 મેંને વિશ્વ રેડક્રોસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
➡ આંતરરાષ્ટ્રીય સંસ્થા રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના હેનરી ડ્યુનાટે કરી હતી.
8 મે આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ.
➡ TIF થેલેસેમિયા ઈન્ટરનેશનલ ફેડરેશન (થેલેસેમિયા આંતરરાષ્ટ્રીય ફેડરેશન દ્વારા) વર્ષ 1994થી 8 મે નાં રોજ આ દિવસને ઉજવવામાં આવે છે.
➡ થેલેસેમિયા એક આનુવંશિક રક્તવિકાર રોગ છે, જેમાં શરીરમાં લાલ રક્તકણ અને હિમોગ્લોબિન ઓછું થઈ જાય છે.
➡ થેલેસેમિયાનાં બે પ્રકાર છે, 1) માઈનોર થેલેસેમિયા અને 2) મેજર થેલેસેમિયા
JOIN INSTAGRAM
/ edusafar_official
JOIN TELEGRAM EduSafar GROUP
t.me/EduSafar
EduSafar App
play.google.com/store/apps/de...
#Current_Affairs_2021
#Current_Affairs_In_Gujarati
#GK_in_Gujarati
Current Affairs All Video
• Current Affairs 2018
Constitution of India
• Constitution of India
English Grammar in Gujarati
• English Grammar in Guj...
Gujarati Vyakaran
• Gujarati Vyakaran - G...
IPC in Gujarati
• IPC in Gujarati
Reasoning in Gujarati
• Reasoning in Gujarati
GK Video
• GK Video
Maths
• Maths
Prepare for Competitive Exams
• Prepare for Competitiv...
STD 10 Social Science
• STD 10 Social Science
GK -Indian History
• GK -Indian History
Gujarat na Jillao
• Gujarat na Jillao
Vyakti Vishesh
• Vyakti Vishesh

Пікірлер: 65
@mitulbhaiprajapati7047
@mitulbhaiprajapati7047 3 жыл бұрын
Thanks Sir
@Total_gaming_official15
@Total_gaming_official15 3 жыл бұрын
Very good sir
@kalsariyarakesh2469
@kalsariyarakesh2469 3 жыл бұрын
સરસ સર
@jitendravasava4575
@jitendravasava4575 3 жыл бұрын
Thanks you sir
@solankivipul7511
@solankivipul7511 3 жыл бұрын
Good Evening Sir
@jesikotayar9530
@jesikotayar9530 3 жыл бұрын
ઓચિંતું કોઈ મને રસ્તે મળે , પછી ધીરેથી પુછે કે કેમ છે ? આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતીની મોજ છે... ધ્રુવ ભટ્ટ ... મારું પ્રિય ગીત છે...
@pareshvankar246
@pareshvankar246 3 жыл бұрын
👌👍 Good
@maheshparmar460
@maheshparmar460 3 жыл бұрын
મારું પણ
@a.j8259
@a.j8259 3 жыл бұрын
કુદરત નું અદ્ભૂત સર્જન જોવું હો તો જીવન માં ક્યારેક ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ નો પ્રવાસ કરવો..👌
@kantidalvadi1005
@kantidalvadi1005 3 жыл бұрын
તમે ગયેલ સો?
@ravalbharat8078
@ravalbharat8078 3 жыл бұрын
સાચી વાત છે...ધરતી પર નું સ્વર્ગ છે....હું ગયા ઓક્ટોબરે કેદારનાથ, બદ્રીનાથ ગયો હતો...આ વર્ષે જો મહાદેવ ની ઈચ્છા હશે તો ચોક્કસ પણે જઈશ.. 🙌🙏🚩હર હર મહાદેવ🚩🙏🙌 🙌🙏🚩જય બદ્રીવિશાલ 🚩🙏🙌 🙌🙏🚩હર હર ગંગેમૈયા🚩🙏🙌
@kantidalvadi1005
@kantidalvadi1005 3 жыл бұрын
Ok
@a.j8259
@a.j8259 3 жыл бұрын
@@kantidalvadi1005 હા ગયો છુ
@kantidalvadi1005
@kantidalvadi1005 3 жыл бұрын
@@a.j8259 ok
@mpdoshi.v.t
@mpdoshi.v.t 3 жыл бұрын
Very good
@chavdapuja4663
@chavdapuja4663 3 жыл бұрын
🌀 હેનરી ડૂરેંડને સૌપ્રથમ નોબેલ શાંતિ પુરસ્કાર ( 1901 ) મળ્યો હતો .
@Total_gaming_official15
@Total_gaming_official15 3 жыл бұрын
Good
@chavdapuja4663
@chavdapuja4663 3 жыл бұрын
@@Total_gaming_official15 Thanks brother
@nitinprajapati1713
@nitinprajapati1713 3 жыл бұрын
જોરદાર રજૂઆત મુકેશભાઈ ! 👌👌
@royal_maldhari_14
@royal_maldhari_14 3 жыл бұрын
Thank you so much for Edusafar team...🙏
@hiralthakor6248
@hiralthakor6248 3 жыл бұрын
Good morning sir
@radheshyamsolanki2617
@radheshyamsolanki2617 3 жыл бұрын
Gm👍
@payaldevmurari6071
@payaldevmurari6071 3 жыл бұрын
👌👌👌ખુબ સરસ
@radheshyamsolanki2617
@radheshyamsolanki2617 3 жыл бұрын
👍👍
@Total_gaming_official15
@Total_gaming_official15 3 жыл бұрын
👍👍👍
@solankivipul7511
@solankivipul7511 3 жыл бұрын
Good morning Everyone
@savanpanchal6707
@savanpanchal6707 3 жыл бұрын
સર નમસ્કાર મેં આપણા એડયુસફર ના વિડિઓ વર્તમાન પ્રવાહ અને દિન વિશેષ સળંગ 1 વર્ષ સુધી લખ્યા છે. અને મને એનો ખુબ જ લાભ થયો છે.. મારા ઘ્વારા તમારી મહેનતથી સાહિત્યનું એક પુસ્તક તૈયાર થઇ ગયું છે જેનો મને ખુબ ફાયદો થયો છે. પણ આવો લાભ બીજા વિદ્યાર્થીઓને મળે તે માટે હું તમને નમ્ર અરજ કરું છું કે તમે દિન વિશેષનું 1 વર્ષનું પ્રકાશન બહાર પાડો જે કમ્પ્યુટરાઇઝ હોય તો વધુ વાંચવાની મજા આવે અને રીવીઝન કરવાની તકલીફ ના પડે...મને આશા છે કે તમે મારા જેવા વિદ્યાર્થીઓ માટે તમારું પુસ્તક બહાર પાડશો... હું તમારા જેતે જવાબની રાહ જોઇશ જય હિન્દ સર🙏
@jayeshbharvad9675
@jayeshbharvad9675 3 жыл бұрын
all current
@baraiyalalji4354
@baraiyalalji4354 3 жыл бұрын
આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સોસાયટી ની સ્થાપના =17ફેબ્રુઆરી 1863 છે સાચું કે ખોટું
@manishazala1111
@manishazala1111 3 жыл бұрын
Good morning sir and all friends jsk tc
@sabaliyarasikbhai4423
@sabaliyarasikbhai4423 3 жыл бұрын
Good morning
@vipulparmar8796
@vipulparmar8796 3 жыл бұрын
Good morning 🌅
@hetalkilaniya9187
@hetalkilaniya9187 3 жыл бұрын
Thanks
@kantidalvadi1005
@kantidalvadi1005 3 жыл бұрын
Sar maru blad o પોઝિટિવ સે હું એકવાર રક્ત દાન કરવા જતા મને ડૉકટરે ના પાડી કહ્યું કે 50 કિલો થી વધારે વજન હોય તો ચાલે મને રક્ત દાન કરવા નો શોખ સે ✍🏻મારે સુ કરવું જોઇએ? 🤔 ,✍🏻મારો વજન 41 કિલો સે કોઈ કહોને મારે સુ કરવું જોઈએ
@radheshyamsolanki2617
@radheshyamsolanki2617 3 жыл бұрын
👍
@jayeshdodiya3679
@jayeshdodiya3679 3 жыл бұрын
Weight vadharo aetle tame pan donate kari sakso... Blood report blood bank vada kari dese jo badha report normal aavse to tame blood aapi sakso
@kantidalvadi1005
@kantidalvadi1005 3 жыл бұрын
@@jayeshdodiya3679 ok Thenks Pn weight vdharo aetle su samjayu ni bhai. Gujratima lakhone
@kirtiparmar6134
@kirtiparmar6134 3 жыл бұрын
Tmare jmya psi 35 minit pani piva nu nhi
@kirtiparmar6134
@kirtiparmar6134 3 жыл бұрын
Umar ketli se
@asmitachitroda7901
@asmitachitroda7901 3 жыл бұрын
Thanks 😊
@mhhn5068
@mhhn5068 3 жыл бұрын
🙏🙏🙏🙏👌👌👏👏very good
@jayeshdodiya3679
@jayeshdodiya3679 3 жыл бұрын
Sir channel ma ppt kem naj mukta have? Ppt made to Video joya pachi Notes banavva ma easy rahe che
@kunvariyapriyanka5967
@kunvariyapriyanka5967 3 жыл бұрын
Sir me pan druvdada ne live joyel સાંભળેલ છે તેનો ઓટોગ્રફ પણ છે 🤗 Mari pase Rj devki a તેની નોવેલ અકૂપાર માથી એક પાત્ર અભિનય કરેલ ... Druvdada એટલે dhruvdada And ધ્રુવ દાદા ની બુક આતરાપી માથી ગમતી line :- Je ક્ષણે જીવ કશકવાન બને તે પળે બંધનને સ્વીકારે છે . મુક્તિ તો ત્યારે જ શક્ય છે જ્યારે તમે માત્ર તમે હો કશકવાં ન હો ....
@nisharathod2482
@nisharathod2482 3 жыл бұрын
Good morning To all
@p.p.vadekhniyap.p.vadekhan4618
@p.p.vadekhniyap.p.vadekhan4618 3 жыл бұрын
druv bhat
@asmitaminama100
@asmitaminama100 3 жыл бұрын
👌👌👌👌👌
@aniruddhsinhchauhan6191
@aniruddhsinhchauhan6191 3 жыл бұрын
Mission English book levi che market ma mali રહેશે
@kanchanchaudhary99
@kanchanchaudhary99 3 жыл бұрын
Nice sir
@bharatbhambhanabharat1626
@bharatbhambhanabharat1626 3 жыл бұрын
Goodmorning🙂🙂🙂🙂🙂🙂🙂🙂
@kantidalvadi1005
@kantidalvadi1005 3 жыл бұрын
✍️Gujrat 22. Jilao ✍️29 taluka matkoae aa sanstha na ofiso karyrt se વિ‌શ્વ રેડક્રોસ માટે ✍🏻દરવર્ષે ભારત મા અસરે ૭૦૦૦ બાળકો થેલેસેમીયા મેજર ની. સાથે જન્મ લેતા હોય છે🤔 ,✍️ગુજરાત માં ૮થી ૧૦ હજાર અને અમદાવાદમાં ૫૦૦ થી વધુ બાળકો થેલેસેમીયા મેજર સામે બાથ ભીડી રહ્યા છે🤔. ૨૦૦૫ મુજબ
@chavdapuja4663
@chavdapuja4663 3 жыл бұрын
Good morning sir
@pareshvankar246
@pareshvankar246 3 жыл бұрын
Good Morning & Take Care Sister 🌹.
@radheshyamsolanki2617
@radheshyamsolanki2617 3 жыл бұрын
Gm👍
@chavdapuja4663
@chavdapuja4663 3 жыл бұрын
@@pareshvankar246 Good afternoon brother
@chavdapuja4663
@chavdapuja4663 3 жыл бұрын
@@radheshyamsolanki2617 Good afternoon brother
@solankivipul7511
@solankivipul7511 3 жыл бұрын
Good Evening Big Sister
@rakeshgamit7418
@rakeshgamit7418 3 жыл бұрын
Good morning sir
@vilasdodiya9126
@vilasdodiya9126 3 жыл бұрын
Good morning sir
@rahulkanabi4551
@rahulkanabi4551 3 жыл бұрын
Good morning sir
6 Japanese SECRETS for students to become TOPPERS|
10:25
Abetterlife
Рет қаралды 855 М.
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 29 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 24 МЛН
04 TO 10 December 2023 Din Vishesh in Gujarati By EduSafar
52:19
STEVE JOBS: Stanford Speech In Hindi | By Deepak Daiya
14:02
Deepak Daiya
Рет қаралды 7 МЛН
Din Vishesh - GK Video 27 November TO 03 December 2023
25:41
EduSafar
Рет қаралды 1,8 М.
1 TO 7 January 2024 Current Affairs in Gujarati By EduSafar
1:03:39
Empathize - Lecture 01
25:04
NPTEL-NOC IITM
Рет қаралды 35 М.
22 TO 29 January 2024 Current Affairs in Gujarati By EduSafar
1:12:07
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 29 МЛН