1178.વાવમાં પાટણવાળી થકી સ્વરૂપજી, વાયનાડમાં પ્રિયંકાનો ભવ્ય વિજય.સીધું ને સટ્ટ:ડૉ.હરિ દેસાઈ

  Рет қаралды 33,032

Dr. Hari Desai's सत्यम् एवं तथ्यम्

Dr. Hari Desai's सत्यम् एवं तथ्यम्

Күн бұрын

Пікірлер: 144
@RadhaKrishnabhakti-n4x
@RadhaKrishnabhakti-n4x 4 күн бұрын
શંકર ચૌધરી ની બેટીગ કામ કરી ગઈ ચૌધરી સમાજ ના 17000 વોટ કામ આવી ગયા 👍
@chaudhariramubhai9107
@chaudhariramubhai9107 4 күн бұрын
E V M હસે ત્યાં સુધિ ક્રોગ્રેસ જીત ની આશા ના રાખે
@RanaMokariya
@RanaMokariya 4 күн бұрын
ઈ.વી. એમ.મશીન ને ખૂબ ખૂબ અભિનંદન
@kamleshchaudhari8679
@kamleshchaudhari8679 4 күн бұрын
આજે ઊંઘ નહીં આવે હરિકાકા ને 😊
@pc29669
@pc29669 3 күн бұрын
શંકરભાઈ ચૌધરી થી કેમ આટલી બળતરા થાય છે કાકા ??😮
@kishorkesarkar7851
@kishorkesarkar7851 4 күн бұрын
महाराष्ट्र मा रुपिया ने आर एस एस नी मजूरी उपरांत ईवीएम थी कमाल करि सता हासिल करि हवे फडणवीस सी एम पाका ,,100 में से 99 बेईमान फिर भी मेरा महारास्ट्र महान
@dsgohil3396
@dsgohil3396 4 күн бұрын
EVM jindabad
@govindbhaikolatar1630
@govindbhaikolatar1630 4 күн бұрын
ઈવીએમ જીત્યા..
@ValjChaudhari
@ValjChaudhari 4 күн бұрын
મહારાષ્ટ્રમાં આરએસએસ ની મજૂરી કામ આવી છે બીજેપી ની નહીં
@VipulsinhRathod-eu6lr
@VipulsinhRathod-eu6lr 3 күн бұрын
@@ValjChaudhari evm અને ચૂંટણી પંચ બન્ને નો ફૂલ સપોર્ટ હતો ત્યારે રેકોર્ડ બ્રેક સીટો આવે છે
@dhanjibhaikuvadiya4103
@dhanjibhaikuvadiya4103 4 күн бұрын
ભાજપનેનહીપંણ ઇવીએમનોખુબખુબ ભાજપમાટેઆભાર
@b.s.gohilgohil158
@b.s.gohilgohil158 4 күн бұрын
Best discussion of the month... વાવ માં કોંગ્રેસ હારી..કારણ ઓવર કોન્ફિડન્સ માં રહ્યા વધુ મેહનત ની જરૂર હતી...બીજેપી સામે
@manjibhaigohil7933
@manjibhaigohil7933 4 күн бұрын
માનનીય શ્રી હરીભાઇ દેસાઈ....... વાવની બેઠક બહું થોડા મત થી કોગ્રેસ ના ઉમેદવાર હારી ગયા એનું આપણને દુઃખ છે. પરંતુ વાયનાડ લોક સભાની બેઠક પ્રિયંકા ગાંધી ની ભવ્ય મતથી વિજય થયો એનો સૌને આનંદ થયો છે🙏🙏🙏🙏🙏
@BhagvanbhaiChaudhar
@BhagvanbhaiChaudhar 2 күн бұрын
Evm અને ચુંટણીપંચ ની જય હો જય હો
@rajeshbhaijoshi9397
@rajeshbhaijoshi9397 4 күн бұрын
B..j..p..E.V.m...Vin
@vinodrayvaghela7817
@vinodrayvaghela7817 4 күн бұрын
અંગ્રેજો ને પાછા લાવો એના ગુલામ સારાં પણ અમારા વોટ થી જીતેલા નાં નથી થવું
@VaSHRaM147
@VaSHRaM147 3 күн бұрын
સ્વરૂપજી ઠાકોર જીતી ગયા તમે કહેતા હતા અને નહીં જીતી શકે❤❤❤
@caparmar1760
@caparmar1760 4 күн бұрын
Congras na vot mavji bhai kapya tem kheway
@chiragkumartadvi7631
@chiragkumartadvi7631 3 күн бұрын
એક સાથે બે રાજ્યો માં ચૂંટણી કરાવવી અને એક માં evm થી ભાજપ ને અને બીજા માં વિપક્ષ ને જીતાડી બેલેન્સ જાળવી રાખવા નું કામ કરે છે ચૂંટણી પંચ કારણ કે કોઈ evm નો વિરોધ ના કરે...😢😢
@ChimanbhaiSonara-s4e
@ChimanbhaiSonara-s4e 4 күн бұрын
Very nice episode Dr Haribhai Desai saheb. Apana episode ni vat bilkul sachi che. Vav-vaynad -ane Maharashtra-jharkhand ane bija state ma loksabha-vidhansabha ma chutayela tamam loko ne abhimaan. Vav seat romanchk rahi. Gujarat BJP ane teni aakhi ministry vav ma dhama nakhi ne pracharak karyo. Congress a jabarjast-jordar fight api. Maharashtra ma NDA ni kalpana bahar ni jit thai jyare India gathbandhan ni kalpana bahar ni har thai. Satyamev jayate save democrecy save sanvidhan- save reservation jai bhim-Namo Bhaddhy
@VipulsinhRathod-eu6lr
@VipulsinhRathod-eu6lr 4 күн бұрын
Evm ચૂંટણી પંચ જ જીત માટે કામ કરે છે પ્રજા ચાહતી નથી
@DineshPandya-em6mz
@DineshPandya-em6mz 4 күн бұрын
ગુજરાત ની જનતા હોય કે મહારાષ્ટ્ર ની બધા એ ભ્રષ્ટાચાર , મોઘવારી , શાસક પક્ષ ના નેતા ના બળાત્કાર બધું સ્વીકારી લીધું છે. તે આ પરિણામો પર થી સાબિત થાય છે. વિનોદ તાવડે જે ભાજપ નો રાષ્ટ્રીય સચિવ કરોડો રૂ મત દારો ને દેતા પકડાયો. અજિત પવાર ઉપર ૭૦ અબજ રૂ નો ભ્રષ્ટાચાર મોદી જેલ માં નાખવાની વાત કરતો હતો તે ના ૩૩ ચૂંટાઈ આવ્યા. ઉલટું હવે વધારે ભ્રષ્ટાચાર કરવાની હિંમત આવશે. અને ભાજપ ના ૧૩૩, આવ્યા.એક તો મોદી સહિત અખો ભાજપ છકી ગયો હતો. હવે વધારો થશે.
@kishorchaudhary3628
@kishorchaudhary3628 3 күн бұрын
Bjp win Thai gai Hari kaka.shankar bhai win
@kusumbenchavda1965
@kusumbenchavda1965 4 күн бұрын
ખૂબ ખૂબ અભિનંદન આભાર ❤❤❤❤
@virajahir5364
@virajahir5364 4 күн бұрын
Jay bansidhar 🎉🎉🎉🎉
@shamlajichaudhary9
@shamlajichaudhary9 3 күн бұрын
માણસ સાસુ છે
@rameshchaudhari4641
@rameshchaudhari4641 3 күн бұрын
Shankarbhai no virodh Karo. Temno koi Fer nahi pade. Mavjibhai ae BJP na vote kapya hata.
@rameshjithakor9016
@rameshjithakor9016 4 күн бұрын
Vary good 🎉🎉🎉🎉🎉
@RRRAlpu
@RRRAlpu 3 күн бұрын
માવજીભાઈ એ ગુલાબસિંહ ને ક્યાંથી હરાવ્યા તમે પણ જબ્બર એપિસોડ લઈને આવો હો સત્યમ એવમ તથ્યમ ખરું તમારું હો...😂🙏
@SALIMNAVIODYA
@SALIMNAVIODYA 4 күн бұрын
થેન્ક્યુ સર
@bkpatel2747
@bkpatel2747 4 күн бұрын
તમને હરિકાકા કાંગ્રેસ ની હાર નો દુઃખ છે
@shamjibhaichauhan1374
@shamjibhaichauhan1374 3 күн бұрын
કેમ નહિ, બધા નાગરિકો વિનાશ નથી ઈચ્છતા.
@pravinmodi4052
@pravinmodi4052 3 күн бұрын
તમારા જેવાં ભક્ત નથી!!!
@maheshbhaishashtri578
@maheshbhaishashtri578 4 күн бұрын
મોદી થી આપ આટલી ઈર્ષ્યા કેમ કરો છો?
@PrakashkumarM.Dalwadi
@PrakashkumarM.Dalwadi 4 күн бұрын
EVM છે તો બધુ જ શક્ય છે.
@RamanlalParmar-mo2jg
@RamanlalParmar-mo2jg 2 күн бұрын
વાવ વિધાનસભા ચૂંટણીમાં કોમવાદ ની જીત થઈ છે ભાજપ ની નહિ
@PrahladRavat-mq2yt
@PrahladRavat-mq2yt 4 күн бұрын
જય માતાજી સર
@jayendrasinhjadeja8073
@jayendrasinhjadeja8073 4 күн бұрын
Good sir
@ChimanlalLuhar-ie1gr
@ChimanlalLuhar-ie1gr 4 күн бұрын
Thanks sir 🙏
@arvindtimbadiya1656
@arvindtimbadiya1656 4 күн бұрын
🎉🎉🎉JAY MATAJI JAY SHRI KRISHNA 🎉🎉🎉NEW ZEALAND THI ARVIND BHAI TIMBADIYA NA JAY MATAJI 🎉🎉🎉
@javednandoliya8255
@javednandoliya8255 4 күн бұрын
Nice one sir 👍
@ChimanlalLuhar-ie1gr
@ChimanlalLuhar-ie1gr 4 күн бұрын
Vainadni vatkaro saheb 🙏
@rajendrazala912
@rajendrazala912 4 күн бұрын
🙏
@govindgadhvi3316
@govindgadhvi3316 Күн бұрын
સંર હમેશા વિજય સત્ય હોય છે
@jayeshchaudhary6018
@jayeshchaudhary6018 3 күн бұрын
અલ્યા ગુલાબ સિંહ ને માવજી ભાઈએ હરાવ્યા એમ સુ મજાક કરો અલ્યા તમે ય હદ કરો હવે તમેય માવજીભાઈ ને ચૌધરી સમાજ સિવાય વોટ જ નથી મળ્યા એટલે ભાજપ ના વોટ જ કાપ્યા માવજીભાઈ એ નહીં તો ગામ વાઈજ લિસ્ટ જોઈ લેજો કાકા પસી આમ ફેંકવા બેસજો 😂
@pravinchandraparmar
@pravinchandraparmar 4 күн бұрын
EvM jindabad.
@Narsega
@Narsega 4 күн бұрын
હારજીત તો થાયજ હવે સુ કથા કરો
@shamjibhaimakwana7736
@shamjibhaimakwana7736 4 күн бұрын
છેલ્લા 2 રાઉન્ડમા ભાજપ જીતે એટલે ઇવીએમ ગોટાળા શકય છે હરીકાકા
@mehulchaudhari2355
@mehulchaudhari2355 3 күн бұрын
Sui ja bhai tu Nasha ma chhe
@pravirchakravati123
@pravirchakravati123 2 күн бұрын
તો પ્રિયંકા ને ૪લાખ મતે હરાવી ને કોંગ્રેસ ની હવા કાઢવી જોયે મમતા ૬બેઠક જીત્યા ઝારખંડ મા બુરી હાર બીજેપી ની પંજાબ મા ભાજપ હાર્યુ કર્ણાટક મા હાર્યુ મધ્યપ્રદેશ મા પણ હાર્યુ
@pravirchakravati123
@pravirchakravati123 2 күн бұрын
છેલ્લા રાઉન્ડ મા ભાભર ભાજપ અને ચોધરી નો ગઢ ગણાય છે
@bhaskarsoni542
@bhaskarsoni542 4 күн бұрын
Great
@dineshkotarvadiya3890
@dineshkotarvadiya3890 4 күн бұрын
ખૂબ સરસ રીતે વાત કરી...આજે
@VinodBhai-vf1im
@VinodBhai-vf1im 4 күн бұрын
Evm jindabad
@pravinbhaiparmar5166
@pravinbhaiparmar5166 4 күн бұрын
એકવાર. ઈવીએમહતાવીનેકહોતમારાપિતાજીનેકચુટણીકરાવેપસીખબરપરશે. મોદીએ૧૧વષૅશુકરીયુ
@dilipsir5223
@dilipsir5223 4 күн бұрын
@pravinchandraharsole8940
@pravinchandraharsole8940 3 күн бұрын
हरिभाई साहेब तमने विनंती के तम सरदार पटेल साहेब नी जीवनी सत्य ना आधारभूत पुस्तकों ना आधारे एक शृंखला बनावी प्रस्तुत करो एवी विनंती
@THEPRIMESHOWOFFICIAL
@THEPRIMESHOWOFFICIAL 4 күн бұрын
Ekdam juthu analysis...4 divs pela j map bahare juthu bolya..pote....em thodu hoy...jite etle evm khota ane hare right Winger parties...etle evm sacha..😂....aap aaram Karo saheb..hve ..new generation ni feelings aap nahi samji shako... balasaheb thakrey e aapne je kahyu htu...e saty j chhe....😅
@GanpatChaudhary-y8j
@GanpatChaudhary-y8j 3 күн бұрын
🎉
@shamjibhaichauhan1374
@shamjibhaichauhan1374 3 күн бұрын
Evm ને કોઈ હરાવી નહિ શકે
@dineshmodh8431
@dineshmodh8431 3 күн бұрын
પૂર્વગ્રહ માનસિકતામાંથી બહાર નીકળીને વાસ્તવિકતા ના પટલ ઉપર ચાલો
@ashadave6190
@ashadave6190 4 күн бұрын
😂😂😂😂😂😂 Chatukarita ni limit hoy!!😂😂
@trushitlabana4101
@trushitlabana4101 4 күн бұрын
Dada mavji bhai Aee bjp vote kapya
@BHARATBHAICHAUDHARI2063
@BHARATBHAICHAUDHARI2063 4 күн бұрын
તમારા જેવા ગમે તે વિરોધ કરયા કરે કોઈ ફરક ના પડે જય શ્રી રામ
@BhachuMaheswari
@BhachuMaheswari 4 күн бұрын
Haribhai.vat.cachi.chhe
@dsgohil3396
@dsgohil3396 4 күн бұрын
evm ?
@parmarabhesinh249
@parmarabhesinh249 4 күн бұрын
સીધું ને સટ માં ઇવીએમ નો મુદ્દો ઉઠાવવો જોઇએ
@Jatin_Chaudhary.
@Jatin_Chaudhary. 3 күн бұрын
હા, કર્ણાટક, પંજાબ, પ. બંગાળ, જમ્મુ કાશ્મીર, વગેરે રાજ્યોમાં પણ EVM જીત્યા હશે
@devarshsiddhapura7463
@devarshsiddhapura7463 4 күн бұрын
Maharashtra ravan jiti modi
@kurjibhaibaraiya9039
@kurjibhaibaraiya9039 4 күн бұрын
હરીભાઇ હવે હરીભજન કરો....
@rameshbhaipatel4872
@rameshbhaipatel4872 3 күн бұрын
હરિભાઈ ખુબ ખુબ અભિનંદન કે સાચુ ને સંટ કહેતા કોઈ અટકાવી શકયા નથી.પછી મોદી સાહેબ હોય કે અમીત શાહ હોય એ હરિભાઈ સમાજનું ઞૌરવ ને મા અર્બુદા ના આશીર્વાદ છે .આ ઞોદી મિડીયાના ને વેચાઇ ઞયેલા પત્રકાર નથી એ હકીકત છે .
@HareshCHAUDHARy82
@HareshCHAUDHARy82 3 күн бұрын
હરિભાઇ તમે શંકરભાઈ નોં ગમે એટલો વિરોધ કરો પણ એમનોં કાઇ ફરકના પડે 💯📈
@HariDesai
@HariDesai 3 күн бұрын
અમને પણ શું ફરક પડે?
@ShankarKPatel-h9u
@ShankarKPatel-h9u 3 күн бұрын
​@@HariDesaiતો પણ સમાજના આગેવાન નો આટલો વિરોધ કેમ સાહેબ?😢
@HariDesai
@HariDesai 3 күн бұрын
@@ShankarKPatel-h9u માવજીભાઈ અને વિપુલભાઈ સમાજના નથી? તો શંકરભાઈ એમનો હીન કક્ષાએ જઈને વિરોધ કેમ કરે છે એ શંકરલાલને પૂછ્યું તમે?
@Jaymatajiy
@Jaymatajiy 51 минут бұрын
ભાઈ વિરોધ તો શંકરભાઈ કરે છે માવજીભાઈ પટેલ નો જે આંજણા ચૌધરી સમાજ ના છે
@Jaymatajiy
@Jaymatajiy 51 минут бұрын
​@@HariDesaiસાચી વાત સાહેબ
@MojisbjaiMithabhai
@MojisbjaiMithabhai 3 күн бұрын
Hero nahi pan jiro.
@bhagirathtrivedi2150
@bhagirathtrivedi2150 Күн бұрын
चौधरी वाद ना वीडियो बनावी मावजी चौधरी ने तमे जीताडी न शक्या,
@dipakmodi656
@dipakmodi656 4 күн бұрын
મહારાષ્ટ્રના પરિણામ ચર્ચા કરતા હરીભાને પટમો પીડ આવસે
@kishanbhaisolanki2879
@kishanbhaisolanki2879 4 күн бұрын
बेईमानी से जीता हुवा चुनाव की बात करने की काेई जरूरत नही 😂😂😂
@rameshbhaipatel4872
@rameshbhaipatel4872 3 күн бұрын
મહારાષ્ટ્ર માં રુપીયા કામ કરી ઞયા .આ ચુંટણી લોકશાહી શાસન માં વોટબેંક ભેઞી કરવા જેવો વોટર તેવો ભાવ કામ કરી ઞયો એવો માહોલ સર્જાયો હોય તેમ ને ચુંટણી જીતવી હોય તો આ મહા માંધવારીમાં ખરીદ વેચાણ જ ચાલે તોજ સત્તા માં ટકી રહેવાય જેવો માહોલ સર્જાય હોય તેમ નથી લાઞતું ?
@multipleby3-tripleyourbusi899
@multipleby3-tripleyourbusi899 4 күн бұрын
મહારાષ્ટ્ર ની વાત કરો ને...!! મજા આવશે
@RHimmatpura
@RHimmatpura 4 күн бұрын
Nhi kre Congress jiti hot to karat
@dipakmodi656
@dipakmodi656 4 күн бұрын
😢
@kaushikgajera7379
@kaushikgajera7379 4 күн бұрын
1177 ના એપિસોડમાં સે
@kishanbhaisolanki2879
@kishanbhaisolanki2879 4 күн бұрын
દલાલ ચુંટણી પંચ અને ઈવીએમ ની જીત ની વાત ના કરાય ભગત ભાઇ 😅😅😅
@Jatin_Chaudhary.
@Jatin_Chaudhary. 3 күн бұрын
પરપીડન શબ્દ પરથી તમારી માનસિક્તા છતી થાય છે .
@hareshaanjna4406
@hareshaanjna4406 3 күн бұрын
કુલ મિલા કે કાંગ્રેસ ના માણસ છો
@binaGamit
@binaGamit 3 күн бұрын
સાહેબ મોદી શાહ નો સીતારો નહીં પણ ઇવીએમ અને ચુંટણી પંચ ની દયા છે હરી ભાઈ દેસાઈ સાહેબ
@vijayjataniya2139
@vijayjataniya2139 3 күн бұрын
वाव मां ओलो प्रचार करवा आव्यो त्यारे ज नक्की थय गयु हतु, कांग्रेस हारशे, नहितर फजेती थाय ओला नी।
@mp_creation_36
@mp_creation_36 2 күн бұрын
Congress ka agent jem mt bolo 😂
@harshil2553
@harshil2553 4 күн бұрын
Sattana જોરે Sab golmal hay bhai golmal
@arpitparikh3534
@arpitparikh3534 4 күн бұрын
1 bethak na 2 m. P. Savidhan nu ullagan na kahevay
@parvinkumbhani7634
@parvinkumbhani7634 4 күн бұрын
EVM,NO,KHEL,CHHE, BJP,KOYPAN,KALE, DESH,MA,JITE,NAHI,CHUNAV,AAYOG,NO,BJP,NE,PURO,SAPOT,CHHE
@vijaybhaichaudhary9643
@vijaybhaichaudhary9643 4 күн бұрын
Dada.vaynad.ma.jetetomcongre.ni Jit.ane.vav.evm.ni.jeet.su.mansone.banavoso.dada
@GirdharbhaiPatel-h5n
@GirdharbhaiPatel-h5n 4 күн бұрын
B.j.p..many. Power
@rajpatel3407
@rajpatel3407 4 күн бұрын
Su gujarat Naa khadut Naa dava mafkatsa bjp
@ganeshpatelganeshpatel4738
@ganeshpatelganeshpatel4738 3 күн бұрын
Km harikaka majama 😂
@kirtikumarparmar1635
@kirtikumarparmar1635 4 күн бұрын
E. V. M. Thi election jitavama aave chhe. Public vote pati nathi tem chhta mani na sakay tem chhata election jiti javay chhe.
@kirtikumarparmar1635
@kirtikumarparmar1635 4 күн бұрын
Sudharo aapati
@jayeshchaudhary6018
@jayeshchaudhary6018 3 күн бұрын
અલ્યા ગુલાબ સિંહ ને માવજી ભાઈએ હરાવ્યા એમ સુ મજાક કરો અલ્યા તમે ય હદ કરો હવે તમેય માવજીભાઈ ને ચૌધરી સમાજ સિવાય વોટ જ નથી મળ્યા એટલે ભાજપ ના વોટ જ કાપ્યા માવજીભાઈ એ નહીં તો ગામ વાઈજ લિસ્ટ જોઈ લેજો કાકા પસી આમ ફેંકવા બેસજો 😂
The Ultimate Sausage Prank! Watch Their Reactions 😂🌭 #Unexpected
00:17
La La Life Shorts
Рет қаралды 8 МЛН
Turn Off the Vacum And Sit Back and Laugh 🤣
00:34
SKITSFUL
Рет қаралды 7 МЛН
СКОЛЬКО ПАЛЬЦЕВ ТУТ?
00:16
Masomka
Рет қаралды 3,5 МЛН
Judiciary Beyond Redemption? Katju Speaks His Mind
35:50
The Wire
Рет қаралды 53 М.
The Ultimate Sausage Prank! Watch Their Reactions 😂🌭 #Unexpected
00:17
La La Life Shorts
Рет қаралды 8 МЛН