સરસ અભિનંદન મારે જમીન બાબતે કેશ ચાલે છે પરંતુ કોર્ટે આ કેસમાં દસ્તાવેજ તપાસ્યા નહીં મને છઠ્ઠા ભાગે આવતી જમીન અઢાર ગુંઠા આપવા કોર્ટમાં રજૂ કરેલ છે પરંતુ મને આપવામાં આવી નહીં અને જમીન માપણી કરવા દેતા નથી સુરતમાં બુટલેગર તરીકે દારૂનો ધંધો કરે છે અને મારવાની ધમકી આપે છે મારી જમીન ઉપર મારા ભાગમાં મકાન બનાવેલ તે પણ મારી નાખવાની ધમકી આપી લઈ લેવામાં આવેલ છે અને તાળુ મારી દીધું છે તો મારે શું કરવું
@girvatchavda71867 ай бұрын
P0
@ParegiDalarambhai10 ай бұрын
60 વર્ષથી કબજો હોય પરંતુ મામલતદાર તેને ફાળવણી બીજી વ્યક્તિ ને કરી હોય છતાં કબજો જુના વ્યક્તિ પાસે હોય તો કબજો જુના વ્યક્તિ ને મળે ખરા
@rajendrasinhsolanki9306 Жыл бұрын
આમાં અધિકારીઓ મોટાભાગે સેટિંગ કરી લ્યે છે. જેવા પૈસા આપો એવો અભિપ્રાય આપે છે, પૈસા ન મળે તો ફરિયાદ કાઢી નાખવામાં આવે છે
@ahmedabadDentistАй бұрын
કાયદો ખરેખર ઉત્તમ છે પણ ભ્રષ્ટ અધિકારીઓનું શું ?? બધું અધિકારીઓના નિયંત્રણમાં છે.
@rayjiparamarxxxi46227 ай бұрын
ગળતેશ્વર તાલુકાના ગામ કોસમ ની મામલો છે સાહેબ શ્રી મુલાકાત લેવા બદલ આભાર તમે ભગવાન છો લેવા વાડા વણકર છેસર જમીન પરમાર રેવાબેન છેઆભાર
@NandlalParmar-ov2bo5 ай бұрын
Bahut! Juni bhadanidukan khali karava su aaact lagu. Pade janavajo
@Hardik_p_1543 ай бұрын
Kjp.patan
@kanchanbhaipatel5904 Жыл бұрын
I am very appreciating for good suggestion thank you so much
@AnwarhusainEas Жыл бұрын
❤😊
@mukeshsurti9086 Жыл бұрын
1989 દાદા ના મરણ બાદ જમીન મામા એ વારસાઈ કરી અને એજ તારીખે વારસાઈ માથી ચાર બહેના નામ કમીકરી નાખ્યા 135 ડી ની નોટિસ પણ આપી નથી. આ કેસ મા શુ કરીશયે.
@rameshbhaivanza5367 ай бұрын
19૯૭ મા પીતા એ જમીન મારા બે ભાઈઓ ના નામે કરી દીઘેલ અમને બઘી બેન ને ખેડૂત ખાતેદાર મીટાવી દીઘેલ છે મને હમણાં ખબર પડી મારે ખેડૂત ખાતેદાર બનવા માટે સુ કરવુ
@jayendragohil429312 күн бұрын
જવાબ આપો સર આ પ્રશ્ન no
@chiragvaghela33619 ай бұрын
મારા પિતા ના દાદા નામ પર ૭/૧૨ જમીન છે હમણાં મારા પિતા ના દાદા એમનો છોકરો માર દાદા થાય છે નિ સંતાન કહિ ને બોગસ પેઠિનામુ બનાવી ને વેચી હતિ મારા દાદા ના મોટા ભાઈ ની છોકરી યે કેશ કરી ને પાછિ જમિન મારા દાદા ના પિતા નામ પર આવી 2વરસ થિ વાથા અરજી કરી ને મારા પપા નામ પર નથી થતિ
@desijagirdaar82362 ай бұрын
Thank you sir બીજું કે સાહેબ ૭/૧૨ માં નામ હોય અને તેની વહેચણી ખાતેદાર તેના વારસદાર ને ના કરી આપતો હોય એના માટે સુ નિયમ છે ? જણાવશો સાહેબ !🙏🏻
@sohaibmisba45542 жыл бұрын
આવા પ્રોગ્રામ કરતા રિયો એટલે જનતા ને જાણવા મળે કે કાયદો સુ કીએ છે..બવ જ સરસ સુંદર પ્રોગ્રામ છે અને તમારી સોચ પણ સુંદર છે કે તમને આવો વિચાર આવ્યો ને તમે લોકો એ આ પ્રોગ્રામ કયરો...તમારી બધી ટીમ ને અભિનંદન...
@HanshaBen-y7j9 ай бұрын
Navsari Maroli aaje Jamin padavi le chhe
@NareshjiThakor-z5oАй бұрын
Call.. contact..sir
@sikandardiwan2461 Жыл бұрын
મારા દાદા ના બે ખેતર અને દાદાના ભાઈના આઠ ખેતરો તોય અમારા બે ખેતર ભાઈભાગ અને વહેચણી નામે દાદા ના ભાઈ ના છોકરાએ દસે દસ ખેતરો પોતાના નામે કરાવી લીધા છે તો લેન્ડ ગુનો જમીન પચાવી પાડવાનો ગુનો પડે સલાહ આપવા વિનંતી🙏
@SMEnterprise-w5z3 ай бұрын
Hamari Jameen baapdada Nahin Hoti parantu Sarkar Shrimati Rahte Nahin Karva Mata ki gaye Koi Rasta batao
@revardasrathsinh9406 ай бұрын
અમારી જમિન ઉપર કબજો કરી લીધો છે પણ અમે બહુ નાના માણસ છીએ એટલે અમે કોય કાર્યવાહી નથી કરી😢
@patelahmedrasid5715 Жыл бұрын
Vadhu mahiti aapata janaavyu chhe
@shakirsaiyed4594 Жыл бұрын
Nice informative video Sir
@vallabhrana3255Ай бұрын
હમો છેલ્લા 80વર્ષ ભાડા ના મકાન માં રહીએ છીએ અને હાઇકોર્ટ નામદાર કોર્ટે રેન્ટ નકકી કરેલ છે અને હાલ ભાડું વધારવા માટે કોર્ટે માં કેશ દાવો દાખલ કરેલ છે તો શું ભાડું વધી શકે..
@hiteshpandya168 Жыл бұрын
ભાઇ આ સાહેબ નો કોન્ટેક્ટ નંબર મળશે ખાનગી સલાહ લેવી છે
@ravindrasinhb.chauhan73322 жыл бұрын
બોગસ સહી કરી કરેલ દસ્તાવેજ વાળી જમીન આ કાયદામાં ફરીયાદ કરી શકાય ?
@SamiraPatel-ef7jr8 ай бұрын
Yes
@rameshbhaigohil4391Ай бұрын
ખુબ સરસ સેવા વંદનીય છે
@skbapu22132 ай бұрын
Shubh shubh aabhar🙏🙏🙏
@durlabhaachary3213Ай бұрын
🙏 JAY MATAJI 🙏
@gautamgohel20976 күн бұрын
Namaskar sar
@karashankhunti90782 жыл бұрын
Good sar khub sars.
@jayantihadiyal-nh9yb10 ай бұрын
Jay dwarkadhish 🙏 sir hu devbhumi dwarka na kalyanpur taluka na ran gam rahu chu Ane mare 19 gutha Jamin che toh ena 7/12 ne badhu nikde che hve Jamin nu confirm nathi thatu ke aa crite ariya j apdo che toh su karvu sir
@Dr.MehulsinhMahida46422 жыл бұрын
ખૂબ સરસ માહિતી..
@harubhadhirubha14932 жыл бұрын
અમારા દાદાની પાંચ ભાઈઓ હતા એમાં મારા દાદા ની વારસાઈ નથી થયેલ તેનો સમય 30થી 40 વર્ષ થયેલ છે તો તેમાં તેમનું નામ ચડી શકે ખરું અમરા દાદા પણ ગુજરી ગયેલ છે અમારા પપ્પા પણ ગુજરી ગયેલ છે અમે ડેપ્યુટી કલેકટર થી સચિવ સુધી ladale છે સમય મર્યાદા ના લીધે અરજી નામંજૂર કરેલ છે તેના માટે મારે શું કરવું
@jaydwarkadhish17692 жыл бұрын
Mare pan se avu se bhai
@satishpatel5271 Жыл бұрын
Contact Bharat panchal you tube channel
@satishpatel5271 Жыл бұрын
Master blaster che a bhai amni KZbin channel pan che
દુકાન આશરે 40 વર્ષથી ભાડે આપેલ છે, ભાડુઆત ભાડુ પણ આપે છે, અમારે ખાલી કરાવવી છે પણ એ ખાલી નથી કરતો. તો શું આ કિસ્સામાં Land Grabbing નો કેસ લાગુ પડે ?
@rojjst6 ай бұрын
Ha laagu pade
@tarakpurohit5800Ай бұрын
Makan ma lagu pade Amara papa na naam par hati pachi mom na nam par Karo makan to papa na bhai chokra Khali karta nathi to su lagu pade
@pachanbhaipachanbhai31269 ай бұрын
નામ કરેલ હોય અને ફરીથી નામ ચડાવવું હોય તો શું કરવું
@somabhaiparmar97362 жыл бұрын
Very good mahiti
@sabhayacorporation22442 жыл бұрын
P
@AshokBhaibhat8 ай бұрын
Very good sar
@geetapatel54611 ай бұрын
haa all right sir
@rajnikantsolanki2922 Жыл бұрын
Nice information sir
@handavimal93608 ай бұрын
હૂ કનુભાઈ ચનાભાઇ ભીખાભાઈ ના નમે 1951મા ૧૦૫ વિઘા જમીન હતી અત્યારે માત્ર ૨૪ વિઘા છે બાકીના જમીન બળજબરીથી લઇ ગયા છે
@BabulalSenma-q7cАй бұрын
અમારે અમારા પિતા ની llendkcherii માં મળેલ જમીન બીજા હલિઓ વાવતા હોવાથી એવી નોંધ પડી શ્રી. સરકાર દાખલ થી. બીજાએ કબજો કર્યો છે
@handavimal93608 ай бұрын
1951 થી1967 સુધીનુ જે પૈસા ભરાની પહોંચી મારી પાસે છે
@વીરેન્દ્રપરમાર2 жыл бұрын
ખુબ સરસ
@miteshvaishnav8099 Жыл бұрын
Property given on rent. Now rent agreement expired then in this case land grabbing act applicable? Tenant is not vacating property then land grabbing can be implemented?
@vikramsolanki15512 жыл бұрын
જો દુકાન માલીક ભાડે આપેલી હોય દુકાન 20વષૅ થી ભાડે આપેલી હોય તો અે દુકાન કેવી રીતે ખાલી કરાવી કેવી ફરીયાદ નોઘાવવી જોઇએ
@yaminisadhu55612 жыл бұрын
Sars mahiti che
@jayantibhaipatel5361 Жыл бұрын
Very good Jay madi
@jvsolankivitthalbhai89344 ай бұрын
ગૌચરની જમીન નામે થઈ શકે કે નહીં તેનો ખુલાસો કરશો
@sureshjadav884 Жыл бұрын
જમીન વેચાણ સમયે 7/12 ઉતારા જૂના કે નવા માન્ય ગણાય જમીનનુ ક્ષેત્રફળ નવાઉતારાના કે જૂના ઉતારાનુ માન્ય ગણાય
@NIKULRAJPUT0916 күн бұрын
પેલા આપડા નામ જમીન હોય આને કોઈ ને કેડી ખાવા અપિયો હોય તે જમીને ધોકે થી નામ કરી લે તો આમા કેશ દખાલ થાય 🙏🙏 please sir reply my question
@ranjitthakorranjitthakor7077 Жыл бұрын
Hi sir મારી જમીન કુટુંબી ઓએ પચાવી લીધી છે 7,12, માં બધાય ના નામ છે તો સુ કરવુ કહેવા જઈ યે તો ધમકી આપે છે મારવા ની 🙏
@radhikachaudhari97074 күн бұрын
અમારી જમીન પચાવી પાડી છે પરંતુ અરજી કરવાની હિંમત જ નથી.મજબૂર છીએ.
@manojchavda78410 ай бұрын
Sir mara papa Ane kaka bappa 4 Bhai se Ane te gujri Gaya se have mara mota bapana dikra amne bhag nathi padi aapta have mare su karvu
@mr.dodiya366510 ай бұрын
Aena mate tame vahechani angeno davo kari bhag padavi Sako cho 🙏
@PunitVyas-tg6lw10 ай бұрын
Ok
@JayanaPatel-w5n9 ай бұрын
Olden days 1920 ma gauchar personal hati?
@vasantbhaigbotadra236 Жыл бұрын
ખૂબ સરસ માહિતી મારી સાથે આવુ થયેલ છે.
@karnabhaithakor84372 жыл бұрын
Sarash
@chetansapariya7762 Жыл бұрын
સાહેબ એક જમીન બાબતે help ની જરૂર હતી
@dhanabhaiParmar-x1l3 ай бұрын
શ્રી પરેશભાઈ જાની સાહેબ નો મોબાઈલ નંબર મળશે તેમને રૂબરૂ મુલાકાત માટે ક્યાં મળી શકાય
@dharmeshpatel57735 ай бұрын
sir 👌
@thakortarsang416 Жыл бұрын
સાહેબ મારા પપ્પા ને 6 ભાઈ ઓ છે એમાં મારા પપ્પા નાં મોટા ભાઈ એ 3 ભાઈ ઓ નિ સંમતિ બતાવી ને જમીન પોતાના નામે કરી લીધેલ છે અમે પ્રાંત અને કલેકટર માં વારસાઈ દાખલ કરાવવા અરજી કરેલ પણ સમય મર્યાદા નાં કારણે અમારી અરજી સચિવ માં ચાલે છે. એમાં જે નોંધ દારા મારા પપ્પા નાં મોટા ભાઈ એ જે પેઢીનામું રજૂ કરેલ તે માં ખોટું પેઢીનામું રજૂ કરેલ છે અને મારા પાપા ને 6 ભાઈ અને એક બહેન હોવા છતાં પેઢી નામાં માં ફક્ત 4 જના જ બતાવેલ છે. અને એ બધા જ મૈયત થયેલ છે મારા પપ્પા જ એકલા જ હયાત છે તો પણ જે જમીન અમારા ભાગે આવે છે તે અમારા પાસે છે. પણ રેકોર્ડ એમના નામે છે તો આ ફરિયાદ દાખલ કરી સકાય
@srp.7238 Жыл бұрын
Jay jay Ho MaHaKaL 🙏
@mahendrsolankisolanki5206 Жыл бұрын
Mari jamin giro aapel hati ne saheb mare છોડાવી છે પણ સામે વાળો સ્ટેમ્પ બતાવતો નથી તો મારે સુ કરવું 7 12 માં નામ અમારા ચાલે છે અને એવું કહે છે કે જમીન વેચાણ આપી દીધી છે
@PrankumarPatel3 күн бұрын
Khubsars😂❤
@bhoiratelala9916 Жыл бұрын
ગોચરની જમીન દબાણ કબજો હોયતો કોઈ પણ માણસ લેન્ડ ગેવીગ કાયદા હેઠળ અરજી કરી શકે
@Gedgetvala10 ай бұрын
❤❤ok
@mosinmuthiya22332 жыл бұрын
બવ સરસ
@ravindrasolanki23792 жыл бұрын
Law of limitation effects ?
@naynapatel517 Жыл бұрын
Bhai Bhai no bhag revo joye
@kiranjoshi6537 ай бұрын
Sir mare jamin babat vat karvi6e to Kai rite karvi
@manjibosiya2723 Жыл бұрын
❤
@maheshoficialsukavla32382 жыл бұрын
મદદ કરો ભગવાન તમે અમારા
@vipulchohan27709 ай бұрын
લેન્ડ બ્રેકિંગ ની અરજી કરી છે પણ કોઈ કાર્યવાહી થઈ નથી
@charitakanani3254 Жыл бұрын
Re-survey ni mahiti apso
@bharatsinhgohil42234 ай бұрын
❤❤❤❤❤❤
@SanjayPatel-vk6ts6 ай бұрын
મદદ કરો પ્લીઝ
@nileshchauhan86709 ай бұрын
નવી અને અવિભાજ્ય શરતે મારા દાદા પાસે થી તેમના ભાઈ એ 1994 મા કરાવી છે તો શું કરવું???
@mohsinpathan4065 Жыл бұрын
મારે કોઈ જાણકાર ઓફિસર કે વકીલ નો કઈ રીતે.. સમપર્ક કરવો બતાવજો સાહેબ
@vijayharodiya594 Жыл бұрын
કોઈયેખોટાદસતાવેજકરેલાછેતોસૂકરવૂ
@solankihet13039 ай бұрын
Kbjo amari pase se 85 year thi
@Muskan-pw3br5 ай бұрын
💯👌
@akbaralisuthar75532 ай бұрын
Mara Ghar aagar no rasto j aakho name Kari nakhyo hoy to su karvu
@rameshbhaivanza5367 ай бұрын
જવાબ આપછો
@nanubhaimakwana55277 ай бұрын
Shreesarkarwali Jamin Fari paachi Kai rite khate thay
@jitendravankar6868 Жыл бұрын
મારા પપ્પા અને મારા કાકા ગામ લીલોડ ના મૂળ વતન છે અને નારા પપ્પા મોસાણ માં રહેવા ગયા તો મારા કાકા એ આવે જમીન માંથી નામ કાઢી નાખ્યું છે તો કોઈ રસ્તો ખરો સાહેબ જી
@pixelpointstudio25342 жыл бұрын
Sir amari jamin che e pappa na mota bhai na naame che a amne name nathi kari apta to su karvu padse
@kishorrathod21142 ай бұрын
ગામતળ ની જગ્યા સરકારી જગ્યા ગણાય કે નહીં
@pradipgohil299511 ай бұрын
ભાઈ ભાઈ એક સર્વે નંબરના બે ભાગ પાડા હોય એક ભાગ વધું હોય અને એક ઓછો ભાગ હોય અને બીજાને વધું હોય તેમાં ભાગમાં આવેલ એક મોટો હોય અને એક નાનો હોય તે બદલી નાખી હોય તો શુ કરવું
@pradipgohil299511 ай бұрын
જે સહી સેતરપિંડ કરી અને લઈ લીધી હોય શુ કરવું
@MohanGadhvi-o2m10 ай бұрын
दबाव, कारो, अतिक्रमण करनेवाले, आ'तकी, लाखों की, जमीनबीकरी करने के बाद, ल'बेसमय के बाद ये कानून अमल में लाया गया', 🎉
@vijayambarambhai99762 жыл бұрын
સાહેબ
@Chetna-q5u9 ай бұрын
Sir, Ganotdhara has taken away land as people tried to come out from villages to work in cities and that way my grandfather's land was taken away. Can you show us how to get back my grandfathers land .
@NathabhaiMundhava3 ай бұрын
હમરેછેપણ ક્યારેય મલે
@ChavdadilipbhaiDilipbhai6 ай бұрын
શાથણી ની જમીન વેચી શકાય? કોઈ રીતે. જણાવો
@rathavapopatbhai45679 ай бұрын
સર મારા દાદા એ રૂ 500મા શરતિ વેચાણ જમીન 1964મા લીધી હાલ મારા પિતા ના નામે 7 12છે તો એ જમીન મુળ માલીક કલેકટર સાહેબ અરજી દાખલ કરી છે તો એ જમીન વિસે માહિતી આપો
@dhirubhaivadhawana94322 жыл бұрын
કોર્ટમાં દાવો ચાલતો હોય તો લેન્ડ ગ્રેબિંગ ની અરજી કરી શકાય???
@dhirubhaivadhawana94322 жыл бұрын
@NEERAJ PATEL Thank you sir
@DamoderSalimКүн бұрын
Sir hu pan Bharuch ma rahu chu
@JairammarutiAher4 ай бұрын
🎉jamin par to pak ho ya nahi ho to kabja nhi milta quki kabhi kabhi marpit hoti hai garibo ki par kabja nhi milta
@pratapchavda8589 ай бұрын
પ્લોટમાં દબાણ કરેલ છે તો આમા કેસ થઈ શકે?
@Akkuvasava16175 ай бұрын
Tamari shathe vat thashe dairik
@Jeet_Solanki.2 жыл бұрын
Sir અમે જમીન વર્ષો થી વાવતા હતા,પરંતુ વારસાઈ માં નામ નોહ્તું..સામે વારા કુટુંબી યે આ તક નો લાભ લાઈ અમારા પર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી અમો પર કેસ કરી જેલ માં પુરાવેલ...અમે જમીન પાછિ પણ આપી દીધેલ છે, અમારા બાપ દાદા વર્ષો થી ખેતી કરતા હતા..એક જ પેઢી માં નામ ચાલતું હતું એટલે વારસાઈ માં નામ્ દાખલ કરાવી શક્યા નોહતા...આમ લેન્ડ ગ્રેબિંગ નો ખોટો ઉપયોગ પણ થઈ રહ્યો છે...ગામ લોકો બધા જાને છે કે જમીન(ખેતર ) અમારી જ છે પણ નામ નાથી વારસાઈ માં...લગભગ 50-70 વર્ષ થી વાવેતર કરતા હતા..ત્યાર સુધી એમના પૂર્વજો યે કોઈ વાંધો વિવાદ ઉઠાવ્યો નોહ્તો..પરંતુ આ ભાઈ હાલ ના જમીન ના વધતા જતા ભાવ અને લાભ લાલચ ના લીધે લેન્ડ ગ્રેબિંગ નો ફાયદો ઉઠાવી જમીન પડાવી લીધી છે તો હવે અમે શુ કરી શકીયે....નામદાર આપ યોગ્ય ન્યાય જણાવશો...પ્લિઝ્ઝ્ રીપ્લાય જરૂર થી આપશો🙏🏻
@shamjibhaimaru8896 Жыл бұрын
શું જમીનનો ચતુર દિશા પ્રમાણે વર્ષ -2000 માંદસ્તાવેજ કરી આપેલ હોય પાવર ઓફ એટર્ની થી વિશ વર્ષ પછી ચાલું બતાવી મરેલા માણસને જીવતો બતાવી નોટરી પાસે સોગંધ નામુ બનાવી તેનો વેચાણ દસ્તાવેજ એટલેકે મરેલા માણસનો દસ્તાવેજ બનાવી લેંન્ડ ગ્રેબીં ગ માં ફરિયાદ કરવા માં આવે તો તે માન્ય ગણાય, બોગસ દસ્તાવેજ કેન્સલ કરવા માટે સીવીલ કોર્ટ માં દાવો પેન્ડિંગ હોય તો શું લેન્ડ ગ્રેબિંગ્ માં FIR દાખલ થઈ શકે
@rathodsuresh5155 Жыл бұрын
Amare pan aaj problem che
@indianindian9708 Жыл бұрын
બધે આજ છે
@Gedgetvala10 ай бұрын
@inok❤❤❤❤dianindian9708
@helaiyavinod7948 ай бұрын
Saras
@jagdishgohel23538 ай бұрын
7/12 અને દસ્તાવેજ અમારા નામના છે અને કબજો ગામના માથાભારે વ્યક્તિ નો છે તો મારે કબજો કેવી રીતે લેવો હું એક વાલ્મીકિ છુ
@KirtigiriGoswami-rt4tj3 ай бұрын
2
@Prinskumarbavliya2 ай бұрын
ગીતા જીમા ભગવાન શ્રીકૃષ્ણ એ કીધું છે કે જેવા સાથે તેવા એટલે એ નાગા માણસો સામે નાગુ થવુ જોઈએ માથાભિરે હોય તો આ પણે પણ માથા ભારે થવુ જોઈએ
@NareshjiThakor-z5oАй бұрын
Sir marI jamin ma bija bhai no kabjo kare che
@devanshidigital31972 жыл бұрын
સર મારા દાદા એ 1976 મા એક જમીન રાખેલ હતી ...ત્યારે મારા દાદા એ જેમની સાથે ભાગીદારી કરી હતી એમના પર વિશ્વાસ રાખી દસ્તાવેજ એમના નામે કર્યો હતો...અને એમને મારા દાદા ને એ સમયે વેલીડ 5rs ના સ્ટેમ્પ પર અમારો હિસ્સો લખી આપ્યો હતો...પણ અત્યારે જેતે ટાઈમે સ્ટેમ્પ કરી આપ્યો હતો એ ઓરીજીનલ કોપી અમારી પાસે ખોવાઈ ગયેલ છે. હવે અત્યારે એ જમીન એ પાર્ટી ના વરસદારોએ વેચવા માટે નક્કી કરેલ છે પણ એ લોકો અમને અમારો હિસ્સો આપવા તૈયાર નથી....અમારી પાસે એની ઝેરોક્સ કોપી છે...તો સર અમને યોગ્ય સલાહ આપશો... 9924325987 મારો નમ્બર છે
@mahirparmar7274 Жыл бұрын
2:52 સરહ
@ravimakavana17052 ай бұрын
ઍના માટૅ શુકરવૂ પડૅ
@bankimpatel44712 жыл бұрын
જો કોઇ સરકારી કચેરી દ્વારા જમીન ઉપર કબજો કર્યો હોયતો શું કાર્યવાહી કરી શકાય? જમીન હમારા નામ પર છે, મહેસૂલ પણ સમો જ ભરીએ છીએ.
@tadvitadvi1782 Жыл бұрын
Q0q0lql0ql0ql ql0l ql0 ql0ql0 ql0ql0 ql0 qlql0 ql0ql0 ql0l l0l0 l0q l0q lq0l lq0ql0 ql0 ql0 ql0ql0ql0 ql0 ql0ll llllll l lll llll ql0 ql0ql0ql0ql0 ql l Qllllll 1 1l qql0 lL lllll0 0qlllqlql Ql lq0 l L ll
@darshanapatel7618 Жыл бұрын
Sir TCM pedhinamu banava aavela saxi o ne dhamakavi kadhi muke to shu karavu