23 વર્ષની છોકરી ડોશી બનીને થઇ ગઈ ફેમસ | Roshni Thakor | Biography | Good Talks

  Рет қаралды 212,448

Good Talks

Good Talks

Күн бұрын

23 વર્ષની છોકરી ડોશી બનીને થઇ ગઈ ફેમસ | Roshni Thakor | Biography | Good Talks
#goodtalks #motivation #gujaratimotivation #roshansvlog #thakor #desicomedy #gujaraticomedyvideos #biography #મંગુમાં##mangu #gujraticomedy #ઇન્ટરવ્યૂ #interview
Join us at Good Talks, where you can inspire countless others by sharing your remarkable journey of success against all odds. Your story can make a real impact, and we'd be honored to have you as a guest on our platform."
ગુડ ટોક્સમાં અમારી સાથે જોડાઓ, જ્યાં તમે તમારી સફળતાની સફર શેર કરીને અસંખ્ય અન્ય લોકોને પ્રેરણા આપી શકો છો. તમારી જીવનકથા લોકો ના જીવન પર વાસ્તવિક અસર કરી શકે છે, અને અમારા પ્લેટફોર્મ પર તમને અતિથિ તરીકે મળવા બદલ અમને ગર્વ થશે."
Our Social Media links
Instagram : / goodtalks115
Facebook page:
KZbin: / @goodtalks115
Copyright Disclaimer:
----------------------------------
Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of "fair use". The recent amendments to the Copyright Act of 1976 pertain to music. "Fair use" remains in force for film and video.
If you have any complaint regarding to content, please contact us at info.goodtalks@gmail.com

Пікірлер: 192
@goodtalks115
@goodtalks115 10 ай бұрын
જો તમને પણ લાગે છે કે તમારી સ્ટોરી લોકો ને પ્રેરણા આપી શકે છે તો આજે જ જોઈન કરો Good Talks Join us at Good Talks and help others find their way through your great journey. Mobile: 9974324505 Email: info.goodtalks@gmail.com
@ramu2152
@ramu2152 10 ай бұрын
સરસ બેન
@solankimahendra5393
@solankimahendra5393 10 ай бұрын
રોશની બેન તમારો અભિનય જોઈને મને તો લાગતું જ હતું કે તમે સારું શિક્ષણ લીધું હશે આજે મને ખબર પડી કે મારું અનુમાન સાચું જ હતું પણ તમે તો સવાયા સાબિત થયા.. ખરેખર એક વ્યક્તિ માં આટલી બધી આવડત અને આટલો સારો અભ્યાસ કર્યો છે એ જાણી ને ખૂબ ખૂબ આનંદ થયો. તમારી ઉમર વિશે પણ ઘણીવાર મેં કોમેન્ટ કરેલી છે કે એક નાની ઉંમર ની છોકરી એક મહિલા કે વૃદ્ધ મહિલા નો રોલ આબેહુબ અભિનય સાથે સરસ રીતે કરે છે જો કે લત્તા બેન અને બીના બેન પણ તમારી જેમ સરસ અભિનય કરે જ છે પણ તમારી ગામઠી ભાષામાં તમે જે ડાયલોગ બોલો છો એને લીધે તમે બધા કલાકારો થી ઉપર છો... ઇંગ્લિશ માધ્યમ માં ભણ્યા પછી ગુજરાતી માં વાત કરવી બહું અઘરું કામ છે... તેમ છતાં આટલો ઊંચો અભ્યાસ કર્યા પછી તો કોઈ સારી નોકરી મળી જાત પણ હવે જેવી તમારી મરજી આનાથી પણ તમને વધુ લોકો ઓળખશે અને તમારા વીડિયો પસંદ પણ કરશે એક વડીલ તરીકે સાચા દિલ થી આશીર્વાદ આપું છુ કે માતાજી તમને અપાર સુખ અને સફળતા આપે તમારી દરેક મનોકામના પૂર્ણ થાય.....
@jayshreemodi4270
@jayshreemodi4270 10 ай бұрын
Bt speech joi lagtu nthi English medium n Bombay ma rheli hoy..acting bhale gamthi kre..pn speech to real hoy..ne aane koi job na mle KZbin bdha be chalave ..samji gya hve..English words bole ema pronounce pn saekha nthi bolta aavdtu..
@vaghelajashuji9835
@vaghelajashuji9835 2 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન રોશની બેન બહુજ સરસ વાત કરી છે 👌🌹🎈🎉
@bharatbhaithakor3291
@bharatbhaithakor3291 3 ай бұрын
જય માતાજી..! રોશનીબેન... ખુબ સરસ વિડીયો બનાવ્યો છે..!
@bajpuramojilugrupbharatjit7387
@bajpuramojilugrupbharatjit7387 9 ай бұрын
વાહ જોરદાર
@jigishakatpara143
@jigishakatpara143 10 ай бұрын
ખૂબ જં સુંદર અને પ્રેરણાદાયી સ્ટોરી છે તમારી.. તમારું ગુજરાતી બહુજ સારુ છે. મને તમારી એક્ટિંગ ખુબજ ગમે છે... દુનિયા અને સમાજનું વિચારવાનુ છોડીને તમારા કરિયર પર ધ્યાન આપો... બેસ્ટ ઓફ લક ♥️👍
@roshanivlogs2219
@roshanivlogs2219 10 ай бұрын
Thanks 🙏
@thakorsanjay949
@thakorsanjay949 10 ай бұрын
સુપર રોશની તમારી એક્ટિંગ સારી છે❤❤❤❤
@rongnumber..m.h.c8099
@rongnumber..m.h.c8099 10 ай бұрын
ખૂબ સરસ. તમારી કહાની તો titenik જેવી છે, મે આખી કહાની સાંભળી છે.. ખૂબ પ્રગતિ કરો એવી ભગવાન ને પ્રાર્થના... Mahendra Singh Chauhan .. Samrapur, satlasana
@AjitsinhVaghela-r2t
@AjitsinhVaghela-r2t 2 ай бұрын
જયમોગલમા મણીધરવડવારિ કછકબરાઉ મોગલધામ મારિદિકરિ હમેશનેમાટે નીરોગીરાખે મામોગલ ખુબખુબ પ્રગતિ આપે મોગલ મા
@shaileshsinhgadhiyashailes6448
@shaileshsinhgadhiyashailes6448 10 ай бұрын
Gudiben.Jay mataj super super👌👌👌👌🙋‍♂️🙋‍♂️ super
@nirmalamaru9117
@nirmalamaru9117 22 сағат бұрын
Roshni Beta Bahuj Saras Taravicharche Mane khubaj Tarovidiojone Anndthayo Ameto Fakt Vidiojone Pan Je Tane Prayxsjoto Hase Teo ketlkhus Thatahase! Jay Shree Krishna 🙏🙏🌹🌻🌹Beta👐👐❤️👐👐❤️❤️👐👐❤️👐👐khubkhusrho👐👐👐🌹🌻🌹
@NBT_FILMS_DEESA
@NBT_FILMS_DEESA 9 ай бұрын
સુપર ગુજરાતી પાવરફુલ ગુજરાતી😊
@piyushkumarsodha734
@piyushkumarsodha734 10 ай бұрын
જય માતાજી રોશનીબેન ખુબ સરસ બધુજ ઠીક થય જસે તમે કયાં ખોટુ કરો છો
@AmrinkhanPathan-k8y
@AmrinkhanPathan-k8y 2 күн бұрын
Meto hamnaj avidiyo joyo tamaro roshni ben bahuj samajdar chhe dil na saf che tame agar vadho hu roj tamara vidiyo jouchhu
@NikitaThakor-sd4rf
@NikitaThakor-sd4rf 10 ай бұрын
❤સુપર એકટીંગ ♥️ખુબ આગર વધો ❤️
@Dabhi.vishnubhiDabhi.vishnubhi
@Dabhi.vishnubhiDabhi.vishnubhi 10 ай бұрын
Rosaniben.samaj.vise.koij.vicarvani.jarur.nathi.bov.mast.vidio.banavo.so.best.komedi.jordar
@MelajiThakorMalajiThakor
@MelajiThakorMalajiThakor Ай бұрын
જય માતાજી રોશનીબેન તમારા વિડીયો બહુ સારા આવે છે કોમેડી પણ સરસ કરો છો હ મંગુ મા નો રોલ તો બહુ જબરદસ્ત ખુબ ખુબ આગળ વધો
@vijaydabhi7878
@vijaydabhi7878 10 ай бұрын
❤jordar ho roshni ben mne tmari acting bov gmese and tmari Khh ani bov gmi❤
@NarendraDevmurari-zw9go
@NarendraDevmurari-zw9go 2 ай бұрын
વાહ રોશની મેડમ તારી બોલવાની ચટા બહૂ સરસ છે
@NarendraDevmurari-zw9go
@NarendraDevmurari-zw9go 2 ай бұрын
Good morning
@thakornavin9027
@thakornavin9027 10 ай бұрын
જય દિપાં રામ 🙏 રોશની બેન ખૂબ સરસ અેકટિગ કરોછો
@ravalharesh9616
@ravalharesh9616 10 ай бұрын
Super Roshini ben.tame.game.tyare.film.k Alakar banso.
@minaraval7262
@minaraval7262 10 ай бұрын
ROSHANIBEN.GOOD.VIDIO❤❤❤
@vrajraj7636
@vrajraj7636 10 ай бұрын
ખુબ જ પ્રેરણા દાયક સ્ટોરી 🎉
@roshanivlogs2219
@roshanivlogs2219 10 ай бұрын
Thanks 🙏
@amaratjithakor6
@amaratjithakor6 10 ай бұрын
Roshniben aap saru kam kri samaj ni biji dikriyo ne prena malse Amaratji Thakor Kamlivada Ta dist Patan. Ex police men apna vistar Kheralu police Sastion ma 10 varas nokri kri se chada gam mane khub game se thanks tmarA badha vidiyo jovu su
@Minathakar-h9x
@Minathakar-h9x 2 ай бұрын
Khub j maja aavi,tamari vat 100% sachi Che.tame khub aagal vadho.
@gbsolanki5760
@gbsolanki5760 9 ай бұрын
Ha maru dhakor rajvadu keep it up❤
@misstalent2
@misstalent2 10 ай бұрын
jay mataji
@jyotibenthakkar3158
@jyotibenthakkar3158 10 ай бұрын
Mashi kejo.jaymataji.mara mom.aevaj che.🎉🎉didi.tme khubaj aagal avsho❤🎉
@ffdivugameplay
@ffdivugameplay 2 ай бұрын
Good રોશની gandhinagar ખૂબ આગળ વધો ❤❤🎉🎉
@AnilThakor-eg9kj
@AnilThakor-eg9kj 10 ай бұрын
R0shanibben tamari actinsararas lagese ben🎉
@harshadchavda1267
@harshadchavda1267 2 ай бұрын
Roshniben Abhinay Khub Sara's 6
@gitapatel36
@gitapatel36 7 ай бұрын
Yes you are right and telentend do not worry always good things your thought gods your always with you I am from USA I am looking your videos very good nice
@goodtalks115
@goodtalks115 7 ай бұрын
Thank You Very Much.
@s.p.thakoarthakoar3167
@s.p.thakoarthakoar3167 9 ай бұрын
જય શ્રી કૃષ્ણ રોસનીબેન એમ પણ ઠાકોર સમાજ ની છું
@rajendrathakor9808
@rajendrathakor9808 10 ай бұрын
Khub saras sister..Nice acting
@Shri_Bhoorakaka
@Shri_Bhoorakaka 6 ай бұрын
Good job Roshnj.... following you since your 10th sub 😅 keep it up.. leave the world behind you ..grow like lioness ❤🎉
@SolankiAmbalal-l1b
@SolankiAmbalal-l1b 9 ай бұрын
જય બહુચર માં ખુબ સારું કામ છે હંસો અને હસાવો
@meenapatel2748
@meenapatel2748 2 ай бұрын
વાહ રોશનીબેન દિકરી આવી હોય ખૂબ ધગશ થી આગે વધો
@AnitaRaval-hj1jt
@AnitaRaval-hj1jt 10 ай бұрын
Khube saras Roshni ben
@ValjibhaiParmar-c9n
@ValjibhaiParmar-c9n 2 ай бұрын
Good.Roshaniben..good,work.valji,virmgam❤
@KanaiyaThakor-du1oc
@KanaiyaThakor-du1oc 10 ай бұрын
God bless you sister ❤
@dahyabhaipatel6210
@dahyabhaipatel6210 2 ай бұрын
You are a beautiful innocent gird. I like way you talk. I would like to get you in US for my family member. You speak the truth. I love your acting. Wish you all the best. You are my great daughter. Be happy to hear you.
@JayantibhaiPatel-tw8je
@JayantibhaiPatel-tw8je 2 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન રોશની બેન બહુજ સરસ વાત કરી છે
@BHarwaDRamji-e4r
@BHarwaDRamji-e4r 3 күн бұрын
વાહ.રોશની.ઠાકોર.વાહ
@domvideo-ni3zn
@domvideo-ni3zn Ай бұрын
જય.માતાજી.રોશનીબેન.તમે.શ્રત્રીય.સમાજનુ.ગરેણુ.શો.એટલે.તમારા.કેરીયર.ઉપર.ધ્યાન.આપો..અને.ખૂબ.આગર.વધો.એવી.પ્રભુને.પ્રાથૅના.લિ.એક.નાનો.સિગર.દિનેશસિહ.પરમાર.ગામ.ધારાવાણિયા.
@KiritSolanki-n5h
@KiritSolanki-n5h Ай бұрын
એકટીગ જોરદાર સ રોશની ❤❤❤
@DaxaRaval-uj5db
@DaxaRaval-uj5db Ай бұрын
બહુ જ સરસ
@ramilabenthakor9585
@ramilabenthakor9585 2 ай бұрын
આ વિડીયો અપલોડ કરતા ને અમારા ધન્યવાદ રોશનીબેન તમે ખૂબ જ સ્ટ્રગલ કર્યું છે અને આ કક્ષાએ પહોંચ્યા છો તમોએ સમગ્ર સમાજની અંદર ખૂબ જ લોકપ્રિયતા જાળવી રાખી છે મી ઠાકોર સમાજ નું નામ તમે ઉજળું રાખ્યું છે તમારા માત પિતા ને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર
@MeenabenChauhan-s2z
@MeenabenChauhan-s2z 2 ай бұрын
ખૂબ સરસ બેન હું પણ તમારા સમાજ ની જ છું આપણા સમાજ માં આવુજ થાય છે હું પણ સામાજિક કાર્યકર છું બેન કઇના ચાલુજ રાખો ખૂબ આગળ વધો
@dashraththakor7525
@dashraththakor7525 4 күн бұрын
બીજા એક મંગુ છે વિસનગર ના જીતુ અને મંગુ ની જોડી
@RameshThakor-tx7cl
@RameshThakor-tx7cl 10 ай бұрын
સરસ
@ONLINETVNEWS1
@ONLINETVNEWS1 10 ай бұрын
Nice roshni
@vershijithakor3362
@vershijithakor3362 10 ай бұрын
રોશની એકદમ character માં છે, the real character 23ની ઉંમરમાં 53 ની વાત કરી ગઈ. Better luck ahead 💐💐💐💐💐
@roshanivlogs2219
@roshanivlogs2219 10 ай бұрын
Thanks 🙏
@vikramthakor.07
@vikramthakor.07 10 ай бұрын
Oll the best 👍👌🙏જય માતાજી 🙏
@surpurabrothergroupmahesan4683
@surpurabrothergroupmahesan4683 10 ай бұрын
Super
@dilipthakor5233
@dilipthakor5233 10 ай бұрын
Nice Video
@KanaiyalalVyas-d3f
@KanaiyalalVyas-d3f 2 ай бұрын
Congratulations Roshani Bahen all the best
@sumitrapatel8839
@sumitrapatel8839 9 ай бұрын
You are really good actor Very nice
@raviarambhadiya1281
@raviarambhadiya1281 10 ай бұрын
वाह बैन रोशनी तमारु ऐकटीन शरश भुदेव जामनगर आगे बठोबेन
@swetaraval2606
@swetaraval2606 10 ай бұрын
100% Shchi vaat che ben bhanvu jaruri che.....
@nareshthakor7829
@nareshthakor7829 10 ай бұрын
Jay shree krishna
@vishalpatel-gl5kq
@vishalpatel-gl5kq 9 ай бұрын
👍 maja aave 6e
@vandanamakwana9827
@vandanamakwana9827 10 ай бұрын
Rosaniben.sara.god bales you.dear.mahadev.bales.you
@gitabenparmar9934
@gitabenparmar9934 10 ай бұрын
બહુજ સુંદર દિકરી તુ મમ્મી માટે કરે તો આવનાર સમય મા તુ બહુજ આગળ વધીશ મારી પ્રાર્થના છે પ્રભુ ને
@roshanivlogs2219
@roshanivlogs2219 10 ай бұрын
Thanks 🙏
@roshanivlogs2219
@roshanivlogs2219 10 ай бұрын
Thanks 🙏
@pateldharmesh7341
@pateldharmesh7341 9 ай бұрын
❤❤ Jay Mahakal Jay Bhawani ❤❤
@ZalaKrishnazala
@ZalaKrishnazala 10 ай бұрын
Super video રોશની બેન 😊😊😊😊
@AnsuyaPatel-x1u
@AnsuyaPatel-x1u 10 ай бұрын
Jordar Kam che roshni nu
@sureshpatel7649
@sureshpatel7649 2 ай бұрын
Good luck good bless
@pateldharmesh7341
@pateldharmesh7341 9 ай бұрын
❤❤ Mahakal Tamari Saari Manokamna Puri Ave Prathna Karu Jay Mahakal Jay Bhawani ❤❤
@pratapjithakor4927
@pratapjithakor4927 10 ай бұрын
બહુજ પેરણા દાયક સ્ટોરી છે જય માતાજી 🙏
@lalajibhaimistry4191
@lalajibhaimistry4191 10 ай бұрын
જયગુરુદેવ સુખીરહો આનંદકરો
@patelmahendra3148
@patelmahendra3148 2 ай бұрын
તમારી સ્પીચ બહુ સરસ છે તમે જીવનમાં જે સંઘર્ષ કર્યો એ બહુ જ સરસ છે પરંતુ તમારી સમાજ માંથી કોઈ બેન દીકરીને આવવું હોય તો એનો પણ હાથ પકડો સમાજમાં આગળ લાવ
@Technicalprakash1111
@Technicalprakash1111 10 ай бұрын
Roshni ben tame thakor sanajnu naam roshan karyu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@kapilabensureshbhaipatel215
@kapilabensureshbhaipatel215 10 ай бұрын
🎉
@sailesh595
@sailesh595 10 ай бұрын
ખુબ આગળ વધો
@amrutjithakor-n4p
@amrutjithakor-n4p 2 ай бұрын
જય માતા જી
@Dabhihitesh-ze2yt
@Dabhihitesh-ze2yt 10 ай бұрын
સુપર એક્ટિંગ રોશનીબેન
@bhavnakumarichaudhari2063
@bhavnakumarichaudhari2063 17 сағат бұрын
Very nice
@MakwanaSartansinh
@MakwanaSartansinh Ай бұрын
ખુબ.સર્્સ
@cvhotha1422
@cvhotha1422 10 ай бұрын
સરસ, રોશની
@akleshravel
@akleshravel 2 ай бұрын
જય માતાજી રોશની બેન
@bhupendrapatel3462
@bhupendrapatel3462 5 ай бұрын
રોશની બેન તમે સારી એક્ટર સોં
@Jadavmihir1
@Jadavmihir1 10 ай бұрын
Good acting 👍
@villagelifewithvt
@villagelifewithvt 10 ай бұрын
ખુબ ખુબ અને ખુબ ખુબ અભિનંદન,,,,,,
@pateldharmesh7341
@pateldharmesh7341 9 ай бұрын
Hreat Tuching Video
@bhavanathakor8468
@bhavanathakor8468 Ай бұрын
સરસ ❤❤❤❤
@BhavanbhaiParmar53
@BhavanbhaiParmar53 Ай бұрын
Good rosni ben
@tarathakor6932
@tarathakor6932 Ай бұрын
Very nice spich
@Jayeshthakor-d4b
@Jayeshthakor-d4b 2 ай бұрын
Saras
@ShatalThakor
@ShatalThakor 10 ай бұрын
સુપર રોશની ઠાકોર
@ShatalThakor
@ShatalThakor 10 ай бұрын
ખુબ સુંદર
@anilvyas2590
@anilvyas2590 2 ай бұрын
Nice
@bipinzalaofficial7965
@bipinzalaofficial7965 10 ай бұрын
ખુબ સરસ રોશની બેન
@rajputranjitparmar1765
@rajputranjitparmar1765 10 ай бұрын
Good morning ❤ રોશની બેન
@parmarramesh2863
@parmarramesh2863 10 ай бұрын
👍
@Parmar.AniL1177
@Parmar.AniL1177 2 ай бұрын
Khubsuras video
@ArvindThakor-c2u
@ArvindThakor-c2u 10 ай бұрын
Nice video Roshni Bean
@ragajiviraji5779
@ragajiviraji5779 10 ай бұрын
Good ben pragtikaro
@sailesh595
@sailesh595 10 ай бұрын
સાચી વાત છે
@OnlyTtuth
@OnlyTtuth 2 ай бұрын
11 12 ma commerce ane M A ma kyare palti mari?
@SohilThakor-r5y
@SohilThakor-r5y 10 ай бұрын
👌👌👌👌👌
@thakor8723
@thakor8723 10 ай бұрын
Good 👍 work
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 1,1 МЛН
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,9 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 29 МЛН