વાહ પોલીસ મારામારી થાય અને મરી ગયા પછી protection આપે આ ગુજરાત પોલીસ
@Badtobad-d5z25 күн бұрын
પોલીસ, આઇએએસ કલેકટર, તલાટી, અને તેમજ જેવા બધા અધિકારીઓ જે શિક્ષા પ્રણાલીમાં ભણીને સત્તા પર આવ્યા છે, તે લોકો હંમેશા હિન્દુઓના હિતનું નઈ વિચારી શકે.
@AnilbhaijandliyaАй бұрын
હેતલબેન ને ન્યાય મળવો જોઈએ, ખૂબ ખૂબ આભાર દેવાંશીબેન તમારો તમે એક નિડર પત્રકાર છો.
@RajdeepsinhRathod-fl7ryАй бұрын
હિન્દુ ઓ ખાલી કાયદા સંવિધાન અને આવેદન પત્રો થી તમે સેફ્ટી થી નહિ જીવી શકો તમારી સુરક્ષા તમારે પોતે જ કરવી પડશે બવ થય ગયુ કાયદા કાનૂન આ દેશ માં બહેન દીકરી સુરક્ષિત નથી ધર્મ ના નામે જેહાદ ના નામ પર કેટલો આતંક સહન કરશો
@jigneshshah7773Ай бұрын
100% correct
@kingmotivational9104Ай бұрын
Badha commento krva aavi jase but graund pr reality ma aapne ksu krta nhi aetle to aavu thay chhe baki aek case ma sabk shikhvadi do biji vakhta krtay drse
@BabaYaga-d2xАй бұрын
@@RajdeepsinhRathod-fl7ry gujarat ma 95% hindu, BJP ne 157 seat toy atali himmat.. hinduo e vicharwanu chhe. koi na bharose naa beso.
@क्षेत्रियन्युज-त5जАй бұрын
आने क्यो जेहाद गणाय? मुस्लिम नी दिकरी होय तो?????
@sahanimukeshАй бұрын
@BabaYaga-d2x 😂😂 #modi
@fxakaxgkv7332Ай бұрын
ધન્યવાદ દેવાંશી બહેન તમારો ખુબ ખુબ આભાર
@Mukeshgiri_Vlogs_Chanel_BKАй бұрын
આવા અધિકારી સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ...🙏🙏
@chetanshukla532Ай бұрын
Correct
@hemantsinhdodiya6192Ай бұрын
આ છોકરી બહુ બહાદુર છે તમારી બહાદુરી ને સલામ.અને પોલીસ ને ફટકાર
@GujjarsureashSureash-nm1cjАй бұрын
ધન્યવાદ દેવાંશી બહેન ખૂબ જ સરસ માહિતી આપવા આપનો આભાર ✅
@Light-----PkАй бұрын
ધન્યવાદ દેવાંશી આજે તમે લાવ્યા સરસ મુદ્દો. સર્વ પ્રથમ તો એ યાજ્ઞિકભાઈ ના આત્મા ને પ્રભુ શાંતિ આપે અને આ હિંમતવાળી બહેન ને આ ઉંમરે આવું દુઃખ સહન કરવાની શક્તિ આપે એ પ્રાર્થના🙏. હવે મુદ્દા ની વાત સાચો પ્રેમ માત્ર મુસ્લિમ છોકરા ઓ ને જ થાય અને એ પણ હિન્દુ છોકરી સાથે જ બાકી બધો પ્રેમ નથી મુસ્લિમ છોકરી અને હિન્દુ છોકરો આ બંને ને ક્યારેય સાચો પ્રેમ થઈ જ ના શકે. કદાચ એવું આ લોકો ને આસમાની કિતાબ માં થી ભણાવવામાં આવતું હશે અને એટલેજ આવા અનેક કિસ્સા અને એવા મર્ડર ના વીડિયો ફૂટેજ પણ આવતાજ હોય છે પણ મીડિયા ક્યાં એ દેખાડે છે આપડે તો સેક્યુલરો ના સરદાર બનવાનું છે ને??? સાલુ કેટ કેટલા વર્ષો થી આ હરામજાદી કોમ એ મારા દેશ નું સત્યાનાશ કર્યું છે અને મોટું દુઃખ તો એ વાત નું છે કે હજુ કેટલી પેઢીઓ એ આ સહન કરવું પડશે કારણ કે હિન્દુ દિવસે દિવસે ડરપોક અને ધર્મનિરપેક્ષ થતો જાય છે અને મુસલમાન દિવસે દિવસે કટ્ટર થી વધારે કટ્ટર થતો જાય છે સરકાર માત્ર કેહવા પૂરતી જ હિંદુઓ ની છે બાકી વિકાસ તો એ હરામી ઓ નો જ થયો છે કંઈ નઈ, યાદ રહે ધર્મ છે તો આપણે છીએ. ધર્મ રક્ષા માટે યુવા જાગે અને વેળાસર જાગે એ પ્રાર્થના🙏🙏🙏
@sabirmeer3430Ай бұрын
એમ ઈમાન વગર સાંતી નો મળે
@sabirmeer3430Ай бұрын
કોઈ પણ હોય છોકરી ભગાડી લઈ જાય એનો આવીજ રીતે હાલ કરાય મુસ્લિમ હોય કે પછી હિન્દુત્વ
@chandrakantPatel-ow6ckАй бұрын
હેતલબેન ને દુઃખ સહન કરવાની ભગવાન શકતી આપે એવી ભગવાન ને પ્રથના
@Hello-db7yz27 күн бұрын
Bhaai કયા ભગવાન chhokhvat કરો ૮૮ કરોડ છે એક ઈસ્વાર ને પુંજવાનું ચાલુ કરો જરા ઇન્ડિયા બહાર જુવો બધા એક ઇશ્વર માં માને છે
@rkchavda7393Ай бұрын
દેવાશીંબહેન બહેન નુ દુઃખ સાંભળવા અને બહાર લાવવા બદલ ખુબ આભાર.
@EnthusiasticRedCar-jt4mlАй бұрын
હીન્દુ હીન્દુ કરવા વાળા ક્યાં ગયા છે
@Zuveriya.Ай бұрын
Exmuslim movement jindabad ❤
@AHMADPARMAR-so4stАй бұрын
Hindu musalman shathe lagan kare touh Prem lagan musalman jyare hindu choqri shathe lagan karetouh love zehad
@krishnavideovavadi7766Ай бұрын
ટકાવારી પ્રમાણે કેટલી મુસ્લિમ દીકરીઓ હિન્દુઓ જોડે લગ્ન કરે છે? અને કેટલા ટકા હિન્દુ દીકરીઓ મુસ્લિમ જોડે લગ્ન કરે એ તપાસી જીઓ, અને કોઈ મુસ્લિમ હિન્દુ જોડે લગ્ન કરે તો મરવા નું હિન્દુને જ કેમ?
@SupremeSoul29Ай бұрын
ભારત દેશ હિન્દુ સનાતન ધર્મ નો છે.
@dharmadeepsinhАй бұрын
Tamari Jem Mari nathi nakh tane .
@HinayThakar-ux5evАй бұрын
આવી રીતે હિન્દુ ક્યારે કોઈની હત્યા ના કરે. આવું કામ તો હરામી મુલ્લાઓજ કરે
@akgeming24029 күн бұрын
💯
@sureshlamka5059Ай бұрын
બહુ બહાદુર છે હેતલ બેન અને એમનો પ્રેમ સાચો હતો
@himmatdobariya5880Ай бұрын
મારા વ્હાલા મિત્રો હેતલ બેનને ખુબ જ મદદ કરો તેને તમારી મદદની ખુબ જરુર છે તેમાં દરેક નાગરીક આવી જાય કે પોલીસ પત્રકાર આમ જનતા ગામલોકો દરેક ની ફરજ છે
@murtazayusuf3137Ай бұрын
અને આજ જગ્યાએ છોકરો મુસ્લિમ અને દીકરી હિન્દૂ હોત તો પણ આટલી જ માનવતા દર્શાવો કે કેમ?
@himmatdobariya5880Ай бұрын
@@murtazayusuf3137 હીન્દુ માં જે માનવતા છે તેનાથી ઊલટુ તમારામાં છે આમાં તમારો વાંક નથી તમને તમારા આકા ઓનો ડર છે અને આદેશ છે જો તમે આંમ ન કરો તો તમારી પણ આજ હાલત થાય મિત્ર
@hematchavda2701Ай бұрын
ના આ દેશ હિન્દુઓનો છે એટલે તમારી વાત સ્વીકાર્ય નથી કારણ કે હિન્દુઓના દિકરા કદી લવ જેહાદ નથી કરતા.
@hirendudhrejiya8294Ай бұрын
@@murtazayusuf3137 ભાઈ આલલાહ કે ઈશ્વર ના છાંયડે બેસી સત્ય કહૂ ધરમ ભેદ છોડી ને કહુ તમારા સવાલ નો જવાબ..કાશ દિકરી હિંદુ હોય તો એમનો પરીવાર એટલુ બોલે કે આપણો શિકકો ખોટો આપણા લોહી માં ગડબડ .માની પહેલા પોતાની દિકરી નો કાન ખેચી ને ટપલી મારે... બીજો જવાબ ધર્મ કોઈ પણ હોય સમાજ કોઈ પણ હોય દિકરી માતા પિતા ની ઇચ્છા વિરૂદ્ધ લગ્ન કરી ને કયારેય સુખ નથી પામતી..આ જગત માં પે઼મ કયાય નથી ફકતવાસના પહેલા હોય.માટે પે઼મ લગ્ન ની પ઼થા બંધ થાય એવા કાયદા ની માં ગ છે.અને કોઈ ની પણ હત્યા કરી ને એમના જીવન પાત્ર ને સુધારી નથી સકાતુ..દેશ ની કોઇ પણ ધર્મ કે જ્ઞાતિ ની દિકરીઓ તમને આ જગત માં માતા પિતા જેવો પવિત્ર પે઼મ કોઈ નહિ કરી શકે.......જય સનાતન..
@rushi00717Ай бұрын
@@murtazayusuf3137atyare amnu to karo...
@mukeshmsardharasardhara3514Ай бұрын
દેવાંશી બેન આપ વસ્તીનું પુછો છો કે કોની વસ્તી વધુ છે હિન્દુ કે મુસ્લીમ ની??આપને યાદ અપાવું કે આપે દંતાલી સ્વામી સચ્ચિદાનંદ જી ની મુલાકાત લીધેલી ત્યારે આપને એક વાત કરેલી કે નાલંદા પર મહોમ્મદ બખ્તિયાર એ આક્રમણ કર્યું ત્યારે બખ્તિયાર કરતા પંડીતો વધારે હતા સાવધાની હતા પણ વિરતા નહોતી એટલે હજુપણ આપણે માર ખાનારી જ પ્રજા છીએ રહેવાના છીએ
@hbt2538 күн бұрын
Virta ni vat nati. Pandito teachers hata sainik nai. A vidhyadan karta shatra vidhya nata shikhavta. Bakra ne y mathe singda hoy che toy ek tahevar ma zanoon thi kapay j che ne!! Vat manavta ane sabhyata ni che je apdi pase hati ane che ane a loko pase nati!!
@r.r.jadija7048Ай бұрын
देवासी बिन आप बहुत ही अच्छा है आपका न्यूज़ में देखता हूं आपका न्यूज़ से मुझे अच्छा लगता है आप इनका फैसला कर दो
@alpeshgohel9009Ай бұрын
We support you hetalben. Now it's time to show the power of Unity. Salute to Devanshimem
@jayashgjera9463Ай бұрын
પોલીસ આમાં પૈસા ખાય ને સેટિંગ કર્યું હોય
@worldwithoutislam340Ай бұрын
આ ગામ ના હિન્દુ ને હીજડા જાહેર કરો..
@jaydeepbuha2329Ай бұрын
💯💯💯💯
@jaydeepbuha2329Ай бұрын
Khoob saram ni vat 6
@arunparmar.278910 күн бұрын
100 taka
@rathvanarendrabhai60996 күн бұрын
100%સાચી વાત છે
@gujaratisamachar5661Ай бұрын
સૌવ પ્રથમ પોલીસ વાળા ને નોકરીમાંથી કાઢો પછી આગળ ની કાર્ય વાહી કરો
@amrutamrut4104Ай бұрын
કેટલી પોલીસ ને નોકરીમાં થી કાઢશો... બધે પરિસ્થિતિ આવી જ છે
@ShamjibotadАй бұрын
100%
@DabhiJenti-lf7ydАй бұрын
100%સાચીવાતછે
@VishnubhaiVishnubhai-l6dАй бұрын
ભાઈ આમાં હિન્દૂ જ જયચંદ હોય એવું લાગે છે
@patelnatvarbhai602324 күн бұрын
वाह बेन सरस हकीकत रजुआत करी
@KlmnewsGujaratiАй бұрын
માં બાપ ની વિરુધ આવું પગલું ભર્યું ત્યારે આ પરિસ્થિતિ ઉભી થઈ છે. આજે માં બાપે તળકો સાયો વેઠીને સન્તાનને મોટા કરે અને આવું કરે તો પછી આવુંજ બને દેવાંશી બેન તમે એવું કેમ નથી કહેતા કે સરકારે પ્રેમ લગ્ન પર પ્રતિબંધ લગાવો જોઈએ જો માં બાપ ની ઈચ્છા વિરુદ્ધ કોઈએ લગ્ન કરવા નહીં એવો કાયદો લાવો જોઈએ દેવાંશી બેન એટલું વિચારો કે જ્યારે માં બાપ વિરોધ છોકરા છોકરીઓ લગ્ન કરે ત્યારે માં બાપ પર છું વિતતી હશે એને કેટલું દુઃખ થાય એ જેના ઉપર થયું હોય એને ખબર હોય તમે કોઈ ની દિકરી કે દિકરો ભાગીને લગ્ન કરે પછી તમે એના માં બાપ નું કેમ કોઈ દિવસ એનટયુ નથી કરીયુ. તમે જ કહો કે તમારા માં બાપ તમારા માટે ભગવાન સન્માન છે કે નહીં ?
@PateliyaAravindАй бұрын
ના થાય ભાઈ સવિંધાન ઉલગ્ગન કેવાય
@KlmnewsGujaratiАй бұрын
@@PateliyaAravind ઈ વાત સાચી ભાઈ પરંતુ મારા મત પ્રમાણે મને પ્રેમ લગ્ન થાય એમાં બે પરીવાર ને સમાજ માં નિચુ જોવાનું થાય
@kamaldesaiАй бұрын
are ma bap chhokra ne puchhin janam nathi aapta, sala o tamara ma ane taliban ma ky fer nthi.
@Aliza673Ай бұрын
Ma bap har time sacha na hoy bdhane adhikar chhe potana marji thi mrg krvano ma bap mota kre chhe kem.ke.aene bhi samaja ma varso vdharva pote old age thay to ae loko potana child through potanu dhayan rakhay care thay a duniya ma bdhu swarth mate j chhe mano ya na mano
@kamaldesaiАй бұрын
@@Aliza673 100 % agree. we are doomed as society
@zalajayraj6093Ай бұрын
પેલા તો પોલીસ જ એના સપોર્ટ મા સે એવુ લાગે
@vrishafashion47711 күн бұрын
@@zalajayraj6093 taight
@rameshkayasth1671Ай бұрын
ખરે ખર ખુબજ દુઃખદ ઘટના છે. આવા ધાર્મિક જનુંની ઑ ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ.
@Truthvibes9Ай бұрын
આ પોલીસ વાળા ને સસ્પેન્ડ કરો.અને લુખાઓ સામજીક ક્યાં ગયા ???
જો પોલીસ પહેલા થી મદદ કરવા આવી હોત તો યાજ્ઞિક ભાઈ આજે જીવિત હોત.
@sbsolanki5547Ай бұрын
હવે કાયદાની જરુર છે કે કોર્ટ મેરજમા મા બાપની પરવાનગી જરુર છે તો કોઈ પણ ધર્મ હોય
@Abc-q8qАй бұрын
Sachi vat cort marriage ni sistem ma bane family na ma bap hajr hova joiye ane sauthi best dharm sivai na marriage thavaj na joye
@Abc-q8qАй бұрын
Agar koi koi ne bhadine lai jay to chhokra ne 10 vars ane chhokri ne 5 vars ni saja thavi joiye jethi koi dharm ni dikri ne koi na bhagade ane love zehhad no end aave
@Abc-q8qАй бұрын
@@pragneshkumar2517 to tamaru shu kahevu chhe ?tamari ben ne koi bhagadi jaya ya tamari ben biji kom na chhokara jode shadi kare e tamne pasand chhe ?
@Abc-q8qАй бұрын
@@pragneshkumar2517 ane jo kanun bane to ghani problem slow thai jay. Aaje muslim ni chhokri chhe mate tame aavu bolo chho jo hindu ni chhokari hase to Tamara vichar alag hase ane Tamara jeva 10% logo ej india ni pathari fervi chhe. Baki 90% sukun thi raheva mange chhe
@Abc-q8qАй бұрын
Ane aa badhu bjp na raj ma chhut mali chhe. Atyare roj ketli hatya thai chhe rap thai chhe koi kanun nathi roj hindu muslim bas aaj bjp kare chhe . Ok congress vakhte hatu pan aatlu na hatu. Ane tem chata aam Aadmi party bhi chhe tene support karo. Pan tamne hindu muslim j ma ras chhe mate biji koi vastu svikarta nathi
@ex-secular-4996Ай бұрын
11:46 કોની વસ્તી ધરાવતા હતી: જવાબ હિજદાવો ની
@Rimuru-j8cАй бұрын
Right
@મેપભાઈહાડગડાАй бұрын
આવા લોકોને ખૂબ જ દુઃખની ઘટના કહેવાય છે આવા લોકોને ન્યાય મળવો
@MadhujiChohan16 күн бұрын
પોલીસ ઘુશખોર છે હવે શૂકેવુ આવી જોડી ને શાંતિ
@kanuthakor1430Ай бұрын
દેવાંશી બેન આ બેન ને ખૂબ મદદ કરવી જોઈએ આ બેન ની બહાદુરી ખુબ છે ધન્યવાદ છે બેનને, સાથે પોલીસ કર્મચારીઓને પણ સજાઆપો
@user-uc5om3nt7lАй бұрын
Khub khub àabhar devashi ben aaj hu dil thi bhagvan pase thi magu ke tamaru jivan ma koydi mushakeli no aave ben
@RameshRamesh-ex1woАй бұрын
Parivar sathe raho , samaj sathe raho koi divas taklif nai thay. Thoda divas na prem mate mate ek ma bap ne bhuli jav so. Jene 9 mahina pet ma rakhi ne 19 varah sudhi palya pochya ane mota karya
@RamabhaiPanchasaraАй бұрын
❤r
@kesharkishor538Ай бұрын
પોલીસ ઉપર કાયદેસરની કાર્યવાહી કરો
@RajendrupadhyayRajuАй бұрын
पोलीस नो कोई धर्म नथी पोलीस नो धर्म मात्र रुपिया छे.
@લક્ષ્મણસિંહપરમાર7 күн бұрын
જેસમય..માં.જેપોલીસ.અધીકારી.હતા.સ..કરવા.જોઈઅએ..
@Bhavin.bАй бұрын
પ્રેમ બ્રેમ કંઈ નથી બધી હવસ છે મનુષ્ય એકલો જ આવ્યો ને એકલો જ જવાનો છે ૧૦૦ વરહ પસી આ શરીર આપણે છોડવુ પડશે તો સારા કાર્યો કરો ને બાકી અત્યાર ની પરજા ખોટી પેદી ગય છે જરાક રુપ ભાળે એટલે મોહી જાય લગ્ન એ આપણી પ્રજાતી વંશ વેરાયટી ટકાવી રાખવા નો એક માર્ગ છે
આવા પોલીસ કર્મચારીઓ પર તપાસ થવી જોઇએ કદાચ પોલીસ પૈસા લઈ મલેલી હોય શકે
@mr.r.mantravelblog4295Ай бұрын
પ્રેમ લગ્ન નો કરાય માતા પિતા ની મરજી થી લગ્ન કરાય
@mukeshbhainatabhai5922Ай бұрын
હેતલ બેન ખુબ સરળ સંભાવના છે બહેન ની વાત વાત હાંસી છે
@arpitpatel8051Ай бұрын
Police vada upar inquiry thavi joi Harshbhai sanghvi action lo
@NishabaJadeja-z3vАй бұрын
A. દીકરી ને.સહકાર.આપવો.જોઇએ
@DPatel-w4i25 күн бұрын
બેન આપણે ભોળા છીએ મૂલા ના છોડે અમે સામે પડ્યા છીએ ગામમાં
@lambaramubha1561Ай бұрын
❤ आ बनाव मां पोलिश ने खबर पडी पछी 6 कलाक पछी पोलिश केम आवी आ तपास थवी जोईये अने कार्यवाही निष्पक्ष थवी जोईये 🙏 जय हिन्द 🙏
@SalmanVhora-d9lАй бұрын
કોઈ ભી ચેનલ જોવો બસ હિન્દુમુસ્લિમ.....બીજે કોઈ કામધંધો છે
@KaranRajput-cc6vzАй бұрын
Kamdndhdha vali na koi no jiv gyo Chhe parivar ne ketlu motu dukh aayu hase tane Hindu muslim dekhay Chhe biju nathi dekhatu
@narendrapatel3909Ай бұрын
દેવાંશીબેન કેમેરા ની સામે દિકરીઓ ને ઉધાડી ના પાડો જેથી કરીને તેનુ જીવન દોજખ બની જાય આ સમય માં કોઈ આ દિકરી ને મદદ નહી કરે તે આપ જાણો છો દિકરી નુ જીવન નર્ક બનવા તરફ આગળ વધી રહય છે ઈશ્વર અલ્લાહ ને પ્રાથના હવે પછીનુ જીવન સુખમય વિતે 😢😢😢
@savjirajputpatan1248Ай бұрын
એમનું કામ એ છે એ એક જ મિડિયા છે સાચા ને સાથ આપે છે કોઈ દિવસ કોઈ ને આમ બોલતા સાંભળ્યું છે
@blackscreenwhitenoisesАй бұрын
Bhai badha loko muslim pachhadej kem padya che? Hindu chhokrawo juwo ketla heran kare chhe, love ma fasawe chhe. Adharm nu krutyu kare chhe tewa loko nu interview karo Mota ben!
@hematchavda2701Ай бұрын
@@blackscreenwhitenoises હિન્દુઓ ક્યારેય મુસ્લિમ છોકરી સામે જુવે જ નહીં તદ્દન ખોટી વાત છે અમારા સ્વામીઓની જોરદાર ધાક છે છતાં પણ એ ક્યારેય મુસ્લિમ છોકરી સામે થી જાય તો પણ એને હાથ ના લગાડે.કારણ કે હિન્દુઓ નફરત અને પ્રેમ સાથે નથી રાખી શકતા.
આ લોકો ને ગૃહ મિનિસ્ટર ખાસ કેસ તરીકે લઈને મદદ કરવી જોઈએ....
@babulalrafaliya3581Ай бұрын
Devanshiben , we are very much proud of you to help this type of helpless people.
@pnnaik8973Ай бұрын
ગૃદ પ્રધાન મોડે રાત સુધી ગરબા રપાડવા મા વ્યસ્ત છે. આવા નાના કાળ માટે એમને સમય ના હોય. સુપ્રિમ કોર્ટ ના ૧૨ વાગ્યા પછી લાઉડ સ્પિકર ની પરમિશન ના હોવા છતા જ્યા સુધી લોકોની મરજી હોય ત્યા સુધી લાઉડ સ્પિકર ચાલુ હોય. તમે કહો તો વાત ધર્મ પર લઈ જાય. સૌથી પહેલા લોકો એ પોતાનુ મગજ વાપરવુ પડશે અને આવા નેતા ને ઇલેકશન સમયે હરાવા પડશે. જ્ય હિંદ
@ThePapi-o3fАй бұрын
11:53 यही सुनने के लिए पुरा विडियो देखा 😊 Reality of 🐮🐄
@nikunjsavaliya1217Ай бұрын
બેન આ મુદ્દો ને ઉઠાવો સમાજ માં આવી કેટલી બધી હત્યાં થાય રહી છે.
@क्षेत्रियन्युज-त5जАй бұрын
હિન્દુ મા દીકરી ઓછી છે કે મુસલમાન ની આબરૂ પર ઘા કરીયો ????? હિન્દુ ની વસ્તી વધુ કે થોડી આ બાબત કોમવાદ ભડકાવવા ની સાજિશ છે મીડિયા સુધરો મા બાપ ઉપરવટ હિન્દુ ની કે મુસલમાન ની દીકરો દીકરી પોતાના મા બાપ જાય ત્યારે તે નરાધમ યુવાઓં ને બન્ને ને ભેગા મળી ને મારી નાંખવા જોયે કારણ કે ધર્મવાદ કોમવાદ ના થાય આ નફ્ફટાઈ ની સજા બન્ને સમુદાયો એ આપવો જોયે ... હિન્દુ મુસ્લિમ કરવા વાલા મીડિયા અને ભુંડ ભક્તો એ સુધારવું જોયે હિન્દુ મા જાતિવાદ આંતકવાદ ને ખતમ કરો ધર્મ હિન્દુ મુસ્લિમ ભેદ ખતમ કરવા માટે હિન્દુ મુસ્લિમ લગ્ન કર્તા હિન્દુ હિન્દુ અન્ય જાતી જાતી લગ્ન કરો દલિત દીકરા ની હત્યા દરબારે કરી તે મુદ્દો પણ લો પત્રકાર મેડમ કોમવાદી કીડાઓ હિન્દુ ની વસ્તી વધારે છે પણ જાતિવાદ આંતકવાદ થી બહાર નીકળો નાલાયકો હિંદુત્વ ધર્મ નથી અધર્મ છે ષડયંત્ર શોષણ વ્યવસ્થા છે ષડયંત્ર છે -દો આંબેડકર kdm19news 8000228633.
@parakramsinhjadeja6449Ай бұрын
પણ મુસલમાન હિન્દુ ઓ ની આબરૂ ઉપર ઘા કરિયો એનું સુ સૌથી વધારે દલિતો ની દીકરીઓ સાથે લવ જિહાદ થાય છે आप सवर्ण हिंदुओं से नफरत करो इसका मतलब ये नहीं है कि आप मुसलमानों से प्रेम करो है। डॉ.भीमराव अंबेडकर मुस्लिम कभी देश का वफादार नहीं हो सकता डॉ. भीमराव अंबेडकर આ બધું આંબેડકરે સાહેબે કીધેલું જ છે
@girmylife14 күн бұрын
❤❤
@shaileshpatel5538Ай бұрын
ધર્મ વિશે ગેરસમજ દૂર થાય એ પ્રભુ ને પ્રાર્થના.
@amitbaraiya6773Ай бұрын
ઘંટો
@hanifpatel2660Ай бұрын
Tamari dikri koy muslim ne aapi sakso?
@hematchavda2701Ай бұрын
સાલો નવો વાયરસ ક્યાંથી આવ્યો ?😂😅
@jashabhailakhabhaijethava7863Ай бұрын
બેન આ પોલિસ ના સાહેબ ને ડીસમીસ કરવા જોઇએ
@ShitalbenPatel-u1vАй бұрын
તો પછી તમારી निष्पक्षता કેટલી છે સ્પષ્ટ જણાઈ રહી છે
@rajurathva1455Ай бұрын
હિતલ તમારો પ્રેમ સાકર નો થયો તમારી જિંદગી બગડી ગઈ
@JaydhimannagdadaАй бұрын
😢
@VishnubhaiVishnubhai-l6dАй бұрын
હિંદુ જ જયચંદ નીકળ્યા ભાઈ
@alabhaichavda2440Ай бұрын
ખૂબ દુઃખદાયક ઘટના છે ન્યાય મળવો જોઇએ
@virachudasama7443Ай бұрын
આવા પોલીસ અધિકારી પર મર્ડર માં મદદ નો કેસ ચાલવો જોઈએ
@Mukeshgiri_Vlogs_Chanel_BKАй бұрын
વાહ શેરની વાહ.. !
@sejalbhavik1402Ай бұрын
Apre 1 j manas che toh aavu badhu bhed bhav su karvano bhagwan a atli sari duniya aapi che to jivo ne jivva do.
@ravajibhairavjibhai1034Ай бұрын
એના મા-બાપ કરતી ભાગવાની જરૂર શું હતી એને
@ShehnaazShaikh-zt8omАй бұрын
Bahuj dukhad chhe Koi ne aa ritey marvu . Ma dikri mate jivvu aghru kari didhu.
@Yusufbhai-nq6gkАй бұрын
❤❤❤😂🎉😢
@Yusufbhai-nq6gkАй бұрын
❤❤❤❤❤😂🎉😢😮😅😮🎉 22:19
@karnavatrashmi1874Ай бұрын
આ બહેન ને કો કે મદદ ની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો પાટીદાર સમાજ તેમની સાથે જ છે.
@PareshChunara-t2nАй бұрын
Dhanyawad devinshi ben
@kanuthakor1430Ай бұрын
સજા આપો, અને કડકમાં કડક પગલા લો અને લેવા જોઈએ, ગુજરાત પોલીસ
@minalvasava539119 күн бұрын
Nyaay malvo j joiye...🙏🙏🙏🙏
@Devdas-c8iАй бұрын
સવિધન માં જ જો પેહલે થી એવો નિયમ હોત કે પોતાના ધર્મ સિવાય બીજા ધર્મ મા લગ્ન કરવા એ ગુનો સે અને તેની કલમ જે તે હસે અને એનું જવાબદાર તે વ્યક્તિ સમાજ હશે તો આજે 70 વર્ષ થી આ વિષય ઉપર કોઈ હિન્દુ કે મુસ્લિમ સમાજ બને મા કોઈ હાની ના થાત,,,હજી આવો કાયદો આવી જાય તો સારું કેવાય આમાં બધા ધર્મ ની લાજ સે ,,,કોઈ એક માટે નહિ
@anialbhai4491Ай бұрын
❤❤❤
@viju4313Ай бұрын
Nikad nikad 10chopdi bhniyo nath ne aaviyo gyan cho...
@viju4313Ай бұрын
Tari hmna kv e itihas vachto ja pela hadel
@valueofamomentsАй бұрын
murkh pehla niyamo rearch kri le india na marriage na . pachi bakwaas kar. 18 years + and marji hoy to freedome che india in such ...Yes, it is possible to marry someone from a different religion in India. Such marriages are typically registered under the Special Marriage Act, 1954, which allows individuals of different religions to marry
@rathoddharmesh2243Ай бұрын
To e loktantra nu Savidhan no kevai.
@BharatbhaiBharatbhai-r1pАй бұрын
માં બાપ કિએ તો કાંઈ ખોટું નથી બોલતા
@rohilsuthar4488Ай бұрын
This is a CAST OBSESSION, nothing else.😊
@sureshpacholi1789Ай бұрын
દેવાંશી બેન ન્યાય મળવો જોઈએ
@Mayur-e5sАй бұрын
Thanks you devanshi ben 😊
@Zulfikar-m2gАй бұрын
मुस्लिम युवक हिंदू छोकरी साथे प्रेम करे तो लव जिहाद अने हिंदू युवक मुस्लिम छोकरी जोड़े लव करेतो "प्रेम"..वाह..आने शु उपनाम आपसो..?..?..?..
@vipulpatel1700Ай бұрын
Om Shanti 🙏🙏🙏🙏🙏
@NxjdbhdhdidBhsbdjdhdhhd-ir8loАй бұрын
બેન ખુબ સરસ 👌👍
@Mayur-e5sАй бұрын
Aa ben bau bahadur che , tamne lakh lakh vandan karu chu hu 👏👏
@CHITRAKUT_51Ай бұрын
મુસ્લિમ માં તમે કયા સમાજ નાં છો.. એ.ના.પૂછ્યું
@hiteshlambha6960Ай бұрын
Dhanyawad Ek mata ne je potana pati ne nyay male e koshish kare 6 bahen ne khub himmat aape bhagwan
@ShitalbenPatel-u1vАй бұрын
Ben Kajal हिंदुस्तानी na interview દરમિયાન જે રીતે તમે નારાજ થઈ ગયા હતા
@raningaketan4755Ай бұрын
💯
@hareshchandra9270Ай бұрын
આ જમઘટ વાલા બહેન ને કોંગ્રેસ , અખિલેશ, મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ સારા લાગે છે પણ કોઈ પણ કાળે ભાજપ નથી જોઈતું,
@r.kstudio8664Ай бұрын
Hindustani kajale hinumushlim kari ava gunah kare se
अगर हिंदुस्तान में कानून है तो उसका न्यायहोना चाहिए
@sanavajmalek2588Ай бұрын
આ બેન દબવમાં આવી ને બોલે છે... ચોકુ દેખાય છે...કેમ કે બેન એ સામે જોય જોય ને બોલે છે
@lalitkumarpatel603324 күн бұрын
બહેન હેતલબેન ને હવે રક્ષણ મળવું જોઈએ પોલીસ સામે સખત પગલાં લેવા જોઈએ
@manojvyas2901Ай бұрын
માનનીય સંઘવી સાહેબ ને નમ્ર અપીલ કે પ્રોટેક્શન ની ના પાડનાર પોલીસ કચેરી સામે કાર્યવાહી થવી જોઈએ
@PritiSomaiya-y7nАй бұрын
Dhany che gujratni polishne
@mahii642Ай бұрын
Raj niti ni dukan Muslim se hi chalta hai
@hasanpatel6490Ай бұрын
hamra koi musalman aavu chokri Sathe karate to divanshi sister su karate?javab mane juve please please
@VakaliyaАй бұрын
મા બાપ પે 18 વરસની દીકરી કયરી ને હક માબાપનો નય આવો કાનૂન કિયાથી કાનૂન મા બાપ ના રજા વીન કોઈ લગ્ન નો કરી સકે એવો નિયમ હોવો જોયે
@nathamori9947Ай бұрын
૧૦૦% સાચી વાત તમારી પણ તો તમે હિન્દુ દીકરી ને કેમ લય જાવ છો
@RasanRathva-zc4cq28 күн бұрын
Evu kaina
@faridbhol524714 күн бұрын
nazmaa tune A saa piyaar❤ Q kiyaa ❤
@govindpatel1935Ай бұрын
ખુબ દુઃખદ ઘટના 😢
@solankikarshanbhai7256Ай бұрын
હિન્દુસ્તાનમાં કાયદા જેવું છે જ નહિ ખુલ્લેઆમ મડૅર થાય છે
@dalkadarbhai7036Ай бұрын
દેવાંશી બેન તમે મીડીયા વાળા બધા કોઈ હીન્દુ છોકરી મુસ્લીમ છોકરા સાથે લગ્ન કરે તો લવ જેહાદ કહો છો તો તમને કેમ પેટમા દુ :ખે છે હમણા આપણી ગુજરાત સરકાર નવો કાયદો લઈ આવી છે કે લઈ આવવાની છે કે છોકરીના લગ્ન માટે મા- બાપની મંજૂરી જોસે દેવાશીં બેન જવાબ આપજો અને હુ તમારી ચેનલ જમાવટ અને તમારી પત્રકારીકા નો ચાહક હતો પણ તમે બીજા મીડીયા જેવા લાગો છો
@ShanabhaiPatel-p4pАй бұрын
દેવાંશી બહેન આ હેતલ તમારી જેમ વરિષ્ઠ પત્રકાર બનાવો... આવનાર સમયમાં બિજાને ન્યાય મળે
@EnthusiasticRedCar-jt4mlАй бұрын
અત્યાર સુધી પોલીસ ક્યાં હતી
@FirozKhan-nw4pzАй бұрын
આ ઘટના માં ધમૅ પરીવર્તન ગૂનો કેમ નહીં .
@iqbal2308Ай бұрын
no bane muslim che etle
@pranav_755Ай бұрын
Bjp biju su bhai..
@kishankandoriya5741Ай бұрын
Kem ke sahamati, forcefully nathi કરાવ્યું એટલે
@jayloving2005Ай бұрын
@@FirozKhan-nw4pz ema ene Naam noti badlyu.... Love Jehad world wide formula systematic 6...