બાળકોને ખૂબ સરસ શિખામણ આપી સાહેબ . આપ સાહેબ રિટાયર થઈ ગયા હવે પછીનું આપનું શેષ જીવન તમે નિરોગી અને દીર્ધાયુ જીવન વ્યતિત કરો અને લોકોની સેવા કરવામાં વ્યતિત થાય તેમજ પરિવાર સાથે હર્યાભર્યા પ્યારમાં વ્યતિત થાય તેમજ આપના છેલ્લા શ્વાસ સુધી અમને ગીતા જ્ઞાન પીરસતા રહો તેવી શુભેચ્છા સાથે જયશ્રી કૃષ્ણ, જય ભગવાન, જય દ્વારકાધીશ 🙏🌹🥀