ઝિંક સલ્ફર સાથે મેટાલેક્ષીલ કે સાફ પાણીસાથે મિક્ષકરી પાઇ શકાય?
@pirabhaiprajapati185419 күн бұрын
અશ્વિન સાહેબ નો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા બદલ
@hamirchaudhry811019 күн бұрын
ઈડોફિલ દવા જીરૂ માટે કેવી રે છે
@agribond19 күн бұрын
નમસ્કાર ખેડૂત મિત્ર આપ ઈન્ડોફિલ એમ - ૪૫ (મેન્કોઝેબ ૭૫%) ઉપયોગ કરી શકો છો.
@ExcitedSpaceAstronaut-ei8vi19 күн бұрын
Jeera ma Calsuam nitrates with boroned Ane magnesium sulphate ketlu 16 gutha vidha ma ketlu aapvu
@ExcitedSpaceAstronaut-ei8vi19 күн бұрын
Jeera
@agribond19 күн бұрын
નમસ્કાર ખેડૂત મિત્ર બોરોનેટેડ કેલ્શિયમ નાઈટ્રેટ આપ પિયતમાં ૪ થી ૮ કિલો/એકર અથવા ૧૦૦ ગ્રામ/પંપ સ્પ્રેમાં આપી શકો. મેગ્નેશિયમ સલ્ફેટ ૭૫ થી ૧૦૦ ગ્રામ/પંપ સ્પ્રેમાં આપી શકો છો. આપ કેલ્શિયમ નાઈટ્રેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ મિક્ષ કરીને ઉપયોગ નહીં કરી શકો. ધન્યવાદ