અમે ૧/૮/૨૪ ના રોઝ અરજી આપેલ છે.D.I.L.R ને પણ હજુ સુધી કોઈ રે સર્વે કરવા માટે આવેલ નથી. અમારી જમીન માં અદલા બદલી થયેલ છે.
@bhumikasolanki964212 күн бұрын
Document file hoi to moklso plz
@mangalbhainadia6847Ай бұрын
2017 મા સુધારણા માટેની અરજી કરેલ છે છતા મહેસાણા લેન્ડ રેકર્ડ નિરીક્ષક મહેસાણા તરફથી કોઈ કાર્યવાહી નથી કરી.
@devrshisolanki4946Ай бұрын
ખુબ ખુબ આભાર સાહેબ
@રમણીકભાઇકોટડીયાખેડૂતમિત્ર-રેવАй бұрын
kzbin.info/www/bejne/jZfOmWWQr5ycg7s
@kantichaudhari983912 күн бұрын
સાહેબ કબ્જા ફેર છે રી સર્વ માં ૨૦૧૩ પહેલા (૧.) ખેડુત ને ૧.૬૫ છે જયારે (૨) ખેડુત ને ૧.૬૬ છે જયારે ૨૦૧૩ નું રી સર્વે માં (૨) ખેડુત ની જમીન ૨૨ ગુટ્ટા વધારો થયો છે અને રી સર્વે ની ટીમ આવે તો સમતી આપતા નથી શું કરવુ ( ૧) ખેડુત ને કબ્જા ફેર માટે