Рет қаралды 244,692
Hello,
Welcome to our youtube channel The Pakka Foodie
૮૦ /- રૂપિયામાં અનલિમિટેડ | ફેમિલી છોલે ભટુરે | પૂરો પરિવાર છોલે ભટુરે નો સ્વાદ આપે છે | street food
#Cholebhaturestreetfood
#Cholebhature
Family Chole Bhature
Opp. Subjail, Ring Road
Surat
દોસ્તો આજે આપડે ખાસ આવ્યા છીએ સુરતમાં રિંગરોડ પર સબજેલની સામે ના રસ્તે આવેલ ફેમિલી છોલે ભટુરે નો સ્વાદ લેવા માટે. અહ્યા માસી અને એમનો પૂરો પરિવાર ખુબ મહેનત અને આનંદ થી છોલે ભટુરે બનાવે છે. સારો ટેસ્ટ અને ગરમ મસાલાનો ઓછો ઉપયોગ કરીને ગજબ નો ટેસ્ટ આપે છે. જયારે મુલાકાત લો ત્યારે ટેસ્ટ કરી ને કોમનેટ કરજો
Other social links:
Facebook
/ thepakkafoodie
Instagram
/ thepakkafoodie