નૈનો યુરીયા અને નૈનો ડીએપી કેવી રીતે અને ક્યારે ઉપયોગ કરવો જો તેના વીષે ની માહિતીનો વિડિયો બનાવો તો અમને ઉપયોગી થશે
@khedutmitragujarati6 ай бұрын
નેનો ડીએપી માટે બન્ને વિડીયો ખાસ જોઇ લેશો👇 નેનો ડીએપીનો ઉપયોગ👇 kzbin.info/www/bejne/a16vc4BmjZJjh6c નેનો ડીએપી વાપરવામાં ખાસ સાવધાની👇 kzbin.info/www/bejne/hWG8mn-CpNB3a7M
@anialbhai44916 ай бұрын
Saras mahiti ❤❤❤❤❤
@khedutmitragujarati6 ай бұрын
🙏👍
@tggohil97926 ай бұрын
100% સાચી વાત
@khedutmitragujarati6 ай бұрын
🙏👍
@sureshbhairadadiya92336 ай бұрын
સરસ
@khedutmitragujarati6 ай бұрын
🙏👍
@Rajjakhusenkotwala.19905 ай бұрын
Hlo sir daanger ma pehlo khatar dap nakhi didhu che ..20/25 divas pachi kau khatar naakhvu saru jawaab aapjo please 24 gunthe ek wingaa che hamare kehjo jara
@khedutmitragujarati5 ай бұрын
અમારા રાજકોટ ઉપલેટા વિસ્તારમાં ડાંગરનું વાવેતર થતું નથી એટલે ડાંગરનો મને ખાસ અનુભવ નથી કોઈ બીજા મિત્રોને અનુભવ હોય તો ચોક્કસ જવાબ આપવા મારી વિનંતી...🙏
@Kuladipsakriya-hm2yt6 ай бұрын
Sar Amara gam ma dop uriya 2khatar no upiyog karese khedu to Bija khatro vise koi khedu to ne kai khabar j nathi
@khedutmitragujarati6 ай бұрын
રાસાયણીક ખેતીમાં તમામ ખાતરોનુ નોલેજ હોવુ ખુબ જરુરી છે
@jayraj73125 ай бұрын
એમોનિયમ સલ્ફેટ+મેગ્નેશ્યમ સલ્ફેટ+પોટાશ એક સાથે મિક્સ કરી કપાસમાં નાખી શકાય??
@khedutmitragujarati5 ай бұрын
હા નાખી શકાય વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર કોલ કરી શકો છો કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૫૫૧ (BSNL મોબાઈલ અને લેન્ડલાઈન પરથી) અન્ય મોબાઈલ માટે ૧૮૦૦-૧૮૦-૧૫૫૧ (ટોલ ફ્રી - વિના મૂલ્યે) (સવારે ૬-૦૦ થી રાત્રીના ૧૦-૦૦ કલાક સુધી વિના મૂલ્યે ફોન કરી કૃષિ વિષયક માર્ગદર્શન મેળવો.)
@talsaniyarasik7093 ай бұрын
અમારે પસોત્રો વરસાદ પડ્યો છે તો ખતાર આપી શકાય
@khedutmitragujarati3 ай бұрын
ખાતર ની જરૂરિયાત ઊભી થાય તો ગમે ત્યારે જે ખાતર ની જરૂરિયાત હોય તે આપવું જ જોઈએ
@talsaniyarasik7093 ай бұрын
@@khedutmitragujarati ok સાહેબ
@keshubhaisolanki36695 ай бұрын
કપાસ 1 મહિના નો થયો છે યુરિયા + પોટાશ આપી શકાય સાહેબ...
@khedutmitragujarati5 ай бұрын
હા
@dashrathsolanki24115 ай бұрын
Ha
@ashishdangar14476 ай бұрын
Kapas ma paya ma dap ke biju khatar nathi aapyu to neno dap aapi saki
@khedutmitragujarati6 ай бұрын
નેનો ડીએપી નો છંટકાવ કરવાથી કોઈપણ પાક ની ડીએપી ની સંપૂર્ણ જરૂરિયાત સંતોષાતી નથી જમીનની અંદર પણ ડીએપી આપવુ જરૂરી છે
@kripalsinhjadeja20385 ай бұрын
પાયામાં. ખાતર. નાખેલા. નથી. અત્યારે. કુયુ. આપવુ
@khedutmitragujarati5 ай бұрын
કયો પાક છે અને કેટલા દીવસનો છે એ જણાવો તો ખબર પડે
@kripalsinhjadeja20385 ай бұрын
@@khedutmitragujarati કપાસ. 25દીવસ
@MH-ci5nv5 ай бұрын
કપાસ 1 મહિના નો થયો છે તેમાં યુરિયા + ઝીંક + ડીએપી આપી શકાય
@khedutmitragujarati5 ай бұрын
ડીએપી ભેગુ ઝીંક ના ચાલે
@jayantibhaikanjibhai3936 ай бұрын
Kyu khar nakhvathi bhadha tatvo male
@khedutmitragujarati6 ай бұрын
એક જ ખાતરમાં બધા જ તત્વો મળે એવુ રાસાયણીક ખાતર હજી બન્યુ નથી..અલગ અલગ રાસાયણીક ખાતરો મીક્ષ કરવા પડે