વિજયાબેન મહેતા ઉપલેટા સીતારામ તમારા દરેક વિડીઓ ખૂબજ વ્યવસ્થિત હૉય ઼છે જોવાની ખૂબ જ મજા પડે છે
@Blvadivlog7 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@minaxisurelia79798 ай бұрын
Wow so cute jamavat sari chhe
@Blvadivlog8 ай бұрын
સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો
@vijyagohel-rx4fr7 ай бұрын
બી. સરસ. છે. તમારૂ. સારૂ. જીવન. હો. જોઈને. બધું. ભૂલાઈ. જાય. એવૂ. તમારૂ. સૂંખ. રૂપી. જીવન. છે. 😊😊😊😊
@Blvadivlog6 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@jayshreemathuria73414 ай бұрын
Jay shree krushana Nice video
@maheshmakwana411510 ай бұрын
બાબુભાઈ, સીતારામ, આપનુ બહુ સરસ જીવન છે, બધી સગવડ હોવા છતા સાદુ જીવન જીવવુ એ તો સંતનો સ્વભાવ છે, દાદાએ સવારામબાપાની સરસ વાણી સંભળાવી, અડદની દાળ અને બાજરાના રોટલા, કાઈ ઘટે નહી, જમાવટ, વાડીએ એક રામ સાગર રાખો તો ભજનમા આનંદ આવી જાય, બહુ સરસ વિડીયો, ધન્યવાદ, જય સિયારામ
@Blvadivlog10 ай бұрын
ખુબ ખુબ આભાર મહેશભાઈ તમારો સહકાર ખુબ સારો મળ્યો .બસ આવો જ સહકાર આપતાં રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. મિત્રો માં પણ વિડિયો શેર કરજો. સીતારામ 🙏🏻
@ilaraja698610 ай бұрын
જય શ્રી કૃષ્ણ માસી બહુ સરસ આવું સાદું જીવન વાડીમાં જીવવાની ખૂબ મજા આવે તમારી અળદ ની દાળ ને રોટલા ખાવા મારે વાડીએ આવવું પડશે ઈલા બેન મુંબઈથી
@Blvadivlog10 ай бұрын
સીતારામ અરે ચોક્કસ આવજો.આનંદ થશે . બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. સીતારામ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@bhavnapandya44748 ай бұрын
તમે ક્યા ગામ છો ??
@BeldarDipakbhai24 күн бұрын
વાડી, માં,રેવાની, બહુ, મજા, આવે
@Blvadivlog22 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@narigara224110 ай бұрын
Khub saras vidyo che .
@Blvadivlog10 ай бұрын
ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
@janki_404patel810 ай бұрын
Ati subdar gamda ni moj ne sadu jivan vah. Khub saras vlog
@Blvadivlog10 ай бұрын
ખુબ ખુબ આભાર સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@minaben-rz1rg8 ай бұрын
જય સ્વામિનારાયણ કાકા કાકી તમને બહુ સરસ તમારા વિડીયો છે હમણાં બે ત્રણ દિવસથી જ હું જોઉં છું બહુ મજા આવે છે જોવાની ભગવાન તમને ખૂબ સુખી રાખે હું સુરત થી મીનાબેન વાઘેલા મારો દીકરો પોલીસ ખાતામાં છે એમને પણ વાત કરી કાકા કાકી બહુ સરસ જીવન જીવે છે જય સ્વામિનારાયણ જય સીતારામ
@Blvadivlog8 ай бұрын
જય સ્વામી નારાયણ મીનાબેન ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. બસ આપ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@induben88sheth244 ай бұрын
I like your bhajan
@jagashibhaimer41510 ай бұрын
બ વાહ
@prathamchauhan84219 ай бұрын
Bov majja aavi kaka
@Blvadivlog9 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ પ્રથમભાઈ સીતારામ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
Aadad ni dal joi ne mo Pani aavigayu. Rita amdavad thi
@Blvadivlog10 ай бұрын
ઓ હો આવો જમવા . ખુબ ખુબ આભાર અમારા વિડિયો તમને બધા ને પસંદ આવે એનાથી મોટી ખુશી ની વાત કય હોય અમારે માટે . બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻 સીતારામ
ખુબ ખુબ આભાર આપનો. ચોક્કસ બનાવીશું પણ સમય નો થોડો અભાવ છે. જેમ જેમ સમય મળતો જશે એમ બનાવતા રહેશું . બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻
ખુબ ખુબ આભાર ધરમશીભાઇ કેમ છો મજામાં? બસ આપડે તો હવે આવું જ જીવન જીવવાનું છે . ધર્મ અને સંસ્કૃતિ સાથે જીવન જીવવાનો આનંદ અનેરો હોય છે. મિત્રો માં વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં સીતારામ આવજો 🙏🏻
@IshverbhaiMeniya10 ай бұрын
જય માતાજી
@Blvadivlog10 ай бұрын
જય માતાજી ખુબ ખુબ ધન્યવાદ સીતારામ 🙂🙏🏻
@jatindhandhukiya885110 ай бұрын
👏👏👏
@Blvadivlog10 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ🙏🏻🙂
@ashvinvaghela400710 ай бұрын
ગામડાંની મોજ તો કયક અલગ જ હોય હો😊
@Blvadivlog10 ай бұрын
હા હો એક દમ સાચી વાત કહી આપે. ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@munabhaigohil943510 ай бұрын
આવું બધું તો ભાગ્યશાળી ના ભાગમાં જ હોય છે🎉🎉🎉
@Blvadivlog10 ай бұрын
દિલ થી ખુબ ખુબ આભાર સીતારામ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻
@vishnupatel93310 ай бұрын
Hu Usa thi chu bapu Tamara vidio Jovani maja avi Jay che mane maru Bharat yad karavi didhi
@Blvadivlog10 ай бұрын
બસ અમારા વિડિયો બનાવવાની મેહનત સફળ થઈ . દિલ થી ખુબ ખુબ આભાર 🙂 આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને . બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. મિત્રો માં વિડિયો શેર કરજો. મેરા ભારત મહાન સીતારામ 🙏🏻
@BharatPurohit-eo5yj10 ай бұрын
Tamara video jovani bhu maja aave vaadi bahu saras che ❤
@Blvadivlog10 ай бұрын
દિલ થી ખુબ ખુબ આભાર ભરતભાઈ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻
@madhusolanki86017 ай бұрын
તમારૂ જીવન બહુજ સરસ છે અમને બહુજ ગમે છે દેશી માજ મજા છે બીમારી નો આવે બસ સાજા સારા રહો પટેલ ફેમીલી 😁😁😁
@Blvadivlog7 ай бұрын
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@valankirakesh586010 ай бұрын
🙏🙏🙏
@Blvadivlog10 ай бұрын
સીતારામ ખુબ ખુબ આભાર 🙏🏻🙂
@vikrambapu183610 ай бұрын
વાહ જોરદાર મોજ સાદુ અને સરળ જીવન બંધી જ શુખ સુવિધા હોવાં છતાં પણ સાદાય થીં જીવન જીવવું એજ સાચી મોજ અને સવારામબાપા ની રચના ભંજન ની મોજ
ખુબ ખુબ ધન્યવાદ આવજો ક્યારેક જમવા બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.. વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં આભાર સીતારામ 🙂🙏🏻
@neetagajra123710 ай бұрын
આવિ સુ
@P.M.BARAIYA10 ай бұрын
બાદાળધાટોબનાવી
@akki388510 ай бұрын
Hu pan mari vadiye dar sanivar ravivare reva jaw chu...rajkot ma akhu week nokri karine weekend ma gamde moj aawe...sadu jivan ma
@Blvadivlog10 ай бұрын
એક દમ સાચી વાત કહી આપે ખુબ ખુબ ધન્યવાદ વાડી નું જીવન જીવવાની મજા જ કંઈક જુદી છે. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@yunusbhaisanvat26010 ай бұрын
Ben tyag ni murti se bab bhai
@Blvadivlog10 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો. બસ આવો જ સહકાર આપતાં રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
Babu Bhai tamaro svabhav bahuj saro chhe sadu jivan jivavanu pashand karo chho sari vat kahevay ane sava ram bapu ni vani sabhri ne khubaj anand thayo ane adad ni dal ne rotala hoy moj padi jay 👌👌 very nice video 👌👍 Jay mataji 🙏🙏🙏🙏🙏
@Blvadivlog10 ай бұрын
ખુબ ખુબ આભાર આપનો જીવન ની સાચી મોજ આ જ છે. આપનો ખુબ ખુબ આભાર બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. સીતારામ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં આભાર 🙏🏻🙂
@RBChudasama-sd9xg10 ай бұрын
Ama Kai ghate nahi bhagvan savne sukhi rakhe
@Blvadivlog10 ай бұрын
સીતારામ હા ભગવાન ની કૃપા બધા પર બની રહે એવી પ્રાર્થના ખુબ ખુબ ધન્યવાદ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@Abcd-zq2le10 ай бұрын
બાબુભાઈ...હું તમારા બધા વડીઓ જોઉં છું, તમે જે ગ્રામ્ય જીવન ની વાતો કરો છો તેમાં મજા આવે છે, આવી મજા કરાવતા રહો. તમારા વધુ વિડિયો ની રાહ જોઈશું.
જય ક્ષી કુષણ કેમ છો મને ઘણો આનંદ થયો બાપુ અને બા મને ગમે ખેતરમાં રહેવાનું મારા પતીદેવ ને ના ગમે તો પછી કેવી રીતે તમારા જેવું આનંદમાં રહેવાય 😊 ભગવાનના તથા વડીલો ના આશીઁવાદ થી અને વીચાયુઁ ન હતુ ઘણુ ભગવાને આપ્યું છે તે તમે શુ જણાવો છો બાપુ ને બા ? જય ક્ષી કુષણ🙏🙏🙏
@Blvadivlog7 ай бұрын
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો પતિ ની વાત માનવી એ ઉચ્ચ કોટી ની સ્ત્રી ના લક્ષણ છે ધન્ય છે આપને .એમની મરજી માં જ તમારી ખુશી ગોતી લેવી . જય શ્રી કૃષ્ણ 🙂🙏🏻
@vishnupatel93310 ай бұрын
Good
@Blvadivlog10 ай бұрын
Thanks સીતારામ 🙏🏻
@rekhamakwana218210 ай бұрын
હું સુરત રેખાબેન
@Blvadivlog10 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂