બટેટા ની કઢી અને બાજરા ના રોટલા.સીતારામvillage cooking channelvillage cookingvillage lifefarmer life

  Рет қаралды 247,788

BL vadi vlog

BL vadi vlog

Күн бұрын

સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
આવો ને આવો સહકાર આપતા રહેજો.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
#creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos
village life youtube
gujarati farmer vlog
gujarati food vlogs

Пікірлер: 625
@alkanandi6533
@alkanandi6533 7 ай бұрын
Very nice.we like village life.thanks.
@vikrambapu1836
@vikrambapu1836 8 ай бұрын
વાહ જય હો જોરદાર જીવનની સાચી મોજ તો આજ છે અને તમારા વિચારો પણ જીવન ઉપયોગી હોય છે બસ આમજ મોજ કરતાં રહો અને મોજ કરાવતાં રહો જય સીયારામ ❤❤❤
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ. બાપુ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@harshaljadav607
@harshaljadav607 7 ай бұрын
Mast blog che mja PDI ge dada dadi ni moj
@baljitsinghrahi5721
@baljitsinghrahi5721 Ай бұрын
Tamara thi ghani prerna male chue❤ tamara prem ma vridhi thaiye evi Ram ne prathna. ❤best of luck and best regads🙏🙏 tamne ghani khama❤❤❤❤❤❤
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@manusihora7622
@manusihora7622 8 ай бұрын
બહું સરસ વીડિયો જોઈ ને મોજ પડી ગઈ ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉 વાહ બાબુભાઈ વાહ મોજ મોજ 🎉
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
એ સીતારામ મનુભાઈ કેમ છો મજામાં. ખુબ ખુબ ધન્યવાદ કૉમેન્ટ કરતા રહેજો અને મિત્રો સાથે પણ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@manubhaiuneval6192
@manubhaiuneval6192 8 ай бұрын
Tamaru. Gam. Nam. Chu. 6
@user-ur7rf3zz9u
@user-ur7rf3zz9u 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ બહુ સરસ વાડી છે માસી તમારી બહુ સરસ બનાવી છે બટેટા ની કઢી અને બાજરી ના રોટલા હું તમારા વિડીયો જોઉં છું બહુ મજા આવે છે વાડી ના વિડીયો જોવાની ઈલાબેન મુંબઈ
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ ઇલાબેન સીતારામ જાજા કરી ને અમારા પૂરા પરિવાર તરફ થી. માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો🙏🏻🙂
@tejalpurani1196
@tejalpurani1196 5 ай бұрын
સીતારામ દાદા અમે આવીયે સરનામું મોકલો મને તો આ દ્રશ્ય અને જમવાનું બંનેય ગમ્યું
@amintanvi-cj8iq
@amintanvi-cj8iq 8 ай бұрын
Very nice 👌👌👌
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@vikrambapu1836
@vikrambapu1836 8 ай бұрын
વાહ જોરદાર બોવજ સરસ અને પ્રેરણાત્મક આપનાં વિચારો હોય છે જોરદાર બ્લોગ 😊😊
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ બાપુ સીતારામ 🙂🙏🏻
@HARSHABENPATEL-xt9lu
@HARSHABENPATEL-xt9lu 8 ай бұрын
જય સીતારામ દાદા બા તમારું રેવાનુ સરસ છે ખુલી હવામાં રેવાનુ અને જમવાનુ મોજ પડીજાય બા તમેજમવાનુ સરસ બનાવો છો તમને જોવાની ખુબજ મજાઆવે છે જય સીતારામ 🙏🙏
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય સીતારામ ખુબ ખુબ ધન્યવાદ હર્ષાબેન બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં. આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો.🙏🏻🙂
@narendraprajapati8239
@narendraprajapati8239 7 ай бұрын
જોરદાર...... જમાવટ કરી......l સીતા રામ.......🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ
@Abcd-zq2le
@Abcd-zq2le 8 ай бұрын
બાબુભાઈ આ બટેટા ની કઢી અમારા માટે નવી આઈટમ, મોજ પડી. તમારા વિડિયો રોજ આવે તો મજા આવે, ભલે ૮-૧૦ મિનિટ ના હોય...આનંદ થશે.
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો. હા ધીરે ધીરે પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે. સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@user-ck4ni5pl9p
@user-ck4ni5pl9p 8 ай бұрын
Sitaram tamaro vidio jovani maza padi kub saras bajranarotala banavy
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@bhanumatimaru601
@bhanumatimaru601 7 ай бұрын
Jai Sri Krishna. Tamari vaadi jovani bahu maja Aavi tamari vaadi bahu Sundar chhe Waah yummy yummy 😋 batetani kadhi ane rotla ne gunda no sambharo Waah yummy yummy 😋 nice video 👌👍😊
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ આપની કોમેન્ટ વાંચી ને ખુબ ખુબ આનંદ થયો. અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@rajubhaimakvana1587
@rajubhaimakvana1587 Ай бұрын
હા મોજ હા
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jaluvaland6272
@jaluvaland6272 5 ай бұрын
ખૂબ સરસ જમવા નું બનાવ્યું છે સીતારામ
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@user-qw6tq5df4n
@user-qw6tq5df4n 8 ай бұрын
સરસ છે.
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@dksagar5838
@dksagar5838 6 ай бұрын
બટેટા નો રસો કે બટેટા ની કઢી સરસ નામ આપ્યું છે મોજ કરો
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@USHAKALYANI-kg9yc
@USHAKALYANI-kg9yc 6 ай бұрын
Jay Sita Ram mouth watering food
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@SudhabenMarvadi
@SudhabenMarvadi 8 ай бұрын
રાધે રાધે બધાને ભાઈ અને બહેન તમારા બ્લોગ સારા હોય છે 🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
રાધે રાધે ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@bharatjoshi869
@bharatjoshi869 5 ай бұрын
ખુબ સરસ તમારા દરેક વિડિઓ મા ખુબ સરળ વાતું એપણ ગમેવું હોયછે 🌹🙏🏻🌹
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@bharatjoshi869
@bharatjoshi869 5 ай бұрын
@@Blvadivlog 🌹🙏🏻🌹
@pankajgediya2155
@pankajgediya2155 6 ай бұрын
સીતારામ કાકા ને બોઉ મસ્ત હો વાડીની જમાવટ
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ પંકજભાઈ ખુબ ખુબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@kavajanvi3456
@kavajanvi3456 7 ай бұрын
તમારી દેશી રસોઈ ખૂબ સરસ છે🤗
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@divyarajsinhjizala5677
@divyarajsinhjizala5677 8 ай бұрын
વાહ કાકા ખૂબ સરસ વિચાર અને કોઠા સૂઝ છે આપ ની🙏🙏
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ દીવ્યરાજસિંહ આપનો સહકાર ખુબ જ મળે છે. અમારો ઉત્સાહ પણ વધે છે દિલ થી ખુબ ખુબ આભાર બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં સીતારામ🙏🏻🙂
@dashrathshah8589
@dashrathshah8589 6 ай бұрын
સરસ તમારા બન્ને નું સુખી જીવન મનથી સંતોષી અને હરઈમલઈનએ રહી અમોને ઘણોજ આનંદ થાય છે અમારુ અહી ડોલરીયા જીવન કરતાં આપના જીવનના આનંદની અમોને ઇર્ષ્યા થાય છે ધન્ય છે તમારા બન્ને નો પ્રેમ અમાન્યા સુખી દામ્પત્યજીવન સદા આપ નિરોગી અને સુખી રહો તેવી અમારી શુભેચ્છાઓ....તમારું આ પતિ પત્ની નું જીવન તમારા ધર્મ પત્ની ઓ જીવે અને અમઓ પણ તમારી માફક જીંદગી જીવીએ એજ પ્રભુ ને પ્રાર્થના....અમારા વંદન..... અમેરિકા
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ આપની કોમેન્ટ વાંચી ને ખુબ ખુશી થય. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ દિલ થી ખુબ ખુબ આભાર માનું છું. વિદેશ ની ધરતી પર પણ દેશ નું કલ્ચર ભૂલ્યા નથી ખુબ મોટી વાત કેહવાય . બસ આવો જ પ્રેમ આપી અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને સારી સારી કૉમેન્ટ કરતા રહેજો 🙂🙏🏻
@dharamshipatel3349
@dharamshipatel3349 8 ай бұрын
Like n. 450 સાથે સીતારામને જય માતાજી ઝાઝાને ઝાઝા. વાહ તમારી જમાવટ વાડીની મોજ જીવન ❤❤...ખુબ ગમ્યું. શરીર નરવું એ જ રૂપિયા છે.મસ્તીના નરવા ઘઉ છે. મોજે મોજ ને રોજે રોજ કાંઈ ન ઘટે.. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ ભાઈ. કૃષ્ણં વંદે જગદગુરૂમ્.
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
સીતારામ ધરમશીભાઈ કેમ છો મજામાં ને ? ધન્યવાદ સહકાર આપવા બદલ. વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@dharamshipatel3349
@dharamshipatel3349 8 ай бұрын
@@Blvadivlog ખુબ ખુબ આભાર આવજો શુભ રાત્રી ભાઈ.
@jinalprajapati1671
@jinalprajapati1671 7 ай бұрын
Bo mst
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
સીતારામ 🙏🏻 ખુબ ખુબ ધન્યવાદ
@ranukaparekh
@ranukaparekh 5 ай бұрын
Very nice life
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@govindbhaishekhadiya8734
@govindbhaishekhadiya8734 8 ай бұрын
બા રસોઈ બહુ સરસ રીતે બનાવે છે
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@geetahakani9530
@geetahakani9530 8 ай бұрын
Very Nice Recipe
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ આભાર સીતારામ બસ સહકાર આપતા રહેજો અને અમે વિડિયો બનાવતા રહેશું 🙂🙏🏻
@gareniyalaxmanbhai536
@gareniyalaxmanbhai536 8 ай бұрын
સાચી જીદગી આજ છે
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
એક દમ સાચી વાત કહી આપે ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@ashishdesai4961
@ashishdesai4961 8 ай бұрын
રંગ છે...વડીલ......તમે નશીબદાર છો તમે આવી કુદરતી જીંદગી જીવો છો...... આ બટેટા ની કઢી અમારા માટે નવી આઈટમ, મોજ પડી. તમારા વિડિયો રોજ આવે તો મજા આવે, ભલે ૮-૧૦ મિનિટ ના હોય...આનંદ થશે. અપને ખૂબ ખૂબ અભિનંદન
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
સીતારામ ચોક્કસ બનાવીશું ભાઈ પણ કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે. થોડોક સમય આ રીતે જ વિડિયો આપી શકીશું . સહકાર આપતા રહેજો. પ્રયત્ન શરૂ જ છે. વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા 🙂🙏🏻
@user-nm4vj4yc8m
@user-nm4vj4yc8m 8 ай бұрын
Jordaar..jay Maataji...❤👌🚩🙏
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય માતાજી ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@bharatbhaidabhi3425
@bharatbhaidabhi3425 8 ай бұрын
ખુબ સરસ ભાઈ વેરી ગુડ 👌👍❤
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@rajamansingthakor8020
@rajamansingthakor8020 8 ай бұрын
Jordar maja padi gai😂😂😂😂😂😂😂
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં સીતારામ 🙏🏻🙂
@gsraval3197
@gsraval3197 7 ай бұрын
Bahu Saras
@abdulgafursama9120
@abdulgafursama9120 8 ай бұрын
100% સાચી વાત કાકા
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@walajipatel3413
@walajipatel3413 Ай бұрын
સીતારામ ભાઈ બહુજ સરસ જમાવટ કરો રહયા હતા
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@rammy20235
@rammy20235 6 ай бұрын
Jay Shri SiyaRam 🙏❤️very proud of you both Geeta Ben and Bhai both hard workers.Thank you for sharing your story and your videos . i love to see it.👍🙏
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ. બસ આપનો પ્રેમ અને સહકાર આવો જ મળતો રહે અને અમે વિડિયો બનાવતા રહેશું.🙏🏻🙂
@nimishapatel8562
@nimishapatel8562 21 күн бұрын
Very nice
@Blvadivlog
@Blvadivlog 20 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-xp8mt6gg7c
@user-xp8mt6gg7c 4 ай бұрын
Hu baroda thi chu ane roj tamara video jov chu.. bau saras video banavo cho.
@Blvadivlog
@Blvadivlog 4 ай бұрын
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@shoaibvalodia4507
@shoaibvalodia4507 7 ай бұрын
Bahuj Saras Vdo Banavo Cho Vadil Saras 👌👌🙏🙏
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ આપનો સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@jadejajadeja8415
@jadejajadeja8415 6 ай бұрын
Video jovani bahu maja pade chhe
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@vishaldihora3065
@vishaldihora3065 8 ай бұрын
વાહ દાદાસ સુતમારા વીસાર છે
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ આભાર વિશાલભાઈ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@dilipparmar7326
@dilipparmar7326 8 ай бұрын
કાકા અને માસીને જય સિયારામ❤🎉
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય સીયારામ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@Ramapirofficial1
@Ramapirofficial1 8 ай бұрын
Ha mojj ha dada ne Vadi
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ કેમ છો મજામાં બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@akshayvavdiya007
@akshayvavdiya007 8 ай бұрын
Jordar moj padi gy videos joine
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@lav442
@lav442 8 ай бұрын
Bahu saras moj moj
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@vaishalinayak9247
@vaishalinayak9247 8 ай бұрын
Kaka bau saras deshi jmvanu joi ne maja aavi
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ આભાર સીતારામ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@Sehula
@Sehula 6 ай бұрын
Kamal tamaro video roj jousu -mumbai thi
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@alkaakolkar3257
@alkaakolkar3257 8 ай бұрын
Very much super
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
Thank you very much સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻
@gopalpatel3759
@gopalpatel3759 7 ай бұрын
Khub maja Ave che tamara video Joy ne ❤❤
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આવો ને આવો સહકાર આપતા રહેજો અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@iamamadmadhindu4916
@iamamadmadhindu4916 6 ай бұрын
SitaRam Bapu 🙏🙏
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@jaanhema-jp2ts
@jaanhema-jp2ts 8 ай бұрын
આપણી 🙏વાત સાચી છે 🙏જય સીતારામ
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. 🙏🏻🙂
@hiralalyadav5323
@hiralalyadav5323 6 ай бұрын
Jay shree Ram 🚩 bhai sars jivan che tmaru bhai khus rho swasth rho bhai
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@nitinsoni5051
@nitinsoni5051 7 ай бұрын
Vahh tame banne khub sara aatma cho🙏🏼🙌🏻video jovani khub maja aavi ame pan rotla khava aaviye 😊👌🏻👌🏻👌🏻
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ નીતિનભાઈ સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. ચોક્કસ આવજો વાડી એ. બસ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@barotarvindbhai9122
@barotarvindbhai9122 5 ай бұрын
Sitaram Dada t
@DanabhaiMer-py1js
@DanabhaiMer-py1js 8 ай бұрын
ખુબ સરસ વીડીયો છે જય ઠાકર ધણી
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ આભાર સીતારામ. જય ઠાકર ધણી અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@bhavanjirajput3932
@bhavanjirajput3932 8 ай бұрын
બહુ સરસ વીડિયો
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ આભાર સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@devangagravat4471
@devangagravat4471 8 ай бұрын
આજથી મે તમારો વિડીયો જોવાની સરૂવાત કરી છે બોવ👌🙏 સરસ
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ . બસ હવે સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@ushapatel1011
@ushapatel1011 8 ай бұрын
જય સ્વામી નારાયણ બહુ સરસ ખાવાનું ને તાજુ અમને યુકે મા કાંઈ ના મળે તમે ભાગ્ય સારીનો
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ ઉષાબેન સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@shubhamkavar9111
@shubhamkavar9111 8 ай бұрын
Bajra na rotla khub joya ek recipe makae na rotla ni lavjo ne..ane desi kathiyawadi saak ni recipe Sitaram🙏
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ આભાર ચોક્કસ તમારી ફરમાઈશ પૂરી કરી શું. જોડાયેલા રહેજો અને સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં સીતારામ🙏🏻🙂
@bhaktivarsa
@bhaktivarsa 8 ай бұрын
જય શ્રી કૃષ્ણ શરણં મમ પ્રિય છે ❤🎉
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@damyantidavewithnaturallif9576
@damyantidavewithnaturallif9576 6 ай бұрын
ખુબ સરસ
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@veenapandya8268
@veenapandya8268 6 ай бұрын
Best recopi
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@dipikapatel350
@dipikapatel350 8 ай бұрын
Very nice video
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@user-jl4iz5so6m
@user-jl4iz5so6m 8 ай бұрын
પાળીયાદ થી જોવી શી વીડિયો.જય વીહળાનાથ વાલા ❤❤❤❤❤
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય વિહળાનાથ સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@mayabhaihoo1087
@mayabhaihoo1087 8 ай бұрын
Jay mataji
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય માતાજી સીતારામ ખુબ ખુબ આભાર વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@ghanshaymmakavana
@ghanshaymmakavana 8 ай бұрын
જય શ્રી ગેલ અંબે માં
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય શ્રી ગેલી અંબે માં સીતારામ આભાર વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@dimpalpatel3007
@dimpalpatel3007 6 ай бұрын
કાકા તમારા વિચારો ખુબ સરસ છે👌
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું. અમારો વિડિયો જોતા રહેજો અને સારી સારી કૉમેન્ટ કરી અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
@user-xe3qk9lj4r
@user-xe3qk9lj4r 8 ай бұрын
વાહ શું વાતો કરો છો મને તો મજા આવી જાય છે હો પણ સરસ છે તમારી ખુમારી સલામ છે તમને બોટાદ થી કાજલ બેન
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ જ આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં. સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો 🙏🏻🙂
@dayapatel814
@dayapatel814 8 ай бұрын
Mst
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@sonalgadhavi4834
@sonalgadhavi4834 8 ай бұрын
તમે ખુબ સરસ રસોઈ બનાવો છો
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@user-on2vn6we3q
@user-on2vn6we3q 8 ай бұрын
તમારો વીડિયો જોઈને મજા આવે છે .માથક થી પૃથ્વીસિહ.મોરબી નુ માથક
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ જ આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને. સીતારામ પૃથ્વીસિંહ. સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@mananbhatt875
@mananbhatt875 8 ай бұрын
આજમાનામા આવા બહેન નમલે નસીબદારછો તમે જય સીતા રામ❤
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ એક દમ સાચી વાત કહી આપે. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@vishwastationery906
@vishwastationery906 8 ай бұрын
જમાવટ છે... મોટાભાઈ
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ
@vanrajkhant9896
@vanrajkhant9896 7 ай бұрын
બાપા સીતારામ
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
બાપા સીતારામ ખુબ ખુબ આભાર અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@tarlapandya993
@tarlapandya993 8 ай бұрын
વાહ સરસ વાનગી બનાવી બેન અભિનંદન તમારા બે
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ આપનો સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@shivanibharat7743
@shivanibharat7743 6 ай бұрын
Bau saras rotla banava
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો
@motisisodia1923
@motisisodia1923 7 ай бұрын
Very nice ❤
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@vrajvlogs123
@vrajvlogs123 8 ай бұрын
દેવ ભૂમિ દવારકા તમારા વિડિયો જોવુ છુ મોજ પઙિ જાય હો
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@jigarbarot1764
@jigarbarot1764 8 ай бұрын
જય શ્રી સીતારામ કેમ છો વડીલ ? ખૂબજજજજજજ સરસ vlog
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
સીતારામ જીગરભાઈ ખુબ ખુબ આનંદ થયો ધન્યવાદ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@vikrambapodara
@vikrambapodara 6 ай бұрын
રામ રામ ભાઇ કેમ છો તમારા વિડિયો ખુબ સુંદર છે
@rktejani9998
@rktejani9998 6 ай бұрын
સીતારામ
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ 🙏🏻
@mukatabenbaravaliya9229
@mukatabenbaravaliya9229 6 ай бұрын
જય સ્વામિનારાયણ બા તમારા હાથની રસોઈ જમવા આવવું પડશે
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
જય સ્વામિનારાયણ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ આપનો ચોક્કસ આવજો અમને ખૂબ આનંદ થશે
@mitapopat9211
@mitapopat9211 7 ай бұрын
Jay shree krishna aje pahelivar tamaro video joyo khub sundar jivan jivo chho tamari ghare avanu man thay gayu ame koi e vadi joy. Nathi .
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ દિલ થી ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ ચોક્ક્સ આવજો અમારો વાડી શિહોર તાલુકા ના બોરડી ગામ માં છે 🙏🏻🙂
@kinnarianadani8246
@kinnarianadani8246 6 ай бұрын
ખૂબ સરસ.....❤
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો
@dineshraval5985
@dineshraval5985 7 ай бұрын
ખૂબ.સરસ.ભા
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ આભાર સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@vyaskrishna6984
@vyaskrishna6984 6 ай бұрын
Hu pan gaamda ni chu pan have shiti maa rhaiy gaamdu maru piyar che have koi che nai tamaro video jovu ne gaam yaad aave tamane ane mashi ne bhgvan hamesh khush rakhe jindgi to gaamdani
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ. આપની વાત એક દમ સાચી છે. અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
@BT-md5bf
@BT-md5bf 8 ай бұрын
Babu Bhai tamara vichar bahu Sara chhe very nice video 👌👍 Jay mataji 🙏🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય માતાજી ખુબ ખુબ ધન્યવાદ આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો. સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@bharatchudasama7230
@bharatchudasama7230 8 ай бұрын
❤ from alang Bhai.
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
સીતારામ ભરતભાઈ કેમ છો મજામાં ને. ખુબ ખુબ ધન્યવાદ 🙏🏻🙂
@user-tn4kz4xw7k
@user-tn4kz4xw7k 8 ай бұрын
જયમાતાજી રઘુવિરસિહ ના
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય માતાજી રઘુવીરસિંહ . ખુબ ખુબ ધન્યવાદ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@dayataranil4312
@dayataranil4312 8 ай бұрын
રંગ છે તમારા જીવન ને,,સરસ દેસિ જીવન,,મઝા આમાઝ છે ,,
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને. હા હો સાચી મજા આ જ જીવન માં છે. સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻 સીતારામ.
@mayabhaihoo1087
@mayabhaihoo1087 8 ай бұрын
Saras vata kari
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ આપનો સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@kuldeepsinhchauhan9605
@kuldeepsinhchauhan9605 8 ай бұрын
Bapa SitaRam
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
બાપા સીતારામ કુલદીપસિંહ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@user-un5ke1fx5p
@user-un5ke1fx5p 8 ай бұрын
Bhai tamara Videos bow must hoy che..Roj 1 video banavo..pls..Desi Recipe pn bow must hoy che..Tame banne bahuj saras cho..
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ આપનો ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. હા ધીરે ધીરે પ્રયત્ન કરી એ છીએ જોડાયેલા રહેજો અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સીતારામ 🙏🏻🙂
@virendrabhaikanani3727
@virendrabhaikanani3727 8 ай бұрын
Vaah. Tamaru jivan dhanya chhe. Jay mataji.
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@hirajettah6688
@hirajettah6688 6 ай бұрын
Jai shree Ram.maja aavi .mari Ba Gujrat thi South Africa avia lagbag 90 varsh pela .baho yad avya.😂
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ. બસ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@suryasfamilyminute
@suryasfamilyminute 8 ай бұрын
BL vadi ની મુલાકાત અમે લીધી છે
@jayshreedevani1179
@jayshreedevani1179 5 ай бұрын
Sita ram😀🙏🏾
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@dijeshsoni2660
@dijeshsoni2660 6 ай бұрын
જયશ્રીકુષ્ણ કાકા તમે અશેળીયા વિશે જાણકારી આપી બહુ સરસ કામ કરીયુ મને કમર માં નસ દબાતી હતી બહુ દુખાવો હતો ફેર પડતો ન હતો તમે કીધા પછી અશેળીયો પિવા નુ શરૂ કરીયુ અને હવે ચારૂ થઇ ગયુ ભગવાન તમારૂ ચારૂ કરે તેવી પ્રાથૅના તમે આવી માહીતી આપતા રહેજો .....🙏🙏🙏🙏🙏 સુરત થી દિલીપભાઈ સોની મુળ વતન લોકભારતી સણોસરા
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ દિલીપભાઈ આપડે તો બસ વડીલો ના રસ્તે ચાલીએ અને આવનારી પેઢી ને બધી જૂની જાણકારી મળે એટલે વિડિયો બનાવીએ વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@vilaspatel1060
@vilaspatel1060 6 ай бұрын
jsn bahu saras 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો 🙏🏻🙂
@user-zq4om1ze9u
@user-zq4om1ze9u 24 күн бұрын
જય માતાજી
@Blvadivlog
@Blvadivlog 22 күн бұрын
જય માતાજી
@user-sm5hx3qy5p
@user-sm5hx3qy5p 8 ай бұрын
BHAI. BHAI
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 197 МЛН
DAHI TIKHARI | BAJRA NA ROTLA | Village Style Recipe | Village Rasoi
10:37