Рет қаралды 242,338
AAN BAN SHAN THI THAKOR AOLKHAY ...ALKA THAKOR FULL HD SONG
PRODUCER - Dinesh Thakor -9825536082
SINGER - ALKA THAKOR
LYRICS &COMPOSER
Shailesh J.Thakor (kismat)
MUSIC -Rohit Thakor Nagriwala
RECORDING -NR Digital, Kadi
ARTISTS -Girish Yogiraj,Rajesh Thakor,Shilesh Yogiraj , Jeni Thakor,Mehul Thakor,
Kantiji Thakor, Arjan Thakor,Akash Thakor,Meghna Thakor,Divya Thakor,
Suhag Thakor,Samir Thakor,Rohit Zala,Gopal BharvadArtist
Girish Yogiraj,Rajesh Thakor,Shilesh Yogiraj , Jeni Thakor,Mehul Thakor,
Kantiji Thakor, Arjan Thakor,Akash Thakor,Meghna Thakor,Divya Thakor,
Suhag Thakor,Samir Thakor,Rohit Zala,Gopal BharvadArtist
Girish Yogiraj,Rajesh Thakor,Shilesh Yogiraj , Jeni Thakor,Mehul Thakor,
Kantiji Thakor, Arjan Thakor,Akash Thakor,Meghna Thakor,Divya Thakor,
Suhag Thakor,Samir Thakor,Rohit Zala,Gopal Bharvad
MACK UP - KINJAL PATEL
CAMERA - EDIT- D.O.P -Nagji .L.Thakor, 9638301302 Nagji .B.Thakor
SUPPORT -Mukesh Thakor
LOCATION - Shakti Farm House Khavad
આન બાન શાનથી ઠાકોર ઓળખાય
Sep 8, 2023
હો...ચારે કોર ચર્ચા જેની રોજ થાય...2નજર નાખી જોવો ત્યાં ઠાકોર દેખાય...2
Sine....
હો... ક્ષત્રિયો ના ઘેર ના માન મપાયજોઈ ને દુશ્મનો કેવા સંતાય...2હૈ...મારા સમાજ
ની વાત ના થાય....2
નજર નાખી જોવો મારો સમાજ દેખાયચારે કોર ચર્ચા જેની રોજ થાય
Antro-1
હો...ખોટી વાહ લાઈફ કરતા નથીસામે ગમે તે હોય ડરતા નથીબોલ્યા અમે બીજું
બોલતા નથીવચન આપ્યું તો પાછા પડતા નથીSine...હો...બાવન બજાર માં ઠાકોર દેખાયહાથે
તલવાર જય માતાજી બોલાય...2હો...ચડે ઘોડે વટે રહે ઠાકોર કહેવાય...2નજર નાખી જોવો
ક્ષત્રિય સેના દેખાયચારે કોર ચર્ચા જેની રોજ થાય
Antro-2
હો...મન માથે ભાર ક્યાં રે
રાખતા નથીબોલે લુ ફરી વાર બોલતા નથીમેદાને જંગ કદી હારતા નથીઅમને મળ્યા ફરી જડતા
નથી
Sine...હો... દુનિયા માં જેમનું નામ ગુંજાય એવો ઈતિહાસ આને કહેવાય....2આન બાન
શાનથી ઠાકોર ઓળખાય....2નજર નાખી જોવો ત્યાં સાવજ દેખાયચારે કોર ચર્ચા......2