ये केवल गीत या भजन नहीं है ,ये मानवी संवेदना empathy की masterclass है 🙏
@RajPattani4 жыл бұрын
આપણા આદિકવિ શ્રી દુલા ભાયા કાગ ની આ રચના ખુબજ અદભૂત અને માનવીને ઘણું શીખવી જાય છે. લોકો કેવળ એમ લખે છે કે મને ખુબ જ ગમે છે, પણ મારૂ માનવું છે કે ગમાળતા કરતા એના શબ્દોને જીવનમાં ઉતારીએ તો પણ જીવનનો ઉધ્ધાર થઈ જાય હો...
@bhadreshgabani89517 ай бұрын
જીવનમાં ઉતારી કોકને મદદ કરવા તૈયાર રહેજો શબ્દો સમજો
@Two_brather89897 ай бұрын
Wah Seema bahen
@desainiravkumar20244 жыл бұрын
ગામડામાં તો હજુ પણ આ સંસ્કાર સચવાણા છે શહેરો મા જ કુતરાથી સાવધાન લખ્યું હોય છે.😊
અતિ સુંદર...કવિ શ્રી દુલા ભાયા કાગ ની રચના પ્રફુલ ભઈ ના સ્વર મા... મનોરમ્ય
@Oshonic11663 жыл бұрын
પૂજ્ય શ્રી કાગ બાપુ ની આ અદ્ભૂત રચના..!
@hasumatiskitchen81934 жыл бұрын
નાનપણ થી મમ્મી પપ્પા એ આ ભજન ને અનુરૂપ શીખવાડ્યું.બહુબહુજ પસંદ છે.
@akkipatel93744 жыл бұрын
Wah
@maheshkhandhar78832 жыл бұрын
Okk good
@KalpeshPatel-ei5vi Жыл бұрын
હું ભજન માં આ ભજન ગાવું છું તો ભજનમડલી કહેતી વાહ કેવુમસતન ભજન છે
@dhansukhsoni4902 Жыл бұрын
@@KalpeshPatel-ei5viસાવ સાચી વાત છે ..આભજન રેડિયોમાં સાભડતા ..તમે ગાવ છો કયું ગામ
@dajirajparmar3553 Жыл бұрын
વાહ ભઈ વાહ
@jk_editing_videos262 жыл бұрын
કવિ દુલા ભાયા કાગ વતન અમરેલી જિલ્લા નું મજાદર ગામ છે
@patelhardik45712 жыл бұрын
ભાવનગર જિલ્લાનું ❤️
@Rajgujarat..2 жыл бұрын
રાજુલા
@ashokpandya49742 жыл бұрын
હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો…આપજે રે જી… હે જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું… કાપજે રે જી……… માનવીની પાસે કોઈ….માનવી ન આવે…રે……(૨) તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે આવકારો મીઠો…. આપજે રે….જી…. કેમ તમે આવ્યા છો ?…એમ નવ કે’જે…રે……(૨) એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે આવકારો મીઠો… આપજે રે….જી…. વાતું એની સાંભળીને…આડું નવ જોજે….રે……(૨) એને માથૂં એ હલાવી હોંકારો દેજે રે આવકારો મીઠો… આપજે રે….જી…. ‘કાગ’ એને પાણી પાજે…સાથે બેસી ખાજે..રે….(૨) એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે આવકારો મીઠો… આપજે રે….જી…. - દુલા ભાયા ‘કાગ’ સ્વર : પ્રફુલ્લ દવે
@pramodpatel21969 ай бұрын
Your contact number?
@ashokgohil79488 ай бұрын
❤
@AJAYY____94 Жыл бұрын
Moj moj wha su git che dill chu liya❤💪😮
@vasantprajapati9613 жыл бұрын
This song is sung by very heartedly....
@vkthakor3497 Жыл бұрын
Not is.,- has.
@baldevrajgor54033 жыл бұрын
Wah અદભુત.. ગજબ નો રાગ છે... બાળકો ને શીખવા માટે ખુબ ઉપયોગ માં આવ્યું
@malashah6181 Жыл бұрын
Kag Bapu na bhajan 🙏 so deeply meaniful. Also very beautifully and soulfully sung 👌🌻
@bhaskertrivedi34023 жыл бұрын
ખૂબજ કર્ણ પ્રીય ભજન છે. આદર્શ સંસ્કૃતિ બતાવે છે
@jyotidigitalpaldi130910 ай бұрын
Amari paldi mithi high school ma Amara principal sir pradhanji sir aa bhajan bahu j saras gavta emne sambhli hu aa bhajan sikhi cchhu. Singer Jyoti goswami ❤❤🙏🙏
@Nirav_chaudashiya Жыл бұрын
Kavi shri dula bhaya kag ne koti koti vandan
@umedalihasnani1626 Жыл бұрын
દિવસો દેખીને "દુનિયા" આવે કે "દુ:ખિયા" ?
@naranbhaikuvadiya63915 ай бұрын
દુ:ખિયા ..... આવે..... મહાદેવ
@PiyurajPiyu2 ай бұрын
અજી તારા દિવસો દેખી ને દુઃખીયા આવે એમ ભાઈ
@Ravirajsinh072 жыл бұрын
Real Culture of Gujarat❤️
@pandyajitesh43357 ай бұрын
Aatlu sambhli ne juni yado gamda ni taja thai gai..kone khbr ae divso have pa6a jova malse k nai😢😢😢
@uplanarakeshp56275 жыл бұрын
Sir aapni prasansa mate mari pase koi sabdo nathi sir u r great........
@spearstravelspearstravel42946 жыл бұрын
Aa Che garvi Gujarat nu Gurav.. Sacha aarth ma samjo ane nibhavo
@nitadoctor4149Ай бұрын
Khas kari SAUEASHTRA NU🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dipeshsolanki4411 Жыл бұрын
Jay ho
@umeshgabani61366 жыл бұрын
Super superb quality.. One of the my best favorite
@g.s.rajpurohit35842 ай бұрын
यह केवल भजन नहीं काग बापू की आत्मा की आवाज है। बापू को नमन। दवे साहब की आवाज में जादू है। सभी को प्रणाम❤❤
@dipenchauhan89415 жыл бұрын
કાગ સાહેબ ને નમસ્કાર!
@gaurav_raval..... Жыл бұрын
અમારા ગામડામાં તો આવા સંસ્કાર સચવાયા છે
@jayeshgamit81474 жыл бұрын
भोजनना एक एक लिटीमां मां बापनां नानपणमां शिखवेला एक एक शबदो याद आवे छे.
@sanjaysolanki3817 Жыл бұрын
મેરે અંગનેમેં તુમ્હારા ક્યાં કામ હૈ ? આવુ ચાલે છે
@Yakubshaikh-k4fАй бұрын
બહુજ સારુ ભજન છે....
@bharatparmar20316 жыл бұрын
👌👌👌may fevrait bhajan..vah vala..
@shravansinh_sodha30274 жыл бұрын
વાહ્ મારા દેશની સંસ્કૃતિ...... 👍
@chetnachaudhary58736 ай бұрын
Kag bapu ne sat sat vandan . 🙏🙏🙏
@ashokpatel721 Жыл бұрын
દવે સાહેબ. ઘણા ખમ્મા. ખુબ જ સુંદર
@samimbasirkureshi71682 жыл бұрын
વાહ ! મારા ઇસ્લામ ધર્મ મા પણ મહેમાન નાવાઝી નુ ખુબ જ મહત્વ છે.. લગભગ દરેક ધર્મ મા છે જ..
@bharwadhakabhai183 жыл бұрын
Jai swaminarayan vala 🙏
@nikbm0075 Жыл бұрын
हर हर महादेव❤️🤗🙏🏻🙏🏻🙏🏻 જય જગત જનની માં આઇ ભગવતી ખોડિયાર માતાજી ❤️🤗🙏🏻🙏🏻🙏🏻 જય શ્રી કૃષ્ણ❤️🤗🙏🏻🙏🏻🙏🏻 જય અલખ ધણી❤️🤗🙏🏻🙏🏻 જય મોગલ માં ❤️🤗🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kanakbentrivedi3180 Жыл бұрын
જય જલારામ છે
@sumansamadhansmistry55182 жыл бұрын
કહું છું જવાની ને પાછી વળી જા આ ગીત સાંભળવું છે સોલી કાપડિયા _ ગાયક છે
@dajirajparmar3553 Жыл бұрын
વાહ ભાઈ વાહ મોજ આવી ગઈ
@patelhardik45712 жыл бұрын
સમગ્ર કવિઓમાં સર્વોત્તમ કવિ શ્રી દુલા ભાયા કાગ Now Listening it in 2022❤️
@patelhardik4571 Жыл бұрын
Also Listening in 2024 ❤
@BeHappy-bf1ul6 ай бұрын
ખૂબ સુંદર કાવ્ય જે જીવનમાં ઘણું ઘણું શીખવાડે છે.
@rkp10504 жыл бұрын
Really a super lyrics and voice of Praful daveji adding great music and recording by Gaurang Vyasji..Great traditinal collection.
@bhartichoksi25272 жыл бұрын
qa1q1अक़1ब्ब
@vaghelabaldevsinh6649 Жыл бұрын
આ ગીત ની કડી એ કડી બહું સમજવા જેવી છે.તારા દિવસ જોઈ દુખીયા આવે અદભૂત વાકય છે
@kailashgahlot862 жыл бұрын
આવકારો જય હો રામાપીર દાદા
@atulmewada83213 жыл бұрын
Adbhut ...awaz..ane sabdo ni rachna
@reyansgama3727 Жыл бұрын
ખૂબજ સુંદર.
@MittalKhoda-jp2wh6 ай бұрын
Aap no avaj khubaj sars 6 😊🙏🏻👌🏻😊😊👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@MittalKhoda-jp2wh6 ай бұрын
Pela na Bhajan sabhal Vani mja khubaj aave 6🎉🎉🎉🎉🎉🎉🎉
@Drarikadhish Жыл бұрын
મને પણ પસંદ છે 😊😊😊❤
@AjayKumar-je8fq3 жыл бұрын
Shri Prafulbhai Dave & Shri Gaurangbhai Vyas - What a great combination of 2 genius .. to give this soulful masterpiece at your channel .. Respect & Highest Regards Ajay M Bharania, Singapore 01 November, 2021
@purohitchandrakant27613 жыл бұрын
Great!
@b.r.thakkar6460 Жыл бұрын
Joy of giving . Koik ne Khushi aapishu to anek ghani Khushi automatically aapan ne mali jashe
@talajiyaajayjitendrabhai20296 жыл бұрын
This is Gujarati culture afalatoon bhajan
@AkramMalek-ns7ql6 ай бұрын
Aa kavita 8 ma maa aavti li😢😢😢mis yo shcool 😢😢😢
@shaileshkumardantani58172 жыл бұрын
જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય
@Mansukh19626 жыл бұрын
Ultimate song for respect Guest
@pragjibhaivasani30796 жыл бұрын
Very nice
@kanaiyalaaljethalalakothak72535 жыл бұрын
@@pragjibhaivasani3079 k.j.koyak.
@rajeshlakhani67433 жыл бұрын
માનવી ને ઉતમ આને શ્રેષ્ઠ ઉપદેશ આપ્યો છે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dajirajparmar3553 Жыл бұрын
માનવતાં મરવી ન જોઈએ -દાજીરાજ પરમાર
@sumaranilesh6289 Жыл бұрын
મન શાંત થઈ જાય છે
@shreeramvideo1684 Жыл бұрын
Vah Bhai khub saras Bhajan chhe 🙏👍👌
@kalathakor4533 Жыл бұрын
Ha moj ha
@kantipanchal57183 ай бұрын
અમે તો આજે પણ સાંભળી એ છીએ બહુજ મજા આવે છે
@GAMINGBOY000k Жыл бұрын
Khub Sundar bhajan
@shwetajoshi69764 жыл бұрын
Prafful bhai is praffulbhai......🙏....kasumbi no rang ma tmari tole koi na aave......
@chandreshmehta76594 жыл бұрын
Jai ho Dave saheb. 🙏🙏🙏🙏
@mayanknaik68683 жыл бұрын
PRAFULBHAI GUJARAT NU GOURAV ..AVISMARANIYA AWAJ NA MALIK.... EMNA KANTTHE PRABHU NO VAAS. SIDDHO RADAY MAA UTARI JATO AWAJ. BABA KEDARNATH MAHADEV PRASANN BHAVTU.🙏🙏🙏
@deepakmehta55475 жыл бұрын
ખૂબ જ ઉત્તમ
@ravikumarsoni10412 жыл бұрын
અદભૂત સ્વર અને સંગીત🙏❤️
@kanakbentrivedi3180 Жыл бұрын
જય જલારામ છે
@kanakbentrivedi3180 Жыл бұрын
ભારત મા કી જય શ્રી કનૈયાલાલ
@JAYPATEL-rl5jh Жыл бұрын
7 ma dhoran ma kavita aavti Dula kag ni ❤
@meghavichaudhary57965 жыл бұрын
કાગ સાહેબ....🙏🙏🙏👏👏👏
@varshamakwana79176 жыл бұрын
Dula Bhai Kag 🙏🙏
@Faceless_youtube_channel Жыл бұрын
કવિ કાગ ને વંદન🙏 છોકરીઑ માટે સમજવા લાયક, જો હમણા પણ કોઈ જોઈ રહયુ હોય તો