Kasumbi No Rang | કસુંબી નો રંગ | Praful Dave | Populer Gujarati Song | Soormandir

  Рет қаралды 3,187,238

Soor Mandir

Soor Mandir

6 жыл бұрын

Kasumbi No Rang | કસુંબી નો રંગ | Praful Dave | Populer Gujarati Song | Soormandir
Song : Kasumbi No Rang
Album : Chelaiya Nu Halardu
Singer : Praful Dave
Music : Appu
Label : Soor Mandir
#soormandir #kasumbinorang #prafuldave
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ,
ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ,
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...
હે એવી બહેનીના કંઠે નીતરતાં હાલરડામા ઘોળ્યો કસુંબીનો રંગ,
હે એવી ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ,
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ,
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ,
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ,
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ,
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ,
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ,
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...
પિડિતની આંસુડાધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ,
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ,
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...
ધરતીનાં ભૂખ્યા કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ,
એવા બિસ્મિલ બેટાઓની માતાને ભાલે કાંઈ મલકાયો કસુંબીનો રંગ,
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા રંગીલા હો પીજો કસુંબીનો રંગ,
દોરંગાં દેખીને ડરિયાં ટેકીલા હોંશિલા હો લેજો કસુંબીનો રંગ,
હો રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ
લાગ્યો કસુંબીનો રંગ (૨)
સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો
Please "Subscribe" on this Link for more Videos.
/ subscription_c. .
We are glad that we meet virtually on KZbin through our music. If you are new to our channel, Pranam Namaste!
Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir!
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
Post your comments below and share our videos with your friends. Spread the love!
---------------------------------------
Let’s Stay Connected:
---------------------------------------
Like Us On Facebook:
/ soormandir
Follow Us On Instagram:
/ soormandir
Download our (Soor Mandir) Appilcation for unlimited Songs on this link :
soormandir.app.link
Our website - soormandir.in
Twitter Us On:
/ soormandirindia
Follow Us On jiosaavn :
www.jiosaavn.com/label/soor-m...
#soormandir #surmandir #gujaratisong #gujaratisongs #latestgujaratisong #gujarati #gujaratibhajan #bhajansongs #bhajansong #gujaratibhajans #gujaratibhajansong #gujaratibhajansongs #gujaratibhaktisong #gujaratibhaktisongs #bhaktisongs #bhakti #bhaktisong #dhoon #dhun

Пікірлер: 851
@kishorsinhthakor259
@kishorsinhthakor259 4 жыл бұрын
1986 મા આણંદમાં કૃષિ મેળામાં યોજાયેલા ડાયરામાં તમારા કંઠે ગાયેલું મેરૂ માલણ ના ગીતમાં તમારા પહાડી અવાજમાં ગવાયેલું સુંદર ગીત સાંભળીને હું આજે પણ 34 વષૅ પહેલાં ના તમારા શબ્દો ની યાદ અપાવે છે ખરેખર તમો ધન્ય છો કે તમે અાખુ આયખુ ગુજરાતી કલા ને જાળવી રાખવા માં સિંહ ફાળો આપ્યો છે તમને કોટિ કોટિ વંદન.
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 2 жыл бұрын
Ja
@snehalbhavsar764
@snehalbhavsar764 2 жыл бұрын
Kl
@patelgirish4078
@patelgirish4078 Жыл бұрын
000000000
@jayantilalshah4074
@jayantilalshah4074 Жыл бұрын
😅😅😅🎉😮🎉6❤❤❤❤❤
@jayantilalshah4074
@jayantilalshah4074 Жыл бұрын
G8
@bmfilmshorts
@bmfilmshorts Жыл бұрын
હુ ધોરણ 7 માં ભાનતો ત્યારે આ કવિતા ખૂબ જ સંભલી છે આને શાળા માં પ્રાર્થના પોથી માં પણ વાચી છે મને મારી શાળા ની યાદ આવી ગઈ ❤️🥰🥰
@sagardantani8282
@sagardantani8282 2 жыл бұрын
1000 વખત સાંભરું તોયે ઓછું પડે એક વખત પાછું સાંભાળવાનું મન થાય છે.. ગુજરાતનું નાક છો પ્રફુલભાઈ દવે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️
@ritavara6056
@ritavara6056 2 жыл бұрын
Khub khub sarash
@bhanubhaipatel9721
@bhanubhaipatel9721 2 жыл бұрын
તમારા થકી ગુજરાતનો લોક ગીતો નો વારસો હયાત છે
@rajeshgodkar8401
@rajeshgodkar8401 Жыл бұрын
હે મારી જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; હે મા ના ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ … રાજ.... હે......બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ; રાજ....-2 બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ; રાજ....-2 ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ … રાજ.....-2 દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ; રાજ.....-2 દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ; રાજ.....-2 સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ … રાજ.....-2 હે......ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ; રાજ.....-2 ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ; રાજ.....-2 વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ … રાજ.....-2 નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ; રાજ.....-2 નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ; રાજ.....-2 મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ … રાજ.....-2 પીડિતની આંસુડાધારે-હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ; રાજ.....-2 પીડિતની આંસુડાધારે-હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ; રાજ.....-2 શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ … રાજ.....-2 ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ; રાજ.....-2 ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ; રાજ.....-2 બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ … રાજ.....-2 હે.........ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલાં તમે! પીજો કસુંબીનો રંગ; રાજ.....-2 ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલાં તમે! પીજો કસુંબીનો રંગ; રાજ.....-2 દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં તમે! હોશિલા તમે! રંગીલાં તમે! ! લેજો કસુંબીનો રંગ ! … રાજ.....-5 - ઝવેરચંદ મેઘાણી
@valjibhaiparmar5747
@valjibhaiparmar5747 2 жыл бұрын
રાષ્ટ્રીય શાયર ઝાક્સરચંદ મેઘાણી ને ને હાર્દિક નમસ્કાર અને ખ્યાત સિંગર શ્રી પ્રફુલ્લ દવે સ્વીટ એન્ડ સુંદર ખૂબ સુંદર ભગવાન આપણે દુર્ગ આયુષ્ય આપે
@narubhachauhan7695
@narubhachauhan7695 3 жыл бұрын
માઁ ના ધોળા ધાવણ કેરી ધારા એ ધારા એ પીધો કસુંબીનો રંગ🚩🙏
@BHARATBHAIBHARWAD-zf5fj
@BHARATBHAIBHARWAD-zf5fj 7 ай бұрын
Jaymataji
@ManojPrajapati
@ManojPrajapati Жыл бұрын
ઝવેરચંદ મેઘાણી સાહેબ નું નામ લખવું જોઈએ !! એ હતા તો આ સોન્ગ બની શક્યું ! Must give credit to legend meghani saheb
@ravishrimali4344
@ravishrimali4344 3 жыл бұрын
ગોલ્ડન હાટૅ વાળા જ આ ગીત શાંભળવુ પશંદ કરે છે.ધન્યવાદ મારુ ગુજરાત...
@tarunparmar422
@tarunparmar422 2 жыл бұрын
Right che..🙏🙏🙏👏
@rohidasshimpi7851
@rohidasshimpi7851 2 жыл бұрын
Right sir.And golden heart vada j aa git lakhi hake🙏
@sandiprtw63
@sandiprtw63 Жыл бұрын
😍❤️
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 7 ай бұрын
જય જલારામ છે
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 7 ай бұрын
જય જલારામ છે
@satvikvaja762
@satvikvaja762 10 күн бұрын
2024 मां आ गीत कोण कोण सांभडे छे ❤ हा मारू गुजरात हा 🥰🥰💃💃💃💃💃💃
@soormandir
@soormandir 10 күн бұрын
*Thank you so much*
@rajnipatel9523
@rajnipatel9523 4 жыл бұрын
ગર્વ છે મને કે આવા કવિઓ અને કલાકારોએ ગુજરાત મા જન્મ લીધો
@ashokbhaiparmar4263
@ashokbhaiparmar4263 6 ай бұрын
ગર્વ છે મને આવા કવિ ઓ ગુજરાત માં જન્મ લીધો
@rdhebhai1934
@rdhebhai1934 3 жыл бұрын
સ્કૂલ માં બેસી ને ગુજરાતી ભણવાની ખુબ મઝા પડતી હતી,
@keshumaru1111
@keshumaru1111 2 жыл бұрын
Tyare bhani levay ne
@mavirsinhgohil104
@mavirsinhgohil104 Жыл бұрын
Vah vah davebhai 👍👍
@prajapatibharatbhai3326
@prajapatibharatbhai3326 Жыл бұрын
દવે સાહેબ...શું આપના અવાજનો જાદુ છે!!!
@dvipalzala1480
@dvipalzala1480 2 жыл бұрын
ગુજરાતના સ્થાપના દિવસની સૌને હાર્દિક શુભકામનાઓ 🙏
@jigardarji4406
@jigardarji4406 2 жыл бұрын
આ ગીત તમારા માટે જ બન્યું છે.....મારા પપ્પા તમારા જ ગીત સાંભરે છે.....
@nareshraval9090
@nareshraval9090 3 жыл бұрын
રાજા રાજા છે દવે સાહેબ નમન મેઘાણી સાહેબ ને
@himmatmakwana4511
@himmatmakwana4511 3 жыл бұрын
વાહ પ્રફુલ ભાઈ વાહ
@balubhaimistry8
@balubhaimistry8 2 жыл бұрын
ખુબ સરસ
@chhayapatel4098
@chhayapatel4098 3 жыл бұрын
ગીતનાં શબ્દો માં ગુજરાતની સંસકૃતિ છલકાય છે માટે લોકપ્રિય ગીત છે .
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 Жыл бұрын
Happy
@solankidhulibap6436
@solankidhulibap6436 3 жыл бұрын
વીર રસ ... 🔥🔥🔥
@Shaileshpatel-mg8gs
@Shaileshpatel-mg8gs 3 жыл бұрын
Moj padi gai praful bhai
@vijaymistry253
@vijaymistry253 3 жыл бұрын
હા હા બેતાજ બાદશાહ.વાહ વાહ દવે સાહેબ.ઝવરેચંદ મેઘાણી.
@DKBAROT-nl3fu
@DKBAROT-nl3fu 5 жыл бұрын
એક પ્રોગ્રામમા પ્રફુલ્લભાઈ અને લાખાભાઈ એ આ ગીત અદભુત ગાયું છે....👍 ધન્યવાદ 🙏🏽
@SureshPatel-uq9sk
@SureshPatel-uq9sk 2 жыл бұрын
KZbin ma ae program nu name su che
@DKBAROT-nl3fu
@DKBAROT-nl3fu 2 жыл бұрын
@@SureshPatel-uq9sk.... ખ્યાલ નથી ભાઈ
@tejasyagnik9500
@tejasyagnik9500 2 жыл бұрын
Gujarati nu dil aa rachna thi jivant thai jay chhe Aa git ne school na shikshan ma rakhvu joie 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏 Baki cocacola tu shona shona tu jeva git gava vadao lagbhag no pan samji shake
@rajbafna3763
@rajbafna3763 Жыл бұрын
Superb Lyrics and poetry by Shri Jawerchandji Meghani... Very well Sung by Shri Prafulji Dave.. Truly Legendary..
@makwanakhushalbhai8466
@makwanakhushalbhai8466 Жыл бұрын
ખરેખર ખૂબ સરસ ગાયું.શબ્દો સાથે અવાજ પણ મીઠો છે.હું હમેશા parfulbhai દવે ની સાંભળું છું
@binadholakiya
@binadholakiya 11 ай бұрын
@hitarthmodi5758
@hitarthmodi5758 2 жыл бұрын
જોરદાર
@dhiruruparelia511
@dhiruruparelia511 11 ай бұрын
Prafulbhai dave no avaj God gift che wah
@bhaktibhaibadheka7564
@bhaktibhaibadheka7564 2 жыл бұрын
ગુજરાતી ગીતો ડાયરો સાંભળી મોજ પડી.ધન્યવાદ.
@mehulpatel5616
@mehulpatel5616 5 жыл бұрын
આ આપણા સંસ્કાર છે જો સમજાય તો
@vijayjadav2861
@vijayjadav2861 5 жыл бұрын
Very nice
@bhikhubhaiszala4118
@bhikhubhaiszala4118 4 жыл бұрын
મારું.... ફેવરિટ... લોક ગીત.. જય હિન્દ
@joshidattu531
@joshidattu531 Жыл бұрын
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ 💘💘💘
@AMZALA2915
@AMZALA2915 Жыл бұрын
ખરેખર આવ। ભજનીક કલાક।ર જ દેશ ભકિત ને જીવંત ર।ખે છે.
@chhayapatel4098
@chhayapatel4098 3 жыл бұрын
ધન્યવાદ છે કવિ ઝવેરચંદ મેધાણી શ્રી ને અને ગીતકાર પ્રફુલ્લ દવે ને
@maganpatel9578
@maganpatel9578 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત.ગુજરાતી હોવાનો મને ગર્વ છે.ગુજરાતી સાહિત્ય મને પસંદ છે . ગુજરાતી ગરબા.રાસ મનપસંદ હોય છે.
@kavyarathod4447
@kavyarathod4447 2 жыл бұрын
જય જય ગરવી ગુજરાત મારુ ગુજરાત મારી જનની મારી જન્મ સિધ્ધ ગુજરાતી સાહિત્ય સરિતા કવિઓ અને સાહિત્યકારો ગમતી ગઝલો લોકગીત ભજન વગેરે.
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 2 жыл бұрын
Ok thanks for 2years and 8
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 Жыл бұрын
Happy
@maganpatel9578
@maganpatel9578 Жыл бұрын
@@kanakbentrivedi3180 ખુબ ખુબ આભાર . 🙏
@raghuvirsinhrgg970
@raghuvirsinhrgg970 4 жыл бұрын
Vah
@dineshrameshbhai8889
@dineshrameshbhai8889 Жыл бұрын
superb sir ji
@Oshonic1166
@Oshonic1166 5 жыл бұрын
આદરણીયશ્રી ઝવેરચંદ મેઘાણી નાં શબ્દો અને શ્રી પ્રફુલ્લભાઇ નો અવાજ હોય તો પછી કાંઈ ઘટે ?
@vijayjadav2861
@vijayjadav2861 5 жыл бұрын
સરસ
@khan111078
@khan111078 4 жыл бұрын
Voice of gujrat parfulbhai Dave and ema pan amara bhavngar na jamay raj hoi etle kasunbi no rang lage j
@RHTDM_1920
@RHTDM_1920 2 жыл бұрын
Jordar...ankhoma pani avi jay che...jyare sambhdu chu tyare...
@kasimmakrani7936
@kasimmakrani7936 2 жыл бұрын
મને સૌથી ગમતા ગાયક શ્રી પ્રફુલ દવે 🙏🙏
@manojmayatra1031
@manojmayatra1031 2 жыл бұрын
Qaa
@shaileshbhagora7583
@shaileshbhagora7583 Жыл бұрын
અદ્ભૂત અવાજ અદ્ભૂત કળા
@DineshPatel-mu8uz
@DineshPatel-mu8uz 5 жыл бұрын
દરરોજ એક વાર તો સાંભળું ત્યારેજ મન શાંત થાય. જોરદાર પ્રફુલભાઈ દવે👍👍👍👌👌👌💐💐💐
@janivishnuprasad3504
@janivishnuprasad3504 3 жыл бұрын
Ragcha bhudev
@sohamkhan4497
@sohamkhan4497 3 жыл бұрын
666
@Kabirvani4743
@Kabirvani4743 3 жыл бұрын
@@janivishnuprasad3504Vahri nice Dave ji
@Kabirvani4743
@Kabirvani4743 3 жыл бұрын
@@janivishnuprasad3504 1
@kamlabhinde3948
@kamlabhinde3948 3 жыл бұрын
@@Kabirvani4743 aaaaaaaaaa
@farukmira8430
@farukmira8430 3 жыл бұрын
vah.vah.vah
@mineshtalpada5529
@mineshtalpada5529 2 жыл бұрын
જય સૂર મંદિર
@dbliveghoghambanews
@dbliveghoghambanews Жыл бұрын
Ha bhai ha
@rathoredharmendrasinh6160
@rathoredharmendrasinh6160 Жыл бұрын
ગીત લખ્યું છે મેઘાણીએ but એ તમારા અવાજ માં વધારે વખણાય છે...
@sandiprtw63
@sandiprtw63 Жыл бұрын
હું રોજ સવાર માં સાંભળું છું આ ગીત 😍❤️
@pritamchoyal6061
@pritamchoyal6061 2 жыл бұрын
मैं Non गुजराती हूं पर गुजराती समझ बोल सकता हूं बहुत ही मधुर आवाज में मस्त गीत है ❤️जीत लिया है 👌👌👌
@digvijaysinhbihola7693
@digvijaysinhbihola7693 Ай бұрын
ગુજરાત ના કવિઓ અને કવિયત્રી ઓને ખરેખર ધન્ય છે.... જેમને આટલા સુંદર લોકગીતો બન્યા.... ઓલ્ડ ઈઝ અલવેસ ગોલ્ડ.....
@soormandir
@soormandir Ай бұрын
Many Many Thanks
@harryshahenshahsuper7873
@harryshahenshahsuper7873 5 жыл бұрын
ગુજરતી સંગીત મા પ્રફુલ ભાઈ નો કોઈ જવાબ નથી વાહ પ્રફુલ ભાઈ
@AbdulRehman-bv1uu
@AbdulRehman-bv1uu 4 жыл бұрын
jbr10 tamaro Aabhar Prful bahi lajawab chy i am b gujrat no gujrati
@jayzzspecial573
@jayzzspecial573 4 жыл бұрын
Proud of sorath.
@bhupatchhelana1003
@bhupatchhelana1003 5 жыл бұрын
રૂંવાડા બેઠા થય જાય એવો છે કસૂબીનો રંગ સાહેબ 🙏
@jaypatel5389
@jaypatel5389 4 жыл бұрын
વાહ સરસ 👌🙏
@ghanshyambhaighevariya9515
@ghanshyambhaighevariya9515 2 жыл бұрын
જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો સવને પ્રફલદવે. ખુબ ખુબ સુંદર ગાયુ. ભજન.સો રાષ્ટ્ર નિરસધારા મિત્રો સવને બાપા સીતારામ બાપા સીતારામ મિત્રો સવને
@ranaprakash231
@ranaprakash231 2 жыл бұрын
સુરો ના સમ્રાટ છે
@user-sx6fn2ub3o
@user-sx6fn2ub3o 3 ай бұрын
ગુજરાત ના કવિ મહાન
@soormandir
@soormandir 3 ай бұрын
Many Many Thanks
@user-nt3jn9zy6c
@user-nt3jn9zy6c 5 жыл бұрын
वावा कशूबी
@snehadave1
@snehadave1 3 жыл бұрын
Beautiful song 🙏🏼💐
@lalnatwar4964
@lalnatwar4964 4 жыл бұрын
Vah re saurashrra gujarat BHARAT....and Praful bhai.
@natarajaniyer6748
@natarajaniyer6748 10 ай бұрын
Kudos to PRAFULBHAI. After RAFI Saab, I respect your amazing voice. What a great & mesmerizing voice. Equally give sincere salute to legend lyrics by ZAVERCHAND MEGHANI. Really heart touching. ❤
@gohilkeshubhai5271
@gohilkeshubhai5271 2 жыл бұрын
Wha bhay wha
@swarilpatel732
@swarilpatel732 11 ай бұрын
Salute to Zaverchand Meghani and to PRAFUL Dave sings this Song in Sweet and Shaurya Swar.
@HetalPatel-fe8qg
@HetalPatel-fe8qg 3 жыл бұрын
Sona ma sugandh bhale aa sambhli lage che 🙏🙏 zaverchand medhani ane parful dave🙏🙏sat sat naman🙏🙏
@atulshah5053
@atulshah5053 4 ай бұрын
Wah prafulbhai dave sahen dil khush kari didhu❤
@soormandir
@soormandir 4 ай бұрын
Thanks for watching!
@deeppatel6753
@deeppatel6753 11 ай бұрын
Proud of gujrati kalakar😎🙏😀🤠🥰
@spiritual_world231.
@spiritual_world231. 2 жыл бұрын
જય જય ગરવી ગુજરાત 🙏🙏🙏🙏⚔️ 1મે સ્થાપના દિવસ ની શુભકામના 🙏🙏
@rajeshpandya538
@rajeshpandya538 2 жыл бұрын
Absolutely wonderful singing by respeced shri prafulbhai !
@alihathi2562
@alihathi2562 2 жыл бұрын
Superb yaaar I love Gujrat
@asadkagdi9961
@asadkagdi9961 2 жыл бұрын
Waah Dil khush Thai gayu Ilove Gujarat and Gujarati language
@hareshjasani8271
@hareshjasani8271 5 жыл бұрын
જય હો બાપ જય હો, લાગ્યો કસુંબીનો રંગ !!!!!
@maheshbhaisolanki1747
@maheshbhaisolanki1747 Жыл бұрын
વાહ પ્રફુલભાઈ આપની સરખામણી કોઇની સાથે ના થાય
@radhe.__.gaming007
@radhe.__.gaming007 2 жыл бұрын
Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrioooor
@parmarrakesh2964
@parmarrakesh2964 4 жыл бұрын
Ha moj ha vaah parful Dave
@gulshanvandriwala7603
@gulshanvandriwala7603 3 жыл бұрын
Simply superb Praful Dave.... And no words to describe the Great Meghani🙏🙏🙏🙏
@umeshteraiya3186
@umeshteraiya3186 2 жыл бұрын
CHITAL ANE GUJRAT NU GAURAV PRAFULBHAI
@kajaldodiya7044
@kajaldodiya7044 3 жыл бұрын
Vah jordar kasumbino rang..Aapdi sanskruti
@dineshbharavad9174
@dineshbharavad9174 5 жыл бұрын
Nice voice શુ દવનિ રાગ વાહ વાહ કુદરત
@mayurpatel2612
@mayurpatel2612 6 жыл бұрын
A great poem by a great poet and proud of Gujrat "Rastriya shayar Shree jawerchand meghani "
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 10 ай бұрын
❤❤❤Ok thanks for your time to
@tansukhraijasani17
@tansukhraijasani17 4 жыл бұрын
Very nice voice of prafulbhai. Congratulation.
@kpdangar3401
@kpdangar3401 4 жыл бұрын
વાહ ગુજરાત ની ખુમારી વાહ શું શબ્દ ની તાકાત છે
@nareshkumarvyas8531
@nareshkumarvyas8531 4 жыл бұрын
Superb singing and extra ordinary Gujarati Halardu
@TheGujjuBeat
@TheGujjuBeat 2 жыл бұрын
Supar Song 🔥
@vinodpanchal274
@vinodpanchal274 2 жыл бұрын
वाह वाह લોક લાડીલા શ્રી પ્રફુલ્લ દવે જી Majha aa ગયા
@meruparmar5434
@meruparmar5434 5 жыл бұрын
Aa song me 26 January na program ma gayu chhe mane aa song ghanu game chhe
@ilabenbadheka1689
@ilabenbadheka1689 2 жыл бұрын
Kya che aava kavi o ke jeno kavita ma shoury hoy.sunder awaz
@mahendragotecha2913
@mahendragotecha2913 Жыл бұрын
Very Nice presentation long live Prafulbhai ❤❤❤❤
@navinagrawal5980
@navinagrawal5980 3 жыл бұрын
Ati sunder dave saheb ji singing 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@arvindgandhi8345
@arvindgandhi8345 4 жыл бұрын
Ek var Vadodara aavo ane Kasumbi no Rang Jamavo... I will wait for you....
@yuvrajsinhzala7759
@yuvrajsinhzala7759 5 жыл бұрын
Wah khumaari bharyu song
@BGfun9898
@BGfun9898 6 жыл бұрын
Jay hoo
@dipakbarot8359
@dipakbarot8359 4 жыл бұрын
my most favorite song an my favorite studio soormandir
@yugthegamer84
@yugthegamer84 5 жыл бұрын
Dhan che Gujarat ni dharti ne wah super
@smitabhakta323
@smitabhakta323 3 жыл бұрын
I am Gujarati Proud of Gujarati My favorite all " Sahityakar and Kavi Nursih Maheta Akha Three are long list
@ajitkumarsolanki6524
@ajitkumarsolanki6524 2 жыл бұрын
ગુજરાતી નથી આવડતું તમને...?😮
@loveheartsong1351
@loveheartsong1351 Жыл бұрын
ખરેખર મોજ પડી ગીઈ
@kunalchaudhary2131
@kunalchaudhary2131 5 жыл бұрын
Jordar maja aavi gai
@maheshdarji7628
@maheshdarji7628 5 жыл бұрын
Historical song sung by the great one Praful dave and written by greatest poet javerchand meghani
@shobhnajoshi5879
@shobhnajoshi5879 4 ай бұрын
JivisuTaya sudhi sambhlsu... Koi sabad nathi❤
@soormandir
@soormandir 4 ай бұрын
Many Many Thanks
@mansukhmakwana3832
@mansukhmakwana3832 2 жыл бұрын
Very naic આ લોકગીત સાંભળી નવો જોશ જાગે સે
@valjibhaiparmar5747
@valjibhaiparmar5747 2 жыл бұрын
છલોછલ દેશભક્તિ થી .ભરપુર રાષ્ટ્રિય શાયર શ ઝવેરચંદ મેઘાણી ..આને બુલંદ સ્વર્ણ મલિક. શ્રી પ્રફુલ્લ ભાઈ જે સંભાર્તો મારેલા મુર્દા જીવતા થાઈ જય એવા શબ્દ ધન્યવાદ સૌને જય ભારત
@sanjaypatel2816
@sanjaypatel2816 5 жыл бұрын
આદરણીય શ્રી ઝવેરચદ મેધાણી ના શબદો ને શત શત નમન :
@kpdangar3401
@kpdangar3401 4 жыл бұрын
હદય થી નમન રાષ્ટિય કવિ અને રાષ્ટિય સાયર. ઝવેર સંદ મેઘાણી ને
@baradkanchanben3063
@baradkanchanben3063 2 жыл бұрын
ધન્ય છે મેઘાણી અને ગીત ના ગાયક ને
@prashantparekh4492
@prashantparekh4492 Жыл бұрын
This song get fresher and sounds newer ( by any singer) each time you hear. This would be my 100th time. ❤❤❤
@meghanivandana3163
@meghanivandana3163 Жыл бұрын
અનન્ય... કવિ અને કલાકાર... વંદન
@mrugeshshah4571
@mrugeshshah4571 Жыл бұрын
Jay Jay grvi gujrat
Kasumbi No Rang | Gujarati Jalso
11:11
Gujarati Jalso
Рет қаралды 772 М.
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 16 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 5 МЛН
Sava Baser Nu Maru Datardu Lol - POPULAR GUJARATI LOKGEET
12:31
Studio Sangeeta
Рет қаралды 930 М.
Tamne Salam Meghani | Zaverchand Meghani | Sairam Dave Official
37:00
Sairam Dave Official
Рет қаралды 62 М.
Mor Bani Thanghat Kare | Aditya Gadhvi | Garba Medley | Mahashivratri 2020
19:48
Limbuda Jhule Tara Baag Ma - GUJARATI LOKGEET - NONSTOP
30:01
Studio Sangeeta
Рет қаралды 1,8 МЛН
Janona
4:09
Release - Topic
Рет қаралды 1,9 МЛН
Bakr x Бегиш - TYTYN (Mood Video)
3:08
Bakr
Рет қаралды 1,3 МЛН
Минаева - Шоколадка
2:49
Gazgolder
Рет қаралды 591 М.
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 333 М.