Ahmedabad Iscon Bridge Accident : આરોપી તથ્ય પટેલની નફ્ફટાઈ સામે આવી, જે થાય તે કરી લો તેવું |

  Рет қаралды 841,630

Gujarat First

Gujarat First

Күн бұрын

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ
આરોપી તથ્ય પટેલની નફ્ફટાઈ સામે આવી
તથ્ય પટેલના ચહેરા પર જરા પણ પસ્તાવો નહીં
જે થાય તે કરી લો તેવું તથ્ય પટેલનું નિવેદન
10 લોકોના કરૂણ મોત સર્જનાર તથ્ય પટેલની નફ્ફટાઇ
#AhmedabadNews #iskonbridge #Accident #accidentnews #civilhospital #deaths #tathyapatel #pragneshpatel #gujaratfirst #tathyapatel
Gujarat FIrst : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના બ્રેકિંગ ન્યૂઝ અથવા દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ, તમારી સાથે, તમારી માટે
======
Social Media A/C
►Facebook :- / gujarat1st
►Instagram :- / gujaratfirst
►Twitter :- / gujaratfirst
►KZbin :- / gujaratfirst
►Website :- www.gujaratfirst.com/
►Andriod App :- play.google.com/store/apps/de...
►IOS App :- apps.apple.com/in/app/gujarat...
GUJARAT'S NO.1 NEWS CHANNEL
Email :- social.gujaratfirst@gmail.com

Пікірлер: 752
@jaideepsirakshar2910
@jaideepsirakshar2910 Жыл бұрын
આને.... નેતાઓનો ફુલ સપોર્ટ લાગે છે... આ દૈત્ય ને ✅️
@bhavanabenpatel6557
@bhavanabenpatel6557 11 ай бұрын
Ha bhajap no bap chhe.luchho raxas
@Kesargaosala
@Kesargaosala Жыл бұрын
વાહ મારા ભાઈ વાહ મીડિયાવાળા પહેલીવાર સાચું બોલ્યા ખરેખર રાજાશાહી હોય
@atulthakoratulthakor6982
@atulthakoratulthakor6982 Жыл бұрын
ખુબ સરસ
@JayvirSinhRajput
@JayvirSinhRajput Жыл бұрын
💯 sachu
@bhavanabenpatel6557
@bhavanabenpatel6557 11 ай бұрын
Modi Raja hoy..aetle aenu ye.
@patelramesh4030
@patelramesh4030 11 ай бұрын
મીડિયા ની વાત સાચી છે પણ જ્યારે સરકાર ની ભુલ હોય ત્યારે કેમ મીડિયા આટલા ઉંચા અવાજ થી બોલતી નથી
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t Жыл бұрын
સદગતના આત્માને ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું વ્રજમાં વાસ આપે આવી પડેલા દુઃખ સહન કરવાની શક્તિ આપે મારી આંખો ભીંજાઈ ગઈ છે વધુ લખી શકતો નથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
@kshitijmehta5743
@kshitijmehta5743 Жыл бұрын
Wrong is wrong must be taken strict action😡👍
@vishnubhaipatel8951
@vishnubhaipatel8951 Жыл бұрын
ખરેખર આ મીડીયાના પત્રકારને ધન્યવાદ છે . નીડર પત્રકાર.
@bhavyamehta0270
@bhavyamehta0270 Жыл бұрын
પબ્લિક ને મળી ને આભડવાને પતાવી દેવાય.
@SandeepJoshi009
@SandeepJoshi009 Жыл бұрын
એન્કાઉન્ટર કરી લો
@pbselarka5448
@pbselarka5448 Жыл бұрын
આ ગુનેગાર તો ત્રાસવાદી ને પણ સારા કહેવડાવી યા આને અને એના બાપા ને પણ સજા મળવી જોઈએ. P b પટેલ ઉપલેટા જિ રાજકોટ થી
@paleshpatel3806
@paleshpatel3806 Жыл бұрын
આ બાપ બેટા ની પૂરી મિલકત જે લોકો ની જાન ગઈ છે તે દુઃખી પરિવાર ને અપાવી દેવી જોઈએ
@patelnikita8723
@patelnikita8723 Жыл бұрын
Fasini saja malvi joye aa nabirane
@patelnikita8723
@patelnikita8723 Жыл бұрын
Mutkna parivar ne 3 karod aapo aa bap betani milkatmathi
@redditstory8585
@redditstory8585 Жыл бұрын
Nahi male ja 😂 salao freee nu levu che 😂
@funvideos8266
@funvideos8266 Жыл бұрын
Ene atiq Ahmed ni jem patavi do. Kaydo Kai nathi karva no. Thoda varso pachi court Ma sabit thai jase e madarchod hato j nai tya
@valavijay2769
@valavijay2769 11 ай бұрын
​@@redditstory8585bhikha tari channel nu name sarkhay lakhta shikh
@talshibhairaval5754
@talshibhairaval5754 Жыл бұрын
કાયદો કાયદાનું કામ તો કરશે પેલું આ આ ભાઈ નું કામ કરી લેવાય
@karans562
@karans562 Жыл бұрын
વકીલો એ આનો કેસ ના લેવો જોઈએ.
@arvindparmar9041
@arvindparmar9041 Жыл бұрын
Lai lidho kidhu ke koi ghare thi imagine Kari ne na aave ke accident Karis em 😡
@nbvirja8506
@nbvirja8506 Жыл бұрын
Vakil Paisa mate jivato hoi a aa kes hathma le
@kingmotivational9104
@kingmotivational9104 Жыл бұрын
India ma kya Courts Courts rhi chhe biasness hose bani chuki chhe And government to hatij phele thi j
@satishgiri4477
@satishgiri4477 Жыл бұрын
પૈસો બોલે છે ભાઈ...વકીલે કેટલાય કરોડ લીધા હશે.
@Villagelife-gn2yh
@Villagelife-gn2yh Жыл бұрын
નિર્દોષો કો જૂઠી ધારાઓ મે ફસાને વાલે ઓર બેગુનાહો કો જૂઠી દલીલો સે અપરાધી સાબિત કરને વાલે વકીલો કી ઓલાદે માનસિક વિક્સિપ્ત , અપંગ ઓર ચરિત્રહીન હી મીલેગી....
@mmahir2830
@mmahir2830 Жыл бұрын
કાયદા નું અપમાન કરનાર ને ફાંસી આપવી જોઈએ
@iJigarThakkar
@iJigarThakkar Жыл бұрын
Aevu kayda ma nathi lakhiu, vanchi le abhan
@jerambhaisalsra8538
@jerambhaisalsra8538 Жыл бұрын
હા હરામી ને મોત ની સજા થવી જોઈએ
@parthpatel3575
@parthpatel3575 Жыл бұрын
એને જ ગાડી નીચેથી ઉડાડી મૂકો
@buddha2845
@buddha2845 Жыл бұрын
જાહેર સ્થળે ફાન્સી આપો
@vishnubhaipatel8951
@vishnubhaipatel8951 Жыл бұрын
થાય તે કરી લો.. એવો પડકાર આ તથ્ય કોને આપે છે...ગુજરાતની પોલીસ ને કે ગુજરાતની સરકાર ને કે ગૃહમંત્રી સંઘવી સાહેબ ને ??
@user-zw2tl2wq5m
@user-zw2tl2wq5m Жыл бұрын
Aane je padkar police & Gujrat govt.ne aapyo chhe teni same banne action le chhe Ane keva pagla le chhe te jova nu raheshe
@bhavanabenpatel6557
@bhavanabenpatel6557 11 ай бұрын
Garib janta ne kechhe me Marya hju marish thay ye krilo 😭Maro bap mathabhare se bjp no ful suport chhe 🙏🏿
@gandhidipak4582
@gandhidipak4582 11 ай бұрын
Sachi vaat
@reenabagtharia8613
@reenabagtharia8613 Жыл бұрын
સીસ્ટમ જ સડેલી છે કસુજ નહીં થાય
@rajputrajusinh4417
@rajputrajusinh4417 Жыл бұрын
સદઞત આત્મા ઓને ભગવાન શાંતિ આપે
@MAHESHPATEL-ed2vz
@MAHESHPATEL-ed2vz Жыл бұрын
આજ ના સમયમાં જેના પાસે અઢળક પૈસા છે તેના આગળ કાયદો પણ પાણી ભરે છે મોટા અધિકારીઓ પણ સલામ મારે છે
@satishbhuva2217
@satishbhuva2217 Жыл бұрын
Aek dam sachu paisa hoy aetle badhane fodi nakhe
@jankibarot1821
@jankibarot1821 Жыл бұрын
Sachi vat che bhai🙏🙏
@babubhaichaudhary8590
@babubhaichaudhary8590 Жыл бұрын
એને એવી સજા કરાવો કે જીંદગીભર રોવે
@user-ru9rr1xd8c
@user-ru9rr1xd8c Жыл бұрын
સદગતના આત્માને પરમાત્મા શાંતિ આપે દુઃખી હૃદય થી પ્રાર્થના
@dineshthakor1951
@dineshthakor1951 Жыл бұрын
બે હાથ બે પગ કાંપી નાંખો એ નરાધમ ના એ કાયમ ની સજા રહશે
@ashokvyas9931
@ashokvyas9931 Жыл бұрын
આવા લોકો ને ફોસીની સજા થવી જોઇએ હષવરધન ભાઇ આને ફોસી થવી જોઈએ મી ટીમે મી લાદો
@divyapatel8667
@divyapatel8667 Жыл бұрын
તો ગાડી માં લાઈટ શેના માટે આપેલી હોય છે...એ પૂછો ને એમના વકીલ ને...અને આવા ના વકીલ તરીકે કોણ કામ કરતું હશે એ વકીલ કેટલું ખોટું કરવા માટે નિમાયો છે એ વિચારો
@satishgiri4477
@satishgiri4477 Жыл бұрын
વકીલ ને જ ખોપચા લઈ ને ધીબવા ની જરૂર છે એવો ઢીબો કે વકીલાત ભૂલી જાય
@sanjaysinhjadeja5867
@sanjaysinhjadeja5867 Жыл бұрын
Phela ena vakil ne udodo... Pachi chodune
@kalamkumar379
@kalamkumar379 Жыл бұрын
Vakil Nisar vaidh pote land grabbing ma Aslali police station ma case bole chhe, GOOGLE karo
@jaypalsinhgohil4093
@jaypalsinhgohil4093 Жыл бұрын
ઇન્ડિઆ નીડર ચેનલ એકવાર જુઓ ભારતના લોકો સાથે શું રમત ચાલી રહી છે
@mdfactsutariya...6167
@mdfactsutariya...6167 Жыл бұрын
હા સ્ટીલ ના કીડા પડે એવી સજા કરજો
@vikramrajgor1197
@vikramrajgor1197 Жыл бұрын
એના તો ભગવાન સજા કરશે
@gbhaivasava5605
@gbhaivasava5605 Жыл бұрын
વકીલોએ આ કેસ લીધો એનો મતલબ કે આ અકસ્માત નથી પણ હત્યા છે.
@talshibhairaval5754
@talshibhairaval5754 Жыл бұрын
આને ભાઈ કાપી નાખવો જોઈએ
@lakhaodedara5150
@lakhaodedara5150 Жыл бұрын
કાનુન નો કોઈ ને ડર જ નથી ગુજરાત ની જનતા એ ભાજપ ઉપર જે વિસવાસ મુકયો છે તો સરકાર ને પણ જનતા ની સુરક્ષા નુ ધયાન રાખવુ જોઈએ આ બંને પિતા પુત્ર ને સખત મા સખત આજીવન કારાવાસ ની સજા થવી જોઈએ જો સરકાર નો ઇરાદો નેક હોયતો
@user-he9ms5ev8d
@user-he9ms5ev8d Жыл бұрын
બાપ એવા બેટા બંનેને સખત સજા થવી જોઈએ
@dwijasrathvachhotaudepur4209
@dwijasrathvachhotaudepur4209 Жыл бұрын
ૐ શાંતિ 🙏🙏
@tadviankitstadvi1561
@tadviankitstadvi1561 Жыл бұрын
કુદરત કા કાનુન સત્ય મેવ જયતે ગીતા ઉપદેશ નું પાલન કરો ૐ જય શિવશકિત દેશપ્રેમી બનો તમારાં ઘરનાં સભ્યોનો આવું થાય તો તમે શું કરશો જ હે ભગવાન શિવ ઉપરવાળો બધાનાં કામો જોવે જ છે મોદીજી અને રાષ્ટ્રપતિ ભુપેન્દ્ર પટેલ સાંસદ ધારાસભ્યો અને ગુજરાત ભારત એશિયા ધરતી લોક નિયમો પ્રમાણે જીવન જીવવું જોઈએ તોજ તમે માણસ ખરા અર્થમાં છો ઈમાનદાર બનો સત્ય અને અહિંસા ના મારગે ચાલો વિશ્વ એક પરિવાર છે વિશ્વ શાંતિ એકતા સદભાવના જનકલ્યાણ ની ભાવના રાખો ગીતા ઉપદેશ નું પાલન કરો ૐ જય શિવશકિત દેશપ્રેમી રાષ્ટ્પતિ સત્ય તપાસ કરો નવ જીન્દગી નો સવાલ છે જયશ્રી રામ જય વતન હિન્દુસ્તાન જય જવાન જય કિસાન જય શ્રી કૃષ્ણ જય માતાપિતા કી જય જય ગરવી ગુજરાત જયભારતમાતા વંદેમાતરમ્ દેશપ્રેમી બનો એક્તા રાખો , તડવી શાંતિલાલ રણછોડભાઈ મુ વાવડી ઞોપાલપુરા તા રાજપીપલા જિ નર્મદા ગુજરાત ભારત એશિયા ધરતી લોક નિયમો પ્રમાણે જીવન જીવવું જોઈએ તોજ તમે માણસ ખરા અર્થમાં છો ઈમાનદાર બનો મોદીને વિનંતી છે બીજા હોત તો શું થાત,ગમે તે હોય ન્યાય બધાં નાગરિક નો જીવ બધાનો સરખો જ છે માનવ જીવન બચાવો જીન્દગી બહુજ કિંમતી છે પરિવારના સભ્યો રડતાં થય ગયા છે કોઇપણ હોય ન્યાય અને સજા જરૂર કરશો જ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે દિલ્હી ભારત દેશનાં નાગરીક છે તમારી સાથે આવું થાય તો તમે શું કરશો દેશવાસીઓ જરા વિચારો સત્ય જાણો સત્ય અને અહિંસા ના મારગે ચાલો વિશ્વ એક પરિવાર છે વિશ્વ શાંતિ એકતા સદભાવના જનકલ્યાણ ની ભાવના રાખો ગીતા ઉપદેશ નું પાલન કરો ૐ જય શિવશકિત દેશપ્રેમી બનો જય શ્રી રામ ૐૐૐ તડવી શાંતિલાલ રણછોડભાઈ મુ વાવડી ઞોપાલપુરા તા રાજપીપલા જિ નર્મદા ગુજરાત ભારત એશિયા ધરતી લોક નિયમો પ્રમાણે જીવન જીવવું જોઈએ તોજ તમે માણસ ખરા અર્થમાં છો ઈમાનદાર બનો ફરજો કદી ન ભુલશો પછી ગમે તે હોય ગુનાઓ કરવાં વાળા માણસો ને ઓળખો પાછી ભુલ કરી શકે છે ભરોંસો કેમ રખાય નવ જીન્દગી ચાલી ગઈ પરિવાર માં અશાંતિ ફેલાવે છે સત્ય જ બોલવું જોઈએ ઉપરવાળો બધાનાં કામો જોવે જ છે કુદરત કાં કાનુન સત્ય મેવ જયતે ગીતા ઉપદેશ તડવી શાંતિલાલ રણછોડભાઈ મુ વાવડી ઞોપાલપુરા તા રાજપીપલા જિ નર્મદા ગુજરાત ભારત એશિયા ધરતી લોક નિયમો પ્રમાણે જીવન જીવો
@jaydipsinhrathod1587
@jaydipsinhrathod1587 Жыл бұрын
રાજાશાહી જોવે સાહેબ તમારી વાત સાચી છે
@RAJA-mo2ty
@RAJA-mo2ty Жыл бұрын
इस को आजीवन कारावास की सजा होनी चाहिए तभी हम मानेंगे के कायदे ने अपना अच्छा काम किया
@ishvarjithakor4605
@ishvarjithakor4605 Жыл бұрын
આવા ને તો રાત્રે 12 વાગે કોર્ટે ખૂલવી જોઈએ પછી બોલે કે થાય તે કરી લે
@sanjaymistry4829
@sanjaymistry4829 Жыл бұрын
આને જીવતો સળગાવી દેવા ની સજા આપવી જોઈ
@sagarmakwana3421
@sagarmakwana3421 Жыл бұрын
ઓમ શાંતિ 🙏🙏🙏
@JadejaNarendrasinh-oc1nu
@JadejaNarendrasinh-oc1nu Жыл бұрын
સાચી વાત સે અત્યારે રાજા સાહી હોવી જોયએ
@abdulsatars1584
@abdulsatars1584 Жыл бұрын
ઉમરકેદ આપો
@shehnazcutegirl4857
@shehnazcutegirl4857 Жыл бұрын
વિકાસ ગુજરાતનું વિકાસ ગાડો થયો છે
@Kishan_Lukhi
@Kishan_Lukhi Жыл бұрын
જો આ બંને bjp માં જોડાય જાય તો તરત જ નિર્દોષ સાબિત થાય...
@rajeshgohel6641
@rajeshgohel6641 Жыл бұрын
Modiji please 🙏 take action on it
@shashikantsolanki5853
@shashikantsolanki5853 Жыл бұрын
મોદકા ફેંખુ ને શું કહે છે,મણિપુર પર બોલતો નથી ગધો
@Utsav_Viradiya
@Utsav_Viradiya 11 ай бұрын
From your comment, I can easily conclude that you are an illiterate dummy, don't you? Mr. Modi doesn't have to follow this process. He has many other important works to do. This case should solely be handled by Gujarat Police.
@popatsinhparmar1015
@popatsinhparmar1015 Жыл бұрын
જો તથ્ય ને સજા નો થાય તો આ સરકાર ને ક્યારેય મત આપવા જોઈએ નહીં
@sureshkumarparmar5449
@sureshkumarparmar5449 11 ай бұрын
Right
@parthpatel9602
@parthpatel9602 11 ай бұрын
Nai thai, bhul police ni hati, road is for cars that's it.
@virajrathod6344
@virajrathod6344 11 ай бұрын
Ek dam sachi vaat popat bhai jo tathya ne saja na thay to sarkar ne vote apvo joie nai
@jwalker7914
@jwalker7914 11 ай бұрын
​@@parthpatel9602 aa chodu ne fasi j thavi joie
@patelramesh4030
@patelramesh4030 11 ай бұрын
તથ્ય જેવા લાખો કેસો કૉર્ટ મા પેન્ડીંગ પડ્યા છે એમને પણ ન્યાય અપાવવો સાહેબ
@anilmistry832
@anilmistry832 Жыл бұрын
Bhadva ne fasi aapo...9 murder
@shortsvideos4039
@shortsvideos4039 Жыл бұрын
તથ્ય પટેલ તારુ સત્યાનાશ થાય.
@sajanbadave6512
@sajanbadave6512 11 ай бұрын
વાહ ભાઈ તમે જે બોલી રહ્યા છો તે એકદમ સાચું છે પણ બધા એના બાપ ના ગુલામ છે એટલે કોઈ કશું નથી કરી શકવા ના
@ghanshyamparnaliy5510
@ghanshyamparnaliy5510 Жыл бұрын
એક દિવસ ખાલી મને શોપો ઇને પશી કવ સુ થાય
@dineshpatel84
@dineshpatel84 Жыл бұрын
मने सोंपो
@AnilChauhan-tc3tc
@AnilChauhan-tc3tc Жыл бұрын
Sachi vat.
@yatinjoshi4571
@yatinjoshi4571 Жыл бұрын
આ નફ્ફટ ને પબ્લિક ને આપો..
@Spica_15
@Spica_15 Жыл бұрын
Sahi me
@Utsav_Viradiya
@Utsav_Viradiya 11 ай бұрын
Hey there, a Brahmin, the so-called most educated caste! You gotta know we're living in a modern, civilized society, in not some ancient era.
@sureshbhaigarambha7611
@sureshbhaigarambha7611 Жыл бұрын
આ હરામી ના પેટ ના ની સંપત્તિ સરખા ભાગે આ 10 લોકો ના પરિવાર ને આપી દેવાય
@bhimaparmarofficil
@bhimaparmarofficil Жыл бұрын
હાથ પગ કાપી નાખો આ હરામી નાલાયકે સારું કામ કર્યું નથી.જય માતાજી સદગત આત્માને ઈશ્વર શાંતિ આપે એવી પરમ પ્રભુ પાસે મારી પાસે પાથના
@Parikshitsinhgohil9898
@Parikshitsinhgohil9898 11 ай бұрын
હવે યાદ આવશે બધાને રાજાશાહી
@Kisanmahiti
@Kisanmahiti Жыл бұрын
આવા કેસ માં વકીલ કેસ લડવાની મંજૂરી નાં હોવી જોઈએ વકીલ પણ અભિમાની સે જાણે જીતી જવાનો હોય એ રીતે વાત કરે સે
@adv.sunil_parghi6807
@adv.sunil_parghi6807 Жыл бұрын
બિલકુલ કડક મા કડક કાર્યવહી કરો એમની સામે ઓકે
@atulthakoratulthakor6982
@atulthakoratulthakor6982 Жыл бұрын
ખુબ સરસ કામ કરો છો ❤❤
@user-rx3ep5ze7s
@user-rx3ep5ze7s Жыл бұрын
મનૅતૉ સાહેબ ઍવૂ લાગૅસૅકૅ આ વ્યકતિ નૅ કૉઈ ના બાપની પણ બિક નથિ ઍવુ લાગીરહયુસૅ તમારૂ સૂકૅવૂ મિત્રૉ ?
@bhavanabenpatel6557
@bhavanabenpatel6557 11 ай бұрын
Ha Bhai aa banne khunio chhe ne modi no mitr chhe 😭
@usharathod6986
@usharathod6986 Жыл бұрын
Koi vakile aano case na ladvo joiye.etlo to sanp hovo joiye.baki rupiya joi nachva vara o ne kai kehvu nthi😡
@bachubhaipatel2014
@bachubhaipatel2014 Жыл бұрын
U r right govt must take hard steps
@bhavanabenpatel6557
@bhavanabenpatel6557 11 ай бұрын
M,odi modi kri ne mare se loko.morbi vala ne sha kri? Ye fre Masti thi 😭
@Hamhaibharatiya
@Hamhaibharatiya Жыл бұрын
Om shanti
@rpahirahir2622
@rpahirahir2622 Жыл бұрын
Bilkul sahi
@JAYBHAVANIFINANCE1991
@JAYBHAVANIFINANCE1991 Жыл бұрын
સરકાર કોયને કાય નય કરે બસ જે લોકોના જીવ ગુમાવ્યો છે એના પરીવાર આજીવન પછતાછે બાકી આડોફાને કાયનયથાય પેછા ભરવીદેછે એટલે ઈ ડોફાને કોય કાય નથી કરવાનું ઈએશથી હતો એમજ જીવછે આતો નવછે લાખને ઉપાડીલીધાહોયને તોય સરકાર કાયપથીકરતી ઈતોજેના ઘરે દુઃખ હોયને એને ખબર પડે 😢😢😢😢😢😢😢😢😢😢ઓમ શાંતિ ભગવાન તમારા આત્માને શાંતિ આપે મુક્તકો ને
@vadansinghranawat5081
@vadansinghranawat5081 Жыл бұрын
Very much correct statements Kadi se kadi saja honi chahiye
@harshbhensdadiya6606
@harshbhensdadiya6606 Жыл бұрын
Om shanti 💐🙏
@ashwinkumar3447
@ashwinkumar3447 Жыл бұрын
Absolutely Right brother
@harshjagada1500
@harshjagada1500 11 ай бұрын
My prayers are with the families who lost the young ones
@tabrezsheikh5537
@tabrezsheikh5537 Жыл бұрын
Ek dum Correct 👍boliya Bhai
@rohitsinhzala2262
@rohitsinhzala2262 11 ай бұрын
Vha bhai 👍
@chandreshashara4483
@chandreshashara4483 Жыл бұрын
Bhai sachi vat
@rushiamin1008
@rushiamin1008 Жыл бұрын
Vaahhh Bhaaiiii Khoob saras Vaat kri tme❤
@vishalvyas7234
@vishalvyas7234 Жыл бұрын
Agreed...
@shivjani5
@shivjani5 Жыл бұрын
Aa news channele sachi vat kahi che ❤❤
@darshanchuahan1617
@darshanchuahan1617 11 ай бұрын
Sachu che bhai
@user-dd5xf5xx2e
@user-dd5xf5xx2e Жыл бұрын
Gujarat Government rules banave speed babat
@makwanadharmik3846
@makwanadharmik3846 Жыл бұрын
🙏🙏👍
@hansamakwana1518
@hansamakwana1518 Жыл бұрын
Right 👍
@arvindrajgor5251
@arvindrajgor5251 Жыл бұрын
Midia bhai ....tamne salam bhai
@rabarinarsinhbhai3246
@rabarinarsinhbhai3246 Жыл бұрын
Om santi
@rameshchandrapatel4289
@rameshchandrapatel4289 Жыл бұрын
Om. Shanti:
@bariamehul3898
@bariamehul3898 Жыл бұрын
Right
@x3joker450
@x3joker450 Жыл бұрын
Sachi vat che☹️
@amaas84
@amaas84 11 ай бұрын
આ ખૂનીને પણ સજા કરો..આની વકીલાત કરે એને પણ સજા કરો.
@panktiparmar6295
@panktiparmar6295 Жыл бұрын
JAY KRISHNA KUMAR SINHJI 🙏🙏 have sachu bolya rajasahi best 😭😭
@JagdishPatel-gz9jc
@JagdishPatel-gz9jc Жыл бұрын
🙏
@sajjadrafiq2738
@sajjadrafiq2738 Жыл бұрын
In US an Indian Origin man rammed into the car of 4 youngsters in 2020, was given life imprisonment for destroying the family life of these youngsters in 2023. Judiciary acted with conscience and justice meted, lesson given to prevent future tragedies. We should not allow justice to be perverted. Be humans, save humanity.
@user-zg3uc8ri3m
@user-zg3uc8ri3m Жыл бұрын
1:53 😮 1:01 1:53
@unitedindia9698
@unitedindia9698 Жыл бұрын
@@user-zg3uc8ri3m ahh su che
@bharatpunadiya7098
@bharatpunadiya7098 Жыл бұрын
Devlok Pamela Tamam Loko Ne Bhagvan Shanti Aape Om Shanti🙏🙏🙏
@parmarjigar9398
@parmarjigar9398 Жыл бұрын
Ha bhai
@tiyupanchasara3142
@tiyupanchasara3142 Жыл бұрын
Yes 👍👍👍👍👍👍👍👍 bro
@jorawarsinhbhati2819
@jorawarsinhbhati2819 Жыл бұрын
એને કંઈ નહી થાય કારણ કે એને સીએમ સુધી પકડ
@vishnudesai5325
@vishnudesai5325 Жыл бұрын
સાચું ભાઇ રાજાઓ સત્ય જાણતા
@Utsav_Viradiya
@Utsav_Viradiya 11 ай бұрын
Lol 🤣🤣🤣
@Jayshree_Jethi
@Jayshree_Jethi Жыл бұрын
ઈશ્વર દરેકની આત્માને શાંતિ આપે 😭😭🙏🙏
@Jayshree_Jethi
@Jayshree_Jethi Жыл бұрын
આ ઘટના એટલી નિંદનીય છે હે કોઈ મા-બાપ પોતાના દીકરાનું નામ તથ્ય નહીં રાખે
@parirawatparirawat3433
@parirawatparirawat3433 Жыл бұрын
Mahadev jetala virla gaya che apada aemani atma ne santi ape 😢😢😢😢😢😢ane aemana parivar ne aa dukh sahan karavani takat ape
@jaswantrajgor9078
@jaswantrajgor9078 Жыл бұрын
हवे जोवाणु छे पोलिश केतली निष्ठावान छे, थाय ए करीलो ना बे मतलब पोलिश पोतानी निष्ठाथी कार्य करे अथवा नोटोथि वेचाई जाय।
@sarvaiyamehul5050
@sarvaiyamehul5050 Жыл бұрын
Je loko aa ghatana ma mrutyu pamel se aemne Bhagvan emna atma ne shanti ape evi prathana.
@rajeshgohel6641
@rajeshgohel6641 Жыл бұрын
Yogi ji 🙏 please gujarat Maa aawo bulldozer ferawo
@rakeshtrivedi644
@rakeshtrivedi644 Жыл бұрын
Kaya che bhai lokshahi che?
@bhurorabari11
@bhurorabari11 Жыл бұрын
સાલા ગધેડા ને કડકમાં કડક સજા થવી જોઈએ કાયદાકીય રીતે કડકમાં કડક સજા કરો એનો પૈસા નો પાવર ઉતરવો જોઈએ
@dipaktapodhanofficial8081
@dipaktapodhanofficial8081 11 ай бұрын
જે વકીલો રૂપિયા માટે આવા ભડવાઓનાં કેસ લડવા આગળ આવે એમને પણ પબ્લિકે જ આવા વકીલો ને રિમાન્ડ લેવાં જોઈએ
@shafiqsaiyed9001
@shafiqsaiyed9001 Жыл бұрын
😢😢😢
@LokeshSevak-qk9rr
@LokeshSevak-qk9rr Жыл бұрын
भाई को मालूम नही की आम जनता के सामने ये कुछ नही है
@chetanashah1267
@chetanashah1267 Жыл бұрын
Yes Depends on Court Judgement I hope they are honest
@rajeshgohel6641
@rajeshgohel6641 Жыл бұрын
Gujarat na 156 dharasabhio MP please 🙏 take action
@Worldknowledgevediogk
@Worldknowledgevediogk Жыл бұрын
Sir aeno break nu distance jovo ketala ochha distance ma break Mari a break light thi khabar pade chhe Aeno matalab a thay chhe k aenu dhiyan driving ma htu j nay....aeno dhiyan aena baap na jem girls ma hoi sake
@sunilkumarthakor3103
@sunilkumarthakor3103 Жыл бұрын
Raja sahi j joi
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 15 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 22 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 135 МЛН
#carprank જોંગો મીઠો  #carfooling #mamubanavyo #rjvinod @MamuFameRJvinod
11:41
Mamu Banavyo - Gujarati Prank call
Рет қаралды 981 М.
🤔Какой Орган самый длинный ? #shorts
00:42