Ahmedabad News | ઋષિ ભારતી ડબલ બેડ વાપરતા રૂમમાં વાંધાજનક વસ્તુ મળી |Bharti Ashram Controversy |N18V

  Рет қаралды 169,966

News18 Gujarati

News18 Gujarati

Күн бұрын

Rishi Bharti found objectionable item in room using double bed
ઋષિ ભારતી ડબલ બેડ વાપરતા રૂમમાં વાંધાજનક વસ્તુ મળી .N18V
#ahmedabadnews #bhartiashram #bhartiashramcontroversy #saintcontroversy
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati
News18 Mobile App - onelink.to/des...

Пікірлер: 74
@user-rk6ir8hd2k
@user-rk6ir8hd2k 16 күн бұрын
આ બધું વહીવટ કર્તા નું છે બાપુ ને ખોટા બદનામ ના કરો. સનાતન ધર્મ બદનામ નાં કરો.
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 15 күн бұрын
બાવાના સ્ત્રીઓ સાથેના સંબંધોને લીધે મમલો વધારે ચગ્યો છે. બાવો ડબલ બેડરૂમ, સ્ત્રીઓ ના અંતઃ વસ્ત્ર, રંગરેલિયા, ખાન પાન રહેણી કહેણી, વર્તન વગેરે માટે પ્રખ્યાત છે. બાવા ને તે વળી આ બધુ શોભે? સનાતન નુ નામ ખરાબ કર્યું.
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 15 күн бұрын
રિશી ભારતી બાવાના વેશમાં શેતાન છે. ડબલ બેડરૂમ, સ્ત્રીઓના અંતઃ કપડા, લકજરી કાર, ૨ લાખનો મોબાઈલ, ટીવી, વૈભવી જીવનશૈલી, ખાન પાન, રહેણી કહેણી, રાજર્ષિ વર્તન આ બધુ બાવા ને હોય? સમજદાર વ્યક્તિ સમજે!!!
@bhutiyakhimaji8459
@bhutiyakhimaji8459 15 күн бұрын
આ વ્યકિત ઉપર 8 fir છે...
@GovindDudasana
@GovindDudasana 16 күн бұрын
સાચી વાત છે ભાઈ
@bkrathod3974
@bkrathod3974 15 күн бұрын
આ બધા નાટક છે અને એની પણ હદ હોય,,,,,,
@mayurgandhi1765
@mayurgandhi1765 17 күн бұрын
એક વાત સમજવા જેવી છે સાધુ પણ એક માણસ જ છે, મને એક વાત બતાવો એવો કયો સંપ્રદાય છે જયાં સાધુઓ સેવા કરતાં હોય, જયાં સુધી ભારત દેશ માં થી અંધશ્રદધા પુરે પુરી જશે નહીં ત્યાં સુધી આવા ધતીંગ ચાલુ જ રહેવાના છે, હું કોઈ સંસ્થા કે મંદીર, મઠનો વીરોધી નથી, કે નથી મારે તેઓની સાથે કાંઈક મેળવવાની આશા, પરંતુ એક વાત તો નકકી જ છે જયાં સૂધી દેશ માં લોભીયા લોકો હશે તયાં સુધી ધુતારા થોડાં થોડાં અંતરે મલી જ રહેવાના છે, આ પણ કુદરત ની જ કરેલી વ્યયવસ્થા છે, બાકી બધું સમજું જનતા ખુબ સારી રીતે સમજે છે
@RameshPatel-kr3ku
@RameshPatel-kr3ku 14 күн бұрын
Baps ma સેવા આપી રહ્યા છે
@jokhiyatohid9735
@jokhiyatohid9735 11 күн бұрын
બીજું કાંઈ આ ઋષિ ભારતી બાપુ 2022 ચૂંટણી બોટાદ અપક્ષ ઉમેદવાર કરી અને ભાજપનો ઉમેદવાર હાર્યો એટલા માટે ઋષિ ભારતી બાપુને હેરાન કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું
@jagdishthakor9297
@jagdishthakor9297 15 күн бұрын
❤❤
@jaysomanathmahadevbajrangb6887
@jaysomanathmahadevbajrangb6887 16 күн бұрын
ઓમ નમો નારાયણ વિશ્વંભર ભારતી મારા દાદા ગુરુ થતા પણ આ લોકોની પાપલીલા છતી ના થાય તે માટે મને સાઇડ લાઈન કરી દીધી છે મને ક્યારેય કોઈ ભંડારામાં કે કાર્યક્રમમાં બોલાવતા નહીં હું જાણી ગઈ હતી કે આ લોકો ઐયાસી ની જિંદગી જીવે છે મેં લોકોને ઘણી વખત જાગૃત કરવાની કોશિશ કરેલી પણ આવા ઢોંગીઓ ના કારણે નિર્દોષ ને બદનામ કરી દેવામાં આવે છે
@SadhucharandasGondaliya
@SadhucharandasGondaliya 16 күн бұрын
Omnamonarayan
@mansukhvaghasiya5700
@mansukhvaghasiya5700 15 күн бұрын
તો તમારા ગુરુ કેમ ચેલાઓને શિક્ષા નથી આપતા?
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 15 күн бұрын
સાઈડ લાઈન કરવાની હોય કે આ લંપટ બાવાના કારસ્તાન બંધ કરાવવાના હોય? જગતગુરુ સંકરાચાર્ય નો સનાતની બાવાઓ ઉપર બિલકુલ કન્ટ્રોલ નથી. નહીતર બાવાઓ રંગરેલિયા કેમ કરે?
@gitabenpawar7374
@gitabenpawar7374 14 күн бұрын
ભાઈ શ્રી આવા.લંપટ.સાધુ
@MayaniRamesh-ip2ti
@MayaniRamesh-ip2ti 13 күн бұрын
Bed j no hobo joie
@AsifkbhaiGhachi
@AsifkbhaiGhachi 14 күн бұрын
સાચું હમેસા કળવુંજ હોઈ ભાઈ
@omdigitaal1743
@omdigitaal1743 15 күн бұрын
Ava sadhu na hoi
@meramannandaniya509
@meramannandaniya509 17 күн бұрын
બાવા છે કે સંસારી છે
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 15 күн бұрын
ડબલ બેડરૂમ, સ્ત્રીઓ ના અંતઃ વસ્ત્ર બાવાને રખાય? સનાતન નુ નાક કપાવ્યું!!!
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 15 күн бұрын
બાવાની રૂમમાંથી યુવતીના અંતઃ વસ્ત્ર નીકળે એટલે સનાતન ધર્મની આબરૂ જાય છે!
@lakhmanbhaivankiya6193
@lakhmanbhaivankiya6193 15 күн бұрын
સાધુ ને સમાજ સાથે કય લેવા દેવા નહોયિ
@PintuDamor-oj4fs
@PintuDamor-oj4fs 15 күн бұрын
અહમ અભિમાન ન હોવુ જોઇએ ❤❤❤
@mukeshpanchal9401
@mukeshpanchal9401 14 күн бұрын
Te rad bolavi kapada gothaya pachhe akam karyo
@ParmarbhartbhaiParmar-dn1ge
@ParmarbhartbhaiParmar-dn1ge 11 күн бұрын
ફોર્ડ પણ હોઈ સકે કોઈ કાર્ય કરતા થી કે પછી ,,,,બીજી કોઈ બાબત થી સત્ય ને ધ્યાન મા જરૂર છે
@બજરંગયાત્રાપ્રવાસ
@બજરંગયાત્રાપ્રવાસ 16 күн бұрын
ખોટુ
@jkpatel5245
@jkpatel5245 15 күн бұрын
Best business in india "Dharam name pakhand" darroj bapu,swami,guru,o na samchar aavechhe. Pan loko kyare parvartan thashe ?
@Kalpeshporadiya-x6e
@Kalpeshporadiya-x6e 17 күн бұрын
JANTA.SAMAJVANU.CHHE JOI JANINE BHUL.KARESE HAVE SAMJO
@DineshRathod-bv8wl
@DineshRathod-bv8wl 14 күн бұрын
ऋषी भारती सही बातकररहेहै
@psbharvad96
@psbharvad96 13 күн бұрын
Sadhu ane sadhavi no rum baju baju ma rakhayaj ni ne. Aa badhu jota mane swaminarayan sampraday par gavar thay chhe k santo na utar nakho j sadhavi mata ( sankhiyogi mata ) m na utara nokha jema swaminarayan bhagvan na sant na mahila o thi vat chij kar na m na mukhe thi katha sambhade m ne m sankhiyogi mata o pan m ni mariyada ma na to santo thi koy prakar ni vat chij thay k na to koy pan hari bhagat asprash karvu nato mahila bhagat ne advu ? To khare khar swaminarayan sampraday par gavar leva jevi 1 vat chhe. Ha kyak ne kyak bhul m na thi pan thatij hoy 6 pan swaminarayan sampraday nu aakhu varat Ani rit rivaj aapne khub gamiya ❤. Na to koy na hatha ni jamvu swaminarayan na sant potej m na hathe bana v ne Jame chhe ane Suva nu pan jamin par ha Anu sant j Umar Vara hoy to kyak m na mate bed upiyog karta hoy 6. Swaminarayan sampraday na to jetla vakhan kariy atla ochha pade bhai. Jai thakar 🙏🚩 jai shree swaminarayan 🙏🚩.jai shree ram 🙏🚩
@prajapatiashokbhai5963
@prajapatiashokbhai5963 15 күн бұрын
Sampati mate ni Ladae se
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 15 күн бұрын
બાવાને વળી સંપત્તિ શુ? બાવા અલખ ગિરધારી હોય!
@savaibhairajput4038
@savaibhairajput4038 16 күн бұрын
Dharm.ma.andha.chhe.have.jago
@jitenpatel4880
@jitenpatel4880 10 күн бұрын
Sadhuo Badhuj Karta Hoy
@jitenpatel4880
@jitenpatel4880 10 күн бұрын
Abadha Sadhu Santo No Vishwas Na Rakhay
@divyengoswami6242
@divyengoswami6242 10 күн бұрын
ano ane kirti atel no gottlo chhee
@dhaneshkargatia3342
@dhaneshkargatia3342 15 күн бұрын
Ani cbi ne tapas shopo tastriyo aj din sudhe kya hata suigaya hata
@dhaneshkargatia3342
@dhaneshkargatia3342 15 күн бұрын
Have sanatan dharm khatra ma che avu lagese. Jay shree ram
@mukeshpanchal9401
@mukeshpanchal9401 14 күн бұрын
Atla varas tu kya hato dofa
@DharajiyaVajubhai
@DharajiyaVajubhai 15 күн бұрын
રૂમ છે એ બાપુ નાં ડ્રાયવર નો છે
@Bhavik-h3d
@Bhavik-h3d 7 күн бұрын
Have aa loko ek bija na kand kholase
@jasminnasit3019
@jasminnasit3019 14 күн бұрын
😅
@bhaveshsolanki1103
@bhaveshsolanki1103 13 күн бұрын
Tu shadhu ni hare rahe che to tu pan shadhu bani jaa gadhavi
@dhapadilip6986
@dhapadilip6986 12 күн бұрын
Ram gadhavi Aemna nat no thayo A bijano na thai
@SureshKerai
@SureshKerai 9 күн бұрын
Kirti dharama chhedti karvana chhe
@bharatsinhgohil2464
@bharatsinhgohil2464 13 күн бұрын
Alodokonssa
@bhaveshsolanki1103
@bhaveshsolanki1103 13 күн бұрын
Aa gadhavi ne kai tu ane tari kirti ben kem badnaam karva niklya cho
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 111 МЛН
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 2,6 МЛН
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 10 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 111 МЛН