Alang ma ship joi ne maza aavi gay bahu saras che nazaro ane jahaj no vlog joi ne maza aavi gay
@khemchandbhaiparmar2502 жыл бұрын
જોરદાર વિડિઓ તમે રજુ કર્યો છે. ઘરે બેઠા સરસ સિપ જોવા મળ્યું..ખુબ ખુબ આભાર કમલેશભાઈ ....
@prashantpandya93563 жыл бұрын
Wah Bhai Wah, Very Nice Video 👌
@sksarvaiyaalangshipbreakin22213 жыл бұрын
જય માતાજી કમલેશભાઈ કુલદીપસિંહ ના આશા રાખુ છું કે તમને જહાજ જોવા ની મજા આવી હશે બિજી વાર આવો એટલે કોલ કરજો કયક નવુ જહાજ જોવા માટે જશુ જય માતાજી બધાને 🙏🙏🙏
@abvirgama23363 жыл бұрын
Jay mataji bhai
@sksarvaiyaalangshipbreakin22213 жыл бұрын
Jay mataji
@Lalji_Parmar3 жыл бұрын
અમને કીધૂ નહી હો
@sksarvaiyaalangshipbreakin22213 жыл бұрын
@@Lalji_Parmar શું ના કીધુ લાલા
@jayesh70253 жыл бұрын
Bapu અમે ભાવનગર આવશુ તો તમે અમને આ અંલગ મા જહાજ દેખાડશો????
@ankitandhariya6212 жыл бұрын
વાહ જબરદસ્ત મજા આવી હો ભાઈ આવા ને આવા વીડિઓ બનાવતા રયો
@parmarpurvrajsinh79573 жыл бұрын
જય શ્રી માંડવરાયજી દાદા
@ushaskitchenushaskitchen78083 жыл бұрын
👍jordar vidiyo che Kamleshbhai 👌🌹
@natvarvaghelaofficial10683 жыл бұрын
જબરદસ્ત આતો હરતું ફરતું સહેર કહેવાય .. ખુબ સરસ મજા આવી હંમેશા આવી માહિતી જનતા સમક્ષ મૂકો તેવી અમારી અપેક્ષા.જય માતાજી 🙏 જય જય ગરવી ગુજરાત 🙏
@rajputajitsinh67522 жыл бұрын
Bapu Number Apjo
@popatbhaisolanki4987 Жыл бұрын
Jay Maa mogal Jay Maa mogal Kamlesh Bhai Tamil Kuku dhanyvad dhanyvad dhanyvad
@rajphotoartstudioabbasbhip74433 жыл бұрын
Wah bhi wah supper Masalh
@hasmukhbhaigosai62493 жыл бұрын
Very wonderful video Kamlesh bhai Mahadev har bhai
@gauravkavathiya99062 жыл бұрын
મસ્ત વિડિયો છે મોટા ભાઈ ak number 🤟
@dipakmehta8883 жыл бұрын
જય.માતાજી જય.મોગલ
@amitdodiya14293 жыл бұрын
Nice video kamlesh bhai its look like your in small city n also so much beautiful ship I have ever dream enjoy it thanks sir
@prayagdhanani31553 жыл бұрын
English ni maa fadi nakhi
@vimalsuthar87543 жыл бұрын
જય માતાજી 🙏 જય મોગલ માં 🙏🙏🙏🙏🙏
@ritapathak7913 жыл бұрын
જય માતાજી કમલેશભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 બહુ જ સરસ વિડિયો 👌👌👌👌👌👌 💃💃💃💃💃🙋🙋🙋🙋🙋🙋🙋🙋
@AshishSharma-qc5ks Жыл бұрын
જય મોગલ માં
@anilsinhzala14983 жыл бұрын
જોરદાર વિડિયો છે ઝાલા
@bhavikagautam30763 жыл бұрын
Wow, ameging nice video 👌👍 moj
@gujrativasli68392 жыл бұрын
જોરદાર હો વિડીયો દ્વારા માહીતી આપી સરસ વિડીયો
@deepakzaveri51522 жыл бұрын
Jay Mataji Kamlesh Bhai Gujarat Surat se Deepak Bhai Pranam Jay Swaminarayan
@maheshthakor30633 жыл бұрын
જય મોગલ માઁ
@balvantsolanki9222 Жыл бұрын
જય,મોગલમાં,
@sonimahesh18013 жыл бұрын
સરસ વિડિયો છે
@nareshchaudhary24633 жыл бұрын
Modi bhai ship ka video Pasand Aya ase Knowlleage video jarur banana
@neelamjoshi95613 жыл бұрын
Very nice video kamleshbhai
@kanubhaipatel65532 жыл бұрын
અદ્ભૂત વાહ ભાઈ વાહ 👌
@ZAMZAM-yw8th3 жыл бұрын
દરેક વસ્તુ 40 વર્ષે જૂનું નો હોઈ સમય સર અબડેટ થતું હોય છે
@anildesaianil70343 жыл бұрын
જય માતાજી કમલેશભાઈ
@rohitoza74312 жыл бұрын
JAI.mataji.Kamleshbhai.And.Kuldipbhi.
@bipinparmar22283 жыл бұрын
Super Vlog Kamlesh Bhai....
@girishpatel36532 жыл бұрын
Excellent Presentation.. Information👌
@b.mgadhvi-yg2rb4 ай бұрын
બહૂ સરસ છે અમને પણ બતાવો છો એપણ ધન્યવાદ છે તમને
@bhaktiinfotech84363 жыл бұрын
Boj maja avi bhai....
@kanjidethaliya3293 жыл бұрын
જય માતાજી જય ભવાની
@navingajra54402 жыл бұрын
જહાજ માં ફરવાની બહુ જ મજા પડી હસે. પણ આ વીડિયો ને કોઈક વધારે અનુભવી બનાવે તો જોવા વાળા ને પણ મજા આવી જાત. એક્સપ્લોર કરવા ની પદ્ધતિ માટે વિઝા ૨ એક્સપ્લોર નામ ની ચેનલ વાળા હરીશ બાલી ને યાદ કરવા પડે. જય માતાજી
@jitubhaitimbi8540 Жыл бұрын
જય માતાજી,,,જય જય મા મોગલ🙏🙏🙏🌹🌹🌹
@kuchtohai.....33622 жыл бұрын
જય મોગલ 🙏🙏
@jayabengamara59483 жыл бұрын
મસ્ત વલોગ કમલેશ ભાઈ એક બે જહાજ લેતા આવજો મોરબી માં રાખી દેશુ જય માં મોગલ જયમા ખોડીયાર ખૂબ મજા પડી ગઈ પહેલી વાર જહાજ જોયું 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જયદવારીકાધીશ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manojparmar7702 жыл бұрын
Nice kamlesh hai By. The PAVBHAJI POINT MORBI
@rupalilathiya51903 жыл бұрын
Superb
@SultanKoreja-q3f3 ай бұрын
Kamlesh bhai modi sir jaymataji tamne bhachau taluka nanichirai thi chu video sara bana vocho khush rejo
@vanshparesh60512 жыл бұрын
Moj aavi Gy .Hone Jahaj Jovani
@bharatgajjar76843 жыл бұрын
Super ... different video.
@pravindhundhalva61423 жыл бұрын
જય મોગલ મા
@imtiyajmalam10342 жыл бұрын
Very nice 👌 your all videos frands
@n.npatel49503 жыл бұрын
આનેજ વિગનાન કહેવાય ભાઈ જોરદાર છે
@sadabshaikh75893 жыл бұрын
Royal Caribbean na bo badha cruise che you tube par jojo kamlesh bhai....Symphony Of the Seas is the world biggest cruise ship belongs to royal carribean
@shivamjgoswami9264 ай бұрын
First time jordar
@nathubhochiya2 жыл бұрын
જય માં મોગલ જય શ્રી કૃષ્ણ
@nareshbhai65623 жыл бұрын
જય જલારામ કમલેશભાઈ હરહર.મહાદેવ
@jitendrasinhgohil3523 жыл бұрын
Alang ma gopnath vala jagabhai ni hotel ni mulakat lejo
@patelsoaib64022 жыл бұрын
માઝા આવી ગઈ ભાઈ
@kusumpatak96277 ай бұрын
Very useful information bhai
@3011lina3 жыл бұрын
This type of ship I have seen in US for barmuda tour 8 days
@bharatbhaimakwana95542 жыл бұрын
જય માતાજી,
@ladhapatal83293 жыл бұрын
जय माताजी सादर नमस्कार अति सुंदर
@vishalthakor69223 жыл бұрын
🌹🌹LOVE FROM GUJRAT🌹🌹 🌹🌹NICE VIDEO🌹🌹
@amrutlalvaghela14652 жыл бұрын
જય માતાજી, જય મોગલ
@dipakkukarraval3473 жыл бұрын
જય માતાજી !
@rajeshwarichavda57483 жыл бұрын
Super information aapi bhai 🙏👍🙏
@Alpeshthakor03093 жыл бұрын
મજા આવી ગઈ હો .....
@peacefulmind39293 жыл бұрын
ship kevay bhai swift nay...nice video
@jaydeeptamaliya55513 жыл бұрын
જય મોગલ મોગલધામ ચુડા થી ભુવાજી
@zeheravadiwala97303 жыл бұрын
Super vlog kamlesh bhai
@kusumpatak96277 ай бұрын
Khub Saras
@ervivekjoshi2 жыл бұрын
Wah..mast video che 😇👍ava bija jahaj alang ma batavta rejo
@aaldeadunboxing74783 жыл бұрын
જય માતાજી ભાઈ
@vaishalimakwana49193 жыл бұрын
Jai mataji.🙏🙏
@nileshpravin33223 жыл бұрын
Jai matajee.jai mogal maa.🙏🌹🌻🌷🌱👍⚅👏🏆👑🚩⛳😷🙋🙌
@alpeshshah89303 жыл бұрын
કમલેશભાઈ જોરદાર વિડિયો અલંગ શિપ યાર્ડ નો.
@michaelbaba66073 жыл бұрын
Bapu sofa ane suvani seti .. Vechavi chhe.. TV hoy to jode TV aapi do. Chair bhi aapo
@sanjay789263 жыл бұрын
Jai Mataji...Jai Mogal..
@bhavikagautam30763 жыл бұрын
Jai Mata Di 🙏 Jai Maa Mogal 🙏💐
@vanditadesai23653 жыл бұрын
Awesome
@patelhardik62923 жыл бұрын
Jay Ma Mogal
@harjibhairathod392 жыл бұрын
Jay shri mongal mataji
@kiranshah28302 жыл бұрын
Fantastic✌️✌️👍🏽👍🏽👍🏽👍🏽😅😅
@mavjibhaikherala99762 жыл бұрын
ગુમનામ હે કોઈ અંજાન હે કોઈ મસ્ત એક સારા ગાયક પણ્ છો
@sashitrivedi4913 жыл бұрын
JAY MAATAJI JAY SHREE MAA MALDIMAA JAY SHREE MAA KULDEVI.BAHUCHER JAY SHREE MAA MOGAL MAA JAY MAHADEV 🕉
@harmahadev60743 жыл бұрын
JAY MATAJI
@hirendankhara80883 жыл бұрын
11:08 dish mukvanu stand che
@jentibhaikaliyani1383 жыл бұрын
Jay mataji Jay mogal ma
@bharatchhabhaiya65623 жыл бұрын
જય માતાજી જય માં મોગલ
@rthodnaranvarjhang85552 жыл бұрын
જય મોગલ. માં
@ujjvalkhunt60733 жыл бұрын
Kamlesh bhai a scrapt jhaj ni price su che.
@vijaypatel34662 жыл бұрын
Jay mataji Jay mogal ma🙏🙏🙏🙏🙏
@jayeshthakkar66683 жыл бұрын
Good morning Jay shree krishna
@gauravmangela46802 жыл бұрын
Kamlesh bhai ship ni speed 20-25 mile nij hoi..ane je tame kahyu 400 su 6e n all..ae jyare captain order aape ke 10 degree starboard side to 10 degree steering ne right side rakhvu pade
@mr.kevalkakkad43353 жыл бұрын
Very nice video
@SKULLKraiT3 жыл бұрын
જય માતાજી
@zalahiten25822 жыл бұрын
જય સોનલ માં
@PRATHAMTBHILАй бұрын
કમલેશભાઈ તમે મોજ કરાવી દીધી હો બાકી અમે હતન ત્યાં ગયા હતા પણ અમને ગેટ ની અંદર એન્ટર ન થવા દીધા અને અમે બહાર થી જોયું અમારે જહાજ માં ન તું જવું નજીક થી જ જોવું હતું અને તમે તો અમને પુરે પૂરું દેખાડી દીધું વિડિઓ દ્વારા ખરેખર મોજ પડી ગઈ 🙏🙏