અલ્યા કાનુડા તારો મલક માટે જોવો છે ભજન નીચે લખેલું છે

  Рет қаралды 75,801

GURU MAHILA MANDAL RAJPUR SIDHPUR

GURU MAHILA MANDAL RAJPUR SIDHPUR

Күн бұрын

અલ્યા કાનુડા તારો મલક મારે જોવો છે.
અલ્યા કાનુડા તારા લગન મને લાગી મારાવાલા - - - તારોમલક
અલ્યા કાનુડા અંતરની ઝંખનાજાગી મારાવાલા --- તારો મલક
મને હરવું ફરવું તો નારે ગમે
મને ખાવું પીવું તો નારે ગમે
અલ્યા કાનુડા રોજ રોજ સપનામાં આવે મારા વાલા --
તારોમલક
મારે જાવું છે વનરાવન વાટે
રાસ રમવાને જીમના ના કાંઠે
અલ્યા કાનુડા રાસ રમવાને વેલો આય મારાવાલા તારો મલક
અલ્યા કાનુડા ગુજરાત માં એક નાનું ગામડું
અલ્યા કાનુડા ડાકોર એનું નામ મારા વાલા -- તારોમલક
અલ્યા કાનુડા તારી લગન મને લાગી મારાવાલા -- તારોમલ ક
અલ્યા કાનુડા ખોબલા જેવડી તલાવડી
અલ્યા કાનુડા ગોમતી એનું નામ મારાવાલા તારોમલક
અલ્યા કાનુડા ચુંદડી ઓઢી તારા નામની
અલ્યા કાનુડા ચારે છેડે તારા નામ મારા વાલા . . . તારોમલક
અલ્યા કાનુડા અંતરની ઝંખના જાગી મારા વાલા -્તારોમ લક
અલ્યા કાનુડા તારો મલક મારે જેવો છે#jaishreeram #hindu #ram #hinduism #india #hanuman #mahadev #hanumanji #bjp #jaishriram #harharmahadev #krishna #bajrangbali #jaihanuman #bholenath #sanatandharma #lordhanuman #rss #hindustan #hindutva #narendramodi #jaishreekrishna #ayodhya #bharat #love #jaimahakal #god #rammandir #mahakal #shreeram
#bhajan #shivbhajan ,#bhajansong #livebhajan #bhajankrishna #krishnabhajan #bhaktisong #bholenath #mahamrityunjaytemple #mantra #krishnasong #mahadev #mahadevsong .
#krishnabhajan ,#omletarcade #namahshivaya #shivayastrologer #song #haryana #gujarat
#mahadevstatus #namahshivaya #mantra #lordshiva #namahshivaya #henathnarayanvasudeva #shivshankar #dhun ,#shri #krishnabhajan #govinda #namahshivaya
#dhun #namahshivayag #live #namahshivaya #omnamahshivaya #harekrishna #shatabdimahotsav #psm100 #desibhajan #rajpur #RAJPURSIDHPUR #trending #trendingshorts #gujaratibhaktisongs #desibhajan
#bhajan #shivbhajan #namahshivaya #dhun #livebhajan #bhajankrishna #krishnabhajan #bhaktisong #bholenath #mahamrityunjaytemple #mantra #krishnasong #mahadev #mahadevsong .
#krishnabhajan ,#omletarcade #namahshivaya #shivayastrologer #song #haryana #gujarat
#mahadevstatus #namahshivaya #mantra #lordshiva #namahshivaya #henathnarayanvasudeva #shivshankar #dhun ,#shri #krishna #govinda #namahshivaya
#dhun #namahshivayag #live #namahshivaya #omnamahshivaya #harekrishna #shatabdimahotsav #psm100 #trending #trendingshorts #gujaratibhaktisongs #desibhajan
#bhajan#shivbhajan ,#bhajansong #livebhajan #bhajankrishna #krishnabhajan #bhaktisong #bholenath #mahamrityunjaytemple #mantra #krishnasong #mahadev #mahadevSONG.
#krishnabhajan ,#omletarcade #namahshivaya #shivayastrologer #song #haryana #gujarat
#mahadevstatus #namahshivaya #mantra #lordshiva #namahshivaya #henathnarayanvasudeva #shivshankar #dhun ,#shri #krishna #govinda #namahshivaya
#dhun #namahshivayag #live #namahshivaya #omnamahshivaya #harekrishna #shatabdimahotsav #psm100 #trending #trendingshorts #gujaratibhaktisongs #desibhajan
#yogibhajan #bhajan #harbhajansingh #bhajansong #harbhajanmaan #yogibhajanquotes #harbhajanquotes #yoguibhajan #harbhajan #yogibhajanteachings #bhajansandhya #bigboss_bhajanaigal #saibhajans #krishnabhajan #harbhajanmann #kundaliniyogaastaughtbyyogibhajan #bhajanpura #babaharbhajansinghmandir #saibhajan #yogibhajaneveryday #yogibhajanquote #gujaratibhajan #nicholasbhajanphotography #teachingsofyogibhajan #rambhajan #marwadibhajan #shivbhajan #bhajancafe #bhajanlal #astaughtbyyogibhajan #bhajana #raambhajan #bhajansinger #kundaliniastaughtbyyogibhajan #bhajansamrat #yogabhajan #harbhajan3 #yogibhajanbirthday #bhajanfestival #babaharbhajansinghmandir
#dwarkeshstatus #godkrishnastatus #barsanadham #krishnadasilovely #harekrishna #shrikrishna #radhakrishna #bhagwan #bhagvadgita #dwarkadhish #gujraticomedy #gujaratinews #abpnews #tv9gujarati #gujaratistatus #gujaratisamachar #gujaraticomedy #gujaratimovie

Пікірлер: 49
@વિણાપટેલ
@વિણાપટેલ 2 жыл бұрын
બહુ સરસ ભજન ગાઓ છો મારી બહેનો રાધે રાધે
@sundhyawani2362
@sundhyawani2362 Ай бұрын
જય શ્રી કૃષ્ણ ❤❤સરસ છે ભજન
@seemasutharbhajanhimatnaga9292
@seemasutharbhajanhimatnaga9292 2 жыл бұрын
bohat hi sunder bhajan gaya hai sabhi behano ko radhe krishna🙏🙏💐💐
@gurumahilamandalrajpursidhpur
@gurumahilamandalrajpursidhpur 2 жыл бұрын
આભારસીમાબેન
@radhebhajanmandal6571
@radhebhajanmandal6571 2 жыл бұрын
આમારા ભજન પણ જોતા રહેજો રાતે ભજન મંડળ ગંગોત્રી સોસાયટી
@bhavikrajput5344
@bhavikrajput5344 Жыл бұрын
જયશ્રીકૃષ્ણારાધેરાધે!સરસભજન
@surakhabenpatel1067
@surakhabenpatel1067 2 жыл бұрын
આભજનલખીનેમોકલજોસરસગાયુછે
@sharmilapatel4600
@sharmilapatel4600 Жыл бұрын
Jay shree krishna saras Gaya Beno an lakhi muko bhajan
@radhebhajanmandal6571
@radhebhajanmandal6571 2 жыл бұрын
મંડળ વાળી બધી બહેનોને રાધે રાધે બહુ સરસ બહુ સરસ
@gurumahilamandalrajpursidhpur
@gurumahilamandalrajpursidhpur 2 жыл бұрын
રાધે ભજન મંડળ આભાર
@Jaimin51
@Jaimin51 Жыл бұрын
Sitaram sarsa Bhajan Lakhi muko🙏🙏🙏🙏
@champaparmar8412
@champaparmar8412 2 жыл бұрын
બહુ જ. સરસ ભજન બેનો લખીને મોકલો
@gurumahilamandalrajpursidhpur
@gurumahilamandalrajpursidhpur 2 жыл бұрын
ચંપાબેન નવા ભજન લખીને મોકલશુ
@hemajaan9474
@hemajaan9474 2 жыл бұрын
સુંદર ભજન ગાવો સવો બહેનો
@sangitapatel7144
@sangitapatel7144 Жыл бұрын
ખુબજ સરસ ભજન છે
@ashapatel5440
@ashapatel5440 2 жыл бұрын
બહુ સરસ જય ગુરુમહારાજ
@gurumahilamandalrajpursidhpur
@gurumahilamandalrajpursidhpur 2 жыл бұрын
જ્યગુરુ મહારાજ
@gurumahilamandalrajpursidhpur
@gurumahilamandalrajpursidhpur 2 жыл бұрын
જ્યગુરુ મહારાજ
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 2 жыл бұрын
જય હો ખુબ જ સુંદર
@gurumahilamandalrajpursidhpur
@gurumahilamandalrajpursidhpur 2 жыл бұрын
રંજનબેન આભાર
@mysteryvinay
@mysteryvinay 2 жыл бұрын
કૃપા કરીને નીચે કોમેન્ટ બોક્સમાં ભજન લખો
@harshadpatel8944
@harshadpatel8944 2 жыл бұрын
જય ગુરુ મહારાજ
@gurumahilamandalrajpursidhpur
@gurumahilamandalrajpursidhpur 2 жыл бұрын
હર્ષદ જ્ય ગુરુદેવ
@sangitapatel9856
@sangitapatel9856 2 жыл бұрын
Saras Bhajan che
@gurumahilamandalrajpursidhpur
@gurumahilamandalrajpursidhpur 2 жыл бұрын
સંગીતાબેન આભાર
@JagrutiPatel-xq4rw
@JagrutiPatel-xq4rw 2 жыл бұрын
Very nice 👌🙂👍
@saralskitchen2967
@saralskitchen2967 2 жыл бұрын
Saras 🙏🙏🙏🙏🙏
@hasumatiraval3717
@hasumatiraval3717 Жыл бұрын
Sares
@manjulapanchal8498
@manjulapanchal8498 2 жыл бұрын
ભજન બહું સરસ છે લખી મોકલો તો મજા આવે
@gurumahilamandalrajpursidhpur
@gurumahilamandalrajpursidhpur 2 жыл бұрын
૯૭૨૩૬૦૨૩૫૦ આ નંબર ઉપર વોટ્સેપ કરો ભજન લખીને મોકલીશું
@renukabenpatel18
@renukabenpatel18 2 жыл бұрын
આ ભજન લખી ને મોકલો
@bhagavanbhaipatel2815
@bhagavanbhaipatel2815 2 жыл бұрын
Jay Shri Guru Maharaj
@jayntibhaiprajapati7841
@jayntibhaiprajapati7841 2 жыл бұрын
ઓણ ઢૌ
@bindubadodiya3572
@bindubadodiya3572 2 жыл бұрын
અતિ સુંદર ભજન લખો તો સમજાય
@gurumahilamandalrajpursidhpur
@gurumahilamandalrajpursidhpur 2 жыл бұрын
બીન્દુ બાનવા ભજન લખીને મોકલશું
@premilapatel5818
@premilapatel5818 2 жыл бұрын
બહેનાે બહુસરસ ભજનછેં👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻
@smitapatel1471
@smitapatel1471 2 жыл бұрын
Bhu sarsa
@gurumahilamandalrajpursidhpur
@gurumahilamandalrajpursidhpur 2 жыл бұрын
સ્મીતાબેન આ ભાર
@yoginishah5086
@yoginishah5086 2 жыл бұрын
nice nice bhajan yogini Baroda
@gurumahilamandalrajpursidhpur
@gurumahilamandalrajpursidhpur 2 жыл бұрын
યોગીનીબેન આ ભાર
@minapatel4410
@minapatel4410 2 жыл бұрын
lakhi muko
@gurumahilamandalrajpursidhpur
@gurumahilamandalrajpursidhpur 2 жыл бұрын
તમારી ઈમેલ આઇડી મોકલો તેના ઉપર મેલ કરીશું
@kalpnabenkadiyaofficial8831
@kalpnabenkadiyaofficial8831 2 жыл бұрын
બહુ સરસ ભજન છે
@gurumahilamandalrajpursidhpur
@gurumahilamandalrajpursidhpur 2 жыл бұрын
કપીલાબેન આભાર
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 77 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 61 МЛН
🌹માતાજી નો સુંદર થાળ 🌹(લખેલ છે)
3:40
Vaikunth Bhajan Mandal Vadodara
Рет қаралды 14 М.