અમે બનાવી ખીચડી........

  Рет қаралды 214

શિક્ષકની કલમે

શિક્ષકની કલમે

Ай бұрын

આજે મારા ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સુંદર મજાની વાનગી બનાવવા માટેની સહભાગીદારી નોંધાવી હતી જેમાં દરેક વિદ્યાર્થી પોતાના ઘરેથી ખીચડી માં વપરાતા તમામ જાતના શાકભાજી, મરી મસાલા, દાળ,તેલ, અને કોથમીર જેવી તમામ વસ્તુઓ ભેગી કરી.
તમામ વિદ્યાર્થીઓ દ્વારા મારી સાથે મળી અને ખીચડી બનાવવાની શરૂઆતથી ખાવા સુધીની તમામ પ્રક્રિયામાં તેઓ સહભાગી બન્યા હતા.
ખીચડી માં 24 જાતની વસ્તુઓ ભેગી કરી સ્વાદિષ્ટ ખીચડી બનાવવામાં આવી હતી.
ખીચડીનો સ્વાદ આખી શાળાના તમામ 160 થી વધારે વધારે બાળકોએ ખીચડી નો સ્વાદ ચાખ્યો હતો.

Пікірлер
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 34 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 10 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 34 МЛН