જોરદાર આજ સુધી ની મારી જોયેલી ડોક્ટયુમેન્ટ્રી માની બેસ્ટ ના ના the best ડોક્યુમેન્ટ્રી ફિલ્મ... એવું લાગ્યું કે હું અમદાવાદ જઈને આવી.... અને આ બધું જાણે સાક્ષાત ફીલ કર્યું હોય નરી આંખે.. ખૂબ જ સરસ નિરૂપણ... જય જય ગરવી ગુજરાત Proud to be Gujarati ❤️
@premchauhan26066 ай бұрын
અમદાવાદને જાણવા માટે મે ઘણા videoes જોયા એમાનો આ best છે
@natvarvaghelaofficial10686 ай бұрын
આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏🌹
@darshyt61846 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન પટેલ સાહેબ.... પણ ઓમકારેશ્વર મંદિર વિશે માહિતી બાકી રહી ગઈ
@VIJAYNAYAK-nb9tb7 ай бұрын
બહુ જ સરસ વિડિયો છે. એક અમદાવાદીને ગૌરવ થાય એવો વિડિયો.
@bhumipatel69636 ай бұрын
Aapnu sunder Ahemedabad Tamara through jova malyu
@thakorshaileshbhai976 ай бұрын
વાહ!વાહ! અદ્ભુત ડોક્યુમેન્ટ્રી માણેક પટેલ સાહેબ.
@jadejamihirdev25476 ай бұрын
Khub saras mahiti aapi chhe Amdavad vishe. Thank you 👍
@krishnaedu.divyeshpadaliya87096 ай бұрын
આ મુવી ક્લિપ ખુબ જ રસપ્રદ છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેઓને ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. આવી જ રીતે જો ગુજરાતના દરેક જિલ્લાઓની એક વીડિયો ક્લિપ તૈયાર કરવામાં આવે તો રાજ્યની દરેક જીણવટ ભરેલી દરેક ઐતિહાસિક થી લઈને આજ સુધીની બાબતો વિશે આપણો દરેક ગુજરાતી અવગત થઈ શકે...
વાહ !! ખૂબ જ સરસ 🎉 વિડિયો જોવામાં એકદમ તલ્લીન બની ગઈ હતી જોતા જોતા રૂંવાટા ઊભા થઈ જાય એટલું અદભુત હતું ... જાણે કે અમદવાદમાં માં જ હોઈએ અને બધું રૂબરૂ જોતા હોય એવું લાગ્યું 🎉🎉🎉
@jimmujimly176 ай бұрын
ડોક્ટર માણેક સાહેબને એક વિનંતી છે કે પોળો નો ઇતિહાસ જે એમના દ્વારા ન્યુઝ પેપરમાં લખવામાં આવતી હતી એને જો બુક તરીકે પ્રસ્તુત કરવામાં આવે તો ઘણા લોકોને ઇતિહાસ વિશે માહિતી મળી શકે🙏
@dr.manekpatelsetuahmedabad89696 ай бұрын
Thanks Pl call me 98250 42231. Books r published by Gurjjar Prakashan
@jimmujimly176 ай бұрын
@@dr.manekpatelsetuahmedabad8969 thnx sir will call u tomorrow
@RameshbhaiVora-xr2fw5 ай бұрын
Khubkhubaabharsaheb
@MaulikAcharya875 ай бұрын
@@dr.manekpatelsetuahmedabad8969sir amdavad na itihas book malse?
@AryanShreeJanganath-l2t4 ай бұрын
@@RameshbhaiVora-xr2fwAryan
@DarshanaVajani6 ай бұрын
વાહ વાહ ખુબ જ સરસ જાણકારી અમદાવાદ વિષે
@bhupendrapatel68485 ай бұрын
ખુબ જ સુંદર , અદ્ભુત છે . આપને ખૂબ ખૂબ અભિનંદન.
@user-hj5ti9kj2w6 ай бұрын
I ❤ Amdavad, It's my Awesome Amdavad..... Proud to be an Amdavadi.....
ડૉકટર માણેક ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન કે તેઓ એ આટલું સરસ રીતે એક એવી આ ટુકી ફિલ્મ થી જે રીતે આ ટલિ સરસ રીતે આટલા વર્ષો માહિતી અમને આપી એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ખરે ખર આવી જાણકારી ખુબ જરૂરી છે એટલે જ તો અમદાવાદ નો પહેલો છે ડોકટર માણેક ભાઈ ને ફરી થી ખૂબ ખૂબ ધન્યવાદ જય ગરવી ગુજરાત જય ભારત જય હિન્દ।,
@sandeepthakar38346 ай бұрын
Very Informative The History of Ahmedabad City (Karnavati Nagri) is Amazing....This Movie helped to know about various Movements and Changes that Occurred During and After the Mughal Shashan. The History Which we Missed in School Days, came to know through this Movie..... Thank You Whole Team To Share Such Useful History...
@rajubhaivyas14506 ай бұрын
માણેક ભાઈ... અદ્ભૂત દર્શન... અમદાવાદ નું દસ્તાવેજી ફિલ્મ.... આપને દિલ થી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપ સાહેબ ને પ્રણામ કરું છું 😊 🙏🏻💐
@NirajSolanki826 ай бұрын
This is so amazing documentary on Ahmedabad. I recommend each Amdavadis should see this to get the knowledge about it's rich history and culture.
@bharatiraval75227 ай бұрын
Very very nice.so proud of u Dr.Manekbhai
@Gujarati_adda6 ай бұрын
ખૂબ જ આનંદદાયક અને ઉપયોગી છે.. અમદાવાદી એટલે અમદાવાદી 🎉
@hunter.the.gujjus66866 ай бұрын
બહુજ સરસ ડોક્ટર માણેકભાઈ પટેલ સાહેબ આપનો અમદાવાદ પ્યાત્યેય નો પ્રેમ આપ ગુજરાત નુ ગૌરવ છો…🎉🎉
@sachinparmar58266 ай бұрын
ખુબ સરસ ડોક્યુમેન્ટ્રી ના વખાણ કરવા માટે શબ્દ નથી મને હિસ્ટ્રી માં બોવજ ઈન્ટરસ્ટ છે ઘણી બધી વાર વિચારું કે એ સમય માં કેવા લોકો હસે એમનો પેહરવેશ એમનો રહેંન સહન મકાન અને ત્યાંના બાંધકામ એવું વિચારતો કે કઈ રીતે એ જીવન ને હું જોઈ સાકુ ટાઈમ ટ્રાવેલ કદાચ શક્ય આજ સુધી તો નથી થયું પણ આજે મને આ વિડિયો જોઈને સંતુષ્ટિ થઈ આમાં મેં એવું જોયું કે હું એ જમાના માં પોચી ગયો…… આટલી મહેનત કરીને આ ડોક્યુમેન્ટ્રી બનાવી એ માટે તમામ નો આભાર….
@AbidTurk03026 ай бұрын
Great Documentry........❤❤❤❤❤
@MamadParaliya6 ай бұрын
JAY JAY GARVI GUJRAT
@Stylish_Bhil_Timli6 ай бұрын
વાહ વાહ અમદાવાદ ની મોજ❤❤❤
@bharatprajapati89666 ай бұрын
ખુબ ખુબ ખુબ સરસ વિડિયો છે.. માણેક સર 🙏
@natvarvaghelaofficial10686 ай бұрын
ડો માણેક પટેલ સાહેબ ને ખુબ ખુબ અભિનંદન 🌹 ખરેખર અમદાવાદ ગાથા. આ વીડિયો ખુબ સરસ માહિતી આપતા આ દરેકને વિડીયો અવશ્ય જોવા તથા સાંભળવા જેવું છે 🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🙏🌹.....
@amrishs.kathiriya87935 ай бұрын
Wah SIR GREAT VHALU AHMEDABAD GOD-GODDESS BLESS 🙏 🙌
@HOTELTHESCORPION5 ай бұрын
ખુબ જ સરસ Dr સાહેબ પણ આ ઈતિહાસ મા સારાભાઈ પરિવાર નો ખુબ મોટો ફાળો છે. જે વણન મા લીગો હોત તો સારુ dr વિક્રમસારાબાઈ ગીરા સારાભાઈ અંબાલાલ શેઠ નો ફાળો નોઘ પાત્ર છે .. તમારો આભાર આ ઈતિહાસ ની ઝાઘી કરવા બઘલ
@vinodbhaiparmar90095 ай бұрын
Mara Amdavad ni vishesh Martin Mata khub abhatr
@rajnishah35256 ай бұрын
Superb what a fantastic work by Dr Manek Patel.. perfectness is in his blood. Very impressive time consuming & hard work by Maneklal my buddy from dental college. Since 1965 I knew that one day he will his jackpot. Good luck keep it up Dr Rajni Shah USA
@kishanvyas65356 ай бұрын
ખુબ જ સુંદર રીતે વર્ણવ્યું છે તમે ડોક્ટર સાહેબ આપડા અમદાવાદ વિશે
@MumtazMemon-z6r6 ай бұрын
તમારો ખુબ ખુબ આભાર
@swatifanse24636 ай бұрын
Wow very extraordinary history of ahmedabad you showed here.txs 🙏🙏👍
@SarojbenJhaJha6 ай бұрын
Vaha sundar. ñagar Amdavad 👍
@bollywoodlifestyle45506 ай бұрын
Vadnagar no इतिहास lakhjo साहेब।
@mkvyas99926 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન ❤
@MaulikAcharya875 ай бұрын
Thank you for sharing this incredible video with us
@samnanimaniyar67526 ай бұрын
Saras bahu saras.....
@KotakDhruti6 ай бұрын
દરેક વિદ્યાર્થીઓને પણ આ વિડીયો દેખાડવો જોઈએ ખૂબ જ સુંદર બનાવેલ
ખુબ સરસ વિડિયો પણ સાબરમતી જેલ જે અતિ જુની અને ગુજરાત ની સવથી મોટી જેલ છે જ્યાં અનેક સ્વતંત્ર સેનાની ને બંદી બનાવવામાં આવ્યા હતા જેમના પર આપ સાહેબશ્રી દ્રષ્ટિ કરી વિડિયો બનાવવા નમ્ર નિવેદન
@munjalbhimdadkar12346 ай бұрын
ખૂબ સરસ 💐🌹
@naughtymoon25 ай бұрын
best documentary ever made on Ahmedabad... Kudos to creator and entire team
@the_light_of_india5 ай бұрын
વિક્રમ સારાભાઈ અમે ઇશરો વિશે માહિતી મૂકવી હતી..
@firozjamani82186 ай бұрын
👌Wah adbhut❤
@rizwanmomin1736 ай бұрын
Sir u have done very hard work to highlight ahemedabad, congratulations for this achievement
@vinitprajapati76426 ай бұрын
Wonderful....❤
@jimmujimly176 ай бұрын
ડોક્ટર માણેક ભાઈ હોય એટલે કામ બેસ્ટ જ હોય🎉
@khimakhima52966 ай бұрын
Verynice
@darshanaprajapati68766 ай бұрын
Best ever 👌
@narendrasinhjadeja14164 ай бұрын
Nice
@bhatiyapiyush10736 ай бұрын
Khub j saras video
@ramkubhaikhachar84476 ай бұрын
Wah Uttam mahiti
@manjulamarlecha49946 ай бұрын
I love ahmadabad
@shrutigandhi94166 ай бұрын
Awesome ❤
@sanjuygt6 ай бұрын
Good information🌹🌹🌹
@solankikirtising22785 ай бұрын
Very good
@samarparmar65756 ай бұрын
my amdavad ❤
@xyz46936 ай бұрын
❤❤❤❤❤❤
@pushpamewada4736 ай бұрын
👌👌👍Bhu Gmyu..
@smartypai826 ай бұрын
Best 👌 ❤❤
@kalpeshpatel87986 ай бұрын
I love ahmedabad......
@bigb95004 ай бұрын
🌺🌺🌺🌺🙏🏻🌺🌺🌺🌺
@zixu5375 ай бұрын
waiting for this 👏👏🫡🫡
@MrBhaveshmodi7 ай бұрын
શાનદાર વિડિયો, દરેક અમદાવાદીએ જોવો જ રહ્યો! શું ઉત્તમ પ્રસ્તુતિ છે? હેટ્સ ઓફ
@dr.manekpatelsetuahmedabad89697 ай бұрын
❤
@azzuchauhan36586 ай бұрын
AMC વાળા હાજરી ભરી દેજો❤😂
@khimakhima52966 ай бұрын
Good
@rajubhaivyas14506 ай бұрын
ડૉ. માણેક.....😊
@ykahir44776 ай бұрын
👏👏👏
@FarjanaMakrani-p9t5 ай бұрын
👌👌👌👌👌
@riyazmansuri82604 ай бұрын
HELLO SIR NAMASTE HU EK MUSLIM DHARAM THI CHU RIYAZ I MANSURI SERKHEJ AA VIDEO JOI NE HU BAHU KHUS THAYO CHU KEM KE JE VAT SACHI CHE A VAT NAME SAHIT KARI CHE ANE AA VIDIO MA KOI HINDU MUSLIM NI TIPNI ❤ DUKHAY TEVI VAT NATHI MANE BOV SARO LAGYO VIDEO ..Dr .manek ser.patel ..aapno aabhar vaykt Karu chu ...patrkar riyaz I MANSURI SERKHEJ AHEMDABAD ❤
@dr.manekpatelsetuahmedabad89694 ай бұрын
thank you very much riyaz
@PriyankaParmar-i4b23 күн бұрын
Voice kem bandh thai jay che ?
@kalpanapatel58996 ай бұрын
amdavad jova mate site seeing tour bus ni sagvad karoo touristo mate
@234JenilPatel6 ай бұрын
already che j
@alpeshbhavsar7305 ай бұрын
nice
@bhakabhaisboliyaboliya48956 ай бұрын
Khub sars
@montukhatri4 ай бұрын
Brilliant content but please re upload the video with very mild or no background music. Unable to hear the narration clearly.