Amreli Patidar દિકરીના સરધસ પર હવે સિનિયર વકીલ આનંદ યાજ્ઞિક Gujarat High Court ના દરવાજા ખખડાવશે।

  Рет қаралды 72,171

Nirbhay News Gopi Ghanghar

Nirbhay News Gopi Ghanghar

Күн бұрын

Пікірлер: 330
@Fantasyy.11
@Fantasyy.11 4 күн бұрын
એડવોકેટ આનંદ યાજ્ઞિકને ખુબ ખુબ ધન્યવાદ
@DineshPandya-em6mz
@DineshPandya-em6mz 4 күн бұрын
આતો દીકરી છે એટલે ઉહાપોહ થયો છે .દીકરો હોત તો કોઈ નોંધ પણ ન લેત
@rajubhairathva4929
@rajubhairathva4929 4 күн бұрын
પોલીસ ને બંધારણ ના કાયદા નું ભાન કરાવજો સાહેબ 🙏🏼
@kashiramjoshi6944
@kashiramjoshi6944 4 күн бұрын
હાથકડી નાંખવી કે સરઘસ કાઢવાની કોઇપણ કાયદામાં જોગવાઇ નથી, સુપ્રીમ કોર્ટ નો પણ હુક્મ છે,કે આવું કરવું જોઈએ નહીં.
@RaydeKarathiya
@RaydeKarathiya 4 күн бұрын
2:50
@RupjibhaiNinama
@RupjibhaiNinama 4 күн бұрын
વકીલ સાહેબ શ્રીની વાત એકદમ સત્ય છે. ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે તમામ જવાબદારોને સજા થવીજ જોઇએ.
@DineshPandya-em6mz
@DineshPandya-em6mz 3 күн бұрын
પાટી દાર ની દીકરી છે એટલે ઉહાપોહ થયો છે. જો બીજી હોત બહાર પણ ન આવત અને જેલ માં સબડતી હોત.
@jyotish-1395
@jyotish-1395 4 күн бұрын
દેશ માં હજી પ્રમાણીક વ્યક્તિ ઓ છે અભીનંદન
@rahimkhanlodhi9072
@rahimkhanlodhi9072 4 күн бұрын
વાહ યાગ્નિક સાહેબ વાહ...આપને લાખ લાખ અભિનંદન..... સલામ...
@balubhaisocha8540
@balubhaisocha8540 4 күн бұрын
દિકરી એ દિકરી છે. એને ન્યાય મળવો જ જોઈએ
@milanbhaibhalani1030
@milanbhaibhalani1030 4 күн бұрын
સાહેબ તમારી 100% વાત સાચી છે.
@vajubhaivegad5283
@vajubhaivegad5283 4 күн бұрын
ખુબ ખુબ અભિનંદન સાહેબ તમને
@mahendrasinhzala4621
@mahendrasinhzala4621 4 күн бұрын
આ બનાવ અનુસંધાને હાઈકોર્ટે ગંભીરતાથી વિચારવું જોઈએ અને જે કોઈ પણ વ્યક્તિ હોય તેને કાયદા હેઠળ ફરજિયાત સજા થવી જોઈએ આમાં ન ચલાવી લેવાય
@pateldharva9932
@pateldharva9932 4 күн бұрын
આનંદ સાહેબ વકીલ ને ખુબ ખુબ આભાર
@dhirubhaishekh6936
@dhirubhaishekh6936 4 күн бұрын
સાહેબ અમે અભણ માણસ છું પોલીસ ની બીક ડર નાના માણસ ને ખુબ સ્પોટ આપોસો તે ખૂબ ખૂબ અભિનંદન 😊
@mathurbhaisamaliya2547
@mathurbhaisamaliya2547 4 күн бұрын
યાજ્ઞિક સાહેબ ખૂબ ખૂબ અભિનંદન
@હમીરભાઈનોળ
@હમીરભાઈનોળ 4 күн бұрын
ખુબ ખુબ અભિનંદન સાહેબ
@darbar0111
@darbar0111 4 күн бұрын
આ વકીલ ની માતા પિતા ને 100તોપો ની સલામી 🙏
@SivrambhaiCohdri
@SivrambhaiCohdri 4 күн бұрын
ધન્યવાદ સર
@rameshbkothiya
@rameshbkothiya 4 күн бұрын
Thank you sir
@patelvinu8377
@patelvinu8377 4 күн бұрын
એડવોકેટ સાહેબ શ્રી ને ધન્યવાદ
@ArvindPatel-ky5cr
@ArvindPatel-ky5cr 4 күн бұрын
ખરેખર સરકારજ બરતરફ કરવી જોઈએ અધિકારી ઓજ માથાતા ફરેલ છે
@dineshpatel-bz3ff
@dineshpatel-bz3ff 4 күн бұрын
હર્ષ સંઘવી ગૃહ મંત્રી તરીકે બીલકુલ નિસફળ છે તેમણે કાયદા વાચયાજ નથી સુપ્રીમ કોર્ટ થી ઉપર જઈ ને આખી રાત ગરબા રમવાની વાત કરે ને પોલીસ રાત્રે 12 વાગ્યા પછી ગરબા બંધ કરાવા આવે તો નાગરિકો જાગો આ ભાઈ ખરેખર 8 પાસ પણ ઈમાનદારી કર્યુ હસે ??
@patelravikumar6729
@patelravikumar6729 4 күн бұрын
આ તો અમિત શાહની મહેરબાનીથી ગૃહમંત્રી બન્યા છે ભાઈ
@JagdishKhetiya
@JagdishKhetiya 4 күн бұрын
આ બનાવ મા એસ પી અને તેની નીચે ના બધા જ પોલીસ અધિકારી કે જેણે સાથ આપ્યો છે તેને આજીવન સજા બંધારણ ના કાયદા મુજબ થવી જોઈએ.
@solankirahulbhai9406
@solankirahulbhai9406 4 күн бұрын
😂
@paraspatelparaspatel833
@paraspatelparaspatel833 4 күн бұрын
અહીં પણ આવી ગયો મા ખોદાવવા ​@@solankirahulbhai9406
@dkb8572
@dkb8572 4 күн бұрын
​@@solankirahulbhai9406 atrocity rad thavi joi😅😅😅
@patelravikumar6729
@patelravikumar6729 4 күн бұрын
👍right
@patelravikumar6729
@patelravikumar6729 4 күн бұрын
હસવાવાળાને પણ માં બેન દીકરી હશે જ ને...
@tarulattamakwana6640
@tarulattamakwana6640 3 күн бұрын
એડવોકેટ યાજ્ઞિક સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન.
@patelbkben4827
@patelbkben4827 4 күн бұрын
U. Great. Salute. Sir
@krushivadi2857
@krushivadi2857 4 күн бұрын
सरस वात करी साहेब धन्यवाद
@rameshbhaibhabhroliya6504
@rameshbhaibhabhroliya6504 4 күн бұрын
વાહ સાહેબ
@RAHULMAKVANA
@RAHULMAKVANA 4 күн бұрын
vah saheb khub saras aabhar
@MansukhbhaiVadodariya-nr3ot
@MansukhbhaiVadodariya-nr3ot 4 күн бұрын
Vah saheb salam chhe tmane
@MeramanbhaiChauhan
@MeramanbhaiChauhan 4 күн бұрын
વાહ બહુ શરૂ આનદ સાહેબ
@gordhanchauhan9042
@gordhanchauhan9042 4 күн бұрын
sir aapne 💯 💯 salam. ladte raho
@chimanbhaivankar7055
@chimanbhaivankar7055 4 күн бұрын
Salute Sir. Our society needs a lawyer and a responsible persons like you. All acused must be punished. Police crossing their limit ,just because of politicians pressure. Looks our democracy is becoming weak day by day. Thank you very much for your daring and disciplined fight against the injustice. Regards.
@natvarsinhchauhan9101
@natvarsinhchauhan9101 Күн бұрын
સાહેબ આપને ધન્યવાદ...
@ramajichauhan6621
@ramajichauhan6621 3 күн бұрын
એડવોકેટ આનંદ યાજ્ઞિક ને ખૂબ ધન્યવાદ
@samantsinhsindha3702
@samantsinhsindha3702 4 күн бұрын
Correct sr. No words for your opinian and work.
@mohanbhaikapdiya5307
@mohanbhaikapdiya5307 3 күн бұрын
Dil se Abhinandan
@RekhabenmahidaMahida
@RekhabenmahidaMahida 3 күн бұрын
સાહેબ તમને ખૂબ ખૂબ અભિનંદન છે
@parmarfatesinh4232
@parmarfatesinh4232 4 күн бұрын
ખુબ ખુબ ધન્ય વાદ 🙏👌💪
@dineshumrigar6651
@dineshumrigar6651 2 күн бұрын
👍
@Gujarati__Video_08
@Gujarati__Video_08 4 күн бұрын
વાહ સાહેબ ❤
@kanjibhaikakadiya7861
@kanjibhaikakadiya7861 2 күн бұрын
આ બધા ને ડિસમિશ કાયમી ધોરણે કરવા ની જરૂર આનંદ યાજ્ઞિક ભાઈ ખુબ ખુબ અભિનંદન જય શ્રી કૃષ્ણ
@BachubhaiParmar-ue4ou
@BachubhaiParmar-ue4ou 2 күн бұрын
બળાત્કાર દીકરી ના સપોર્ટ આપો
@jagdishsavaj3677
@jagdishsavaj3677 2 күн бұрын
વકીલ સાહેબ તમારો ખુબખુબ આભાર
@DTSoni-ds7rf
@DTSoni-ds7rf 4 күн бұрын
A salute to Mr. Yagnik, Senior Lawyer for his bold convictions on Constitutional ethos so far as police atrocityis concerned. Thanks for flamboyant opinion by My. Yagnik.
@suryakantpatel6008
@suryakantpatel6008 3 күн бұрын
Veri veri good
@RohitPatel-yn3pp
@RohitPatel-yn3pp 4 күн бұрын
Salute sir , u the great
@hitendrasinhjadeja675
@hitendrasinhjadeja675 4 сағат бұрын
યાજ્ઞિક સર આજ રામા ક્રિષ્ના ભગવાન છે.ખુબ ખુબ ધન્યવાદ સર.મહાદેવહર🇮🇳🙏
@shaileshpatel8426
@shaileshpatel8426 Күн бұрын
ખુબ સરસ સાહેબ
@RakeshdamorRakeshdamor-o8t
@RakeshdamorRakeshdamor-o8t 3 күн бұрын
Dhanyawad shaheb
@damjebhaigadhesariya3954
@damjebhaigadhesariya3954 Күн бұрын
Khubaj saras shaheb
@rajendrasinhsarvaiya8930
@rajendrasinhsarvaiya8930 2 күн бұрын
Khub sarsa vat Kari saheb
@MavabhaiChaudhary-g6t
@MavabhaiChaudhary-g6t 4 күн бұрын
❤આભાર
@RameshPatel-uz3qi
@RameshPatel-uz3qi 4 күн бұрын
Salute to you sir
@shantilaljiyaviya1658
@shantilaljiyaviya1658 4 күн бұрын
Salute to Shri Anand Yagnik Advocate is only man of Gujarat who always fight for Natural justice.
@fulabhaipatel2809
@fulabhaipatel2809 4 күн бұрын
We support you.
@viraj1231
@viraj1231 4 күн бұрын
Khub khub abhinandan sir
@MaheshPatel-ft9kw
@MaheshPatel-ft9kw 4 күн бұрын
Abhinandan sathe vinanti sir, Sp ane fariyadi mla ane Anya police vala ne jail ni saja apavajo ,dikari ne to j nyay malase ,tamne mataji Daya kare
@Avinash-q1f
@Avinash-q1f 4 күн бұрын
Bahu saras kaydani vaat kari Saheb
@alkashukla8674
@alkashukla8674 4 күн бұрын
Salute sir
@vinodchandrasolanki6176
@vinodchandrasolanki6176 4 күн бұрын
ચૂંટણી આવે એટલે બધુજ સરખું થઈ જશે ચિંતા ન કરો
@RajendraPatel-mf8kf
@RajendraPatel-mf8kf 2 күн бұрын
We support you Sir
@sagardal3836
@sagardal3836 4 күн бұрын
રીકન્ટ્રક્શન આવી કોઈ બાબત પોલીસ તપાસમાં આવતી જ નથી.
@puravshah6608
@puravshah6608 Күн бұрын
Saheb ladai chele sudhi ladjo , male suprim court sudhi javu pade..., Hannah mamlo gram che ,garam j reva demo..!😅
@khambhalaramshi1344
@khambhalaramshi1344 4 күн бұрын
એસપી કોના ઇશારે કામ કર્યું પરદા પાછળ ના વ્યક્તિને સજા થવી જોઈએ
@RakeshPatel-oc2yl
@RakeshPatel-oc2yl 4 күн бұрын
Very Good Sir Jay Siya Ram
@ranchodrabari6475
@ranchodrabari6475 4 күн бұрын
સરસ..સાહેબ..આસા..જાગી..નયાયની
@MuridkhanMalek-n7t
@MuridkhanMalek-n7t 4 күн бұрын
વકિલો સતય ને બચાવવા હોય નેગુનહે ગાર ને સજા અપાવવાળા સલામ ❤😊
@atuldoshi6895
@atuldoshi6895 2 күн бұрын
હાટકેશ્વર દાદા ખુબજ શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
@SureshPatel-m6x
@SureshPatel-m6x 4 күн бұрын
દિકરી એ દિકરી છે ગુજરાત ની દિકરી છે
@SamjibhaiVavadiya
@SamjibhaiVavadiya 4 күн бұрын
Veri.good........
@kalaparayogeshbhai5625
@kalaparayogeshbhai5625 4 күн бұрын
Wah...
@NaranbhaiMakwana-r5v
@NaranbhaiMakwana-r5v 4 күн бұрын
અભિનંદન
@DipsinhThakor-ww2zk
@DipsinhThakor-ww2zk 4 күн бұрын
18. VARAN. TAMARI. SATHE. ANAD. BHAI. SALAM
@Sankhatgigabhai-w6w
@Sankhatgigabhai-w6w 4 күн бұрын
ધન્યવાદ
@Babaladak-be4df
@Babaladak-be4df 4 күн бұрын
OK sir. 👍👌🙏
@ashokbhaibhesaniya4315
@ashokbhaibhesaniya4315 4 күн бұрын
ભાજપ સરમુખત્યાર છે
@parimalgamit9123
@parimalgamit9123 3 күн бұрын
ગ્રૃહમમંત્રીને પણ અદાલતમા હાજર થવુ પડે તેવુ કરજો સાહેબ, આ બધુ ગ્રૃહમંત્રીની સૂચના મુજબ થાય છે
@DineshbhaiChudasama-vg4zo
@DineshbhaiChudasama-vg4zo 2 күн бұрын
आनदसाहेब आपनेखुबखुब अभिनदन
@PravinbhaiBaraiya-h8v
@PravinbhaiBaraiya-h8v 4 күн бұрын
૧૦૦%સાહેબ
@malabhairabari7508
@malabhairabari7508 4 күн бұрын
સાહેબ ખૂબ ખૂબ અભિનંદન બહેન ને ન્યાય અપાવજો ડરશૉ નહિ માલા ભાઈ રબારી ડીસા
@bhikhajithakor8705
@bhikhajithakor8705 3 күн бұрын
Good sir
@lathiyavarun3038
@lathiyavarun3038 4 күн бұрын
વાહ સાબ
@rameshbhaipatel7987
@rameshbhaipatel7987 4 күн бұрын
સાહેબ આ પોલીસ & જવાબદાર નેતા ને સજા અપવાદો તો તમને 100 તોપો ની સલામી
@AbdulSattar-mp2fh
@AbdulSattar-mp2fh 4 күн бұрын
❤❤❤ very nice job ❤❤❤
@narsishighapra4153
@narsishighapra4153 4 күн бұрын
આવી ગયા છે આવી ગયા છે પાટીદાર સમાજ માટે શહીદ થઈ જવા વાળા જય માતાજી જય ગરવી ગુજરાત
@Bhaveshkumari-q3p
@Bhaveshkumari-q3p 4 күн бұрын
વાહ વકીલ સાહેબ આવા લોકોને 15:05 સજા થવી જોઇએ
@maheshbabulaljani4383
@maheshbabulaljani4383 2 күн бұрын
very nice sir
@KokilabenVasava-r6j
@KokilabenVasava-r6j 4 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@DipsinhThakor-ww2zk
@DipsinhThakor-ww2zk 4 күн бұрын
ANAD. BHAI. DHANAVAD. TAMARI. JANETA. LAKHA. LAKHA. VANDAN. JAY. SHEE. RAM
@ashabenchaudhari8272
@ashabenchaudhari8272 4 күн бұрын
Bhajap sarkar gribo jode khub aniyay kre chhe.
@vanvirsinhgsolankivanvirsi4981
@vanvirsinhgsolankivanvirsi4981 4 күн бұрын
Selyut sar
@varsharathod3783
@varsharathod3783 3 күн бұрын
Wah sirgi good
@shikshasafar1545
@shikshasafar1545 4 күн бұрын
હું આજે એક વકીલની નિષ્ઠા પણ પર ગર્વ લઈ શકું છું એ વાતનો આનંદ છે
@arvindkumargadhiya9983
@arvindkumargadhiya9983 4 күн бұрын
પોલીસ ને સજા મળવી જોઈએ
@bhavnashah1228
@bhavnashah1228 3 күн бұрын
આનંદ વકીલ સાહેબને સલામ
@Jaagrut-h4m
@Jaagrut-h4m 4 күн бұрын
ભારતની નંબર 1 પોલીસ
@narendrabadeliya8680
@narendrabadeliya8680 4 күн бұрын
IPS. કેશવ કુમાર ના સમયમાં 1999 વર્ષમા જુનાગઢ એ ડિવિઝન પોલીસે FIR. મા ચેડા કરી ત્યારબાદ પોલીસે બીજી FIR બનાવીને ફરિયાદીનેજ આરોપી બનાવી અને ત્યાર બાદ ઘણીબધી ભુલો કરી જેની રજુઆત ઘણી જગ્યાએ કચેરીમાં આપેલ પણ પરિણામ શુન્ય
@shaikhyaseen2608
@shaikhyaseen2608 2 күн бұрын
👍💓
@bhartsurani4786
@bhartsurani4786 2 күн бұрын
❤.....❤❤❤❤❤❤❤❤
@bhanubhairaval1412
@bhanubhairaval1412 4 күн бұрын
Pteli ni srkar ho😊
@BECIKARTIKEY
@BECIKARTIKEY 4 күн бұрын
ગુજરાતમાં આ બધા પ્રશ્નો ગૌણ છે. ગુજરાતમાં પ્રશ્નો /સમસ્યા આધારિત નહીં, પણ જાતિ અને ધર્મ ને આધારે મતદાન થાય છે.
@ThakorVijaysinh-l6p
@ThakorVijaysinh-l6p 4 күн бұрын
So.very.nice.
@VinodrayShojitra
@VinodrayShojitra 4 күн бұрын
Salute aandbhai
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН