અનોખું વૃદ્ધાશ્રમ જ્યાં કોય પણ ચાર્જ વગર વૃદ્ધો ને નાના બાળકો ની જેમ સાચવે છે અહી કોઈ સ્ટાફ નથી

  Рет қаралды 475,256

Traveling with harit Vyas

Traveling with harit Vyas

Жыл бұрын

Vrudhhashram old age home senior citizen home Care centre jeva name thi odkhatu nishwarth bhave nishulk chaltu Vridhashram asharam
આજ ના ફાસ્ટ યુગ મા સગા દીકરા દિકરી પણ સાથ છોડી દે છે ત્યાં એક સંસ્થા એવી પણ છે જે આવા નિરાધાર નો આધાર બની ઊભી છે આજ આપણે આ સંસ્થા ની મુલાકાત લઈશું બધી જ માહિતી આ વિડીયો મા છે તો સપોર્ટ કરજો
ટ્રસ્ટ રજી. ન. E-10316 રાજકોટ
ઓફીસ :- મો. ૭૬૨૨૮ ૦૦૩૬૩
શ્રી હરિ ૐ સેવા ટ્રસ્ટ સંચાલીત
ગુરૂદેવ શ્રી નાગજી બાપુ
શ્રી રામદાસ બાપુ
ગુરૂદેવ શ્રી નામજીબાપુ જીવનસંધ્યા મંદિર (વૃધ્ધાશ્રમ) ભક્ત શ્રી રામદાસબાપુ બાલ વિકાસ મંદિર (બાલાશ્રમ)
સંચાલક : શ્રી જોષીબાપા મો. 9426900363
નકલંક રણુજા મંદિર સામે, અલીયાબાળા, તા.જી. જામનગર. ગુજરાત, ઇન્ડિયા.
પાર્ટ ૨
• પાર્ટ ૨ અનોખુ વૃદ્ધાશ્...
• નિશુલ્ક ચાલતું અનોખું ...
અમારી KZbin channel traveling with harit vyas contact number ૯૦૩૩૬૬૫૨૭૩
ખાસ નોંધ આ વિડિયો અમો ફ્રી જ ઉતરેલ છે અમો કોઈ પાસે પૈસા નથી લેતા ભગવાન ની કૃપા થી અમારો ખુદ નો સારો બિઝનેસ છે આ વિડિયો ઉતારવાનો હેતુ ફક્ત સંસ્થા ની ઉપલબ્ધિ સેવા કીય પ્રુવૃતી ની જાણકારી તેમજ કોઈ દાતા શ્રી ને લાભ મળે તે ઉપરાંત કોઈ જરૂરિયતમંદ વૃધ્ધો ને અસરો મળી રહે તે હેતુથી જ લોકોપયોગી માટે જ ઉતરેલ છે વિડિયો માં કોઈની લાગણી દુભાય તેવું અમોને લાગતું નથી છતાં કોઈ ને ના ગમ્યું હોય રામ રામ.. આ વિડિયો એમ ને એમ નથી બનતો . સમય કાઢી જવું પડે છે એડિટીગ માટે ખાસ્સો સમય દેવો પડે છે લોકો ના પ્રેમ સપોર્ટ થી અમારી ચેનલ લોકો ને ગમે છે એ જ અમારા માટે ઈનામ છે પ્રભુ અમોને સારા કામ કરવા આગળ પ્રેરણા આપે આપ સહુ નો ખૂબ ખૂબ આભાર
સંસ્થા ને દાન દેતા પહેલા તમારે ખુદને ખાતરી કરી દાન આપવું અમો જવાબદાર નથી
disclaimer
This video is only for entertainment & information purposes, all safety guidelines are followed.
Copyright disclaimer under Section 107 of the Copyright Act: This disclaimer appears on content (commonly KZbin videos) that uses someone else’s copyrighted content. Including this statement of “fair use” helps protect against copyright infringement claims.
નમ્ર અપીલ
અમારી ચેનલના માધ્યમથી દેખાડવામાં આવતા વિડિયો લોકોના સામાન્ય જાણકારી અને મનોરજન ના ઉદેશ્ય થી બનાવવામાં આવે છે, અમારી ચેનલ Traveling with harit vyas પર પ્રસારિત કોઇપણ વિડિયો માં જે માહીતી આપીએ છીએ તેનું તમારે જાતે ખાતરી કરવી અમો જવાબદાર નહિ રહીએ , અમારો ઉદ્દેશ્ય લોકો ને બહારનું ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલ ના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી. હાલની સ્થિતિ ની ધ્યાન માં રાખી . સરકાશ્રીના આદેશ નું પાલન કરવું.
ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “Traveling with harit vyas ”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે..
harit vyas: અમારી youtube channel મા જો કોઈ interview કે વિડિયો મા મોટી મોટી ખોટી માહીતી આપશે તો તે વિડિયો delete કરી દેવા મા આપશે આપણે વિડિયો ફ્રી માં જ બનાવીએ છીએ કોઈ પાસે પૈસા નથી લેતા વિડિયો લોકો ને સાચી સારી માહિતી મળે તે હેતુથી બનાવવા માં આવે છે
આભાર Traveling with harit vyas
હરિત વ્યાસ
please subcribe my traveling vlog youtube channel
Traveling with harit vyas / travelingwithharitvyas
અમારી યુટ્યુબ ચેનલ માં અમો સોશિયલ વર્ક સંસ્થા કે ટ્રસ્ટ એનજીઓ ની activities આધારિત વિડિયો અમારી યુટ્યુબ ચેનલ માં ફ્રી માં અપલોડ કરીએ છીએ જેમ કે વૃદ્ધાશ્રમ કે એવા કોઈ સંસ્થા મંદિર historical place koi પ્રખ્યાત જગ્યા કે કોઈ માહિતી પ્રદાન વિષય જો તમારા ધ્યાન માં હોય અમને જાણ કરશો
harit vyas 9033665273
vrudhashram video
Vrudhaasharam: • Vrudhaasharam
tapovanfoundation vrudhashram
• તપોવન ફાઉન્ડેશન દ્વારા...
vatshliyadham vrudhashram
• #વૃદ્ધાશ્રમ જ્યાં વાત્...
Aman ચેરીટેબલ ટ્રસ્ટ આપણું ઘર
• #વૃદ્ધાશ્રમ અમન ચેરીટે...
sadbhavna vrudhashram
virpur
vrudhashram
વૃદ્ધાશ્રમ
vrudhashram in gujarat
rudra ashram
mavtar vrudhashram virpur
vridhashram
kabirvad
વિરપુર
aashram
vinoba bhave
sadbhavna vrudhashram rajkot
narayan sarovar
sukhdham ashram dabhoi
jivandhara vrudhashram lambha
bijoru
સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ
he jag janani
#Vrudhashram #oldagehome #seniorcitizenhome #caretakers #vriddhaashram #niradharasharam #ashram #NGO #trust #socialwork #socialactivist #travelingwithharitvyas #sonuvyasvlog #sadbhavna #NAKLANDDHAM #ranujadham #BALASHRAM #vlog #popatbhaifoundation #Vatshyadham #sadbhavnavrudharam #kbckarmveer #support #localforvocal #viral #popularvideo #vadilonughar #dikarinughar #Popatbhaiahir
#Team_Pcf #popatbhai_charitable_foundation #popatbhai_ahir #popatbhaifoundation
#oldagepeople #oldagehomes #temple #incredibleindia #gujaratinews #new #bbcnews #tv9 #ddnews #discovery #history18 #travel

Пікірлер: 219
@tarapatel9956
@tarapatel9956 Жыл бұрын
ખુબ સરસ કામ જયમાતાજી જયદ્ભારકાધીશ
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
👍🙏
@SomabhaiPanchal-dz2pf
@SomabhaiPanchal-dz2pf 29 күн бұрын
Vrudha asram Sanchalak ne sat sat vandan
@shantilalpatel4804
@shantilalpatel4804 4 ай бұрын
આશ્રમ સંચાલકોનો ખૂબ ખૂબ આભાર
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas 4 ай бұрын
🙏✅
@sureshbhaidave5145
@sureshbhaidave5145 Ай бұрын
Vkoti koti vandan Guguji
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Ай бұрын
🙏
@manubhairathod719
@manubhairathod719 21 күн бұрын
ખૂબ સરસ
@chetnavoraliya1077
@chetnavoraliya1077 Жыл бұрын
ખૂબ જ સરસ વીડિયો સોનુંબેન જે જરૂરિયાત વ્યક્તિ હોય તો તેના સુધી પહોંચે અને તમારા બધાં વીડિયો સરસ હોય છે હુ જામનગર થી જ છું
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
ખુબ ખુબ આભાર તમારો સાથ આવી જ રીતે આપજો જામનગર ના જ છો વાહ જોરદાર
@vinodmungalpara9829
@vinodmungalpara9829 4 ай бұрын
Junagth
@bhavnashah7232
@bhavnashah7232 4 күн бұрын
Very nice
@abcpatel7412
@abcpatel7412 Жыл бұрын
જોષીબાપા અને ટીમને સત્ સત્ નમન છે 🌺🙏
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
🙏👍
@arbhamkaravadara7434
@arbhamkaravadara7434 4 ай бұрын
Very good RAM RAM sitaram OM NMOH SIVAY
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas 4 ай бұрын
🙏
@Hetnivato
@Hetnivato Жыл бұрын
હરીતભાઈ આપના વિડીયો દ્વારા અમને નવી નવી જાણકારી મળતી રહેશે ખુબ સરસ કામ કરી રહ્યા છો... આશા રાખું છું કે હજુ પણ તમે અમને આપના વીડિયોના માધ્યમ દ્વારા નવી નવી માહિતી આપતા રહો આભાર ધન્યવાદ 🙏🏻
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
ખુબ આભાર મહાદેવ હર
@Bhjankirti
@Bhjankirti Жыл бұрын
Good mahiti ben
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Thanks 🙏
@geetadesai7873
@geetadesai7873 Жыл бұрын
Jai shree Krishna 🙏 darek vruddhona khub aashirwad malashe.
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Thanks 🙏👍
@dhirajbengadhavi4513
@dhirajbengadhavi4513 Жыл бұрын
Tamam sheva bhaviko ne khub khub dhanyavad
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Thanks 👍👍
@meenaparekh6152
@meenaparekh6152 Жыл бұрын
🙏👌👌👌 superb tame khub saras mahiti aapi thankyou
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Thank you so much
@noorjehanchamadia1428
@noorjehanchamadia1428 2 ай бұрын
સરસ.સહારા રૂપ કહેવાય
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas 2 ай бұрын
👍✅
@vishnupatel6665
@vishnupatel6665 Ай бұрын
Khub. Khub. Abhinandan
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Ай бұрын
🙏
@mayurkhatri939
@mayurkhatri939 3 ай бұрын
Aapne badhay ne khub Khub dhanyavad
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas 3 ай бұрын
🙏
@rekhathakkar104
@rekhathakkar104 Жыл бұрын
Jay mataji
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Jai mataji 🙏
@madhuprajapati2781
@madhuprajapati2781 Жыл бұрын
Bahuj Saras 🙏🙏🙏🙏
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Thanks 🙏
@rohanpatel8459
@rohanpatel8459 Жыл бұрын
Saras
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Thanks 🙏
@begdajethabhai7057
@begdajethabhai7057 4 ай бұрын
ખુબ ખુબ આભાર જોષી
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas 4 ай бұрын
🙏
@chhatrasinhsolanki5822
@chhatrasinhsolanki5822 Жыл бұрын
Thanks joshi bapa
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
👍
@virbalapatel3989
@virbalapatel3989 Жыл бұрын
Srvseva apnar bndhone dhnyvad gamnu natham jnavjo
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Aliyabada jamnagar Gujarat
@chunilalpatel4334
@chunilalpatel4334 4 ай бұрын
❤khub khub.abhindn❤
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas 4 ай бұрын
🙏
@rupalmota9632
@rupalmota9632 Жыл бұрын
Vah Bahu j saras chhe sonudi tame khub sundar kam karo chho 👌👌👌
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Thank you so much rupal ben 🙏
@diplomat248
@diplomat248 Жыл бұрын
હિન્દૂ રાષ્ટ્ર ની વ્યાખ્યા એટલે વૃદ્ધાઆશ્રમ
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Don't used religions post
@taherkhety9594
@taherkhety9594 Жыл бұрын
Many many Thanks.
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Thanks 🙏👍
@neetamakwana3220
@neetamakwana3220 Жыл бұрын
ગામ અલિયા બાડા નકલંગ રણુજા મંદિર નજીક છે તા. જિ. જામનગર . કાલાવડ થી જામનગર આવતા રસ્તા મા આવે. રાજકોટ થી જામનગર આવતા રસ્તા મા આવે . નકલંગ રણુજા મંદિર જાવ એટલે મળી જાય . જય રામદેવ પીર બાબા ભલુ કરે સૌનુ. 🙏
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Ha Ben video ma apel chhe address phone number badhu
@pragnajoshi5066
@pragnajoshi5066 Жыл бұрын
દરેક સેવા કર્મી ઓને મારા શત શત વંદન ભગવાન તેઓનાં આ યોગદાન માટે ઘણી હિંમત અને સહકાર તેઓને મળે એવી નમ્ર પ્રાર્થના.
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Thanks 🙏
@sarojben9258
@sarojben9258 3 ай бұрын
👏👏
@minatrivedi7475
@minatrivedi7475 Жыл бұрын
Bav saras ben , tame sari mahity api
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Khub khub aabhar Thanks 🙏
@madanjoshi8696
@madanjoshi8696 Жыл бұрын
जोशी बापा को हमारा सहे दिल से नमन
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
🙏
@mukeshrangunwala1535
@mukeshrangunwala1535 Жыл бұрын
Harhar
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Mahadev har
@sarojben9258
@sarojben9258 3 ай бұрын
👏
@bhaveshchaudhari7459
@bhaveshchaudhari7459 Жыл бұрын
Daxin gujarat ma vrudaxam ni jrur nthi padti Proud of Tribal humanity ❤ 👏
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Okay
@user-cr6hc5we3n
@user-cr6hc5we3n Жыл бұрын
સરસ
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
🙏
@geetathakkar3105
@geetathakkar3105 Жыл бұрын
Jai shree Krushna bahuj Sara's video che soni ben
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Thank you so much Geeta ben
@ramjibhaipatel1132
@ramjibhaipatel1132 4 ай бұрын
Very nice
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas 4 ай бұрын
🙏
@sagarrajeshsheth3413
@sagarrajeshsheth3413 Жыл бұрын
Ranuja
@chandrakantdamania7840
@chandrakantdamania7840 Жыл бұрын
Very nice information thanks mam
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Thanks 🙏
@jitendra6854
@jitendra6854 Жыл бұрын
આ વિડીયો બનાવવા માટે ધન્યવાદ. મદદરૂપ થઈ શકાય તે માટે જરૂર થી પ્રયત્ન કરીશ.
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Khub khub aabhar God bless you
@yogeshparekh8245
@yogeshparekh8245 Жыл бұрын
Very nice and informative video
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Thank you so much
@MukeshPatel-sm5qy
@MukeshPatel-sm5qy Жыл бұрын
Very Nice Video 👍🏼
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Thanks 🙏
@misskajalvlogs123
@misskajalvlogs123 Жыл бұрын
Saras👌
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
🙏👍
@vyaskrishna398
@vyaskrishna398 Жыл бұрын
Jay shree krishna 🙏
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Jay shree Krishna 🙏
@geetaraja3828
@geetaraja3828 Жыл бұрын
Nice video
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Thanks
@ramanbhaipatel773
@ramanbhaipatel773 Жыл бұрын
Jay swaminarayan
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Jay swaminarayan🙏
@Hinarajput52
@Hinarajput52 Жыл бұрын
Very very nice 👌
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Pls visit and support them🙏
@harshadpatel288
@harshadpatel288 Жыл бұрын
Bahu j saras kam kari rahya cho
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
🙏👍
@patelmukesh8045
@patelmukesh8045 Жыл бұрын
Very nice 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Thanks 👍🙏
@patelnirmal7079
@patelnirmal7079 Жыл бұрын
TCyf😭⚽VG
@realindianhome2882
@realindianhome2882 Жыл бұрын
Sara's
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Thanks
@sarangjoshi6733
@sarangjoshi6733 Жыл бұрын
Srs
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Thanks 🙏
@iqbalmahesania4683
@iqbalmahesania4683 Жыл бұрын
Thanks you so much Ma’am
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Thanks 🙏
@andashsadgu5245
@andashsadgu5245 4 ай бұрын
Name chendas sadhu
@munavvarpakka5905
@munavvarpakka5905 3 ай бұрын
Munavar.dubai.gujrat.dahod.khub.saraschebagvansarujkarse
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas 3 ай бұрын
🙏
@premjibhaiprajapati8670
@premjibhaiprajapati8670 Жыл бұрын
ધારેશવર પીઠડીયા .જેતપુર બાપા સીતારામ
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Bapa sitaram 🙏
@kanjibhaikanzaria8771
@kanjibhaikanzaria8771 Жыл бұрын
Very nice video
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Thanks 🙏👍
@jitenmehta8353
@jitenmehta8353 Жыл бұрын
Very nice and good information
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Thanks 🙏
@jyotisanghavi7550
@jyotisanghavi7550 Жыл бұрын
ĺ9
@nitabenvkhotari1819
@nitabenvkhotari1819 2 ай бұрын
આશ્રમ નુપાકુસરનામુ, ફોનનંબર, આપશોતો,મુલાકાત,લેવામાંઆવેને,સહાયરૂપથ ઇ, શકાય, વિડયો અને, જોષીદાદાનીસેવાને, ધન્યવાદ આપીએ છીએ
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas 2 ай бұрын
આભાર વિડિયો મા બધી જ માહિતિ વિગતવાર આપી છે કૃપા કરીને જોવાં વિનંતી
@nita9626
@nita9626 Жыл бұрын
😭🙏🏽
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
🙏
@maheshchandraganatra9364
@maheshchandraganatra9364 Жыл бұрын
Jayambe make us proud ❤❤❤❤❤
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Jay ambe
@bhartithakkar5409
@bhartithakkar5409 Жыл бұрын
વૃધ્ધા આશ્રમના સરનામુ મોકલશો તો ઘણો ઘણો આભાર રહેશે મુજબ અમારી પર
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
વિડિયો પૂરો જોશો તો તમારી ખુબ મહેરબાની તેમા બધી જ માહિતી છે એડ્રેસ ફોન નંબર બધુ જ તો હાથ જોડી વિનંતી કૃપા કરી વિડિયો તો જુવો ઘણી મહેનત થી ઘણાં ટાઈમ આપી વિડિયો બને છે પણ તમારે જોવો નથી
@mzala4969
@mzala4969 Жыл бұрын
Aliyabada district jamnagar
@nirmalpitroda1692
@nirmalpitroda1692 Жыл бұрын
નવી ઉમિદ એક એવા વ્યક્તી માટે જેને આખું જીવન પરીવાર માટે આપી દીધું અને અહીં રહે છે નમન કરું છુ આવા મહા પુરુષ ને જે આ કાર્ય કરે છે
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
🙏👍
@PravinPatel-ow9lm
@PravinPatel-ow9lm Жыл бұрын
સરનામું આપશોકઈ બાજુ નો વિડીયો છે ભાઈ સરનામું આપોજેથી કરીને અમારે કંઈ આપવાની ઈચ્છા હોય તો આપી શકીએફોન નંબર અચૂક આપશો
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
સાહેબ શ્રી બધી જ માહિતી આ વીડિયો મા આપી છે એડ્રેસ પણ છે વિડિયો જોશો પૂરો Managed by Shri Hari Seva Trust Admin: Shri Joshibapa Md. 9426900363 Opposite Nakalank Ranuja Mandir, Aliybala, T.G. Jamnagar. Gujarat, India. શ્રી હરિ ૐ સેવા ટ્રસ્ટ સંચાલીત સંચાલક : શ્રી જોષીબાપા મો. 9426900363 નકલંક રણુજા મંદિર સામે, અલીયાબાળા, તા.જી. જામનગર. ગુજરાત, ઇન્ડિયા. અમારી KZbin channel Traveling with harit vyas Contact number 9033665273
@Funny_viral_memes
@Funny_viral_memes Жыл бұрын
Video ma badhi details chhe pan tamare kya jovu chhe saheb
@savitarohit1177
@savitarohit1177 4 ай бұрын
બેન આ સંસ્થા નું નામ, સરનામુ કે મોબાઇલ નંબર જણાવવા જરૂરી છે.જેથી દાન માટે કે કોઈ નિરાધાર વૃધ્ધ ને મદદરૂપ થવા સંપર્ક કરી શકે
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas 4 ай бұрын
મને લાગે છે તમે વિડિયો પૂરો અથવા સાવ નથી જોયો બધી જ માહિતિ વિગતવાર આપી છે કૃપા કરી શાંતિ થી પૂરો વિડિયો જોસો તો કોઈ ખોટી ફરિયાદ નહિ રહે આભાર
@rohinishah339
@rohinishah339 Жыл бұрын
Khub saras address please 🙏🏻 amne kasi help karvi che
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Managed by Shri Hari Seva Trust Admin: Shri Joshibapa Md. Opposite Nakalank Ranuja Mandir, Aliybala, T.G. Jamnagar. Gujarat, India. શ્રી હરિ ૐ સેવા ટ્રસ્ટ સંચાલીત સંચાલક : શ્રી જોષીબાપા મો. 9426900363 નકલંક રણુજા મંદિર સામે, અલીયાબાળા, તા.જી. જામનગર. ગુજરાત, ઇન્ડિયા. અમારી KZbin channel Traveling with harit vyas Contact number 9033665273
@geetabenvala8792
@geetabenvala8792 Жыл бұрын
Amarre ek ben 6 ana dikara ni dikari 8 varas ni 6 to ane bhanvani sagavad sathe ben aave to rakhse to sarnamu muko ane phone no lakho to upyog thay
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
વિડિયો જુવો પૂરો ફોન નંબર એડ્રેસ બધું છે કોન્ટેક્ટ કરો
@meenapandya7254
@meenapandya7254 Жыл бұрын
jaysiyaram 🌹 🙏🏻 🌹 Meena pandya Aashram nu nam janavso
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Managed by Shri Hari Seva Trust Admin: Shri Joshibapa Md. 9426900363 Opposite Nakalank Ranuja Mandir, Aliybala, T.G. Jamnagar. Gujarat, India. શ્રી હરિ ૐ સેવા ટ્રસ્ટ સંચાલીત સંચાલક : શ્રી જોષીબાપા મો. 9426900363 નકલંક રણુજા મંદિર સામે, અલીયાબાળા, તા.જી. જામનગર. ગુજરાત, ઇન્ડિયા. અમારી KZbin channel Traveling with harit vyas Contact number 9033665273
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
વિડિયો માં બધી જ માહિતી છે કૃપા કરી વિડિયો જુવો અમે ઘણી મહેનત થી વિડિયો બનાવીએ છીએ ઘણી કલાકો પછી વિડિયો બને છે પણ તમારે વિડિયો જોવો નો ટાઇમ નથી દુઃખ થાય છે
@marvel_forevar5793
@marvel_forevar5793 Жыл бұрын
Momos video
@neetashah2978
@neetashah2978 Жыл бұрын
Which place
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Please watch full video
@nareshparmar8506
@nareshparmar8506 Жыл бұрын
👍 કયા ગામનો વિડીયો છે એડ્રેસ નામ મોકલજો
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
બધી માહિતી વિડિયો માં છે અને discription box મા પણ છે આજ ના ફાસ્ટ યુગ મા સગા દીકરા દિકરી પણ સાથ છોડી દે છે ત્યાં એક સંસ્થા એવી પણ છે જે આવા નિરાધાર નો આધાર બની ઊભી છે આજ આપણે આ સંસ્થા ની મુલાકાત લઈશું બધી જ માહિતી આ વિડિયો માં છે ટ્રસ્ટ રજી. ન. E-10316 રાજકોટ ઓફીસ :- મો. ૭૬૨૨૮૦૦૩૬૩ શ્રી હરિ ૐ સેવા ટ્રસ્ટ સંચાલીત ગુરૂદેવ શ્રી નાગજી બાપુ શ્રી રામદાસ બાપુ ગુરૂદેવ શ્રી નામજીબાપુ જીવનસંધ્યા મંદિર (વૃધ્ધાશ્રમ) ભક્ત શ્રી રામદાસબાપુ બાલ વિકાસ મંદિર (બાલાશ્રમ) સંચાલક : શ્રી જોષીબાપા મો. 94269 00363 નકલંક રણુજા મંદિર સામે, અલીયાબાળા, તા.જી. જામનગર. ગુજરાત, ઇન્ડિયા. અમારી KZbin channel traveling with harit vyas contact number ૯૦૩૩૬૬૫૨૭૩
@hemantmungra908
@hemantmungra908 Жыл бұрын
@@TravelingwithharitVyas Thanks Harit Vyas
@kishorsinhvaghela21
@kishorsinhvaghela21 Жыл бұрын
Aliabada jam nagar
@sonirameshbhaichampaklalji137
@sonirameshbhaichampaklalji137 Жыл бұрын
@@TravelingwithharitVyas Jay gurudev
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Jay gurudev
@bhanubenbarot92
@bhanubenbarot92 Жыл бұрын
Bhuj sars sava chhe jsk
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Jai shree krishna ji
@renukapandya5643
@renukapandya5643 Жыл бұрын
Thik chhe. Kk
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Thik chhe ? Kari to juvo seva bena
@dalsukhmalvaniya3459
@dalsukhmalvaniya3459 Жыл бұрын
Very good video and information thank u
@harshabenmodi90
@harshabenmodi90 Жыл бұрын
Adrees moklo to kok ne aavu hoy agar moklva hoy to use thay
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Video josho to badhi mahiti malse address phone number badhu j aa video discription box ma chhe j
@ghanshyambhaipatel4829
@ghanshyambhaipatel4829 Жыл бұрын
Aama te Fakta Rajkarni javabdar Ladki ka na hone ka Ladke vaale majbur, Moghvari ki maar Education Suraxa hospital ka kharcha Na utha pana , Private or Government jobs Cum Vetan par Karna Family ko tod Dena Karan Samaz k chancha Badal Gaye insaniyat chala gaya hai
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Ji
@nainapanchal2503
@nainapanchal2503 Жыл бұрын
Kayagamno vidiyo cha te lkhi ne maoklo
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Aliyabada jamnagar
@mukeshpatel-gw7fe
@mukeshpatel-gw7fe Жыл бұрын
Kaya gam no video che
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Aliyabada jamnagar Gujarat India
@sitabenmod1885
@sitabenmod1885 Жыл бұрын
Sarnamumokljo
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Video ma chhe Shree hari om vrudhashram, opp. nakland ashram Aliyabada, jamnagar Gujarat India
@madhubenchoudhari9619
@madhubenchoudhari9619 Жыл бұрын
Kya gamno vrudhasrm chh teni mahiti jruthi aapjo to ame tema shbhagi thi sakia
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Video ma badhi mahit chhe Kripa karo video josho puro Managed by Shri Hari Seva Trust Admin: Shri Joshibapa Md. 9426900363 Opposite Nakalank Ranuja Mandir, Aliybala, T.G. Jamnagar. Gujarat, India. શ્રી હરિ ૐ સેવા ટ્રસ્ટ સંચાલીત સંચાલક : શ્રી જોષીબાપા મો. 9426900363 નકલંક રણુજા મંદિર સામે, અલીયાબાળા, તા.જી. જામનગર. ગુજરાત, ઇન્ડિયા. અમારી KZbin channel Traveling with harit vyas Contact number 9033665273
@jyotisanghavi7550
@jyotisanghavi7550 Жыл бұрын
@@TravelingwithharitVyas ..
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Managed by Shri Hari Seva Trust Admin: Shri Joshibapa Md. 9426900363 Opposite Nakalank Ranuja Mandir, Aliybala, T.G. Jamnagar. Gujarat, India. શ્રી હરિ ૐ સેવા ટ્રસ્ટ સંચાલીત સંચાલક : શ્રી જોષીબાપા મો. 9426900363 નકલંક રણુજા મંદિર સામે, અલીયાબાળા, તા.જી. જામનગર. ગુજરાત, ઇન્ડિયા. અમારી KZbin channel Traveling with harit vyas Contact number 9033665273
@jyotisanghavi7550
@jyotisanghavi7550 Жыл бұрын
@@TravelingwithharitVyas 8
@jyotisanghavi7550
@jyotisanghavi7550 Жыл бұрын
@@TravelingwithharitVyas 0
@user-ch2xm8cu8r
@user-ch2xm8cu8r 16 күн бұрын
તમારો કયું આર કોડ મોકલો તો મારા જેવો મંજુર પણ્ થોડું મોકલાવી શકાય,
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas 16 күн бұрын
ભાઈ વિડિયો મા ફોન નં છે તેમાં કોન્ટેક્ટ કરી જાણકારી મેળવો
@manharbhaipatel165
@manharbhaipatel165 Ай бұрын
ફોન નંબર અને સરનામુ તથા બૅન્ક ખાતા નંબર જોઇ શકાય તે રીતે બતાવો. આભાર
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Ай бұрын
વિડિયો મા બધી જ માહિતિ આપી છે
@ravindrabengali1722
@ravindrabengali1722 Жыл бұрын
પૂર્ણ સરનામું આપવા કૃપા કરશો.🙏
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Video jova ni Krupa karsho
@shaileshpatel7802
@shaileshpatel7802 Жыл бұрын
Starting ma bord par lakhel Che Dhyan thi Juvo
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Thanks 🙏
@nayanathakkarnaynadthakkar4020
@nayanathakkarnaynadthakkar4020 Жыл бұрын
Ranuja
@nayanathakkarnaynadthakkar4020
@nayanathakkarnaynadthakkar4020 Жыл бұрын
Manav mandir
@vandanadudhaiya280
@vandanadudhaiya280 Жыл бұрын
Khubaj saras kam karo chho??
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Thanks 👍🙏
@sunilkabira2908
@sunilkabira2908 Жыл бұрын
Aa Askham alia bada game ni bajuma naklank Ranuja na mandir bajuma che
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
હા બિલકુલ સાચું વિડિયો માં બધી જ માહિતી છે એડ્રેસ ફોન નંબર બધું જ છે આભાર
@babubhaipatel5611
@babubhaipatel5611 Жыл бұрын
પુરુસરનામુઅ પો
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Chhe video ma
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
શ્રી હરિ ૐ સેવા ટ્રસ્ટ સંચાલીત સંચાલક : શ્રી જોષીબાપા મો. 9426900363 નકલંક રણુજા મંદિર સામે, અલીયાબાળા, તા.જી. જામનગર. ગુજરાત, ઇન્ડિયા.
@ratilalpatel3226
@ratilalpatel3226 Жыл бұрын
વૂ્ધધાશ્રમ નુ સરનામૂ મોકલશો
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Chhe video ma badhi details
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
આજ ના ફાસ્ટ યુગ મા સગા દીકરા દિકરી પણ સાથ છોડી દે છે ત્યાં એક સંસ્થા એવી પણ છે જે આવા નિરાધાર નો આધાર બની ઊભી છે આજ આપણે આ સંસ્થા ની મુલાકાત લઈશું બધી જ માહિતી આ વિડીયો મા છે તો સપોર્ટ કરજો ટ્રસ્ટ રજી. ન. E-10316 રાજકોટ ઓફીસ :- મો. ૭૬૨૨૮ ૦૦૩૬૩ શ્રી હરિ ૐ સેવા ટ્રસ્ટ સંચાલીત ગુરૂદેવ શ્રી નાગજી બાપુ શ્રી રામદાસ બાપુ ગુરૂદેવ શ્રી નામજીબાપુ જીવનસંધ્યા મંદિર (વૃધ્ધાશ્રમ) ભક્ત શ્રી રામદાસબાપુ બાલ વિકાસ મંદિર (બાલાશ્રમ) સંચાલક : શ્રી જોષીબાપા મો. ૯૪૨૬૯ 003F3 નકલંક રણુજા મંદિર સામે, અલીયાબાળા, તા.જી. જામનગર. ગુજરાત, ઇન્ડિયા. અમારી KZbin channel traveling with harit vyas contact number ૯૦૩૩૬૬૫૨૭૩ #Vrudhashram #oldagehome #seniorcitizenhome #caretakers #vriddhaashram #niradharasharam #ashram #NGO #trust #socialwork #socialactivist #travelingwithharitvyas #sonuvyasvlog #sadbhavna #NAKLANDDHAM #ranujadham #BALASHRAM #vlog #popatbhaifoundation #Vatshyadham #sadbhavnavrudharam #kbckarmveer #support #localforvocal #viral #popularvideo #vadilonughar #dikarinughar #oldagepeople #oldagehomes #temple #incredibleindia #gujaratinews #new #bbcnews #tv9 #ddnews #discovery #history18 #travel
@jayrajsondagar2916
@jayrajsondagar2916 Жыл бұрын
Kya..gamno..video..che...tenu..visatarthe...saranamu..bada..sahernu..mokalava..vinanti..karasho..bahu..saru..kama..karo..cho..manavatani..seva.aj..moti..prabuseva..mata..pita..bagavan..pan..nana..cha..khub..saru..kam..karo..cho..isvar..tamane.sakati..ape..ave..prathna...
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas Жыл бұрын
Video ma badhi mahit chhe Krupa karo video josho maherbani
@rameshpandya1240
@rameshpandya1240 10 ай бұрын
इनटरयु व्आरा बेन गाम नु नाम नही बोले खट्टा वखाण करेंगे दाखल अथवा आवो तो कहे से जगा न थी हाउसफुल छे खोटो नको ना खासो
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas 10 ай бұрын
Tu Tara number de ne tane jawab dau tari budhi akkal thekane lavi j Jose harami khoti khrab comments na karto ho tu puro video jo badhu lakhiyu chhe
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas 10 ай бұрын
Tara jeva ne to koi road upar par na rakhe tari bhasha sudhar tu Brahmin to nathi j lagto Tari amari channel ma have pachhi comment na aavi joie nahi to tari upar police Fir thase
@PrahladbhaimanabhaiParmar
@PrahladbhaimanabhaiParmar 4 ай бұрын
Nanl. Umar. Mn. Na. Patharr. Bad. Na. Dakhal. Laro Chpo😅
@TravelingwithharitVyas
@TravelingwithharitVyas 4 ай бұрын
?
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 91 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 25 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 101 МЛН