Рет қаралды 188,528
માવતર વૃદ્ધાશ્રમ વીરપુર દિકરા વહુ એ કીધું તમે નથી જોતા | વિના મુલ્ય કોઈ પાસે માંગ્યા વિના ડાભીભાઈનુ માવતર વૃદ્ધાશ્રમ વીરપુર ગુજરાત ઇન્ડિયા પહેલા દેશ સેવા કરી હવે માવતર ની અનોખી સેવા કરી રહ્યા છે ડાભીભાઈ જલારામ બાપા ના વીરપુર ગામ માં
Mavtar Vrudhashram Virpur
માવતર વૃદ્ધાશ્રમ વીરપુર
National Highway 8B, Near Bus Staion, Virpur, Gujarat 360380 India
098793 24738
વિડિયો વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી જેથી સમાજ મા જાગૃતતા આવે
g.co/kgs/s8tmK6
map
Mavtar Vrudhashram Virpur
098793 24738
maps.app.goo.g...
અમારી KZbin channel traveling with harit vyas contact number ૯૦૩૩૬૬૫૨૭૩
ખાસ નોંધ આ વિડિયો અમો ફ્રી જ ઉતરેલ છે અમો કોઈ પાસે પૈસા નથી લેતા ભગવાન ની કૃપા થી અમારો ખુદ નો સારો બિઝનેસ છે આ વિડિયો ઉતારવાનો હેતુ ફક્ત સંસ્થા ની ઉપલબ્ધિ સેવા કીય પ્રુવૃતી ની જાણકારી તેમજ કોઈ દાતા શ્રી ને લાભ મળે તે ઉપરાંત કોઈ જરૂરિયતમંદ વૃધ્ધો ને અસરો મળી રહે તે હેતુથી જ લોકોપયોગી માટે જ ઉતરેલ છે વિડિયો માં કોઈની લાગણી દુભાય તેવું અમોને લાગતું નથી છતાં કોઈ ને ના ગમ્યું હોય રામ રામ.. આ વિડિયો એમ ને એમ નથી બનતો . સમય કાઢી જવું પડે છે એડિટીગ માટે ખાસ્સો સમય દેવો પડે છે લોકો ના પ્રેમ સપોર્ટ થી અમારી ચેનલ લોકો ને ગમે છે એ જ અમારા માટે ઈનામ છે પ્રભુ અમોને સારા કામ કરવા આગળ પ્રેરણા આપે આપ સહુ નો ખૂબ ખૂબ આભાર
સંસ્થા ને દાન દેતા પહેલા તમારે ખુદને ખાતરી કરી દાન આપવું અમો જવાબદાર નથી
disclaimer
This video is only for entertainment & information purposes, all safety guidelines are followed.
Copyright disclaimer under Section 107 of the Copyright Act: This disclaimer appears on content (commonly KZbin videos) that uses someone else’s copyrighted content. Including this statement of “fair use” helps protect against copyright infringement claims.
નમ્ર અપીલ
અમારી ચેનલના માધ્યમથી દેખાડવામાં આવતા વિડિયો લોકોના સામાન્ય જાણકારી અને મનોરજન ના ઉદેશ્ય થી બનાવવામાં આવે છે, અમારી ચેનલ Traveling with harit vyas પર પ્રસારિત કોઇપણ વિડિયો માં જે માહીતી આપીએ છીએ તેનું તમારે જાતે ખાતરી કરવી અમો જવાબદાર નહિ રહીએ , અમારો ઉદ્દેશ્ય લોકો ને બહારનું ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલ ના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી. હાલની સ્થિતિ ની ધ્યાન માં રાખી . સરકાશ્રીના આદેશ નું પાલન કરવું.
ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “Traveling with harit vyas ”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે..
harit vyas: અમારી youtube channel મા જો કોઈ interview કે વિડિયો મા મોટી મોટી ખોટી માહીતી આપશે તો તે વિડિયો delete કરી દેવા મા આપશે આપણે વિડિયો ફ્રી માં જ બનાવીએ છીએ કોઈ પાસે પૈસા નથી લેતા વિડિયો લોકો ને સાચી સારી માહિતી મળે તે હેતુથી બનાવવા માં આવે છે
આભાર Traveling with harit vyas
હરિત વ્યાસ
please subcribe my traveling vlog youtube channel
@TravelingwithharitVyas
@SonuVyasVlog
@Cookwithsonu
Traveling with harit vyas / travelingwithharitvyas
અમારી યુટ્યુબ ચેનલ માં અમો સોશિયલ વર્ક સંસ્થા કે ટ્રસ્ટ એનજીઓ ની activities આધારિત વિડિયો અમારી યુટ્યુબ ચેનલ માં ફ્રી માં અપલોડ કરીએ છીએ જેમ કે વૃદ્ધાશ્રમ કે એવા કોઈ સંસ્થા મંદિર historical place koi પ્રખ્યાત જગ્યા કે કોઈ માહિતી પ્રદાન વિષય જો તમારા ધ્યાન માં હોય અમને જાણ કરશો
harit vyas 9033665273
vrudhashram video playlist
• Vrudhaasharam
tapovanfoundation vrudhashram
• તપોવન ફાઉન્ડેશન દ્વારા...
vatshliyadham vrudhashram
• #વૃદ્ધાશ્રમ જ્યાં વાત્...
Aman ચેરીટેબલ ટ્રસ્ટ આપણું ઘર
• #વૃદ્ધાશ્રમ અમન ચેરીટે...
sadbhavna vrudhashram
virpur
vrudhashram
વૃદ્ધાશ્રમ
vrudhashram in gujarat
rudra ashram
mavtar vrudhashram virpur
vridhashram
kabirvad
વિરપુર
aashram
vinoba bhave
sadbhavna vrudhashram rajkot
narayan sarovar
sukhdham ashram dabhoi
jivandhara vrudhashram lambha
bijoru
સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ
he jag janani
#Vrudhashram #oldagehome #seniorcitizenhome #caretakers #vriddhaashram #niradharasharam #ashram #NGO #trust #socialwork #mavtatvrudhshram #mavtatnuGhar #mavtatvrudhashramvirpur #virpurdham #socaimediasharam#socialactivist #travelingwithharitvyas #sonuvyasvlog #sadbhavnavrudhashram #vatshlaydhamvrudhashram #NAKLANDDHAM #ranujadham #BALASHRAM #vlog #popatbhaifoundation #Vatshyadham #sadbhavnavrudharam #kbckarmveer #support #localforvocal #viral #popularvideo #vadilonughar #dikarinughar #Popatbhaiahir
#Team_Pcf #popatbhai_charitable_foundation #popatbhai_ahir #popatbhaifoundation
#oldagepeople #oldagehomes #temple #incredibleindia #gujaratinews #new #bbcnews #tv9 #ddnews #discovery #history18 #travel #rajkot #jetpur #gondal #gujarat #incredibleindia #gujaratinews #viralvideo #popularvideo