Analysis with Devanshi। પોલીસ શું કામ આટલી અસહિષ્ણુ?। કયા જિલ્લાઓમાં ભારે વરસાદ?

  Рет қаралды 161,147

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Пікірлер: 1 300
@chaudhariankur9719
@chaudhariankur9719 Ай бұрын
બેન તમને કોટી કોટી અભિનંદન કે તમે વિદ્યાર્થીઓ સાથે હર હમેશ જોડાયેલા રહો છો ને તમે સત્ય બોલવાની તાકાત ધરાવો છો આભાર બેન
@MeenabenSangada
@MeenabenSangada Ай бұрын
બેન જો પેપર ના ફૂટ્યા હોય તો આજે સાચી પોલીસ હોત પરંતુ આ પોલિસ આરએસએસ vhp na Dalao ની પોલિસ તરીકે ભરતી કરી છે એટલે કોઈપણ પ્રકારના આંદોલન કચડી નાંખે છે..
@song_cooking_food
@song_cooking_food Ай бұрын
ખુબ ખુબ અભિનંદન આ બેન ને જે હંમેશ માટે વિદ્યાર્થીઓનો ન્યાય અપાવવા માટે ન્યુઝ વાળા સાથ હોય છે બીજા બધા ન્યુઝ વાળા બીજેપી ના મામા ના ભાણીયા છે
@sandip8825
@sandip8825 Ай бұрын
ખૂબ ખૂબ આભાર દેવાંશીબેન વિધાર્થીઓનો સાથ આપવા બદલ
@rohitthakor5429
@rohitthakor5429 Ай бұрын
અંગ્રેજો કરતા ભૂંડી ગુજરાત પોલીસ... 😡😡
@miteshpatel6906
@miteshpatel6906 Ай бұрын
સત્ય પરેશાન થઈ શકે...પરાજિત નહિ.
@I_Am_MRS
@I_Am_MRS Ай бұрын
Great Devanshi didi tame dar vakhte loko ne support karo chho❤
@hirenprajapati1325
@hirenprajapati1325 Ай бұрын
પાયલ દીદી આપની હિંમત ને મારા નતમસ્તકે દંડવત પ્રણામ આપની બહાદુર પ્રત્રકારીતા નો આ બીજો અનુભવ જોઈઓ કચ્છના વાવાઝોડા પછી ફરી જાંબાઝ કવરેજ અને રીપોર્ટીંગ..... જમાવટ પ્લેટફોર્મ ને સલામ..... દેવાંશી દીદી...
@siddhrajsangada6239
@siddhrajsangada6239 Ай бұрын
માયકાંગલી ગુજરાત પોલીસ સૂત્રધાર આરોપીઓ, બૂટલેગરો સાથે હપ્તાખોરી અને મોટા ગુનાના આરોપીઓ સામે માયકાંગલી બનીને બંગડીઓ પહેરી લે છે ત્યારે ભારત ભવિષ્ય એવા યુવાધન સાથેનુ આવું વર્તન અયોગ્ય અને યુવાધનને આતંકના માર્ગેદોરનારુ છે
@gulamshekh9882
@gulamshekh9882 Ай бұрын
ગુજરાત ની પુલિસ એક નોંબર ની ભ્રસ્ટ પુલિસ છે
@PratapsinhSolanki-n8g
@PratapsinhSolanki-n8g Ай бұрын
Brastachar kanbha police station se bhai
@rrrstudio2104
@rrrstudio2104 Ай бұрын
સમગ્ર પોલીસ ભ્રષ્ટ નથી કેમ કે પોલીસ ના વિભાગ 1) બિન હથિયારી પોલીસ - પોલીસ સ્ટેશન ૨) હથિયારી પોલીસ - હેડ ક્વાટર (નોકરી- ગાર્ડ તરીકે, કમાન્ડો,) ૩)S.R.P . મોટા ભાગે બંદોબસ્ત (અન્ય પોલીસ પણ બંદોબસ્ત મા હોય) ૪)જેલ પોલીસ - જેલ નોકરી આમાંથી (#સમગ્ર ગુજરાત પોલીસ)ભ્રષ્ટ છે એવું ના કહી સકાય પોલીસ નું કામ law nd order ને follow કરવાના છેઃ તો પોલીસ જાહેર જનતા આગળ બદનામ થાય છેઃ બાકી એવા ખાતા છેઃ જ્યાં મોટા મોટા ભ્રષ્ટાચાર થાય છે ત્યાં લોકો કામ કઢાવવા માટે સામે ચાલી પૈસા દેવા તૈયાર હોય છેઃ જય હિન્દ
@MahendraMkaka
@MahendraMkaka Ай бұрын
गुजरात के नहीं सारे देश के
@deepakparmar4073
@deepakparmar4073 Ай бұрын
બધા જ પોલીસ વાળા ઓ ભ્રષ્ટાચારી છે ગુજરાતની ક્યાં વાત કરવી. બધાજ હપ્તાખોરો છે જેઓ બસ નિર્દોષ ની ઉપરજ તેમની ધાક જમાવે છે જેઓ નિર્દોષ પરજ હાથ ઉઠાવે છે તો પછી આપણે પણ કૅમ તેની માર ખાવાની આપને પણ તેની ધોલાઈ કાંઈજ નાંખવી જોઇએ આપણે પોલીસ વાળા ને માન સમ્માન આપવુંજ ના જોઇએ
@PratapsinhSolanki-n8g
@PratapsinhSolanki-n8g Ай бұрын
@@MahendraMkaka good my uncle
@hinaratiya8796
@hinaratiya8796 Ай бұрын
થેન્ક્યુ જમાવટ ચેનલ ખૂબ જ ખૂબ ખૂબ સારું કામ કરી રહ્યા છો..
@Sanak76
@Sanak76 Ай бұрын
સેવા , શાંતિ અને સુરક્ષા આ ત્રણ માંથી એકેય લખણ દેખાતું નથી આમાં.
@s.nkumar965
@s.nkumar965 Ай бұрын
😢 માતા ના સોગંધ😢 મારી જવી તોય BJP ne વોટ નહીં કરું👺😠💯💯💯🤬 ગુજરાત સરકાર મુર્દા બાદ 🤬
@lalabhaichaudhary7952
@lalabhaichaudhary7952 Ай бұрын
વાહ,ભાજપ તારૉ,વિકાશ
@dhirensolanki9268
@dhirensolanki9268 Ай бұрын
@@lalabhaichaudhary7952 ઓન્લી ભાજપ હો, ભલે બેન દીકરીઓને રોડ પર ઘસડે,પાટા મારે, ડંડા મારે પણ કુરબાન કમળ તારી ઉપર 😂😂😂
@kebythakor8637
@kebythakor8637 Ай бұрын
આપણે એને લાયક જ છીએ. ખોટી ફરિયાદો ના કરો.
@lalabhaichaudhary7952
@lalabhaichaudhary7952 Ай бұрын
શાચિ વાત છૅ
@ParmarNaimish-ro5jj
@ParmarNaimish-ro5jj Ай бұрын
Bhai chutni vakhte avu yad avu joi
@MayurBharwad8152
@MayurBharwad8152 Ай бұрын
ગરીબો માટે : Singham 🐅 નેતા ઓ માટે: chingam🦨 😂😂😂😂😂
@Kaleshwari_maa_official
@Kaleshwari_maa_official Ай бұрын
નમાલી સરકાર અંગ્રેજો કરતા વધારે જુલમ ગુજારે છે તાનાશાહી સરકાર ઘમંડ અભિમાન સરકાર અને ગુજરાત પોલીસ પણ એનો હાથો બની કામ કરે છે પણ એક ના એક દિવસ આવશે કુદરત આ બધા ને નહિ છોડે કુદરત ને ત્યાં દેર છે નહીં કે અંઘેર સબકા હિસાબ હોગા હવે તો જનતા પણ ચૂંટણી આવે ત્યારે જાગવાની જરૂર છે નહીં કે ચૂંટણી ટાઈમ હિન્દુ મુસ્લિમ કરી જીતાડી દેવાના
@vikashgamar7824
@vikashgamar7824 Ай бұрын
Correct sir 🙏🏼 👏 👍
@hematchavda2701
@hematchavda2701 Ай бұрын
ત્યાં તો ફીન્ડલું વળી જાય ને ! એના કરતાં આંદોલન કરો અને સરકાર બદલો . નવ નિર્માણ કરો અગાઉ આવું થયું છે ગુજરાતમાં. વંદે માતરમ, કોંગ્રેસ ના મસીયાઈ. નવો વિકલ્પ શોધો સુખી થવું હોય તો.
@bhs_742
@bhs_742 Ай бұрын
ભાઈ, સરકાર ને વખોડવા કરતા એને ચૂંટવા વાળા આજ છે બધા, અને મત દેતી વખતે ખબર નથી પડતી તો હવે 2027 સુધી ભોગવવા સિવાય છૂટકો નથી.
@jayeshrajyaguru2722
@jayeshrajyaguru2722 Ай бұрын
મત આપો ખોબલે ખોબલે
@AakashAakash-ni6ye
@AakashAakash-ni6ye Ай бұрын
Andh janta chhe Gujarat ni
@VitthalRathva-o2q
@VitthalRathva-o2q Ай бұрын
Dewanshi joshi ko bhut bhut badhai ho unki under ek sachchai ko lekar students ke saath sahbhagi very proud of you
@sandip8825
@sandip8825 Ай бұрын
આ વિડીયો લય હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટે સુધી જવા ની જરૂર છે...આ ભાજપની ગુલામ પોલીસને ભાન કરાવવું જોઈએ
@vikashgamar7824
@vikashgamar7824 Ай бұрын
🙏🏼🙏🏼
@amjadkazee6057
@amjadkazee6057 Ай бұрын
Kai no thai
@dhirensolanki9268
@dhirensolanki9268 Ай бұрын
મત આપવાનું બંધ કરો,૩૦ વર્ષ થી આ પેધી ગયા..આ તમારી બેન દીકરીઓ ની દશા જોવો...
@dhirensolanki9268
@dhirensolanki9268 Ай бұрын
@@sandip8825 મત ગાંડ મરાવવા આપ્યાં છે.
@BgIndian-m3c
@BgIndian-m3c Ай бұрын
कुछ भी??????
@maksgr4070
@maksgr4070 Ай бұрын
કડક પગલાં લેવા જોઈએ...પોલીસ પર....આ દુઃખદ છે
@sandip8825
@sandip8825 Ай бұрын
આ જ ભાજપની હલકી માનસિકતા છે
@dhirensolanki9268
@dhirensolanki9268 Ай бұрын
@@sandip8825 લે આલે..આ જ સાચી માનસિકતા છે.બેન દીકરીઓને ડંડા મારવા,રોડ પર ઢસડવા, અરે બળાત્કાર પણ, અને નાગીપુગી રોડ ઉપર સરઘસ પણ કાઢે...આ બધું કરવા તો ભાજપને જીતાડે છે....
@kiranbhaiparmar8809
@kiranbhaiparmar8809 Ай бұрын
ખુબ ખુબ આભાર બેન , જો તમારા જેવા મીડિયા વાળા સાચું અને સચોટ બતાવશે તો સિસ્ટમ માં જરૂરથી સુધારો આવશે.
@dr.madhavjigajera4646
@dr.madhavjigajera4646 Ай бұрын
ગુજરાત ની જનતા માં પોતાના હક્ક માટે ખમીર નથી દેખાતું પણ આ બાળકો જુસ્સો બતાવે છે, અભિનંદન
@ajitkumarrathod
@ajitkumarrathod Ай бұрын
વાહ ભાજપ તમારો કેવો વિકાસ બેન તમે વિધાર્થી સાંધે ઊભા છે ખૂબ ખૂબ અભિનંદન
@DangerousKing-c4m
@DangerousKing-c4m Ай бұрын
એ લોકો નોકરી માં લાગી ગયા છે એટલે પોતાનો પાવર બતાવે છે એ લોકો ઉમેદવાર ની જગ્યાએ હોત તો એમને પરિસ્થિતિ ની જાણ થતી...
@patelkhilan7252
@patelkhilan7252 Ай бұрын
Emna pn to divaso aavse 😂😂
@nilamdhandhliya7017
@nilamdhandhliya7017 Ай бұрын
Sachi vat 6e
@bhaveshprajapati7557
@bhaveshprajapati7557 Ай бұрын
Ek number ni bhrashtachar police
@KISHANBD
@KISHANBD Ай бұрын
ખુબ ખુબ આભાર દેવાંશીબેન... ❤️🙌 આપનો સાથ રહ્યો તો ચોક્કસ જીતિસુ. ❤️😊
@ronnyjadav7688
@ronnyjadav7688 Ай бұрын
સરકાર જ જવાબદાર છે
@mahidaayub786
@mahidaayub786 Ай бұрын
ખૂબ સરસ કામ કર્યું છે તોજ ખબર કે તાનાશાહી કોને કહેવાય અને આગલી ચૂત્રી માં vote આપતી વખત સો વખત વિચારે..public..
@n.j.665
@n.j.665 Ай бұрын
jamavat news channel no khub khub dhanyawad
@ajaybhaidevipujakvaghri2338
@ajaybhaidevipujakvaghri2338 Ай бұрын
આ કેસરી સર્ટ પહેરેલ મહિલા પોલીસ આપડા ફોરેસ્ટ આંદોલનમા બધે જ આવે છે આ કહેવા શુ માંગે છે આ મહિલા પોલીસની આજુબાજુ રહેતા હોય એ યાદ રાખજો આમનુ ક્યાંય સારુ થાશે નહી.....ઉપર ભગવાન જુએ જ છે.ગાંધીનગરમા મહિલા પોલીસ ખુબજ ગેરવર્તન કરે છે.
@lakhobharavad1369
@lakhobharavad1369 Ай бұрын
ખૂબ ખૂબ આભાર મીડિયા વાળા બેન
@mr.parmar5288
@mr.parmar5288 Ай бұрын
જે લાઠી ચાર્જ કરે છે એ વિચારતા નથી ગઈ ભરતી માં મેળ નાં પડ્યો હોત તો અને પણ આમની સાથે જ હોત😢 (અધિકારી નાં આદેશ નું પાલન ન કરત તો વધી વધી ને બદલી થાત)
@PandaRakesh-g2g
@PandaRakesh-g2g Ай бұрын
મોદી ને વોટ આપો હજી
@mehultanna8704
@mehultanna8704 Ай бұрын
આવું જ થવું જોઈ યે જ્યારે વોટિંગ હોય ત્યારે આ લોકો બધું ભૂલી જાય છે દેવાંશી બેન જોશી તમે ભલે આમના માટે અવાજ ઉપાડ્યો હોય પણ આ લોકો તો પણ કંઈ યાદ નઈ હોય❤
@nagjithakor5050
@nagjithakor5050 Ай бұрын
2047 માટે ફરીથી આંદોલનો કરવા પડશે.... આઝાદી માટે...... ક્યાં છે આઝાદી આવીજ લાઠી થી લાલ લજપતરાય નું મોત.,.. આવા જ દૃશ્યો આઝાદી ના આંદોલન ના મૂવી માં જોયા હતા.... 1947 repeat 2047.....
@bhs_742
@bhs_742 Ай бұрын
ખોટા મેસેજ કમેન્ટ માં ના મુકો ભાઈ, દર 5 વર્ષે મોકો મલે જ છે ચૂંટણી માં, આની આ પ્રજા જેને મત આપીને જીતાડે છે અને પછી ઓય માડી ઓય બાપા કરવાનો કોઈ અર્થ જ નથી. ચૂંટણી આવે ત્યારે બહાર કાઢો જે ના સાંભળે એને, સિમ્પલ !
@girish.pandya.bhiloda
@girish.pandya.bhiloda Ай бұрын
૧૮૧૯ થી ૧૯૪૭ સુધી લડ્યા હતા તે વિદેશી ઓ સામે ની લડત હતી, આ તો દેશી અંગ્રેજો ( ભાજપીઓ ) સામે ની લડત તો જીતવી અશક્ય બની જશે.
@Makwananilesh8733
@Makwananilesh8733 Ай бұрын
Devansi બેન તમે આંનો રિપોર્ટ લાઈવ કરો પબ્લિક સામે social media ma loko જાગૃત થાય 👍
@Kohinoor_fan_Dev
@Kohinoor_fan_Dev Ай бұрын
આ બધા પોલીસ વાડી ને સસ્પેન્ટ કરો 🙏🏻
@gkmaster9109
@gkmaster9109 Ай бұрын
Bhai badha aavaj chhe 😒
@sarvaiyalalji-n9h
@sarvaiyalalji-n9h Ай бұрын
ડયુટી કોણ તું કરીશ ?
@Kohinoor_fan_Dev
@Kohinoor_fan_Dev Ай бұрын
@@gkmaster9109 Sache bhai
@Kohinoor_fan_Dev
@Kohinoor_fan_Dev Ай бұрын
@@sarvaiyalalji-n9h aava ni jurur j nahi
@vbnetworks
@vbnetworks Ай бұрын
Hats off Devanshi Di
@devrajput354
@devrajput354 Ай бұрын
હપ્તા ખોર છે ગુજરાત પોલીસ
@PratapsinhSolanki-n8g
@PratapsinhSolanki-n8g Ай бұрын
Sachi vat se
@nareshchandnani1819
@nareshchandnani1819 Ай бұрын
Thankyou team jamawat
@LaxmiGoswami-vv7dn
@LaxmiGoswami-vv7dn Ай бұрын
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao jamabat news very interesting news best news saachi baat chhe devaanshi ben very nice ben good work best story jay bhabani bhajap jabaani
@taviyavishal4631
@taviyavishal4631 Ай бұрын
વાહ દેવાંશીબેન તમારા કાર્ય બદલ
@armyarmy2765
@armyarmy2765 Ай бұрын
Khub saras ben....police kharekhar khotu j kari Rahi chhe...
@sufiyanmakrani4426
@sufiyanmakrani4426 Ай бұрын
કોટી કોટી વંદન દેવાંશી બહેન 🙏🏻🙏🏻
@gopalsinhthakor7306
@gopalsinhthakor7306 Ай бұрын
આ એજ પોલીસ વાળી છે જે પહેલા ફોરેસ્ટ ઉમેદવાર મહિલા ને લાફો મારે હતો અને આજે પણ એકબીજા ફોરેસ્ટ ઉમેદવાર મહિલાને સાથે પણ આવું જ વર્તન કર્યું
@khushiparmar174
@khushiparmar174 Ай бұрын
Haaa am j ciyeee bdhaaaa
@kebythakor8637
@kebythakor8637 Ай бұрын
પૂતળા ની દોરીઓ કોની પાસે છે અને કોણ આ કરાવે છે ? શું એ તમે નથી જાણતા કે તમારી સાચું બોલવાની તાકાત નથી.
@allubang
@allubang Ай бұрын
#saspendthisofficer
@sagar2675
@sagar2675 Ай бұрын
Thank you team jamawat 👏
@sandip8825
@sandip8825 Ай бұрын
આ વિડીયો લય કોઈ તો હાઈકોર્ટમાં જાવ🙏🙏🙏
@amjadkazee6057
@amjadkazee6057 Ай бұрын
Kai no thai
@ppmrg
@ppmrg Ай бұрын
​@@amjadkazee6057કેમ
@ranabhailavadia5319
@ranabhailavadia5319 Ай бұрын
કય કોર્ટ... ગણેશ પૂજા ના દૃશ્ય જોયા છે..રાજ્ય સભા ની લાલચ જજ ને પણ છે
@vinayPargi-q3n
@vinayPargi-q3n Ай бұрын
પોલીસ સ્ટેશનમાં તો 2લાખ 3 લાખમાં તોડ કરે છે અને એ ખીસામાં નાખે છે
@ahirhitesh2804
@ahirhitesh2804 Ай бұрын
Jamavat 🙌🙏👍
@vaghela7213
@vaghela7213 Ай бұрын
જવું જ જોઈએ હાઇકોર્ટ માણસ પોતાના હક માટે પણ અત્યારે લડી સકતું નથી.
@Shortacb
@Shortacb Ай бұрын
આપણે જવાબદાર છીએ.
@DrHathi08
@DrHathi08 Ай бұрын
ફોરેસ્ટ માં જગ્યા વધવી જ જોઈએ... બીજી ચાલુ ભરતીમાં જગ્યા વધી છે.. તૉ આમને શું વાંધો પડે છે... ફોરેસ્ટ ની તૉ જગ્યા પણ ખાલી છે 1600....
@rajuchauhan1878
@rajuchauhan1878 Ай бұрын
Thnx you jamavat ❤
@shukramamaliyar3734
@shukramamaliyar3734 Ай бұрын
પાયલબેન sefty થી જજો ....જ્યા પણ રિપોટિંગ કરવા જાવ ત્યા...આ કળયુગમાં સાવચેતથી રેવું બેન.
@manishrathva-e7o
@manishrathva-e7o Ай бұрын
વાહ દેવાંશી બેન your સ્પીચ good❤❤
@sunilrathod5773
@sunilrathod5773 Ай бұрын
Thank you team jamawat❤
@KanubhaiSP
@KanubhaiSP Ай бұрын
આપણી પાસે હાઇકોર્ટે અને પ્રેસ છે એક દિવસ ન્યાય મળે છે પોલીસ ના હાથ બીજેપી સરકાર દ્વારા બંધાયલ જય છે 😢હિન્દ
@manojparmar3216
@manojparmar3216 Ай бұрын
હું બહુ khakhi khakhi કરું છું પણ અમુક વાર આવું જોવું છું ત્યારે બહુ દુઃખ થાય છે. ખરેખર નોકરી મળી જાય ત્યારે એ પોતાની હદ ભૂલી જાય છે. મારે પોલીસ માં જવું છે પણ પછી........ભાજપ ને કાઢો બાકી આનાથી પણ ગંભીર હાલત થશે. આ સરકારમાં અગ્નિવીર યોજના લાવી આર્મી માં, શિક્ષકોની કાયમી ભરતી નહિ જ્ઞાનસહાયક એન હજી બીજા દિવસો બાકી નથી શુ શુ સહાયક યોજના કરશે ખબર નઈ આ દેશમાં યુવાન હોય, નાની માસૂમ બાળકીઓ હોય, ખેડૂત હોય, મધ્યમ વર્ગ હોય, ભવિષ્યમાં થનાર શિક્ષક હોય, બીજા પણ ઘણા દરેક સાથે અન્યાય થાય છે પણ આ સરકાર બસ મોટી મોટી વાતો અને મોટા મોટા મેળવડા માં વ્યસ્ત છે. કોઈ સાંભળતું નથી. અને સાંભળશે પણ નહીં.
@Trishapatel4524
@Trishapatel4524 Ай бұрын
Tame have jajo j police ma... અને જ્યારે કોઈ આંદોલન કરવા આવે તો એમને fulll support karjo
@manojparmar3216
@manojparmar3216 Ай бұрын
@@Trishapatel4524 haa
@solankivarsha1968
@solankivarsha1968 Ай бұрын
Bjp hatavo
@solankivarsha1968
@solankivarsha1968 Ай бұрын
Bjp, hatavo.. vidhyarthio ni life bagade 6...student NE vaalio ne jaan, karvi joie k ...bhajap NE VOT naa, ape...
@solankivarsha1968
@solankivarsha1968 Ай бұрын
Bjp pawer chalave 6...aa desh lokshali 6...
@AAYAN029
@AAYAN029 Ай бұрын
Sarkar. Badlo desh ko pachaoooo👍👍👍👍👍
@RathodBalvant-op1dl
@RathodBalvant-op1dl Ай бұрын
ગુજરાત ની પોલીસ એક નંબર ની હપ્તાખોર છે
@thakurvijaysinh-nc5nm
@thakurvijaysinh-nc5nm Ай бұрын
ખૂબ ખૂબ આભાર જમાવટ
@MehulBharvad-hw4xj
@MehulBharvad-hw4xj Ай бұрын
અમારે પોતાના હક્કો માટે અમે રસ્તા પર બેસીએ તેમને બેસવા તો દો રસ્તા પર અમે નેતા ના ઘર પર પથ્થર મારો થોડા કરીએ છીએ અમે અમે થોડા સીએમ સાહેબના ઘરમાં ગરી ગયા છે અમે થોડા કોઈ તમારા મંત્રીના ઘરમાં પહોંચી ગયા છીએ શું કામ તમે અમને શું કામ તમે અમને લઈ જાવ છો
@DhanjibhaiSumaniya
@DhanjibhaiSumaniya Ай бұрын
આપો ભાજપ ને મત આ ભાજપ વિકાસ જોવો
@ronnyjadav7688
@ronnyjadav7688 Ай бұрын
TQ SO MUCH JAMAVAT GREAT EXCLUSIVE DEVANSHI BAAA🦁❤️
@rohitsinhjadav1745
@rohitsinhjadav1745 Ай бұрын
Jordar ben🙏real truth🙏
@munabhaiparmar5699
@munabhaiparmar5699 Ай бұрын
અભણ નેતાઓ જ્યા સુધી આ દેશ પર રાજ કરશે ત્યાં સુધી આ જોવા મળશે .
@v.r.dervaliya
@v.r.dervaliya Ай бұрын
લાખો વિદ્યાર્થીઓની હાય લાગશે પોલીસવાળા તમને
@karankumar-tq1mt
@karankumar-tq1mt Ай бұрын
156 આપી છે સાહેબ,,, ભોગવવું તો પડશે ને,,,
@kiritparmar4167
@kiritparmar4167 Ай бұрын
💯 ni vatt che Bhai
@manishagajjar4521
@manishagajjar4521 Ай бұрын
ખરેખર દુઃખદ
@RinaGameti-j5l
@RinaGameti-j5l Ай бұрын
બ્લેક ટી શર્ટ વાળા police પેલી વખત ના આંદોલન વખતે પણ japat mari hti
@renurp9778
@renurp9778 Ай бұрын
Sachi vat 6e ben...aa sarkar manshik rite tras aape 6e students ne...pota na boleva vachno nthi palta aa nafat mantrio
@bhaktiramramavat5053
@bhaktiramramavat5053 Ай бұрын
આ જોઈને એક કહેવત છે કે. જે હકીકત છે.. કે.. ..કોઈ કોઈ નું નથી...એક મહિલા..બીજી મહિલા ને ઢસડી રહી છે.... આવા દ્રશ્ય જ્યારે હું જોવ છુ.. ત્યારે.. ભગવાન ને પ્રાર્થના કરું છું કે.. આ.પૃથ્વી નો પ્રલય કરી નાખો... એટલે...સર્વ શાંતિ થઈ જાય....... હે રામ...
@DrHathi08
@DrHathi08 Ай бұрын
મુળુભાઈ બેરા ની ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ની કોમેન્ટમાં જગ્યા વધારો ની કોમેન્ટ ભરી દયો
@milanbagada131
@milanbagada131 Ай бұрын
Mulu bhai bera surname se k really bera se Koi nu sambhaltaj nthi
@DrHathi08
@DrHathi08 Ай бұрын
@@milanbagada131 surname se
@milanbagada131
@milanbagada131 Ай бұрын
@@DrHathi08 aeto mne pn khabar se saheb
@DrHathi08
@DrHathi08 Ай бұрын
@@milanbagada131 aam pan have bera j thay gya chhe
@jigneshmeda007
@jigneshmeda007 Ай бұрын
So best davanshi ben tamari speech
@pareshsolanki3711
@pareshsolanki3711 Ай бұрын
Very good Devanshi ben
@VijaysinhZala-so7dq
@VijaysinhZala-so7dq Ай бұрын
ખુબ સરસ..... જમાવટ ન્યૂઝ
@AiyubFalah
@AiyubFalah Ай бұрын
Jiyare aaj polis alpasankhyako par sitam guzare che tiyare Ane aaje je karyavahi kare che tiyare tamari niti Ane niyyat par prashna uthe che baqi hame devanshi bahen ne enalisis me agra krame rakhiye che
@partheshpatel8270
@partheshpatel8270 Ай бұрын
🙈🙉🙊ગુજરાતના વિદ્યાર્થીઓ🧑‍🎓 ની હાલત બાંગ્લાદેશ અને પાકિસ્તાન ના માઈનોરિટી જેવી છે 🙏🇮🇳 jay Hind
@dhanjibhaivrathod504
@dhanjibhaivrathod504 Ай бұрын
હજી આપો કરેલા કર્મ ભોગવો 😂😂😂
@sunildesai9234
@sunildesai9234 Ай бұрын
ખૂબ ખુબ આભાર બેન અમારી વાત રજૂ કરવા બદલ
@Udaysinh-eq2ik
@Udaysinh-eq2ik Ай бұрын
Khubaj sarass vat kari....🙏🙏
@akhtarkhanpathan6359
@akhtarkhanpathan6359 Ай бұрын
પોલીસ ની કાર્યવાહી વખોડવા યોગ્ય છે એની પાછળ સિસ્ટમ જવાબદાર છે
@vaibhavipargi2359
@vaibhavipargi2359 Ай бұрын
Thanks jamawat😊
@Rajeshpatel-oj1cs
@Rajeshpatel-oj1cs Ай бұрын
આ સમાચર ચલાવા બેન ખુબખુબ અંભિનંદન
@MRUTYUN4407A
@MRUTYUN4407A Ай бұрын
Devanshi ben thank u 🙏 ❤️,,,ben jagyao pan vadharavi j joiye kem k ben normalization ma aatalu unchu marit gayu chhe amara nam pan 25 gana ma nathi aavya ,,jagyao vadhavi joiye ben
@MahendraKoradiya
@MahendraKoradiya Ай бұрын
સૌથી પહેલા સંપુણઁ માનવતાવાદી દદઁભરી લાગણી સાથે યુવા જગતની મનોવ્યથા અને વેદના રજુ કરવા બદલ બહેન દેવાંશીને સલામ. આ રાક્ષસી અને સંપુણઁ સંવેદના હીન આ સરકાર અને તેની મશીનરી હવે તો હદ કરે છે.હવે લાગે છે કે આપણા વડીલો દીઘઁદ્ષ્ટા અને દુરંદેશીવાળા હતા કે જેણે આ જ કારણથી 60 વરસ સુધી વીરોધપક્ષ માં છ રાખ્યા હતા. તેઓ સત્તા માટે નાલાયક હતા. પરીવતઁનના મુડમાં અમે સત્તા ઉપર બેસાડ્યા તે સદંતર ખોટે જ કયૂઁ.છે.હવે પેટભરીને ભોગવીએ! બીજુ શું થાય ?
@MehulBharvad-hw4xj
@MehulBharvad-hw4xj Ай бұрын
આ યુવા વર્ગ છે અને યુવા વર્ગ પોતાનો હક પણ માંગી શકતા નથી
@manishagajjar4521
@manishagajjar4521 Ай бұрын
વાહ જમાવટ ની ટીમની નિડર ને સલામ
@patelakash3590
@patelakash3590 Ай бұрын
સંવેદન શીલ સરકાર કહેવાય
@shahichaudhary7113
@shahichaudhary7113 Ай бұрын
જે રાત દિવસ મહેનત કરે છે એના જોડે આવું કરે છે બાકી મોટા લોકો સામે તો આ લોકો ભી સાહેબ કઈ બોલે છે 🙏🙏🙏
@lordstark1640
@lordstark1640 Ай бұрын
Police ni nokri khali પૈસા ખાવા અને કાતો રોજગારી માટે j koy ne સપનું ના હોય કે પોલિસ બનું
@halpatichef1146
@halpatichef1146 Ай бұрын
હજુ રાખો એક ને એક સરકાર,, સમયે સમયે પરિવર્તન જરૂરી છે.
@RAVINAAAA
@RAVINAAAA Ай бұрын
IT'S TRUTH 👆🏻Reality 🤐 🙄😵😳ITNAAA TO KOI AATANKVAADI KO PUNISHED NHI KRTA 😑😠 THNQQQQ JAMAWAT 🙌🏻🙏🏻👆🏻👌🏻👍🏻 सत्यमेव जयते 📚
@Theoriginalindianman
@Theoriginalindianman Ай бұрын
આપણે હિન્દી ફિલ્મ જોઈએ છીએ ને તેમાં કેવી રીતે પોલીસ નેતાઓની ગુલામ હોય અને ગમે તે વર્તન કરે છે તે હવે Real Seen જોવા મળી રહ્યા છે.
@pateljayendra7102
@pateljayendra7102 Ай бұрын
હુ તો ખાલી એટલુ કહીશ કે આને વિકાસ વિકાસ વિકાસ કહેવાય....
@nikunjkumar5884
@nikunjkumar5884 Ай бұрын
તમે સુપ્રીમ કૉટ જાવ હાઇ કોર્ટ જાવ ....રાજા એક જ છે તાનાશાહી તો ચાલવા ની છે દેશ મા😢
@alquds907
@alquds907 Ай бұрын
Shame on government
@sureshbhaipadhar6269
@sureshbhaipadhar6269 Ай бұрын
Tx for support jamavat
@khyatiboricha4079
@khyatiboricha4079 Ай бұрын
કોટ માં વિડિયો રજૂ કરવો જોએ બીજી વાર કોઈ મહિલા ની આ દશા નો થાય
@omanant9362
@omanant9362 Ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ બેન
@jivrajsagdiya4989
@jivrajsagdiya4989 Ай бұрын
Supar poit ripotig
@mbbanna56
@mbbanna56 Ай бұрын
સત્યની સાથે જમાવટ હો ❤
@OverthinkerXunknown
@OverthinkerXunknown Ай бұрын
નામ જ નથિ તો બદનામ શું થવાની પોલીસ.. વાહ
@Herpetologist.
@Herpetologist. Ай бұрын
ભૂપાકાકા ના રાજીનામાંની માંગ કરો, સાવ નકામો છે 😂😂😂
@PratapsinhSolanki-n8g
@PratapsinhSolanki-n8g Ай бұрын
Sachi vat se
@ahirvishal9690
@ahirvishal9690 Ай бұрын
અરે ભાઈ એ રિમોટ થી ચાલતો જાડિયો છે એનું કંઈ માનતું નથી સરકાર દિલ્હી થી ચાલે છે ભૂપાના છોકરાં ની હાલત જુવો પાપ તો એને પણ લાગ્યું છે. ભગવાન કે ઘર મે દેર હૈ અંધેર નહિ
@dabhidharamveersinh4624
@dabhidharamveersinh4624 Ай бұрын
Khub khub abhar devanshi ben
Real Man relocate to Remote Controlled Car 👨🏻➡️🚙🕹️ #builderc
00:24
ТВОИ РОДИТЕЛИ И ЧЕЛОВЕК ПАУК 😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 4,4 МЛН
Twin Telepathy Challenge!
00:23
Stokes Twins
Рет қаралды 55 МЛН
Real Man relocate to Remote Controlled Car 👨🏻➡️🚙🕹️ #builderc
00:24