Analysis with Devanshi| સરકારે ભરતીની જાહેરાત કરી, ગુજરાત પોલીસ જવાબ આપે કે આટલી ગરમી શેની ઉતારી?

  Рет қаралды 114,186

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 459
@prajapatiranjit8678
@prajapatiranjit8678 2 ай бұрын
દેવાંશી બેન્ અને તમામ જમાવટ ટીમ નો પણ ખૂબ ખૂબ આભાર કે તેમણે નિષ્પક્ષ રહીને અમારો સાથ આપ્યો છે ... ખૂબ ખૂબ આભાર ... જમાવટ. ખૂબ પ્રગતિ કરે એવી શુભકામનાઓ...
@dipakpatel856
@dipakpatel856 2 ай бұрын
ખરેખર ખુબ સરસ કાર્ય ક્યું તમે સાચા પત્રકારત્વ કામ કયું ખુબ ખુબ અભિનંદન 🎉🎉
@prajapatiranjit8678
@prajapatiranjit8678 2 ай бұрын
ધન્યવાદ છે એ તમામ યોદ્ધાઓને કે જેઓ છેક સુધી લડયા છે... પ્રણામ છે એ જનેતા ને જેમને આવા વીર યોદ્ધાઓને જન્મ આપ્યો.... ધન્ય છે...
@pravinpatel4588
@pravinpatel4588 2 ай бұрын
નટુભાઈ ના આત્માને ભગવાન શાંતિ આપે આવા શિક્ષકો મારી સેલ્યુટ છે
@minadev1983
@minadev1983 2 ай бұрын
ઓમ શાંતિ
@VATSALKUMAR999
@VATSALKUMAR999 2 ай бұрын
ઓમ શાંતિ 🙏🙏🙏
@jethvadinesh5119
@jethvadinesh5119 2 ай бұрын
ओम शांति 👏
@hwk_bolt_gaming7657
@hwk_bolt_gaming7657 2 ай бұрын
Om Santi
@vastabhaidesai3971
@vastabhaidesai3971 2 ай бұрын
ઓમ્ શાંતિ
@gkforsksir8874
@gkforsksir8874 2 ай бұрын
દેવાંશી બેન જેટલા પણ કાયમી શિક્ષક માં નોકરી કરીશું એમાં આપની જમાવટ ચેનલ નો ખુબજ અગત્યનો ફાળો રહેશે.બધાજ ટેટ,ટાટ પાસ ઉમેદવાર વતી આપનો અને આપની ચેનલ નો ખુબજ હદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું🙏😊🖊️ જય હિન્દ🇮🇳
@NiteshDumi
@NiteshDumi 2 ай бұрын
Atyare nokri mate ladya pachi nokri madya pachi a nokri ne imandari thi karvi pn jaruri che aapne joyu che k bhutkal na time ma goverment school na teacher pol maru hata sikhshan ni gunvatta sudhari nathi ulti bagdi che sikshako kayami job lidha pachi sarkhi nokri nathi karta 😂😂😂😂😂😂😂
@minakshigohil5310
@minakshigohil5310 2 ай бұрын
ધન્યવાદ આવા સિહ જેવા બહદુર દિકરા દીકરી ને એવા બહદુર નાગરીકો ની આદેસ ને જરૂર છે
@janakmakwana2341
@janakmakwana2341 2 ай бұрын
બેન તમે અમારી સમસ્યા ને વાચા આપી છે, તમને અને જમાવટ ટીમ ને ખુબ ખુબ આભાર. ખરેખર તમે ખુબજ સારુ કામ કર્યું છે. આ ભરતી ના જે શિક્ષકો નોકરી મેળવીને બાળકો ના ભવિષ્ય ને નિખારશે એ પુણ્ય ના તમે પણ ભાગીદાર હશો. God Bless u and your team.❤❤❤
@riteshpateliya5010
@riteshpateliya5010 2 ай бұрын
આજના સમય માં આવી સાચી, ચોક્સ અને સચોટ માહતી, સમાચાર બીજી કોઈ ચેનલ, પત્રકાર આપતાં નથી તમે આ કામ કરોછો એ ખૂબ સરસ આવકાર દાયક છે જોરદાર
@rajeshkumarparmar1558
@rajeshkumarparmar1558 2 ай бұрын
Devanshi Ben ધન્યવાદ તમારા જેવા પત્રકાર જોઈએ ❤❤❤
@SanjayTrivedi-pz7ym
@SanjayTrivedi-pz7ym 2 ай бұрын
મેડમ બહુજ હિમ્મત છેં તમારી ખુબ અભિનંદન બેન
@arvindhupadhyay7187
@arvindhupadhyay7187 2 ай бұрын
ખૂબ ખૂબ આભાર છે તમારો.... તમારો સાથ અને હુંફ અમને ઘણી જ ઉપયોગી થઇ છે ❤❤❤
@HP_INDIA
@HP_INDIA 2 ай бұрын
પ્રાઇવેટ સ્કૂલ નો ધંધો ચાલતો રાખવા સરકારી ભરતી કરવામાં આવતી નથી?
@dhavalrupapara740
@dhavalrupapara740 2 ай бұрын
100%
@NiteshDumi
@NiteshDumi 2 ай бұрын
Evu nathi
@NiteshDumi
@NiteshDumi 2 ай бұрын
Evu nathi
@NiteshDumi
@NiteshDumi 2 ай бұрын
Pn sishako sarkhu bhanavta j nathi to sarkar shu kam bharti kare 😂😂
@a.j8259
@a.j8259 2 ай бұрын
💐🙏ઓમ શાંતિ🙏💐 ભગવાન તે શિક્ષક ના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે....
@latapatel6821
@latapatel6821 2 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન devansiben તમે જ્યાર થી આંદોલન ચાલુ કર્યું છે ત્યાર થી તમે સહકાર આપ્યો છે
@rahullimbadiya7532
@rahullimbadiya7532 2 ай бұрын
ખૂબ ખૂબ આભાર દેવાંશી બહેન
@hiteshdangar7263
@hiteshdangar7263 2 ай бұрын
પરમ કૃપાળુ પરમાત્મા નટુભાઈની આત્માને શાંતિ આપે. અને પરિવાર પર આવેલી વિકટ આપદા ને સહન કરવાની શક્તિ પરમાત્મા આપે...
@bhavishikshak171
@bhavishikshak171 2 ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ દેવાંશી બેન તમારો અને જમાવટની ટીમ નો આભાર .
@anthophileab3486
@anthophileab3486 2 ай бұрын
Thank you very much devansi ben શિક્ષકો નું આ આંદોલન તટસ્થતા થી અને સત્ય વાત સાથે રજૂ કરવા માટે 🔥🔥🔥
@mitapatel345
@mitapatel345 2 ай бұрын
આભાર દેવાંશીબેન,તમને તથા તમારી ટીમને.. ગઇસાલ જ્ઞાન સહાયક યોજના આવી ત્યારથી કાયમી શિક્ષકની ભરતી લાવવાની અમારી રજૂઆત ને જબરજસ્ત ટેકો આપવા બદલ દિલ થી આભાર
@akkyvasava1234
@akkyvasava1234 2 ай бұрын
ભગવાન એમની આત્માને શાંતિ આપે અને એમના ચરણોમાં સ્થાન આપે ઓમ શાંતિ
@JYOTIBHAVSAR-nq8rl
@JYOTIBHAVSAR-nq8rl 2 ай бұрын
ઓકે ટ્વીટ કરી આપ્યું લોલીપોપ....😂😂😂😂😂😂😂😂
@user-pn1ld7tl2d
@user-pn1ld7tl2d 2 ай бұрын
ખૂબ ખૂબ આભાર દેવાંશી બેન નો
@mihirgandhrokiya8612
@mihirgandhrokiya8612 2 ай бұрын
we are with this news tv , keep it up , from UK 🙏🏼👍🏼
@hitendraparmar2955
@hitendraparmar2955 2 ай бұрын
સરકારે ભરતી પ્રક્રિયા ચાલુ કરી એનો યશ મીડિયા પત્રકારો ને જાય છે.. આપને ખુબ ખુબ અભિનંદન... પ્રણામ
@prajapatialpesh7438
@prajapatialpesh7438 2 ай бұрын
Abhar devanshi Ben Ane payal Ben Ane all jamawat team 🎉
@mithul7801
@mithul7801 2 ай бұрын
jignesh bhai mevani ne khub khub abhinandan Jignesh bhai ne hu cm candidate future matr jov chu
@jeeldudhat8159
@jeeldudhat8159 2 ай бұрын
Devanshi ben hu tamara badha j video's jovu su tnq so much k tame khub saru kam kri rahya so khub aagal vadho evi god ne prarthana
@desaikanu7572
@desaikanu7572 2 ай бұрын
દેવાશીબેન ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઇ રહી છે અને શાળાઓની જગ્યાઓમાં શોપિંગ મોલ બની રહ્યા છે અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ વધી રહી છે આના માટે તમે પ્રજાની કાંઈક મદદ કરો ભવિષ્યમાં શહેરોમાં ગ્રાન્ટેડ શાળાઓ નહી રહે
@kalpeshsolanki2706
@kalpeshsolanki2706 2 ай бұрын
ખુબ ખુબ આભાર દેવાંશી બેન... એક સંવેદના દાખવી તમે હંમેશા સાથ આપ્યો એ બદલ તમામ ટાટ ટેટ પાસ ઉમેદવાર તરફ થી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બેન..🙏
@jagdishmehta3090
@jagdishmehta3090 2 ай бұрын
દેવાંશી બહેન ની મેહનત લેખે લાગી આભાર બહેંજી
@vimalabenlaljibhi6233
@vimalabenlaljibhi6233 2 ай бұрын
કાયમી ભરતી વાળા શિક્ષકો હોય તો બાળકને ભણવાની મજા આવે અને શિક્ષકો ને ભણાવવાની મજા આવે 11માસ વાળા ને સમય પુરો કરવાનો હોય જવાબદારી નહોય ભરતી કરો બધી જગ્યાએ જ્ઞાન પોલીસ જ્ઞાન ક્લાર્ક બધી જગયા મા રાખો સહાયક તો ખબર પડે
@hetalpatel5579
@hetalpatel5579 2 ай бұрын
Aa teacher ni bharti thase,bad ma char vars bad teachero pantion ni mang karse jojo ?
@BhojabhaiJiladiya
@BhojabhaiJiladiya 2 ай бұрын
જય માતાજી દેવાંશી બેન ને ખૂબ ખૂબ અભિનંદન
@chiragparmar2977
@chiragparmar2977 2 ай бұрын
શરૂઆતથી જ અમારા પ્રશ્નોને સરસ વાચા આપવા બદલ જમાવટનો પણ ખૂબ આભાર..🙏
@niravchaudhary6903
@niravchaudhary6903 2 ай бұрын
Jamavat news no khub khub aabhar 🙏🙏🙏🙏🙏🙏🙏
@pyarmahammadmakrani4306
@pyarmahammadmakrani4306 2 ай бұрын
Devansiben khub સરસ પ્રસનોને વાચા આપે છે
@Chirag_Dabhi14
@Chirag_Dabhi14 2 ай бұрын
Jamavat=Real media 🎉
@tanajmultanitanaj4795
@tanajmultanitanaj4795 2 ай бұрын
Well done..... યોધ્ધાઓ......thank to jamawat team......and all staff......
@manishparmar3876
@manishparmar3876 2 ай бұрын
Jamaavat team ne dhanyavad.. Good work
@setu347
@setu347 2 ай бұрын
Thank you.....jamawat team.,🎉
@RinkuDabhi-ru9pd
@RinkuDabhi-ru9pd 2 ай бұрын
Good news . thank you so much jamavat all team 🎉🎉🎉
@vinitoza5303
@vinitoza5303 2 ай бұрын
લોલીપોપ આપી આ તો....તારીખ આપી છે? એકાદ સાચો ખોટો મહિનો પણ કહ્યો નથી ....
@ChhatrasinhParmar-ip2lz
@ChhatrasinhParmar-ip2lz 2 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન બેન
@gunvantghevrya419
@gunvantghevrya419 2 ай бұрын
2016 પછી થી નાના કે મોટા ધંધા વાળા ની કોઈ સલામતી રહી નથી ક્યારે શું કાયદો અવશે??? તેથી લોકો સરકારી નોકરી મા જવાનુ સલામત માને છે
@user-tt2ni5ci7s
@user-tt2ni5ci7s 2 ай бұрын
Om shanti natubhaina atmane bhagvan shanti aape
@virdigar
@virdigar 2 ай бұрын
મુખ્ય મંત્રી એ અગાઉ પેન્શન માટે કર્મચારી ને આવા વચન આપેલ છે...BJP સરકાર અભી બોલા અભી ફોક 😅😅
@shivubhagohil9169
@shivubhagohil9169 2 ай бұрын
Devashi benne yavunvu pkdi lave Tmne khub khub abhinandan
@kalpeshshrimali7478
@kalpeshshrimali7478 2 ай бұрын
Khub khub abhar devanshi ben
@hareshmalani4121
@hareshmalani4121 2 ай бұрын
ભગવાન તમારા આત્મા ને શાંતિ આપે
@nitintrivedi5709
@nitintrivedi5709 2 ай бұрын
બેન શ્રી ટિમ જમાવટ નો ખુબ ખુબ આભાર
@nitinvasoya4551
@nitinvasoya4551 2 ай бұрын
शिक्षक कभी साधारण नही होता । प्रलय और निर्माण उसकी गोद मे पलते हैं ।
@Rajveeba_rana
@Rajveeba_rana 2 ай бұрын
ખૂબ ખૂબ સરસ 👌👌👌👌👌👌👌👌
@pareshr3452
@pareshr3452 2 ай бұрын
આભાર જમાવટ ❤❤❤
@hgcreation8931
@hgcreation8931 2 ай бұрын
Jamawat team no pn khub khub khub abhar... Tme je makkamta thi satya same lavya ee mate pn khub khub abhar
@amrutjithakor-n4p
@amrutjithakor-n4p 2 ай бұрын
Thanku devanshe ben....
@KISMAT_STAR_BAND_MEMBER
@KISMAT_STAR_BAND_MEMBER 2 ай бұрын
Devanshi ben tamaro bhi khub sports che tame sarkar same avaj uthavo cho
@vikramkantariya5034
@vikramkantariya5034 2 ай бұрын
બેન વ્યાયામ શિક્ષકો ની ભરતી માટે એક વીડિયો બનાવો અને એમને સપોર્ટ કરો. કારણ કે અમારી ભરતી 15 વર્ષ થી એક પણ ભરતી નથી કરી.અને ડિગ્રી આપી ને એમને બે રોજગાર બનાવ્યા.
@ezimasterji1273
@ezimasterji1273 2 ай бұрын
દેવાંશીબેન તમારો ખૂબ ખૂબ આભાર...❤
@narendrabhalodiya2863
@narendrabhalodiya2863 2 ай бұрын
દેવાંશી બહેન આપ માણસાઈ ના ગુણો પીરસો છો આપ ને ધન્ય vad
@gkm202
@gkm202 2 ай бұрын
Salute!!!
@zalavishavrajsinh4407
@zalavishavrajsinh4407 2 ай бұрын
Exam safal banavama jo sarkar sudhi pochadvama help kri hoy to e students Ane devanshi ben ne shrey jaay che jamavat team ne sherey Jay che baki amuk channel Vada ne Ganesh gondal Ganesh gondal Ganesh gondal sivai Kai dekhatu nathi nirbhay news Vada to shu ganesh bhai ma bhari gya che ej nathi khber pdti only jamavaat help kri rojgari babte aavi j help bin sachivalay maa pan kri ti e aapde students Loko e no bhulvu joi aa ek sacha patrakar che...🙏🙏🙏🙏
@mayursureja2986
@mayursureja2986 2 ай бұрын
ભગવાન નટવરભાઈ દરજીની આત્માને શાંતિ આપે અમે શિક્ષકો પણ નટવરભાઈની જેમ કામ કરીએ છીએ પણ સમાજમાં કોઈ નોંધ લેતું નથી.
@laljiramani249
@laljiramani249 2 ай бұрын
એમના મનમાં દેશ દાજ છે હૃદય થી દેશ સાથે જોડાયેલા છે
@user-vh8it4fy8g
@user-vh8it4fy8g 2 ай бұрын
તમામ બેરોજગારો....નિર્માણ , નવનિર્માણ , મહાનવનિર્માણ ...અંતે મહાગુજરાત મહા આંદોલન એ જ રસ્તો ...જય શ્રીરામ
@shreepalimehta2587
@shreepalimehta2587 2 ай бұрын
Ben tamaro video joy ne khub Anand thayo…lage che nyay jevu kaynk che….please save students who are nation future
@rajivrao4042
@rajivrao4042 2 ай бұрын
વ્યાયામ શિક્ષકો ની ભરતી ગુજરાત સરકારે છેલ્લા 20 વર્ષ થી નથી કરી અને વય મર્યાદા પણ નથી વધારી આ અસરકારક મુદ્દા વિષે કોઈ વાત નથી કરતુ 😮
@devyanichaudhari1413
@devyanichaudhari1413 2 ай бұрын
દેવાંશીબેન તમારો ખુબ ખુબ આભાર 🙏
@amitbaraiya6773
@amitbaraiya6773 2 ай бұрын
ભરતીતો તમારે કરવીજ પડશે હરામખોરો બોવ બધી ગુજરાત મા શાળાઓ મા શિક્ષણ માટે શીક્ષકનો સ્ટાફ પુરતો નથી એટલે ભરતીતો કરવીજ પડશે નતર તમને ભગવાન નય છોડે ભ્રષ્ટાચાર ના ઠેકેદારો બસ ખાલી *મત* સમયે બજારોમા સફેદ કપડા પહેરીને નીકળીપડે,, બોવ બધી કેવાનુ મન થાય છે પણ તમને કોણ કાઈ બોલે તમને નાક કાનજ કયા છે ... આ બિચારા મારા ભાઈ બહેનોને રોડ ઉપર ઢસડયા એ ઢસડવાવાળા અમુક પોહોસના ઠેકેદારોનૈ કાઈક સજા કરો કાતો ઘર ભેગા કરો હંમેશ માટે તો કેવાય કે ગુજરાતમા ભ્રષ્ટાચાર ખતમ થય ગય આવુ કાઈ થવાનુ નથી 😂😂😂
@jethvadinesh5119
@jethvadinesh5119 2 ай бұрын
Thank you ben ❤️राधे राधे👏
@tejasdasa
@tejasdasa 2 ай бұрын
Congratulations to all and thankyou so much for all help us 🎉🎉🎉🎉
@NajabhaiSagathiya-ul2yd
@NajabhaiSagathiya-ul2yd 2 ай бұрын
Very wonderful speach devanshi ben
@handapravinbhai3682
@handapravinbhai3682 2 ай бұрын
Congratulations શિક્ષક ભાઈ બહેન નો ને
@harisinhjadav2587
@harisinhjadav2587 2 ай бұрын
ખુબ સરસ દેવાંશી બેન. અને ભાવિ શિક્ષકો ને થોડુ પરીણામ મળયુ
@rajivrao4042
@rajivrao4042 2 ай бұрын
વ્યાયામ શિક્ષકો ની ભરતી ગુજરાત સરકારે છેલ્લા 20 વર્ષ થી નથી કરી અને વય મર્યાદા પણ નથી વધારી આ અસરકારક મુદ્દા વિષે કોઈ વાત નથી કરતુ
@kinjalgoswami114
@kinjalgoswami114 2 ай бұрын
Thank you Devanshi Ben 🙏🏻🙏🏻🙏🏻
@Ramilaben67
@Ramilaben67 2 ай бұрын
કાયમી શિક્ષકોની ભરતી કરજો બોલી ને ફરી ના જતા
@vaishnavkanaiyalal2974
@vaishnavkanaiyalal2974 2 ай бұрын
Natwarbhai.teachar.ne.salam.
@kureshisohilAVParmy
@kureshisohilAVParmy 2 ай бұрын
ખાલી તારીખ પર તારીખ જાહેર થવાની શક્યતાઓ છે.😢
@manojlodariya-id7ou
@manojlodariya-id7ou 2 ай бұрын
હજુ ત્રણ મહિના નો સમય માંગે તો વેકેશન દરમિયાન નેતાઓ બધા કયાં વીદેશ ફરવા ગયા હતા અને હવે ત્રણ મહિના સુધી બાળકો ના શિક્ષણ નું શું થશે
@kanubhaitadvi4979
@kanubhaitadvi4979 2 ай бұрын
Good news devanshi ben congratulations to you all of you team members 🙏
@narnbhai3427
@narnbhai3427 2 ай бұрын
નટુભાઈ સાહેબ ઓમ શાંતિ!
@narendrakumarmuniya4950
@narendrakumarmuniya4950 Ай бұрын
Guru brhma guru vishun.....guru devo maheshvar...guru sasat par brhma ...guruvey namh...
@tadi20091
@tadi20091 2 ай бұрын
દેવાં શી બેન તમને. ખૂબ ખૂબ અભિનંદન
@sureshkumarpargi3120
@sureshkumarpargi3120 2 ай бұрын
Om shanti
@manubhaiparmar4889
@manubhaiparmar4889 2 ай бұрын
Devansi ben tame satya ni sathe so khub khub aabhar
@bharatjhaveri2370
@bharatjhaveri2370 2 ай бұрын
Modi Ji's culture Chanda do and Dhandha Lo also applicable in Gujarat today
@neetasakariya8962
@neetasakariya8962 2 ай бұрын
આભાર દેવાંશીબેન
@latapatel6821
@latapatel6821 2 ай бұрын
સાયન્સ માં શિક્ષકો નો અભાવ હોય છે ભરતીવિષય વાર શું ગુજરાત માં 400 ખાલી ન હોય દા. તરીકે ફિઝિક્સ માં કુલ 300 જગ્યા ભારે આમ બધા વિષય વાર ભરતી કરવું જોઈએ
@jitendrarathod7171
@jitendrarathod7171 2 ай бұрын
#Thanks jamavat.. thanks umedvar
@sandeepec109
@sandeepec109 2 ай бұрын
Devanshiben tme... Gujarat nu patrakartva ni jivant kari aapyu 6e...🙏
@ravipatanvadiya5277
@ravipatanvadiya5277 2 ай бұрын
Well done team Jamavat ❤
@prashantvasavda1057
@prashantvasavda1057 2 ай бұрын
👏👏👏
@chetangohil8310
@chetangohil8310 2 ай бұрын
જમાવટ નું કામ એકદમ પારદર્શક છે
@baldevparmar4071
@baldevparmar4071 2 ай бұрын
2027 मा पोलीस नो हिसाब करजो मित्रो लोको ने गुलाम बनावी ने राख्या छे
@Kaushik_gohel
@Kaushik_gohel 2 ай бұрын
Thank you jamawat team..
@harsidapuwar4718
@harsidapuwar4718 2 ай бұрын
આપના જેવાં રિપોર્ટરનો જે સપોર્ટ છે કે પરિણામ મળ્યુ છે 🙏🙏
@sojiyachirag8625
@sojiyachirag8625 2 ай бұрын
Jamavt tim no ખૂબ આભાર
@dhavalgadhavi6451
@dhavalgadhavi6451 2 ай бұрын
ખુબ ખુબ અભિનંદન શિક્ષકમિત્રો ને🎉🎉
@RawatMukeshbhai-le3kl
@RawatMukeshbhai-le3kl 2 ай бұрын
દરેક હાઈસ્કૂલ મા ગણીત વિજ્ઞાન ના શીક્ષકો નથી, પછી બાળકો ધોરણ ૧૦ માં આ બે વિષય માં ફેલ થાય છે
@ashvinalaladiya409
@ashvinalaladiya409 2 ай бұрын
Madam tmari jmvat team no khub khub abhar
@PratikPatel-go5uo
@PratikPatel-go5uo 2 ай бұрын
Official Notification Tatkaalik Dhorane Maango.....Official Notification Tatkaalik Dhorane Maango......
@cmshahqw9202
@cmshahqw9202 2 ай бұрын
Good reporting .🎉🎉🎉🎉🎉
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 82 МЛН
ДОКАЗАЛ ЧТО НЕ КАБЛУК #shorts
00:30
Паша Осадчий
Рет қаралды 1,5 МЛН