ઉત્તર પ્રદેશ ની જનતા એ પરચો આપ્યો પણ ગુજરાત ની જનતા માટે ભાજપ બરાબર છે.
@KrinaGamit-p9o6 ай бұрын
EVM no ghamand chhe
@Community18766 ай бұрын
બિલકુલ સાચી વાત સરકાર બદલો ખબર પપડે બધા ને જ પક્ષ ઓ ને
@MayusGametivlog6 ай бұрын
માયકાંગલી બાયલી પ્રજા gj ની છે બંગડી પેરેલી છે એટલે ચૂપ છે
@RajaRamMohanKaay6 ай бұрын
Aya savarno ni vasti vadhare che atle congress na aave 😂😂😂
@vimalkumarpatel15056 ай бұрын
Gujarati ne etali akkal nathi etale aatal varsh thi sahan kariya kare😢😢😢😢
@joy64896 ай бұрын
કુબેર દિંડોર રાજીનામું આપે......
@arundharjiya95906 ай бұрын
💯 ✅️
@mineshgaming85776 ай бұрын
vot sukam apyo hto
@johnbhagat90646 ай бұрын
@@mineshgaming8577 vikas for dharm
@sanjayasari7386 ай бұрын
આ એજ લોકો વોટ ફોર................. વાળા..
@rishpagamit49786 ай бұрын
B. C maro amne
@m.s61046 ай бұрын
શરમ આવી જોઈએ આ ગુજરાત સરકાર ને 😡😡કે સાલા ઓ તમે આટલી ગંદી હદ સુધી જય શકો 😡😡 ખરે ખર તમે આટલા પોલીસ વાળા પહેલવાન છે તો પેલા જયરાજ ના છોકરા એ તો ગુનો કર્યો છે તો કેમ એની સાથે આટલુ ગંદુ વર્તન નથી કરતા 😡😡 આ બિચારા છોકરા ઓ એમનો હક માંગે છે નથી ભીખ માંગતા
@GujjuEuP5276 ай бұрын
Gujarti ne Gulami mubarak... pehla Angrejo ni ne have BJP ni... maro haji vadhare maro... vote to tame bjp nej aapvana cho mar khai ne pan...tamarej nahi to tamara balkonej aaj nhi to kale bhikh magvanij che bjp sarkar same.
@DevjibhaiChaudhary-lf1tx6 ай бұрын
તમને ગુજરાતી ઓને શરમ છે કરોયુપી વાળી તો કાલે સમજાઈ જાય
@ChaudharyDilipbhaiChaudhary6 ай бұрын
પોલીસ વાલા ભાઈ તમરા એ પહૈલા આ દિવસો હતા એટલે મારતી પહેલા વીચારો❤
@VipulsinhRathod-eu6lr6 ай бұрын
દારૂ ખુલ્લે આમ વેચાય છે ત્યાં કાયદા ના રખેવાળ ક્યાં જાય છે
@joy64896 ай бұрын
@@VipulsinhRathod-eu6lr એતો એમના બનેવી નહિ..???
@DevjibhaiChaudhary-lf1tx6 ай бұрын
એતો સરકાર ને અને પોલીસને હપ્તા આપેછે
@rathwadinesh84916 ай бұрын
આપો વોટ ભાજપ ને
@bhupendrasinhchauhan85126 ай бұрын
પોલીસ સહાયક લાવો તો આ લોકોને ખબર પડે
@rathwamiteshkumar6 ай бұрын
થવું જ જોઈએ
@sndp116 ай бұрын
એવુ નો હાલે ભાઈ તો ગુલામ કેમ બનાવશે થોડી દયા તો રાખો
@BinalPatel-ue3rf6 ай бұрын
Sachi vaat... aa police ne pn sarkar no 1 tamacho padvo joiye to khabar pade
@pragneshbhoya74386 ай бұрын
પહેલી વાત તો એ જ કે આ નેતા ઓ ને પહેલા સહાયક તરીકે લાવવા જોઈએ તો ભાન પડે અભણ મંત્રી ઓ ને
@mineshgaming85776 ай бұрын
sarkar ni gulami kon karse pachi? aetle nai kare
@dlvankar8206 ай бұрын
મંગલ સૂત્ર માટે મત માગે છે અને મંગલ સૂત્ર પહેરનાર ની સાથે આવું વર્તન વાહ ભાઈ વાહ
@sandipkatiya66926 ай бұрын
મોદી સ્વચ્છતા અભિયાન બોલે છે આ સ્વસ્થ અભિયાન રોડ ઉપરથી લઈ જવું '
@dushyantrathod60726 ай бұрын
આ બધું election પેહલા કરવું તું...
@mayurkumarparmar67606 ай бұрын
કુબેર કાકા એ લોકસભા ચૂંટણી પૂરી થય જાય એ રીતનું પ્લાનિંગ કરીને 15 જૂન ના રોજ ભરતી જાહેર કરીશું એવું કીધું હતું...આભાર🙏
@bhs_7426 ай бұрын
સાવ સાચી વાત કહી...
@pruthvimansinh42876 ай бұрын
Sachi vat che
@ProudToBeIndian0016 ай бұрын
14:21 માફ કરજો બેન પણ જો મા બાપ ને થોડી પણ ચિંતા હોત તો લોકસભા માં 25 અને વિધાસભા માં 156 ના આવત 😢
@travelwithdarshanpatel92926 ай бұрын
કાયમી શિક્ષકોની ભરતી કરો
@ganpatkaliya6 ай бұрын
આવું તો થવાનું તે તમે ભાજપને મત આપ્યા છે એટલે ❤
@superstartimli29436 ай бұрын
પોલીસને પણ કોન્ટ્રાક્ટ પર કરો
@Raoshakti01436 ай бұрын
To khabr pade kevu thy nd ekla hapta thi chale che
@prajapatiashvin44146 ай бұрын
ચિંતા ના કરો સરકાર આ પણ કરશે પહેલા તમને
@anilvasava67066 ай бұрын
To મજા આવે .... પછી ખબર pare police vara ne 😂😂😂😂😂😂
@@ChaudharyDilipbhaiChaudhary Pan aa police vala ne sheni charbi che
@Prabhuda3706 ай бұрын
હોમ ગાર્ડ છે જ 😂😂
@VipulsinhRathod-eu6lr6 ай бұрын
કેવી જંગલી માનસિકતા પોલીસ ની પ્રેગનેટ વિષય ઉપર બોલતા પોલીસ ઉપર કાયદેસર ની કાર્યવાહી થવી જોઈએ
@જનતાન્યૂઝ6 ай бұрын
ખુબજ સરસ રજૂઆત મિત્ર
@sandipkatiya66926 ай бұрын
તમારે સમજી જવાનું છે બધી સ્કૂલો દેશભરની બંધ કરાવજો શિક્ષણ ભરતી જોઈએ જ નહીં અમારે આવું કરે પોલીસવાળાઢસડી ઢસડીને લઈ જાય તમારા બાપ સમાન કહેવા બધા બાપ સમાન કેવો દિકરીઓને આવી જતું ન લુટે શરમ આવી જાય શરમ સરકારને શરમ આવી જોઈએ
@mahirdodiya55476 ай бұрын
ગેનીબેન તમારી ખુબજ જરૂર છે કાયમી ભરતી માટે
@nitintrivedi57096 ай бұрын
Gyan sahayak na virodh nu live telecast karva badal jamavat team no khub khub aabhar
@sanjaykumarsolanki35986 ай бұрын
ભા.જ.પા શાસિત નિર્ભય ગુજરાત.
@kushalmakwana83626 ай бұрын
સ્ત્રી સાથે બર્બરતા કેમ એ સવાલ એ નેતા કે મન્ત્રી ને પુછો ને
@shreyakapadia-mr9xd3 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@BhojabhaiJiladiya6 ай бұрын
જય માતાજી બેન ને ખૂબ ખૂબ અભિનંદન બેન તમે ખૂબ મહેનત કરી આભાર
@KrinaGamit-p9o6 ай бұрын
પોલીસ સહાયક તો આવું જ જોઇએ
@vijayshrimali91176 ай бұрын
જમાવટ સમાચારને અભિનંદન અવાજ લાવી રહ્યા છો.
@JigarPatel-pf8fd6 ай бұрын
આવતી ચૂંટણી સુધી રાહ જુઓ
@vasudevsongire51696 ай бұрын
સામાન્ય વ્યક્તિ ઓની આવી હાલત છે તો દિવ્યાંગ વ્યક્તિ ઓની કેવી હાલત થશે ગાંધીનગર આવીને...
@rajeshhingu41586 ай бұрын
ભગવાન તમારી મદદ કરે...god bless you.
@dhanjibhaighevariya62396 ай бұрын
આપો મત હજી ભાજપ ને
@neetasakariya89626 ай бұрын
આતંકવાદી જેવુ વર્તન કરે છે
@kokilanadoda18416 ай бұрын
Jamavat khub khub aabhar🎉❤❤❤
@samirpandya16836 ай бұрын
વાહ રે ગુજરાત
@NayanParmar-t5i6 ай бұрын
જે વાવ્યુ તે હોય એજ લણવાનુહોય
@Nirav_Damor076 ай бұрын
રાજેસ્થાન ગોવેર્નમેન્ટ દર 3 વર્ષે 20000 ની ભરતી કરી શકે તો ગુજરાત કેમ ના કરી શકે?
@rituvaza38536 ай бұрын
Srm vgrni srkar
@LakhajiRajput-i2p6 ай бұрын
જુઓ રાજનીતિ રાજધર્મ
@Paras8656 ай бұрын
Great supportive channel
@savanrathod88526 ай бұрын
જમાવટ નો ખૂબ ખૂબ આભાર 🙏
@sanjurathva94646 ай бұрын
સંવેદનશીલ સરકારની અસંવેદના.
@piyushbhoi19046 ай бұрын
સંતરામપુર મળશે
@zalajitu-z8e6 ай бұрын
Police and sarkar hve shram karo
@arundharjiya95906 ай бұрын
Kyare nai kare e loko badha abhan se
@prafulchauhan7586 ай бұрын
ના ખરેખર તો આપણેજ અભણ છીએ...160 + 25 સીટ આપીને... એટલે ભોગવીએ છીએ...@@arundharjiya9590
@kokilanadoda18416 ай бұрын
Yuvraj shih ,devanshi mem ,chetan sir aava loko sarkar ma hova joye
@veerc22956 ай бұрын
Mogalshahi avi lage 6e Gujarat ma pa6i
@bhavinpatel41546 ай бұрын
Jamawat team You are doing a commendable work...🙌🙏
@balajiagarbatti43066 ай бұрын
Salute che jamavat channel ne….
@Digvijaysinhsodha27216 ай бұрын
આભાર તમામ મિત્રો લડતમાં સાથ આપે એમનો...
@gujaratiindia39066 ай бұрын
વિનોદ રાવ જવાબદાર છે
@garasiyasalubhia94786 ай бұрын
ગુજરાત માં આમ આદમી પાર્ટીની સરકાર ની તાત્કાલિક જરૂર છે વોટ આપો એ એ પી ની
@MathakiyaInayat6 ай бұрын
Thanks Jamavat Team🙏
@prajapatiashvin44146 ай бұрын
કંઈ જ કહેવાય એવું નથી ક્યાં જઈને આ અટકશે ખબર જ નથી પડતી આજે વિદ્યાર્થીઓનો વારો છે કાલે કોઈ બીજા કર્મચારીનો એક એક કરીને બધાનો વારો પોલીસવાળા મિત્રો તમે પણ ના ભૂલતા તમારો પણ વારો આવશે આજ મેરી બારી હૈ કલ તુમ્હારી બારી અંતે પ્રજાનો પણ વારો આવશે સરકારની મનસા એકદમ ખરાબ છે. પ્રજા માટે કાંઈજ નથી
@manojparmar79056 ай бұрын
બધા કર્મચારી કાયમી હોવો જોયાએ
@pruthvisinhchauhan17536 ай бұрын
નોકરી માગવાનોહકક છે, બેરોજગારી ની ખુબ મોટી સમસ્યા છે,
@imtiyazmansuri1036 ай бұрын
🔔🔔 bhikhari ni Jem kargari rahya chhe.... gujrat nu naam kharab kare chhe... parmatma emne em na male....ghor tapsiya karvi pade....
@Digvijaysinhsodha27216 ай бұрын
આભાર મિડિયા બેન...
@senghagoyal72396 ай бұрын
વાહ રે 56 ઈંચની સરકાર 😢😢😢😢😢
@VasavasavitabenVasavasavit-e9e6 ай бұрын
Sachi vat chhe bhai
@neetasakariya89626 ай бұрын
અંદરથી બહાર કાઢો કુબેરભાઈ ને
@cheharsinhthakor91096 ай бұрын
जहाँ पे न्याय न मिले वो सचिवालय कैसा
@yusufpatel20666 ай бұрын
❤❤❤❤❤
@ashvinmakwana43706 ай бұрын
આ એક ભાજપની કોમને ધરભેગી કરી દયો
@bhulabhairathwa51006 ай бұрын
આ સરકારને શિક્ષકો ભરવાની તાકાત ના હોય તો રાજીનામું આપી દેવું જોઈએ
@Shubham-ds4fh6 ай бұрын
હિન્દી મીડિયા ભારત પાકિસ્તાન બતાવે છે હાફિજ થી પાકિસ્તાન થી ભારત ને ખતરો છે એવું બતાવ્યા કરે છે પણ ભારત ને સાચો ખતરો મોદી થી છે આવું સાશન ચાલશે તો ઘરે ઘરે ના છૂટકે ભણેલા લોકો ને કલમ ની જગ્યા એ હથિયાર લેવા પડશે
@જનતાન્યૂઝ6 ай бұрын
ખુબજ સારી વાત કરી શિક્ષણ ભરતી માટે ચેતન ધામેલિયા જબર રજૂઆત
@Prabhuda3706 ай бұрын
દયા ભાવ રાખો વર્ષો પહેલા ચાણક્ય નામના શિક્ષકને જટા પકડી રસ્તામાં ઘસેડયા હતા પરિણામ ઘનાનંદનું પતન થયું 😢😢😢😢
@dhavalparmar-i1m6 ай бұрын
કોઈ નેતાઓ ના છોકરાઓ નથી એટલે આ લોકો આવૂજ કરજે એક પણ નેતાઓ ના છોકરાઓ બતાવો
@Shubham-ds4fh6 ай бұрын
તાલિબાન મોડલ ગુજરાત
@dixitabhanushali90376 ай бұрын
Ben tme support krjo saty sathe news aapta rho.bdha ni najar tmara news channel upr j chhe..
@PriyankaBhoraneeya6 ай бұрын
જમાવટ ટીમ THQ 🙏 for real news
@jikanihusen80926 ай бұрын
Wahhh jamawat na patrakar gajjab na question kare chhe salam jamawat ne
@sunilzala19106 ай бұрын
આ લોકોની હાય લાગશે જ આ સરકારી બાબુઓ ને....આનો હિસાબ ઉપરવાળો કરશે જ ......કર્મ કોઈને નઈ છોડે
@bhs_7426 ай бұрын
ઉપરવાળો કાઈ નવરો નથી ભાઈ, આપડા દેશ માં લોકશાહી છે તોય આપડી પ્રજા ને બુદ્ધિ નથી કોને ચૂંટવા તોય પ્રજા જાણી જોઈને આવા ને ચુંટે તો ઉપરવાળા ને આવી નમાલી અને મૂર્ખ પ્રજા માટે જરાય નવરાઈ નથી. રાજસ્થાન અને અયોધ્યા ની પ્રજા જેવી બુદ્ધિ હોવી જોઈએ.
@dkprajapati12326 ай бұрын
Jago janta jago have
@dharm70926 ай бұрын
વાહ મોદી વાહ
@Adiyogi007706 ай бұрын
હજી મત આપો.....
@prahladpatel19806 ай бұрын
Kuber dindor saheb aa lok tantra che.tame mantri cho.tamara bapa ni Padhi nathi.have janta jagrut thai gai che.koi party ne nahi kam ne vot aapse.
@RajeshPatel-u5j6 ай бұрын
આ એક વિકાસ નો જ ભાગ છે ભરતી ન કરવી અભણ બાળકો વિકાસ
@yusufpatel20666 ай бұрын
👍👍👌
@MahendraPatel-k5s6 ай бұрын
૧૫૬ સીટ
@chavdaparbat39286 ай бұрын
આવું ધ્યાન સુરત અગ્નિકાંડ મોરબી દુર્ઘટના પહેલા અરણી દુર્ઘટના પહેલા રાજકોટ દુર્ઘટના પહેલા આવી સેફટી રાખી આયા કેટલી મહેનત કરી હોત એટલી ક્યાં કરી તો બાળકો યુવાનો અને મોત ન થાય ક્યાં કામ કરવાનું છે ત્યાં કરો વાદીની જેમાં શિક્ષકોને ના ભરો હોત
@kavita58556 ай бұрын
બેટી બચાવો બેટી પઢાઓ પછી રોડ ઉપર હેરાન થાય
@ucgarasiya48736 ай бұрын
જાગૃત થાવ. રાજસ્થાન વાળી કરો
@smitaninama29216 ай бұрын
BJP ne voting aapo tyare maja aave che bjp etale bjp
@Jkk9446 ай бұрын
Jamavt thank you ❤
@pathubhavaghela6976 ай бұрын
આટલા કડક થઈને દારૂબંધી નો અમલ કરાવી બતાઓ.
@KetanJoshi-gb9ds6 ай бұрын
bjp hatao Bharat bachao shruaat gujrat model se
@latapatel68216 ай бұрын
હાય લાગશે આ લોકોને
@thtprince11146 ай бұрын
આ ભાજપ ની જીત છે
@samirmansuri85046 ай бұрын
26 માંથી 25 નો પાવર છે 😅😅
@kanopatel3846 ай бұрын
Hju aapo BJP ne vote
@gopalsindhav15516 ай бұрын
આજે આમ આદમી કેજરીવાલ જેવા નેતાઓની જરુર છે ભાજપ ભગાવો અમારા ગામમા 1 થી 5 ધોરણ મા 1 આચાયૅ હતા એમનુ દુખદ નિધન થયુ આજે સ્કુલ ખાલી હવે આમા અંગુઠા છાપ મંત્રી હોય તો કયાંથી આગળ વધે ગુજરાત ભાજપ ભગાવો આમા તો અમીર લોકો પોતાના બાળકો ને પૈસા ખરચી ને પણ ભણાવસે ગરીબનુ સું ગરીબ નુ બાળક મોટુથય ને આ નેતાઓનો છોકરા ઓની ગુલામીજ કરસે જેમ આજે આપડે કરીયે છીયે એમ કાલે આપડા છોકરા કરસે ગુલામી કયાં કોઈને ફરક પડવાનો આમા ,સાલુ આપડા બાળકો નુ ઘડતર કરનારા ગુરુઓ ને જો આવી નેતાઓની લાચારી કરવી પડતી હોયતો આનાથી વધારે શરમ ની બાબત બીજી કોય ના હોય શકે , એકજ સત્તતા જો રાજ કરવા લાગે ને કોઈપણ જગ્ય્યા એ તો આ નેતા લોકો બાપનુ સમજી ને પોતે રાજા બનીને લોકોને પ્રજા સમજી લયને રોજ નવા નાટકો આદરે છે, આનાથી તો પેલાના રાજા રજવાડા વધારે સારા હતા , સારુ થયુ આ લોકો 400 પાર ના થયા નયતો રોજ નવો દાવ રમવા તૈયાર હોતજ
@ronakkumarprajapati61446 ай бұрын
Job shu karavi chhe ayodhya ma Ram mandir to bani gayu sarakar ni job aapavanu thodu kam chhe Mandir banavava nu kaam chhe