He Odhaaji | હે ઓધાજી મારા વ્હાલાને | Gujarati Bhajan | Sadhana Sargam, Gaurang Vyas, Ankit Trivedi

  Рет қаралды 373,358

Ankit Trivedi

Ankit Trivedi

Күн бұрын

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી
He Odhaji Mara Vhalane
#Swarotsav #Swarotsav 2022
સંચાલન : 00:00
હે ઓધાજી : 03:22
Singer: Sadhana Sargam
Music Composer: Gaurang Vyas
Lyrics: Bhago Charan
Narration : Kavi Ankit Trivedi
More Popular Video's from Ankit Trivedi:
Ek Sham Krishna Ne Nam - • Ek Sham Krishna Ne Nam...
Best Gujarati Speech Ankit Trivedi - bit.ly/Ankit_Trivedi_Speech
Master Piece With Ankit Trivedi - bit.ly/Master_Piece
Books By Ankit Trivedi: navbharatonline.com/authors/a...
Follow Us on
Instagram : / kaviankittrivedi
Facebook : / kaviankittrivedi
Twitter : / ghazalsamrat
Ankit Trivedi is a Gujarati language poet, writer, columnist, and emcee from Gujarat, India. His significant works include Ghazal Purvak (collection of ghazal) and Geet Purvak (collection of geet). The Indian National Theater in Mumbai awarded him the 2008 Shayda Award for his contribution to Gujarati ghazal. He has received the Takhtasinh Parmar Prize literary award, Yuva Gaurav Puraskar award, and the Yuva Puraskar award. He edited Gazalvishwa, a Gujarati ghazal poetry journal, from 2006 to 2007.
Performed By
Sadhana Sargam
Ankit Trivedi
#AnkitTrivedi #Ghazalsamrat #Gujarati #SadhanaSargam #GaurangVyas #KaviAnkitTrivedi #Bhajan #GujaratiBhajan #Odhaji #Krishna

Пікірлер: 194
@user-jl6lm6sv2n
@user-jl6lm6sv2n 4 күн бұрын
બાળપણ માં સાંભળેલા ગીતો સાંભળી ને એજ યાદ એજ સમય માં સરી જવાય છે
@ajit.bharvad5e
@ajit.bharvad5e 7 ай бұрын
સાધના સરગમ ના અવાજ ને ધન છે જેને હિન્દી અને ગુજરાતી ગીતો ને ખૂબ સરસ જાળવિ રાખું છે હા બેન વાહ વાહ સાધના બેન સરગમ
@chandulalgandhi9232
@chandulalgandhi9232 Жыл бұрын
અંકિત ભાઈ રાધા કૃષ્ણ ગોપીઓ વિષે વાત આપના મુખારવિંદ થી સાંભળતા સાંભળતા એ મારી કલ્પના ના ગોકુલ વૃંદાવન મા ખોવાઈ જાઉં છું. આ આંખો પણ મારા કહ્યા રહેતી નથી રહી વાત એ ભગા ચારણ ની જેના હૈયાનાં ઉમળકામાથી ઉદભવેલી આ અદભૂત ભક્તિ રચના હૈયા ના મહાસાગર ને હિલોળે ચડાવી દે છે. સાધના બહેન મધુર કંઠમાંથી લયબદ્ધ ગવાયેલ આ વિરહની અનુભુતિ કરાવતી ભક્તિ રચના વારંવાર સાંભળવાની ઉત્કંઠા જાગૃત થાય છે. એ ક્ષણ પણ કેટલી મહાન અને પવિત્ર હશે જયારે સંગીતકાર શ્રી ગીત ને લયબદ્ધ કરતાં હશે અને કૃષ્ણ એમની આંગળીઓ પર કોમળ સ્પર્શ કરતા હશે!
@chandulalgandhi9232
@chandulalgandhi9232 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ🙏
@narendrabhavsar662
@narendrabhavsar662 Жыл бұрын
અંકિત ભાઇની જ્ઞાન સભર પ્રસ્તાવના, ખૂબ જ સુંદર..
@BhupendraVadgama
@BhupendraVadgama 6 ай бұрын
વાહ વાહ વાહ વાહ વાહ અદભુત મજા આવી ગઈ મારું ખુબ જ પ્રિય પદ મારા બાળપણ માં મારા દાદાજી મને ઞવડાવતા આજે મારું બાળપણ અને મારા દાદાજી ની યાદ કરાવી દીધી જય સીયારામ વંદન 🌹🌹🌹🌹🌹🙏
@dilpeshpatel6369
@dilpeshpatel6369 Жыл бұрын
બાળપણ માં ભજનમાં જતા તે યાદ કરાવી દીધું, અત્યારે ૪૮ ઉંમર છે, 38 વરસ પેહલા યાદ કરાવી દીધું, ખુબ ખુબ સરસ, આભાર....
@BharatkumarVJoshi
@BharatkumarVJoshi Жыл бұрын
ઓધાજી...આભાર સાધના સરગમજી..
@TheKapil308
@TheKapil308 2 жыл бұрын
વાહ...સાધના બેન..ખૂબ સરસ...😊
@rajendrapatel3839
@rajendrapatel3839 6 ай бұрын
वाह! हे ओधाजी मारा व्हाला ने वढी ने कहेजो जी... जय श्रीकृष्ण 🙏🌹🍀🌺🌼🕉🚩🚩🚩
@ajitparmar3977
@ajitparmar3977 7 ай бұрын
Sri Sri Radhe Sri Radhe 🙏🙏🌹🙏🙏
@kiritbhaishukla1776
@kiritbhaishukla1776 2 жыл бұрын
‌મારા વાલા. ને વઢી ને કે જો ૧૦૦ટકા અધિકાર પ્રાપ્તિ આને કહેવાય!!!!! આજની બાયડીયુએ આ શીખવાની ખુબ ખુબ ખુબ જરુર છે!!!!!! ઓ કે?????? હહહહહહહહ ભાઈ ભાઈ!!!!
@alpapatel208
@alpapatel208 Ай бұрын
Bhaai ne bau kharab anubhav thayo che emni stri no
@alpapatel208
@alpapatel208 Ай бұрын
Badha sarkha nathi hota etle badhi stri ne sarkhi gani aavo ubhro no kadhaay
@madhubhaikathad3978
@madhubhaikathad3978 Жыл бұрын
ઓધાજી.ઓલવાઈ.જાયછે..મારોવાલો...કદી પણ.ઓલવાતોનથી.તેને.ઓળખી ને.વૈરાગી બનીને ભજન.કરતા.હોઈ છે.. સંતોની.ઓળખ .સંતો.કરતા.હોઈ છે.. જયસતગૂરુ
@singingbooth2160
@singingbooth2160 2 жыл бұрын
Waah...Sadhnaji...🙏 aapki gayki beautiful...very nice voice..baar baar sunti hu..firbhi man nahi bharta...🙏 Hearttauching prathana..🙏😔
@lolbande5509
@lolbande5509 11 ай бұрын
waah Wahh Sadhnaben 🎉🎉🎉🎉❤❤
@shravanparmar6742
@shravanparmar6742 18 күн бұрын
Superb singing perfect soor🎉
@bharatraiyani8457
@bharatraiyani8457 6 ай бұрын
Khoob khoob sundar 👌 Jay shree krishna 🙏
@sureshruparel8433
@sureshruparel8433 6 ай бұрын
The words of bhajan and the singers voice dept is unbelievable so very beauty complaining to Almighty himself such a faith it's undisputed toichinr hearts feeling's
@bharatthakkar7776
@bharatthakkar7776 Ай бұрын
Lovely ❤ song ❤... lovely singer ❤
@chandrikapurohit3816
@chandrikapurohit3816 6 ай бұрын
Whh mara wahlaa bhu saras saras voice Jayshree Krishna
@dineshbhalala993
@dineshbhalala993 6 ай бұрын
Jay shri krishna👌🙏🎉
@RC-hk5yl
@RC-hk5yl Ай бұрын
જય હો અદ્ભુત કંઠ ગર્વ છે આવા કલાકારો ઉપર
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi Ай бұрын
જય હો
@pintubhai9955
@pintubhai9955 Ай бұрын
(~શ| ઑઅઆઅ1,.....
@pintubhai9955
@pintubhai9955 Ай бұрын
(~શ| ઑઅઆઅ1,......
@arvindjani5557
@arvindjani5557 6 күн бұрын
It's a very good song a jani
@alapipandya883
@alapipandya883 2 жыл бұрын
Khub saras geet, khub saras gavayu chhe
@PardyumanUpadhyay
@PardyumanUpadhyay Ай бұрын
ખુબ સરસ જૂની યાદો તાજી થાય છે.
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi Ай бұрын
જય હો
@devabhaiparmar9248
@devabhaiparmar9248 2 ай бұрын
ખૂબ સરસ આવાજ આ ગીત/ભજન ના રચયિતા (લેખક) દાસ મીઠા છે.
@mehulharshad6432
@mehulharshad6432 29 күн бұрын
BHAGO CHARAN CHE
@Mansukh-nk2hx
@Mansukh-nk2hx 26 күн бұрын
Jaysrigopal
@ragini6608
@ragini6608 2 ай бұрын
Very nice ❤
@nipadave2979
@nipadave2979 2 жыл бұрын
Fantastic......one of my favourite song
@sgravaliya4909
@sgravaliya4909 29 күн бұрын
ખુબ સરસ
@manishaparikh5677
@manishaparikh5677 6 ай бұрын
ખૂબ સુંદર રીતે રજૂ કરવા બદલ આભાર
@mukeshkumarradhanpura6289
@mukeshkumarradhanpura6289 6 ай бұрын
આવા ભજન સાંભળવા એ વખતે બચપણ યાદ આવે છે...સરસ ભજન છે...
@maltipatel460
@maltipatel460 Ай бұрын
બહુ જ મધુર ભજન તથા મધુર સ્વર ધન્યવાદ .
@hiraljani7178
@hiraljani7178 Жыл бұрын
Wah dil me utar gaya hai ye bhajn
@urmeenshu
@urmeenshu 6 ай бұрын
Khubaj sundar 🙏🙏🙏 pan Mara khyalthi aa sandesho gokul na loko, radhaji ..govado badhano sandesho Odhaji sathe mathura ma rehta krishn ne mokle chhe..🙏🙏 Mara vhala krishn ne vadhi ne kehjo ke ek var gokul aavo.
@aravdigital211
@aravdigital211 18 күн бұрын
nice 👍
@dolibenmakwana5989
@dolibenmakwana5989 4 ай бұрын
અંકિત ત્રિવેદી સર ના મુખ મા સાક્ષાત મા સરસ્વતી દેવી છે ગુજરાતી ભાષા તમારા જેવા કવી થી ધન્ય છે 🎼
@sonalchauhan9460
@sonalchauhan9460 2 жыл бұрын
Jay Dwarkthish 🙏🙏🙏
@barothashmukhbhai2403
@barothashmukhbhai2403 5 ай бұрын
Wah kya baat hai બહુજ સુંદર ભજન
@SahilMakadiya01001
@SahilMakadiya01001 6 ай бұрын
Sadhna ji is the best in Gujarati Hindi and every language 😂❤
@anganajhaveri8064
@anganajhaveri8064 2 жыл бұрын
અદ્ભુત, અનમોલ 🙏🙏🙏
@pinaldesai7567
@pinaldesai7567 7 ай бұрын
Madhav parbhu aa dhara per aavi j Gaya che mara vhala 🙏🏻 madhav parbhu 🙏🏻
@ushakapadia243
@ushakapadia243 2 жыл бұрын
Wah sadhanaji heart touching singing
@mandakinibhatt3205
@mandakinibhatt3205 2 жыл бұрын
ઉહદયમાવસીજાયધનછે
@mandakinibhatt3205
@mandakinibhatt3205 2 жыл бұрын
જય શ્રીકૃષ્ણ
@nutanbhatt9118
@nutanbhatt9118 2 жыл бұрын
Very nice
@drkeyursoni109
@drkeyursoni109 3 ай бұрын
ચોક્કસ અંકિત ભાઈ ઓધાજી નું ભજન તો ખુબ જ સરસ છે એટલી આપણી કૉમેન્ટ્રી સારી હોય છે
@Adityapatel2002
@Adityapatel2002 Жыл бұрын
Sadhnaji❤❤
@chandrikaparmar1073
@chandrikaparmar1073 5 ай бұрын
Bahuj mast gayu ben
@kishorgovindbhai7672
@kishorgovindbhai7672 6 ай бұрын
Jayshree krishna
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi 6 ай бұрын
Jay Shree Krishna
@user-gu8pu8tk9s
@user-gu8pu8tk9s 3 ай бұрын
Panino relo Nand jashodana Aansuno hato.
@daxasolanki5791
@daxasolanki5791 2 жыл бұрын
Khoob j saras Abhinandan
@kirtipatel1144
@kirtipatel1144 2 жыл бұрын
Beautiful very sweet voice
@himanshudesai2826
@himanshudesai2826 Жыл бұрын
🙏🏻 wah just amazing dear respected Ankitbhaiji
@jitixapandya9412
@jitixapandya9412 2 жыл бұрын
Evergreen song
@shaileshparmar6615
@shaileshparmar6615 2 жыл бұрын
સાધનાબેન તો સરસ ગાય છે પણ તેમના કરતા અંકિત ભાઈ ને સાંભળવાની મજા આવે છે
@kaushikdarji2392
@kaushikdarji2392 2 ай бұрын
JAY SHRI RADHE KRISHNA 🙏🙏🙏
@ramjoshi1288
@ramjoshi1288 Жыл бұрын
વાહ ભાઇ ખુબ સુંદર વાત છે
@DilipPalsana
@DilipPalsana 6 ай бұрын
વાહ સાધના બેન સરસ
@cvpgurjar8563
@cvpgurjar8563 2 жыл бұрын
હમણાં થી ઉત્સવો બહુ વધી ગયા છે.
@rashmilathakkar1938
@rashmilathakkar1938 9 ай бұрын
ખૂબ સુંદર રજુઆત 🙏
@dharmisthaofficialsanand3225
@dharmisthaofficialsanand3225 5 ай бұрын
Vah super🙏🙏🙏
@user-jw4zi2mb3c
@user-jw4zi2mb3c 3 ай бұрын
જયશ્રીકૃષ્ણ, રાધે રાધે
@tikutikut2818
@tikutikut2818 Жыл бұрын
Jay shree Krishna 🙏🏻
@heerapadaya
@heerapadaya 4 ай бұрын
Very nice vlog 👌 👍 😊
@user-gs9ck6qi1r
@user-gs9ck6qi1r 3 ай бұрын
Sung from within heart. Tears are coming.
@shaileshpatel1109
@shaileshpatel1109 2 ай бұрын
Jay Shree Krushna. very good.
@user-mk1iy9be7q
@user-mk1iy9be7q 5 ай бұрын
Ati sunder aavuj joiye majanu che
@narayanjpanchal2611
@narayanjpanchal2611 4 ай бұрын
Vaah Sadhnaben vaah. Bahuj saras.
@hemantvaidya1772
@hemantvaidya1772 7 ай бұрын
ખૂબ સુંદર ગીત.
@bijalvbhatt5063
@bijalvbhatt5063 21 күн бұрын
મારું પણ બાળપણ નું પ્રિય ગીત, હું મારા નાની માં સાથે કાયમ ગણગણતી.અને અત્યારે પણ એટલું જ અતિ પ્રિય છે.❤
@mamtalunagaiya1096
@mamtalunagaiya1096 Жыл бұрын
Peaceful song
@ketanpatel7321
@ketanpatel7321 2 жыл бұрын
All time favorite one👌🙏
@kirtibarot6155
@kirtibarot6155 3 ай бұрын
❤🙏👍👌
@prakashdoshi1817
@prakashdoshi1817 7 ай бұрын
Vety nice vice sadhanaji
@rajeshghiya2671
@rajeshghiya2671 2 ай бұрын
Very.very.very.nice.....
@BharatkumarVJoshi
@BharatkumarVJoshi Жыл бұрын
Music is the soul of human beings life.
@mansukhbavliya6384
@mansukhbavliya6384 Ай бұрын
અતિ સુંદર ગાયું સાધના બેન
@ambalalpatel6796
@ambalalpatel6796 6 ай бұрын
😢😮 very nice
@varshazaveri85
@varshazaveri85 2 ай бұрын
Khuba j saras ankitbhai❤❤
@user-ub1zc2rn5z
@user-ub1zc2rn5z 7 ай бұрын
વાહ ખુબ જ સુંદર.
@jayeshpatel6498
@jayeshpatel6498 9 ай бұрын
My fav sadhna ji🙏
@vishalbaraiya7684
@vishalbaraiya7684 Жыл бұрын
બહુજ સરસ વોઈસ સાધના જી
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi Жыл бұрын
આભાર
@bhartikothary2181
@bhartikothary2181 2 жыл бұрын
Soulful iteration on ethos behind milaap of bhakti & gnan, the meaning of the bhajan and the bhajan itself, all beautiful presented!!.. Truly amazing.. Have a request… Can I borrow some of wordings on bhakti & gnan for a Gurupurnima video presentation I am working on for my Guru. If you don’t have any objections? 🙏🙏
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi 2 жыл бұрын
Thank you ! You can use it with the credits.
@jigneshdomadiya4991
@jigneshdomadiya4991 7 ай бұрын
Sadhnaji Wah khub saras Jane lataji gata hoy tevuj lage
@chandarkantrathod9475
@chandarkantrathod9475 6 ай бұрын
Ok
@bhaveshbhaisundaram7500
@bhaveshbhaisundaram7500 2 ай бұрын
🌹🙏જય હો 🙏🌹
@songsugamshihoraanand9331
@songsugamshihoraanand9331 2 жыл бұрын
Very nice singing 👍👍👍
@nileshmehta3067
@nileshmehta3067 2 жыл бұрын
Bahuj saras
@ParulprakashJain
@ParulprakashJain 5 ай бұрын
ભાવનામયભાવકાનુડાનીભકતી
@sujatajamdar7758
@sujatajamdar7758 2 ай бұрын
ખૂબ ખૂબ જ સુંદર 🙏🙏
@sachingadhvi3632
@sachingadhvi3632 2 жыл бұрын
Ha bhaga charan vah su lakhyu 6e vah
@HiteshTrivedi-sg9wz
@HiteshTrivedi-sg9wz 3 ай бұрын
Jai shri Krishna
@b.j.gogaraaheer9660
@b.j.gogaraaheer9660 7 ай бұрын
અતિસુંદર
@Deepakfavourite
@Deepakfavourite 2 жыл бұрын
One of my favourite
@diptidodia7642
@diptidodia7642 5 ай бұрын
💐👌
@yashwantraysoni5640
@yashwantraysoni5640 2 жыл бұрын
Really best effort. God bless you.
@vijaybhaicharandas-rz3zv
@vijaybhaicharandas-rz3zv Жыл бұрын
Jay shree Krishna...
@atulpatel8014
@atulpatel8014 4 ай бұрын
ખુબ જ સુંદર ભજન 🙏
@vijaykumarshah6115
@vijaykumarshah6115 5 ай бұрын
💐💐🙏🙏🎉🎉❤️❤️
@kumanteraiya8945
@kumanteraiya8945 9 ай бұрын
Ankitbhai sadhana ji ne rajkot bolavo
@sursamipya2746
@sursamipya2746 Жыл бұрын
Waah
@dhananjaychampaneria7599
@dhananjaychampaneria7599 7 ай бұрын
Try one note below you have good voice
@kabchanpabdya1899
@kabchanpabdya1899 7 ай бұрын
Our.familis.priy.bhajan.sudhaben.pandya.
@user-yl4wk7xv9r
@user-yl4wk7xv9r 2 жыл бұрын
Vaaaah ❤
@gurumusic3210
@gurumusic3210 Жыл бұрын
❤moj
@yrdmusic858
@yrdmusic858 2 жыл бұрын
Wahhh...!!💐💐💐
Always be more smart #shorts
00:32
Jin and Hattie
Рет қаралды 40 МЛН
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
We Got Expelled From Scholl After This...
00:10
Jojo Sim
Рет қаралды 75 МЛН
'Vijali Na Chamkaare' says Ganga Sati
18:48
Shabnam Virmani
Рет қаралды 946 М.
Он сильно об этом пожалел...
0:25
По ту сторону Гугла
Рет қаралды 7 МЛН
He has no power to use all tomato 🍅 🤣
0:15
LikvoFam
Рет қаралды 3 МЛН
Khi em gái tôi đắp mặt nạ || Mask of joy #shorts
0:11
Linh Nhi Shorts
Рет қаралды 3,8 МЛН
Достали существо из под земли
0:29
RICARDO
Рет қаралды 1,3 МЛН
Яйца мою 🥚🤣
0:37
Dragon Нургелды 🐉
Рет қаралды 1,5 МЛН
Понимает язык людей  ))) @gsdamur
0:15
GSDAMUR
Рет қаралды 3,1 МЛН