ફઈભા ના નામ ને સાથૅકતા આપવાનું અને હાસ્ય વેરતી એકાદ શબ્દ કે લાઈનર થી ધોધમાર હસાવતા પ્રિય વિનોદભટ્ટ એમના હાસ્ય થી જીવંત છે. મને એમના પત્ર અને રૂબરૂ એમના ધરે મળવાની તક એ યાદગાર સંભારણું મારી મિરાત છે જણસ છે. ધન્યવાદ. 👌👍🙏🌹❤️
@RAHULPATEL-mp3wb10 ай бұрын
વિનોદ ભટ્ટ ગુણવંત શાહ અને આવા ગુજરાતી કવિ અને લેખકો ગુજરાત નું આભૂષણ છે . અંગ્રેજી ના આ જમાનામાં ફરીથી આવી હસ્તીઓ આવશે કે કેમ ?? આ પ્રશ્ન ખૂબ જ ગંભીર છે
@ravatmehul913 Жыл бұрын
વિનોદ ભટ્ટ પરિક્ષામા બુ પુછાય છે અટલે વાચેલા પણ આજે સાભણી ને ખુબ આનન્દ થયો..આભાર ankitbhai
@JagyaTyarthiBhagya2 жыл бұрын
વિનોદ ભટ્ટ સાહેબ ને વાંચવાનું ખૂબ ગમતું. આજે તેમને સાંભળવાનું ખૂબ ગમ્યું. આભાર અંકિત ભાઈ 🙏
@harrypateltoronto2 жыл бұрын
મે વિનોદ ભટ્ટ અને શેખ આદમ ને એક જ સ્ટેજ પર સાભળેલા,ખૂબ જ મઝા આવેલી,1984-85 .મા અમને યાદ છે આબુવાલા ની તબિયત સારી નહોતી છતા આવેલા,અને થોડા મહિના મા જ એમનુ અવસાન થયેલુ,
ભાઇ ખૂબ જ સરસ અને ખૂબ મજા આવી. વિનોદ ભાઇ એ મુબઈ સમાચાર ની લાઇવ કોલમ યાદ કરાવી. 🥰🥰
@ashoksadhu9182 жыл бұрын
અંકીત ભાઈ ધને મને તને રાજી રાખો
@arvindjoshi24366 ай бұрын
ઈન્ટરવ્યુ લેવા આવેલા બી, બી, સી, વાળા ને ધોળકા ની જગ્યા એ બોટાદ બોલાવ્યા એ ખુબ સુક્ષ્મ.હાસય ઉત્પન્ન કરાવે છે
@nareshvadadoriya91232 жыл бұрын
100 મિલિયન વ્યુ પણ ઓછા પડે વિનોદભાઈ ની આ મજેદાર મોજ માટે.....❤️❤️.સ્ત્રીએ પાણી આપ્યું હોય તો તે ગ્રહણ કર્યું કહેવાય...વાહ વાહ વાહ...😂😂 વિનોદ ભટ્ટ માં 100 કપિલ શર્મા હતા તેવું હું છાતી ઠોકી ને કહું છું 😊
@kavyakavi88452 жыл бұрын
Bhai kya kapil kya vinod bhai
@bhadrikachaudhari60942 жыл бұрын
ખુબ જ મોજ પડી...🤗🙏
@turningpoint82262 жыл бұрын
ખરે..ખરે ખુબ અદ્ભુત, સતત અવિરત....
@nitinacharya83755 ай бұрын
ખતરનાક રીતે પ્રમાણિક હાસ્યલેખક અને એટલાં જ સરસ વક્તા... ગુજરાતી સાહિત્યનું અણમોલ ઘરેણું છે.... આપણાં માટે એ ગુજરાત રત્ન છે. 🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻👌🏻👌🏻👌🏻🤗🤗🤗
@jagdishjariwala40422 ай бұрын
L
@joyharmony44492 жыл бұрын
નિર્દોષ સુખ અને નિર્દોષ હાસ્ય... વંદન🙏
@patelkishor63162 жыл бұрын
ખુબ સરસ વાત ગમી
@rajujoshi34842 жыл бұрын
ખુબ સરસ
@Vandebharat118 ай бұрын
Super thanks ankitbhai
@jyotiparmar96772 жыл бұрын
Best medicine....laughter.. thank u 😀
@krutikatrivedi61872 жыл бұрын
Too good 👍 ખૂબ સરસ
@orbitphotowala9247 Жыл бұрын
ખૂબ ગમ્યું.
@harshadvaghela17192 жыл бұрын
अंकित भाई बहोत ही सुन्दर था
@sonalpatel91332 жыл бұрын
Superb 👏👏👏
@swatitamboli29942 жыл бұрын
Nice & heart touching speech
@aushukla2 жыл бұрын
great.... superb..Ankitbhai....
@ThePMJadeja2 жыл бұрын
સાદર પ્રણામ ... 🙏
@patelmayur65412 жыл бұрын
ખૂબ મજા આવી અંકિતભાઈ લાંબુ ચલાવા જેવું હતું..😄😃
@mytv81732 жыл бұрын
વિનોદભાઈ ની રમૂજી વાતો સંભાળવા નો લાહવો મળ્યો ખુબ સરસ રહયો
@kishorshah9072 жыл бұрын
Good practical experience given for our life, thanks all organizer
@RameshPatel-ey8vj5 ай бұрын
Nice
@atuldoshi52612 жыл бұрын
Very nice
@smeetsoni41782 жыл бұрын
બાજુ વાળા ભાઈ થોડી વધારે પડતી જ તાળીઓ પાડે છે...અને હાસ્ય પણ ભરપુર છે...વિનોદ ભટ્ટ ને જોવા કે એમને એ જ નથી સમજાતું
@sigmaschoolmodasa2 жыл бұрын
Very Good....
@joshidivyesh95312 жыл бұрын
Super sir ....I like you
@dhrumilthaker28762 жыл бұрын
👌👌👌
@alapipandya8832 жыл бұрын
Khub j Maja aavi
@gitabenpansuriya44492 жыл бұрын
🙏🙏👌👌
@Aruhal232 жыл бұрын
Miss you sir 🙏🏻
@smitpatel18512 жыл бұрын
Very nice video...plz make video for very great Gujarati poet The Ravji Patel...the writer of novel ashru Ghar, vruti, varta, zanza, zakal...
This is real roasting!!! No offense, no difference. એકદમ સ્પષ્ટ ચીરહરણ અને હાસ્ય વિનોદ. અમસ્તા જ વિનોદ ભટ્ટ, 'THE વિનોદ ભટ્ટ' નથી.
@natubhaiprajapati34192 жыл бұрын
Ankit Trivedi you should learn from Gunvant Shah how to applaud the VAKTA. No over acting, please. Simple smile is more than enough. You please keep quiet and let the audience laugh. Vinod Bhatt or Gunvant Shah is OK. You are boring..
@Purvi712372 жыл бұрын
મારા બેસણામાં, ચવાયેલી વાત અમેરિકાથી આવીને લખવું - ભાઈ બધાને માટે એમ જ હોય. જે અમેરિકા જઈ લખે એમનો મૂડ અલગ હશે આમાં નવું શું બોલ્યાં?
@nileshmodi4306 Жыл бұрын
અંકિતે મજા બગાડી નાખી
@sidhdharthpatel28962 жыл бұрын
Vanjara meaning?
@pannapatel25412 жыл бұрын
It’s a last name
@elakalola80612 жыл бұрын
Who is Vanjara? 'Vanjari' were nomadic traders who were actively engaged in carrying grains and supplies of commodity goods for armies with the help of bullock carts. It is assumed that they probably came from Deccan along with the Mugals in 17th Century.