ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ અદભુત બેનની વાણી છે એકને એક ભજન વારંવાર સાંભળવા નું મન થાય એવો રાગ છે
@CmvaghelaVaghela3 ай бұрын
ખૂબ ખૂબ અભિનદન બેન ખૂબ સરસ અવાજ છે સરસવતિ જીભમા છેબેન જયશ્રીકિષન બેન ચદ઼ીકાબા અમદાવાદ થી
@BambhavaArjanbhai-vc6xz2 ай бұрын
વાહ ખુબ સરસ ઓડેદરા ભાઈ ગામડે ગામડે ફરી ને આપણી જુની સંસ્કૃતિ અને ખરેખર અણમોલ મોતીઓ ગોતી ગોતી ને દર્શકો સુધી પહોંચાડી રહ્યા છો ખુબ જ સરસ વાત છે મોટાભાઈ જય દ્વારકાધીશ 🙏🙏
@govindherbha8281 Жыл бұрын
ખુબ સરસ ગાયુ બહેન બહેન ના ગળા માં સરસ્વતી માં નો વાસ છે ખુબ ખુબ ધન્યવાદ કઈ જ્ઞાતિ નું બહેન ગૌરવ છે
@varsakhiyaranabhai987 Жыл бұрын
🙏જય માતાજી જય શ્રી ધણી માતંગ દેવ 🙏 ખુબ જ સરસ આવાજ બેનબા.લાખ લાખ વંદન. ખુબ જ આગળ વધો.હમીર ભાઈ આપની ચેનલ અનમોલ મોતી ગુજરાતના ના માધ્યમ થી આવા નાના કલાકારોને ખુબ લોકચાહના મોતી હોય છે.ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anmolmotigujaratna2273 Жыл бұрын
Aabhar aapno
@AtulOdedara-u2d Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ બોવ સરસ ગાવશો બેન
@nhofficial455 Жыл бұрын
ખુબ સરસ બેન જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી
@jayabenparmar4279 Жыл бұрын
🙏🙏Jay somnath 🙏🙏 Waah... very very nice. I like all the song's.. also I am so proud for you all.. Lalita Ben very well.... your voice is nice.....👌👌👌💥💥💥💥💥
@jashubenmithapara9248 Жыл бұрын
જય શ્રીકૃષ્ણ હમીરભાઈ સરસ અવાજ સે લીલુબેનનો
@anmolmotigujaratna2273 Жыл бұрын
Ji bilkul
@javerlalkanjipatelpatel3851 Жыл бұрын
ખુબ સરસ ખૂબ આનંદ થયો સાંભળી ને 🙏🙏🙏
@agaravatdharam4477 Жыл бұрын
સરસ ખૂબ સરસ
@agaravatdharam4477 Жыл бұрын
હું જયશ્રી બેન અગ્રાવત મે તમારો કાર્ય ક્રમ જોઈ ને આનંદ થયો પણ તમે જે આ બેનની મુલાકાત લીધી એમ મને ખુબજ ગાવા નો સોખ હતો પણ અમે નાના માણસ હતા ને આગળ કોઈ ચાલે એવુહતું નહિ એમ છતાં હું પણ પોરબંદર ની છું મને પણ થોડો સપોt કરજો અમે બાવાજી છીએ
@JyotshnaDavara-fv4jd4 ай бұрын
@@agaravatdharam44771 khub srs git gayu
@tukadiyakunjal8466 Жыл бұрын
ખુબ સરસ🤗 અમને ગર્વ છે તમારા પર
@DanabhaiMer-py1js Жыл бұрын
ખુબ સરસ રાગ છે બેનનો બેન ને મારા લાખો વંદન છે
@sonalbensoni986Ай бұрын
Ben bahuj saras Bhajan gayi che avaj saras che
@Meenabenteraiya Жыл бұрын
ખુબ સરસ જય શ્રી કૃષ્ણ 🙏🏻🌹👌👌👌🙏🏻🌹
@shuklanavinchandra8315 Жыл бұрын
Khub. Andaaviyo
@agaravatdharam4477 Жыл бұрын
સરસ ખૂબ સરસ
@madhukhetani21433 ай бұрын
Jai Shri Krishna Radhe Radhe 👆 👌 Jai Shri Ram 🙏 Har Har Mahadev 🙏 Jai Hanuman 🙏 Jai Mata di 🙏 👍🎉
જય દ્વારકાધીશ Like સાથે. ખુબ સરસ super થીએ ઉપર ઈન્ટરવ્યુ. ❤❤.ખુબ સુંદર બહેનોનો ભાવ.ખુબ આગળ વધો. ધન્યવાદ આવજો જય શ્રી કૃષ્ણ બધાયને. ધરમશી પટેલ મુંબઈથી.
@nirmalamaru9117 Жыл бұрын
Maa Sarswati Amnakanthama SaxasatBirajmanche. Jay Shree Krishna. 🙏🙏🙏🙏🌹🌻🌹🚩🚩🚩🚩🚩👌👌👌👏👏👏👏👏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@jammerubha6303 Жыл бұрын
Khub saras aavaj chhe
@kajaltukadiya4846 Жыл бұрын
Khub saras masi😊hari hariiiii
@rameshpandavadra4382 Жыл бұрын
Vah.ben.bav.saras.gav.cho.mirabai
@shilpapatel2923 Жыл бұрын
Khub khub saras 👌👍🙏
@Shyam__mandal__Himmatnagar Жыл бұрын
Bhu srs avaj che ben Abhinandan ben
@lakhabhaiodedra5920 Жыл бұрын
Vah khub sarsh avaj ne bhav se ben
@anmolmotigujaratna2273 Жыл бұрын
Aabhar bhai
@nivanivaan7558 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન 🎉🎉🎉
@lirbai_bhakt4 ай бұрын
Wah wah bhai ❤
@amrutparsotam5075 Жыл бұрын
સરસ એકદમ સરસ
@manjulaodedra6641 Жыл бұрын
Khub khub abhar khub saras
@charubenlalitbhaiyadav8174 Жыл бұрын
Ben ni chenl ni link mokal jo
@JrpatelPatel-wu1pj Жыл бұрын
ખૂબ સરસ ભજન છે જય માતાજી🙏🏼🙏🏼
@shanti_1982 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન બેન
@asmitaratanpara6347 Жыл бұрын
સરસ રાગ છે ને સરસ ભજન છે
@KhodalChhoru-r7k Жыл бұрын
વાહ મારી બેન વાહ❤
@ManjuPoriya-zz1jr Жыл бұрын
જય હો જય હો હરીહરી મારી સખી 👍👍👌👌
@meruodedara668 Жыл бұрын
Lakh lakh vandana saras jay Sikotar ma
@mbrao8327 Жыл бұрын
Diwaliben bhil jevo j aa ben no swer chhe🎉🎉
@kirtirav9898 Жыл бұрын
Khubj sundrGayu🙏🙏
@chauhanbhikhabhai555 Жыл бұрын
જય ભવાની મા વાહબેનવાહ
@amrutparsotam5075 Жыл бұрын
જય શ્રી રામ
@નાથાભાઈનંદાણીયાશિવમ્ચક્ષુદાનસ Жыл бұрын
જય હો જય શ્રી કૃષ્ણ
@jyotidesari1479 Жыл бұрын
vah very nice liluben
@hansabenkothari Жыл бұрын
જયમાતાજી
@jadejanirmalsinh8540 Жыл бұрын
જય માતાજી
@bholarambhai9755 Жыл бұрын
Saras ban mordiya thi rambhai
@bhanjibhaisagpariya8109 Жыл бұрын
Sars Ben Gau Bhajan mara vandn RadhySeyam
@shantilalthumar2145 Жыл бұрын
ખુબ ખુબ. અભીનંદન
@PushpabenOdedra3 ай бұрын
Srs avaj che
@jitendrashah7035 Жыл бұрын
Very Nice ❤❤
@hiraodedara813 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@ARJANBHAIDETHARIYA-oq1ns9 ай бұрын
Jay Muralidhar
@bholarambhai9755 Жыл бұрын
Saras ban
@simamendapra9661USA Жыл бұрын
રામ રામ સીતારામ ✨🙏🏻
@anmolmotigujaratna2273 Жыл бұрын
Sitaram ben
@pradipvaghela7082 Жыл бұрын
Jay ma sonbay mast
@bhartikumbhani3615 Жыл бұрын
Bhai tme darsali gam ma jajo ane tya bhart dan gdhvi nu entaryu lo klakar 6
@anmolmotigujaratna2273 Жыл бұрын
Ji bilkul
@shaileshprajapati1531 Жыл бұрын
જય હો...
@rekhabenbaleja4255 Жыл бұрын
Lilubenne shasho bhavse bhagvan tene khub agad vadhare
@kanubhaivala4001 Жыл бұрын
Liluben tamaro bahuj saro kanth chhe Jay mataji 🙏🙏🙏
@varshaodedara2738 Жыл бұрын
Khubj mast se
@nathaambaliya8957 Жыл бұрын
Vahhh vahhh very nice
@hetalshiyani2879 Жыл бұрын
Tamaro aavaj khub saras che
@lilubenkeshwala9632 Жыл бұрын
Khub saras.. Kyarek aava Gam na motida ne gam na pn nthi odakhta aaje aa ben ni orkhan kravva badal aabhar 🙏
@anmolmotigujaratna2273 Жыл бұрын
Aabhar ben
@mitalbhuva9688 Жыл бұрын
Vahh vahh ben
@ramjitukadia2500 Жыл бұрын
આપને તથા આ વિડિ.યો સાંભળતાં સૌ જનોને મારા વંદન
@anmolmotigujaratna2273 Жыл бұрын
Ji
@ramjitukadia2500 Жыл бұрын
લીલાવંતીબેન , જયશ્રી કૃષ્ણ. આપના સત્સંગ ની શક્તિ,આપનો કંઠ આપના પરિવાર નો સંગ, પતિનો સંપૂર્ણ સાથ આ બધા સંજોગો વડે આજે આપને ધરે સામે ચાલીને મુલાકાત માટે ભાઈ આવે અને સૌ લોકો સુધીઆપના કંઠના સૂરને સંભળાવે.આ જોઈને ગૌરવ થાય છે. દીકરી ધારે તો ભાઈને તો શું ભગવાન ને પણ આવવું પડે. ખૂબ ખૂબ આશિવૉદ આપતાં હષૅ અનુભવું છું. આપણા સમસ્ત ગામના પરિવાર તરફથી આશિષ સહ શુભેચ્છાઓ પાઠવું છું.આપની મનોકામના પૂર્ણ થાય એવી પ્રભુ પ્રાર્થના. જયશ્રી કૃષ્ણ... શ્રી હરિ.