Khub j maja aave chhe tamari story koi b hoy..tq for sharing
@dakshagandhi533 жыл бұрын
સર. ખુબ ખુબ શુભેચ્છા અને ખુબ જ હૃદય સ્પર્શી વાત સાંભળી આંખો ભીની થઈ ગઈ. હું કલકત્તા માં રહું છું. કેટલાક વર્ષો પહેલાં તમારી નોબેલ ખુબ વાંચી અને એ ટાઈમ માં હું અમદાવાદ આવી હતી. તમને મળવા ખુબ આતુરતાથી તમારો કોન્ટેક્ટ નંબર લઈ ફોન કર્યો પણ મારા બૅડ લક કે તમે આફ્રિકા ગયા હતા. એ ટાઈમ થી ઇંતેજાર કરું છું એકવાર જરુર મળીશ. મારી પ્રાર્થના છે. તમને ભગવાન ના ખુબ આશિર્વાદ મળે. વંદન
@NagajanGareja9 ай бұрын
સુકાયેલા વૃક્ષ પર અચાનક કૂંપળો ફૂટી નિકળી..... મારી સૂકા ભઠ જેવી જીદંગી ને તમારો આ એપિસોડ સંભાળી ને નવપલ્લવિત કરી દીધી great brother I have a not words for ur apisod 😢😢 એક કવિશ્રી નાં શબ્દો માં કહું તો.. "કોઈની જીદંગી ઉજ્જળી નાં બનાવી શકો તો કાઈ નહીં પણ ઉજ્જડ રણ જેવી સૂકી ભઠ " ના બનાવશો.. નાગાર્જુન પોરબંદરી...
@languagescorevarshajani4533 Жыл бұрын
નમસ્કાર, સર, આજે 68વર્ષની ઉંમરે પણ આપ બાળપણને સાહજિક તાથી યાદ કરી શકો છો કે ભાવુક થઈ જવાય.. 🙏
@taranginipathak45808 ай бұрын
આશીર્વાદ એપિ સોડ બહુંજ મજા આવી
@gulabhindocha99514 жыл бұрын
Khubaj saras sharadbhai tamara pustako hu vanchu chhu ravi budh ni purti hu khash vanchu chhu khubaj Abhinandan sir lakhta rahejo tamaru sarnamu Aapsho sir ?
@AnkitPatel-uj9gw3 жыл бұрын
સર તમારી કોલમ રણ માં ખીલ્યું ગુલાબ મને બહુ ખાસ પસંદ છે બુધવારે કણસ અને રવિવારે રણ માં ખીલ્યું ગુલાબ અચૂક વાચું છું
@daxavaishnav2039 Жыл бұрын
રવિવારે અને બુધવારે ખાસ દિ.ભા. લઈએ છીએ. ❤
@bhartidattani19013 жыл бұрын
Really sir , your every articals are super my favorite colam is ran ma khilyu gulab
@dakshagandhi533 жыл бұрын
સર. ઘણી જ inspirational life. પણ ખુબ આદરણીય છો.
@navinbhaimaghabhai55782 жыл бұрын
Thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@urveshpatel21732 жыл бұрын
I m 27 yrs. Old pn hu tamari story last 12 yrs. Thi vachu chu i m biggest fan of you
@daxavaishnav2039 Жыл бұрын
સામાન્ય રીતે ગુ.સ.લઈએ છીએ, પણ આપની કોલમ માટે જ વીકમાં બે દિવસ દિવ્ય ભાસ્કર પણ લઇએ છીએ..સર..❤
@NagajanGareja9 ай бұрын
મહામાનવ જેવા ભાઈ આપને તો કોટી કોટી વંદન સાથે 😢😢
@hasubhaipatel55252 жыл бұрын
માનનીય શરદભાઈ આપના વિશે જાણી વિશેષ અનુભૂતિ થઈ . આપની કોલમ લગભગ નિયમિત વાંચી છે ખરેખર વાર્તાઓ હ્ર્દયસ્પર્શી લાગી છે ખૂબ ખૂબ અભિનંદન
@bharatbhaichhaiya173710 ай бұрын
Khub khub Abhinandan Dr.sarad Thakar sir veer purush vinayak damodar sarvarkar Ange je spich sambhali je Indian indipendent Mate ni saty hakkit chhe avi histry khare khar a pustak hu chokas vabchis
@PintuJani-w9d Жыл бұрын
Marvellous writing.....sir
@mahitgarbano35234 жыл бұрын
ખરેખર dr સાહેબ સત્ય ને સાથે રાખી ઘણી જ માર્મિક વાણી માં તમે હ્રદયસ્પર્શી વાતો કરી ખૂબ જ ગમી. Thanks Dr saheb khub saras congratulations.
@baldevdave30013 жыл бұрын
ખૂબ જ સરસ. સર આપને માટે અમો ગર્વ અનુભવી યે છીએ. હરિ:ઓમ. બળદેવ દવે(૭૮) રમા દેવી જોષી (દવે) ૭૨.
@yogeshshah60152 жыл бұрын
Sir please give me a adress
@nayanamehta88632 жыл бұрын
Waah sharad bhai tofani barkas balak mata ghar ma raheva na Bandhan thi potani jindagi banavi ma bap ne sukh aapyu
@nayanamehta88632 жыл бұрын
Ha jaybhai ne kajalben shreshth pravakta chhe
@nayanamehta88632 жыл бұрын
Waah 👌 loko ni ribati jindagi ne aabad banavi narak ni jindagi k ugari lidhi dhanyavad aapva oachha paďe
@Shivangidigital4 жыл бұрын
Thanks sir. હું સાત વર્ષથી આપની બંને કોલમ નિયમિત રૂપે વાંચુ છું. તમને પ્રથમ વખત જોયા અને સાંભળીને બહુજ ખુશી થઇ.
@hajikasamkevar38754 жыл бұрын
Namaskar saheb Doctor ni diary mane bahu pasand chhe. Vachvani bahu maja aave chhe.tevij rite tamari speech pan sambhdva ni maja aavi.tamari kolam ek j bethke vachi lau chhu.Gujrat na 2 Doctor ne vachvani bahu maja aave chhe. Ek tame chho ane bija IK Vijdivara saheb. Ek dam saral saili ma lakho chho tevi j rite lakhta raho.
@bhartigudka31873 жыл бұрын
તમારી સત્ય અને હૃદયસ્પર્શી વાતો સાંભળવાની ખૂબ મજા આવી..👌👌👌
@prakashvyas97786 ай бұрын
Khub sunder bhai
@pannapatel25412 жыл бұрын
Tons of love to dr Sharadbhai 🙏🙏
@tusharshukla69373 жыл бұрын
શ્રી શરદભાઈ સાદર નમસ્કાર કુશળ હશોજી. દર બુધવારે કળશમાં ડોકટરની ડાયરી માં આપને મળવાનું ખુબ ગમે. સારા વાચંન ની ભૂખ સંતોષાય એ આનંદ નવું જાણવા મળે એ વધું
@dinabenparmar26612 жыл бұрын
સાહેબ તમને તમારા માતા પિતા ઉપર ગર્વ છે તે ગર્વ ને સલામ
@atulkadiya97512 жыл бұрын
सर खूब सरस.. आपनी बन्ने कॉलम नो आशिक छूछेला 15. वर्ष थी वाचून छू... आप मोडासा आवेला त्यारे आपने जोवा.. अने साभड़वा हु आवेलो... आप नी पासे थी आजनी पीढ़ी ने सीखवा मड़से आप ग्रेट छो 🌹🌹.... 🙏🙏
@profdrrajanniyermddacdscff83983 жыл бұрын
Etlej aje रोग સાથે મારામારી કરવામાં माहिर છો..Proud of you Dr.
@jankimehta90404 жыл бұрын
જય શ્રી કૃષ્ણ સર તમે પણ જુનાગઢના છો તે જાણીને ખૂબ જ ખુશ થઇ
@bnpateldudhat83272 жыл бұрын
Dr.શરદભાઈ આપને વાચવા પણ એક લ્હાવો છે જે મને ગમે છે
@parshotamjikadra9043 жыл бұрын
સત્ય પ્રેમ અને કરુણા બધું આવી જાય છે સાહેબ તમારા લેખનમાં
@latashah80462 жыл бұрын
Khubj saras 🙏
@kokilabenmaisuria64982 жыл бұрын
Dr. સાહેબ આપના ઉચ્ચ જીવન ની ઝાંખી સાંભળી ખુબ આનંદ થયો…પ્રભુ ની કૃપા કહેવાય… આપ સૌ ઉપર……ધન્યવાદ ને પાત્ર છો…આભાર …💐🙌🙌🙏
@nanikhalasi85542 жыл бұрын
Hanji
@divyeshathakor68564 жыл бұрын
હું તમારી લખેલી વાર્તાઓ અને તમને સાંભળી ને જ પ્રેમ ને સાચી રીતે સમજી છું. આ તમારું વાક્ય "કોઈ પ્રેમ કરે કોઈ પૂજા" એ મારા હૃદય ને ખરેખર સ્પર્શ કરી ગયું છે . ઉપરાંત મેં તમારા મોટાભાગ ના પુસ્તકો વાચેલા છે.. ♥️ બસ જીવનમાં એક વાર તમને મળવાની ખૂબ જ ઈચ્છા છે 🥰
@so-luckyvijay74602 жыл бұрын
श्री डो.सरस ठाकोर... 👌 માફ કરજો મે તમારું આ નામ રાખેલ છે. કારણ તમારી વાર્તા વાંચ્યા પછી આંખો બંધ કરું છું ને કાળીયા ઠાકોર ની છબી દ્રષ્ટિ સામે આવે છે.. અને એને હું હમેંશા કહું છું' સરસ ઠાકોર.. સરસ" અને એજ ક્ષણેે એના ચહેરા પર ખંધી સ્માઈલ પણ ઉપસી આવેલી દેખાય છે. 😃
@chhaganbaria8123 Жыл бұрын
🙏💐👍 Congratulations Dr Sir 👍💐🙏
@anantthakker42822 жыл бұрын
Eklo ja ne re,my most favourite. Read more than once.
@patelshailesh20364 ай бұрын
Good
@parulvaryaparul40963 жыл бұрын
Dr.sir tamaru maulik lakhan ek dr's sresth lekhak Jay Shri Krishna
@deepasumaria95732 жыл бұрын
I just 👍 like 👍 👌 your advice how you can manage your life
@vimaladatia38142 жыл бұрын
🙏🏻🙏🏻
@bhargavipate12085 жыл бұрын
Ghani avnavi vaato janva mali . Khub maza aavi 🙏🙏👏👏
નમસ્તે,સર હું તમારી ડૉકટર ની ડાયરી અને રણમાં ખીલ્યું ગુલાબ છેલ્લા વીસ વરસ થી વાચુ છું લગભગ કોઈ દિવસ ચૂક્યો નથી.હું કેવળ તમારી જ કોલમ વાચુ છું , ખરેખર દિલ ને સ્પર્શી જાય છે . 🙏
@pareshnaik90143 жыл бұрын
Vah nice story.
@madhubenpatel89233 жыл бұрын
Gm monghvari no Audio joya pachhi googal ma sarch kari ne joyu sari rite olkhiya lekhak tarike kadach tamne khysl aavi gayo hase loko ketla irshalu hoy 6e sidha ne jabra banavvanu kam kare 6e hu jabari nhoti mane banavvama aaviti pahela be vakhat shanti thi j javap aapti hou 6u Raf javab kyarey nathi aapti na padi dau kamni babat hoy to Thanks reply mate Varsho pachhi kahevano moko maliyo mane aapne sathe kam karelu 6e tyare tame mane nam sathe olkhtata hu jabari 6u aevu tame mantata hu jabari nhoti aevu kaheva no moko mliyo aej bahu 6e mara mate
@Bakulkumar3655 жыл бұрын
એટલે જ ગુરુજી અમે તમને પ્રેમ કરીએ છીએ..
@kalpanajoshi8047 Жыл бұрын
May I ask 1 qus k in 1992 or 1993 ma Guj news paper ma Kai story aavti hti if u know about this in Mumbai please
@ekradhaekmira91982 жыл бұрын
Ok saheb
@maheshshah21332 жыл бұрын
I am so please to see your interview
@RajeshS-zw7be2 жыл бұрын
Dr. Saheb listen your one of talk "Vidyanagar Day Celebration @ Atmiya Vidya Dham" touched my heart, I have no words. sir, gujarati chhu like your views. Even your intro in this video is good.
@maheshshah21332 жыл бұрын
Great sir
@patelsaheb522 жыл бұрын
Wah 🙌
@NileshMevadavlogs8 ай бұрын
❤️🙏🏻
@ameeraval74572 жыл бұрын
U r a great evaluator of life u r live hertbeat.
@rameshchandrasevak5102 жыл бұрын
આપનું પુસ્તક ક્યાંથી મેળવવું
@ilamajithiya56733 жыл бұрын
Sir,tamne salute karvanu man thay che
@kinjaldonga2 жыл бұрын
👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️ I don't have any words for you. Please accept my heartly salute and bless me
@varnitpandit59744 жыл бұрын
Speechless....👌👌👍👍
@rajshreejoshi5933 жыл бұрын
Sir tamari pratye khub j man and prem nilagni che
@rajshreejoshi5933 жыл бұрын
Hu 1993 thi j niyamit tamari colam vachi che
@dilippadaliya6554 жыл бұрын
🙏🙏🙏🙏Mhadev good morning 🙏🙏🙏🙏
@manhalaltrivedi53824 жыл бұрын
Sat sat JIO. Sharad Bhai.
@komalsolanki23754 жыл бұрын
Beautiful stories don't ask for attention.
@thakorbindi74942 жыл бұрын
Dr thakar 🙏
@thakorbindi74942 жыл бұрын
Mane aapni spich bauj gamechhe.ran ma khilyu gulab .
@jahnvidave53764 жыл бұрын
Heart touching 🙏
@nileshsoni40472 жыл бұрын
Sir....u r d besttt
@parmarharesh84724 жыл бұрын
હું વ્યવસાયે શિક્ષક છું, વાંચન મારુ વ્યસન છે. એક વાત હું પુરી સત્યતાથી અને દિલ થી કહેવા માગુ છું કે,"જ્યારથી શરદભાઈ ઠાકરના પુસ્તકો વાંચવા નું શરૂ કર્યું છે ત્યારથી બીજા લેખકોના પુસ્તકો બેસ્વાદ લાગે છે"
@kinjalbagohil73312 жыл бұрын
Dr ni dayri mane bahu j game chhe sir
@dr.j.b.patoriya8932 жыл бұрын
Very good💌💌💌
@thakorbindi74942 жыл бұрын
Jindgi su chhe a tamari kolam thi mane ajibni himmat malichhe jivvani
@shashichaudhari70812 жыл бұрын
સર તમારી બેઉ કોલમ હું કાયમ વાંચું છું....ખૂબ ખૂબ આભાર આપનો.પ્રભુ આપને લાબું અને તંદુરસ્ત જીવન આપે એવી પ્રાર્થના......
@purushottamnpatel94863 жыл бұрын
Sharadbhai,,,aapna jivan ni adbhut vyath ane katha vanchi aapna sadkaryo ne biravu chhu..aapni Dayari ane Gulab niymit vanchato hato,,Divya Bhaskar ma..chhella ketlak samay thi te kolam spast dekhtu nathi ....shodhvama taklif padechhe...mate temne jan karso ...Hu Maryland usa ma rahuchhu ,,aapno vanchak chhu....aape janavel sanstha ni Divyang balao Philadelphia 2 varsh agau aaveli ,,teo a Programme aapelo ane ame sari help kareli....te jan mate...
@kalpanajoshi8047 Жыл бұрын
Same story like our family
@nikeemodi28585 жыл бұрын
Sir tame koi ne mari shako a vat manva ma nai aave, pan tame kaho chho etale sachu j hase.
@milantrivedi86302 жыл бұрын
Jay Mahadev Sir you are great and a great salute
@Pankajhpatel Жыл бұрын
🙏🙏🙏🙏🌻🥀💮
@a.bjadeja37713 жыл бұрын
I have been your continues ridder for 13 year since i was in 9th...still waiting to meet you..
@darshnapandya83134 жыл бұрын
🙏
@yogeshshah60152 жыл бұрын
👍🙏🙏🙏SALUTE FOR YOUR STORY😭😭😭
@arvindmashru50412 жыл бұрын
DR SAHEB KOTI KOTI PRANAM
@klahir4515 Жыл бұрын
નમસ્તે
@niteshmodh28893 жыл бұрын
Ultra fine👌
@bharatjoshi52884 жыл бұрын
Best👍 & superb 🙏
@bhanu-kp5lv4 жыл бұрын
Khub majja aavi Tamari darek vat ma Navin vat janva thi satat sambhadvu gamyu Vachava karta sambhadvani majja alag 6e
@asodariyapravinbhai69633 жыл бұрын
Sir Aatla vyest samayma aap femiley mate samay falvo cho te Darek femiley mate prerna Rupche jayshri Krishna.
@prakashprajapati38844 жыл бұрын
આપની ચોપાટ ઉપર થી કોઈ ફિલ્મ બને તો હિટ જાય
@rekhagadhiya6712 Жыл бұрын
આપની હ્રદયસ્પર્શી કહાની ખરેખર દિલને સ્પર્શી ગઈ.34:40 થી 35:40 સાંભળીને જીવન જીવવાની જડીબુટ્ટી મળી ગઈ.ખૂબ ખૂબ અભિનન્દન.
@ameeraval74572 жыл бұрын
Tamara patro na nam khub saras hoy chhe
@yogeshshah60152 жыл бұрын
સર પ્રણામ હું સામાન્ય જૈન કુટુંબ માં થી આવેલો છું મારા પણ પપ્પા ટીચર હતા જોકે તે હયાત નથી REAL MA રાત ના1-39મિનિટ આપનો વાર્તાલાભ સાંભળી ને આંખ માંથી આંસુ આવી ગયા
@arvindprajapati58843 жыл бұрын
Sir, tamaru gaurav "middle class family" - hats off to you sir
@DineshShah-vp6rv Жыл бұрын
We salute you sir. We wish you a long n healthy and prosperous life forever.
@goodluck66575 жыл бұрын
khub maja ayvi sir
@BMDabhi-jy3fd4 жыл бұрын
Sir hu tamari big fen 6u🙏🙏😊
@Paradiseofhappiness2475 жыл бұрын
❤️
@thetasteofgir82302 жыл бұрын
Sir tamara par ne tamara family par bhagvan ni krupa avi ne avi j rahe avi bhagvan ne prathna tamara vicharo kub j umda che