ડૉ.શરદભાઈ ઠાકર.આપને કોટિ કોટિ વંદન કરું છું. આજે જ આપને સાંભળ્યા. ખૂબ દુઃખ થાય છે કે આજ સુધીનો સમય વેળફી નાખ્યો.આપના શ્રેષ્ઠ પુસ્તકો જરુર વાંચીશ. આપે જે ઈન્ટરવ્યુ માં આવી સચોટ હકીકત રજુ કરી તે જ મને એટલી સ્પર્શી ગઈ છે કે ઝટપટ પુસ્તકો ની શોધમાં નીકળી પડું. આપનો ખૂબ ખૂબ આભાર માનુ છું. સૌ પ્રથમ તો હું સૌ લેખકો નો આભારી છું.તેઓશ્રીએ ઘણા વિચારો આપ્યા છે. ઝવેરચંદ મેઘાણી, પન્ના લાલ પટેલ ,કલાપી જેવા પાયાના પથ્થર જેવા ખૂબ જ પ્રીય છે.
@jashvantiparmar18022 жыл бұрын
I am huge fen of you a great writer ✍️✍️✍️✍️✍️ superb
@healthiswealth9912 жыл бұрын
ડોક્ટર શ્રી શરદભાઈ આપે ખૂબ સરસ રીતે વાતચીત કરી. આપને હૃદયપૂર્વક વંદન.
@padiyasurendra6522 Жыл бұрын
વર્તમાન સમય અનુસાર પાત્રતા 💐💐💐💐
@bharatpatel85072 жыл бұрын
Salute sir Dr.Sharadthakar sir 🌷 🌷🌷
@mohanmata58627 жыл бұрын
સાચે જ અદ્ભુત આ એક મુલાકાત. ધન્યવાદ પ્રતિલિપિ ટીમ અને ડૉ. શરદ ઠાકર સાહેબ.
@PratilipiGujarati7 жыл бұрын
ખુબ આભાર
@GURUMASTERJi6 жыл бұрын
ખૂબ જ શરૂઆત કરી છે બહેને
@pravinchandrasrivastava15476 жыл бұрын
Very useful and knowledgeable
@shureshpanchal2344 Жыл бұрын
Best
@kamalvirani29336 жыл бұрын
One of my favourite writer. Lots of respect to him and his thoughts. Dhanya che Ava vyakti ane Ena sanskar ne je eni kalam ma chalkay che. Samaj mate ava loko ni khas jaroor che.
@DRSagar-wo8bf5 жыл бұрын
I like and selute dr Sarad thakar sir.....
@lordluciworld3 жыл бұрын
હું miss तन्हा શાહ ને મળવા માટે ઈરછું છું.... શ્વાસ વિશ્વાસ નવલકથા.... ❤
@sonumithar5517 жыл бұрын
sir aapni sapnani haveli navalkatha superb che
@ranjitbarad49516 жыл бұрын
ઠાકર સાહેબ આપે લખેલુ સિંહ પુરુષ વાંચ્યા પછી ..સાવરકરની લખેલી ઘણી બધી બુકો વાંચી. સાવરકર ને ખરેખર રાષ્ટ્રનાયક નુ બિરુદ આપવું જોઈએ... ખુબ ખુબ ધન્યવાદ પ્રતિલિપિ
@GrishmaThaker7 жыл бұрын
Superb....Just superb!!! No words.....
@PratilipiGujarati7 жыл бұрын
આભાર
@truptibhavsar78216 жыл бұрын
Tamari dr. ni dairy ane ran ma khilyu gulab hu niyamit vachu chu I like it
@vishanuthakor31916 жыл бұрын
Trupti Bhavsar mane pan aa banne colam bau j game chhe
@divyeshvyas9835 жыл бұрын
Not only u but whole Gujarat n All Gujarati's like it......happy Reading...
@kalpanarajendragajjar13733 жыл бұрын
Om namah shivay
@ibhaskarjoshi4 жыл бұрын
પ્રતિલિપિ નો દિલ થી આભાર...ઋણી છું પ્રતિલીપીનો
@madhuwankawala79434 жыл бұрын
તમે નરેન્દ્રભાઇ લખશો તો અમને ગા ગમ સે
@nitinsomaiya69793 жыл бұрын
Best... interview with Best person..
@mamtapatel2256 жыл бұрын
Awesome.....
@urvashiadhia84175 жыл бұрын
🙏bahu j saras
@prajapatialpa25467 жыл бұрын
Hu ghana samay thi tmne jova magti hati ...... Nice......
મે તમારી નવલ કથા વાચી પણ હુ ખુદજ એક નવલકથા છુ. બસ જીવુ છુ.... હુ મારી પોતાની નવલકથા મા....
@yashpatel21397 жыл бұрын
Sahitya ane sahityakaro ne punah technology na yug ma jivant karva na prayash badal pratilipi no khub dhanyavad.
@PratilipiGujarati7 жыл бұрын
આપનો આભાર
@rizshaikh24106 жыл бұрын
I am huge fan of u... 😊
@thedipeshbarot7 жыл бұрын
FINALLY MARA FAVORITE WRITER NU INTERVIEW AAVYU KHARU..
@PratilipiGujarati7 жыл бұрын
જી :)
@lordluciworld3 жыл бұрын
I won't meet miss.tanha shah... શ્વાસ વિશ્વાસ નવલકથા....❤
@ComedyKing-887 жыл бұрын
waw..
@rakeshthakkar84187 жыл бұрын
Very good
@narendratrivedi45853 жыл бұрын
એચ એલ ત્રિવેદી સાહેબ ઉપર એક પુસ્તક લખાય તો ગમશે .
@Paso704 жыл бұрын
Chhele kya pustako vanchava aa je janyu te adabhut upayogi gyan chhe
@nikitaparmar68587 жыл бұрын
Dr.sharad thakar sathe contact Kai rite karvo ....
@archanapatni94566 жыл бұрын
Sir hu tamari doctor ni dayri ane ran ma khilyu gulab gana varso thi vanchti avi chu eprox 20 years thi sir tamane rubaru malvu che but address nathi help me sir
@PratilipiGujarati6 жыл бұрын
ગૂગલ પર સર્ચ કરવાથી તેમનું એડ્રેસ આપને મળી શકશે.
@IdeasMarket7 жыл бұрын
બ્રિન્દા, શરદભાઈ માટે માત્ર ૨૮ મિનીટ્સ ????? આવું કેમ? એમની પર તો આખેઆખી સિરીઝ મૂકી શકાય રે !!!!
@PratilipiGujarati7 жыл бұрын
શરૂઆત કરી છે હજી સર... પ્રયત્નો ચાલુ રહેશે.
@utubelight51116 жыл бұрын
🤐
@naturalmusic1436 жыл бұрын
Mane to evu hatu ke.phd vala dr. Hashe pan ato hakikat dr. Niklya patient na ane sahitya na!!!!
@zaladinesh16824 жыл бұрын
Lekhak good svabhav kharab se
@prakashprajapati38846 жыл бұрын
પ્રતિલિપી....just contact no?
@anilbhaipatel3928 Жыл бұрын
Try ft gy11 yu
@nikitaparmar68587 жыл бұрын
Dr.sarad ke Smita madam ne latter k contact Kai rite karvo ?