ધન્યવાદ છે આરાધના ફિલ્મ ને કે આપ આવી જબરદસ્ત સ્ટોરી વાળા વિડિયો બનાવવા બદલ..... આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 👍🏻 જય જય ગરવી ગુજરાત 🙏 અમદાવાદ થી નટવર વાઘેલા ના જય માતાજી 🙏
@Aradhanafilm Жыл бұрын
બધા કલાકારો વતી તમારો ખૂબ ખૂબ આભાર.. અમે ખૂબ સારી ફિલ્મ બનાવતા જ રહશું.
@natvarvaghelaofficial1068 Жыл бұрын
Vah મીરાં વાહ તમારા અભીનય ને ખુબ ખુબ અભિનંદન આપનો અભીનય જબરદસ્ત,,🎉👍આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🙏