અતુલ ઓટોની ચડતીપડતી । પતરાના શૅડમાંથી સામ્રાજ્ય ઉભું કર્યું । Atul Auto Success Story

  Рет қаралды 691,489

Fun for Gujaratis

Fun for Gujaratis

5 жыл бұрын

Fun for Gujaratis is back with success story of Atul Auto. Atul Auto Limited is a leading three wheeler manufacturing company in Rajkot, Gujarat, India. It was started by Jagjivanbhai Chandra to modify motorcycles to make transport to meet the needs of rural areas of saurashtra. This resulted in the famous chhakada vehicles. It is now managed by Jayantibhai Chandra, Mahendra Patel and Niraj Chandra. Also one point to mention is that Atul Auto is now expanding its sales into American market, specially in the South America. It is a great motivational story of entrepreneurship. Please do like, share and subscribe Fun for Gujaratis for such other content.

Пікірлер: 646
@NRV2510
@NRV2510 3 жыл бұрын
Jordar patel .thank u jaam saheb bapu
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
લાગણી બદલ આભાર
@Pravin_Bargamiya
@Pravin_Bargamiya 2 жыл бұрын
અમારા ગામ રાણેસર(ભાયલા) માં Atul નો બહું મોટો પ્લાન્ટ છે જે અમારા જેવા મધ્યમ વર્ગના યુવાનો માટે રોજગારીનું કામ કરે છે.
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
જાણીને ખુબ જ આનંદ થયો
@ajaysinhjadeja8693
@ajaysinhjadeja8693 5 ай бұрын
સાહેબ આપ ની સ્પીચ ની સુ વાત છે 🎉🎉
@DidarHemani
@DidarHemani 5 ай бұрын
એ તો આપ જેવા દર્શકોના પ્રેમનો પ્રતાપ છે. આભાર
@rafikbhaifatani5910
@rafikbhaifatani5910 5 жыл бұрын
જયંતીભાઈ અને મહેન્દ્ર ભાઈ ને ખુબ ખુબ અભિનંદન
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
હા ખરેખર જયંતીભાઈ અને તેમના બીજા ભાઈઓએ સખત મહેનત કરીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
@ajaybhaidayalal2957
@ajaybhaidayalal2957 Жыл бұрын
Khubj saras Bolva ni kala mast chhe.
@DidarHemani
@DidarHemani Жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@patelkaushal783
@patelkaushal783 4 жыл бұрын
Vahh gujrati patel vahh
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Aabhar.
@Harish..odedara
@Harish..odedara 5 жыл бұрын
વાહ વાહ તમે અસ્સલ કાઠિયાવાડી ભાષામાં વર્ણન કર્યું ! 👏👏👏🌸🌸🌸🌼🌼💝💝💝🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. આવા પ્રતિસાદ વાંચીને અમારું મનોબળ મજબૂત થાય છે.
@vandanaparekh9224
@vandanaparekh9224 3 жыл бұрын
Give headaches kathyavadi language
@nileshpatel7497
@nileshpatel7497 3 жыл бұрын
Good Atul vada ne kejo Jaldie sari ne sahsti rixa bhare muke have
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જરૂર.
@mrhituchaudhary0133
@mrhituchaudhary0133 3 жыл бұрын
Patel is best
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@himattalati4121
@himattalati4121 3 жыл бұрын
Proud of Saurashtra . Gujrat .
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
We too.
@chandubhaimakani3067
@chandubhaimakani3067 Жыл бұрын
મજા આવી હો ભાઈ.
@DidarHemani
@DidarHemani Жыл бұрын
તો બસ ! માયાળુ લાગણી બદલ આભાર
@HamaraPriyBharat
@HamaraPriyBharat 4 жыл бұрын
એમનું Export આપડે કરીયે છીએ... MundraPort Thi ખૂબ સરસ કામ કાજ છે... Atul Auto..Nu #HamaraPriyBharat
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
જાણીને ખુબ જ આનંદ થયો. આભાર.
@jaghidishumaraniya4720
@jaghidishumaraniya4720 3 жыл бұрын
સાહેબ અત્યારે અતુલ કરતા વધારે બજાજ જોરદાર છે એકવાર વિડિયો બનાવો ને સાહેબ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@narayanchaudhary920
@narayanchaudhary920 5 жыл бұрын
અતિ સુંદર સાહેબ ગર્વ છે આ ગુજરાતી પર ખુબ ખુબ શુભેચ્છા પાઠ વું છું
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
શુભેચ્છા બદલ આભાર
@raisinhnathusinh6853
@raisinhnathusinh6853 5 жыл бұрын
Be back
@TheMahendra0007
@TheMahendra0007 3 жыл бұрын
Jay jay ગરવી ગુજરાત
@bhadreshvyas1656
@bhadreshvyas1656 3 жыл бұрын
Made in India 🇮🇳 Make in India 🇮🇳 👌💪✅
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Hmmmmmm
@bhadreshpatel6923
@bhadreshpatel6923 4 жыл бұрын
Jay Ho
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
જય હો
@hasmukkarmur3361
@hasmukkarmur3361 3 жыл бұрын
दिल जीत लिया आपने
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
बहोत बहोत शुक्रिया जनाब !
@shivheaven474
@shivheaven474 5 жыл бұрын
વાહ ગુજરાતી......
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
હા ખરેખર અતુલ ઑટોએ સખત મહેનત કરીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
@akshaydudhatra6126
@akshaydudhatra6126 5 жыл бұрын
બોલવાની રીત પણ મસ્ત છે
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
આભાર Akshaybhai.
@shinhaashutoshji5838
@shinhaashutoshji5838 3 жыл бұрын
Ha maro gujrati ha.....
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
લાગણી બદલ આભાર
@TheMahendra0007
@TheMahendra0007 3 жыл бұрын
સુપર
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@shiyalgunavant9539
@shiyalgunavant9539 5 жыл бұрын
Ha gujrati ha
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Ha gujrati ha. Ha Gunavatbhai ha.
@loveheartsong1351
@loveheartsong1351 5 жыл бұрын
વાહ આપણો જામનગરી
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
હા ખરેખર અતુલ ઑટોએ સખત મહેનત કરીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
@jigsrenewableenergy9919
@jigsrenewableenergy9919 5 жыл бұрын
Superb bhai 👏👏👏👏 આવા ને આવા કંપની, ધંધાદારી, બિઝનેસ મેન ના વીડિઓ બનાવતા રહેજો. ખૂબ જ પ્રેરણા મળે છે. તમારી બોલવા ની કળા પણ ખુબ સરસ છે.
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@chandrikapatel4991
@chandrikapatel4991 Жыл бұрын
HMARAY..PHASH..SEEKAY..HAY
@narendravadiya7219
@narendravadiya7219 3 жыл бұрын
તમારી વાત કરવાની રીત ઉપર અમે આફરીન છીએ. મજા આવી જાય. લગે રહો મુન્નાભાઈ.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
@salimsalim7285
@salimsalim7285 Жыл бұрын
અતુલ શક્તિ ચાહિયે
@DidarHemani
@DidarHemani Жыл бұрын
ઈ બરાબર
@devrajsathaliya8258
@devrajsathaliya8258 5 жыл бұрын
Gujarat ise gret
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Yes indeed.
@alpeshsavani7766
@alpeshsavani7766 5 жыл бұрын
Wah wah bhai wah atul auto ne 100 100 salam. Ane didarbhai tamne pan 100 100 salam. Nice information.....
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર અલ્પેશભાઈ
@milupatadiya.7205
@milupatadiya.7205 3 жыл бұрын
સરસ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ખુબ ખુબ આભાર
@dopeyhappey4160
@dopeyhappey4160 4 жыл бұрын
Jai Garvi Gujrate
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
જય જય ગરવી ગુજરાત.
@buntythakkar3804
@buntythakkar3804 3 жыл бұрын
Vah
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@chhotalalpandya9298
@chhotalalpandya9298 5 жыл бұрын
वाह मजा आवी गई, टेसड़ो पड़ी गयो,,,,,,,कमाल छे इ तमारी speach नी छे
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@ajitsinhvaghela7924
@ajitsinhvaghela7924 5 жыл бұрын
Very nice bhai
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you.
@rpatel2450
@rpatel2450 2 жыл бұрын
હા મારું ગુજરાત હા દેશ અને દુનિયામાં ડંકો વગાડે છે. ટાટા ગુજરાતી અંબાણી ગુજરાતી અદાણી ગુજરાતી મહાત્મા ગાંધી ગુજરાતી સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી. અને ગુજરાત નો શેર નરેન્દ્ર મોદી પણ ગુજરાતી. આખી દુનિયામાં વગાડી દેનાર તમામ ગુજરાતી ઓને ખરા દિલ થી ધન્યવાદ આપું છું. જય જય ગરવી ગુજરાત.
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
જય જય ગરવી ગુજરાત.
@jeetbhalodia247
@jeetbhalodia247 5 жыл бұрын
Wah. Mast Che video
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Lagani badal aabhar.
@aj_khatri8
@aj_khatri8 5 жыл бұрын
👏 ભાઈ મજા આવી ગઈ 👌😎
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
તમે તમે ખુશ તો અમે ખુશ. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે.
@M.k.v.y
@M.k.v.y 5 жыл бұрын
Wah mara Gujarati wah
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Jai Jai garavi Gujarat
@TheMahendra0007
@TheMahendra0007 3 жыл бұрын
Jay jay ગરવી ગુજરાત
@dholakiyajasmine4666
@dholakiyajasmine4666 4 жыл бұрын
Aa video ma Bolo cho bau jordar
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@sanjuygt
@sanjuygt 5 жыл бұрын
Chandra family simple living highly thinking friendly people.
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Good
@lionbanna
@lionbanna 5 жыл бұрын
Strategy + execution + innovation , min's GUJARATI
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Nice observation Vijaybhai.
@lionbanna
@lionbanna 5 жыл бұрын
@@DidarHemani thank you
@TheMahendra0007
@TheMahendra0007 3 жыл бұрын
Jay jay garvi Gujarat
@agharachetan1474
@agharachetan1474 5 жыл бұрын
jordaar video sir... good
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@jeetchaudhary1810
@jeetchaudhary1810 5 жыл бұрын
તમારા વિડીયો ખૂબ સુંદર હોય છે
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@ileshpandya1700
@ileshpandya1700 4 жыл бұрын
Bhai jordar... Tamari Vani & Atul auto
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Lagani badal aabhar.
@ravibharwad4762
@ravibharwad4762 5 жыл бұрын
સરસ ભાઈ જબરદસ્ત👌👌👌
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@sagarpatel-bu8ec
@sagarpatel-bu8ec 5 жыл бұрын
Patel e patel
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Ha ho ee vat sachi.
@sanjaybhatt6183
@sanjaybhatt6183 5 жыл бұрын
Jay jay garvi Gujarat Pranam jayantisir n Harish sir
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
હા ખરેખર અતુલ ઑટોએ સખત મહેનત કરીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
@kaushalshah2378
@kaushalshah2378 4 жыл бұрын
Khub Saras brother, maja aavi gaye
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@mehulkakadiya9347
@mehulkakadiya9347 5 жыл бұрын
Khub khub saras
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Lagani badal aabhar.
@gohilkarmarajsinh5902
@gohilkarmarajsinh5902 5 жыл бұрын
ઈ તો ગિલો છકડા નો ને છકડો ગિલા નો કોને યાદ છે.🚕🚕🚕🚕🚕🚕
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
હા ઘણાને યાદ હશે
@mineshgaming8577
@mineshgaming8577 4 жыл бұрын
10 ma hato tyare path avto hto.
@sumitborse
@sumitborse 5 жыл бұрын
Gujrathi Log jo bhi krte hai usme Bhagwan unka sath deta hai mene hamesha dekha hai aise he desh ka naam roshan karo,Jay Maharashtra,Jay Gujrat..
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Kase kai Sumitbhai? Badi khushi hui aapne hamara video dekha. Jay Maharashtra, Jay Gujarat.
@rajeshmali3981
@rajeshmali3981 5 жыл бұрын
Tamari speech ekdam jakkas Che. Hu jabro fan Chu tamaro
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@rajeshmali3981
@rajeshmali3981 5 жыл бұрын
@@DidarHemani ty for reply apyo time kadhine. I want to meet you in real life if possible
@VijayPrajapati-rt4tz
@VijayPrajapati-rt4tz 5 жыл бұрын
Good
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you.
@ranchhodbharwad6849
@ranchhodbharwad6849 5 жыл бұрын
વાહ દોસ્ત વાહ
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@sanjuygt
@sanjuygt 5 жыл бұрын
Dharmendra bhai chandra b/o jayanti bhai chandra hamesha morari bapu ni katha ma rasoda vyavstha sambhale chhe teni sathe hu pan seva ma jav chhu.dharmendra bhai ni tek hoi chhe ke katha ma prasad sau loko lidha pachhi j pote prasad le chhe. 1vagya bapore prasad purn thai to dharmendra bhai sathe mane pan prasad leva no time chhek 4 to 5pm par hoi tya sudhi ma sau prasadi lai lidhi j hoi
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Khub saru.
@akshaydudhatra6126
@akshaydudhatra6126 5 жыл бұрын
અવાજ મસ્ત છે
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@sajidseasong8x
@sajidseasong8x 5 жыл бұрын
waah bohot hard 👍
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Lagani badal aabhar.
@vipulfefar4705
@vipulfefar4705 5 жыл бұрын
Right and very very nice your brand name of all India and now out of country so good luck.
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
હા ખરેખર અતુલ ઑટોએ સખત મહેનત કરીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
@AKSHARCOMPUTER
@AKSHARCOMPUTER 5 жыл бұрын
First lick frist comment sir .. Super
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
તમારા ઉત્સાહની અમે કદર કરીએ છીએ આભાર
@kamleshnayaka6940
@kamleshnayaka6940 3 жыл бұрын
ભાઈ ભાઈ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બાપો બાપો. આભાર
@jiteshmehta8735
@jiteshmehta8735 4 жыл бұрын
Nice
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Thank you.
@TheMahendra0007
@TheMahendra0007 3 жыл бұрын
Jay jay ગરવી ગુજરાત
@pathangajjusalimbhai2757
@pathangajjusalimbhai2757 5 жыл бұрын
Supar sir
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you, dear!
@jatinkapadia8031
@jatinkapadia8031 5 жыл бұрын
Jordar Saras sunder
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@RP27466
@RP27466 5 жыл бұрын
वाह मजा आवी गइ भाई भाई,
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Lagani badal aabhar.
@sagarpatelsagarpatel8526
@sagarpatelsagarpatel8526 5 жыл бұрын
saras bhai supar
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you.
@khodarajput4341
@khodarajput4341 5 жыл бұрын
supar vidio didar bhai
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you Khodabhai.
@rameshgelani1610
@rameshgelani1610 5 жыл бұрын
Super story lay avya
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@gopalalgotar9076
@gopalalgotar9076 3 жыл бұрын
Sub kismat ka khel he bhai
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
सही बात है
@jeetugiri1173
@jeetugiri1173 5 жыл бұрын
તમારા વિડીયો ખૂબ સરસ હોય સે જાણ વાલાયક
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
લાગણી બદલ આભાર
@ravi3203
@ravi3203 5 жыл бұрын
મોરબી શહેરના અજંતા ઓરપેટ ક્લોક ના સ્થાપક ઓધવજીભાઈ રવજીભાઇ પટેલ ના સંઘર્ષ અને સફળતા ઉપર વિડીયો બનાવો. that's very intresting story
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
We have started working on it. Thank you for suggesting wonderful topic.
@Rathoddrsinh
@Rathoddrsinh 5 жыл бұрын
તમારી સંસ્કૃતિ એજ ગુજરાત ની સંસ્કૃતિ.... સલામ તમારી ભાષા અને ચેનલ ને ..... વાહ દિલ ખુશ થઈ ગયું...જરૂર થી સબસ્ક્રાઈબ કરજો ( હિંમતનગર થી પ્રેમ )
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.
@masonalsoundpravingadhvi9003
@masonalsoundpravingadhvi9003 4 жыл бұрын
वाह
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Aabhar.
@amiami3540
@amiami3540 4 жыл бұрын
Bov j saras
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
લાગણી બદલ આભાર.
@itesh1479
@itesh1479 5 жыл бұрын
Ha Mara gujarat Ni moj ha
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Jai Jai garavi Gujarat
@nayandhadhal1834
@nayandhadhal1834 3 жыл бұрын
Good job atul auto....
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Yes indeed.
@shahilg.trivedi7834
@shahilg.trivedi7834 5 жыл бұрын
Sir super good job
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you Sahilbhai.
@JakirBhikhu
@JakirBhikhu 5 жыл бұрын
Jai gujrat sir
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Jai Jai garavi Gujarat
@MaheshNesdi
@MaheshNesdi 5 жыл бұрын
Very good my Gujarati
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you Maheshbhai.
@kalanachauhanbrothers2098
@kalanachauhanbrothers2098 2 жыл бұрын
Gemini mai 8 varash chalavi maja avi gai
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
જાણીને ખુબ જ આનંદ થયો
@dilipchaudhary7071
@dilipchaudhary7071 5 жыл бұрын
Jaya Jaya Gujarati tya shdakal Gujarat
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
હા હો ઈ વાત સાચી ગુજરાતીઓએ દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે આભાર
@jdfaliya4143
@jdfaliya4143 5 жыл бұрын
garva che bhai a vaat par ane amara bhanushali samaj na vadil a sahaas karyu atlu badhu motu nam kadhyu 👏👏👏👏👏👏👏👏👏👏
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
હા ખરેખર અતુલ ઑટોએ સખત મહેનત કરીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
@gamingguruytp2984
@gamingguruytp2984 5 жыл бұрын
બહુ સરસ મજાનું
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you.
@richarddlima4881
@richarddlima4881 5 жыл бұрын
Desi bhai pls tamare bhasha sudaro bhaki bho maja aavi
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
સૂચન બદલ આભાર દર્શકોના અભિપ્રાય મુજબ સુધારાવધારા કરવા અમે સતત પ્રયત્નશીલ છીએ.
@HrishikRAdhikari
@HrishikRAdhikari 5 жыл бұрын
👊Jai Jai Garvi Gujarat...♥️
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Jai Jai Garvi Gujarat
@TheMahendra0007
@TheMahendra0007 3 жыл бұрын
Jay jay ગરવી ગુજરાત
@alpeshprajapati4049
@alpeshprajapati4049 5 жыл бұрын
Jai Jai garavi Gujarat
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Jai Jai garavi Gujarat
@rajeshbhavsar6614
@rajeshbhavsar6614 5 жыл бұрын
good information nice video
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you for your kind words.
@bhadreshprajapati2599
@bhadreshprajapati2599 5 жыл бұрын
Vah bhai vah
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@Abhishekbachan149
@Abhishekbachan149 5 жыл бұрын
Aa ne kevay Gujarati
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Ha ho ee vat sachi.
@mubinali4515
@mubinali4515 5 жыл бұрын
Ek number kaka
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@hitendhrasolanki5911
@hitendhrasolanki5911 5 жыл бұрын
❤ beautiful language Kathiyawadi🚛🚛🚛🌼👌👌👍👍👍🙏🙏🙏
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@sagarmg6481
@sagarmg6481 5 жыл бұрын
@@DidarHemani ખુબજ ખરાબ રીતે કૉમેન્ટરી કરી છે. અપમાન જનક લાગે છે. કંઇક શીખવો.
@jayeshbhai2302
@jayeshbhai2302 5 жыл бұрын
Super video
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you Jayeshbhai.
@promax3608
@promax3608 3 жыл бұрын
Bahuj sarss information apo cho knowledge ma pan vadharo thay che good job
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. આપની માયાળુ લાગણી બદલ આભાર.
@maheshodedra3783
@maheshodedra3783 5 жыл бұрын
Sachu kv to mne pela chkda no noice bilkul nto gmto pan aa ne bnav va ni mhnat joy aa video Joy and Atul Rikha ni mhnat joy n aashu aavi giya 💕💕💕
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Aapni bhavnanai ame hradaypurvak kadar kariae chiae. Aabhar.
@ajanalalajibhai1609
@ajanalalajibhai1609 2 жыл бұрын
Go
@umeshdinani3564
@umeshdinani3564 5 жыл бұрын
Jai Gujrat jai ho
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@alkamehta3083
@alkamehta3083 5 жыл бұрын
Teme kahevto bov sari kho chho bhai super
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
હા કહેવતોથી ટૂંકમાં ઘણું બધું કહી શકાય છે આભાર
@uveshkhalifa6528
@uveshkhalifa6528 5 жыл бұрын
Very nice job sir
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you.
@urjanews1234
@urjanews1234 Жыл бұрын
एतने सरे इंगिनियर आए पर वायबद्रेसन ओर आवाज दोनो आजतक खत्म नहीं कर पाए
@DidarHemani
@DidarHemani Жыл бұрын
સહી બાત હૈ !
@BALARAMI
@BALARAMI 5 жыл бұрын
Khub j saras vedio che. Tamara badha vedio sara hoi che. Chek sudhi sambhali chi
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. આવા પ્રતિસાદ વાંચીને અમારું મનોબળ મજબૂત થાય છે.
@Ashiish
@Ashiish 5 жыл бұрын
Wah mota bhai aamaj gnan aaptu revu
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@pritsavaliya2148
@pritsavaliya2148 5 жыл бұрын
Good good 🤗
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you.
@saurabhkadoti7042
@saurabhkadoti7042 3 жыл бұрын
baki tamara awaj ne karne vidieo jovani maja aave che ।
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
"માનવ કહે હું કરું ને કરનાર દુજો કોઈ ." ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. માત્ર છીએ.
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 101 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 51 МЛН
Найди Влада на стадионе
0:26
ЛогикЛаб
Рет қаралды 3,8 МЛН
КАРМА ПОРАЗИТ ЭТОГО ЧЕЛОВЕКА
0:41
Heavy package 🤭🤣 #demariki
0:25
Demariki
Рет қаралды 2,6 МЛН