મહેનત નું ફળ સમસ્યા નો સુજાવ મોડે થી પણ મળેછે જરૂર.....બાપલા 🙏🏻
@DidarHemani2 жыл бұрын
હા હો ઈ વાત સાચી બાપલા
@hansrajbhaitanti3 ай бұрын
@@DidarHemani🚩🕉️ Har Har Mahadev 🕉️🚩
@hansrajbhaitanti3 ай бұрын
Wow! Really, this is a most important & real fact, great motivational best information about constant hard worker Javaharbhai Zaveri's (Chorvad - Junagadh, Gujarat 🇮🇳) sturggle history in this best picturised Vlog video sharing by Didarbhai Hemani for each & every, your this U tube channel viewers.
@DidarHemani3 ай бұрын
It's my pleasure
@hansrajbhaitanti3 ай бұрын
@@DidarHemani🚩🕉️ Jai shree Krishna 🕉️🚩
@kalpeshrabarivajapur2 жыл бұрын
વાહ ગુજરાતી તો ગજબ હો !
@DidarHemani2 жыл бұрын
હા ખરેખર
@Virji-m1h Жыл бұрын
Khub saras video
@DidarHemani Жыл бұрын
લાગણી બદલ આભાર
@darshanmodi92612 жыл бұрын
ખૂબ સરસ 🙏🙏🙏
@DidarHemani2 жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@naitikmendapara13432 жыл бұрын
khub saras
@DidarHemani2 жыл бұрын
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
@poojavipul47607 ай бұрын
Khub j Sara's detail aapi te badal aabhar
@DidarHemani7 ай бұрын
વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર
@hansrajparmar95002 жыл бұрын
A kaka a masala pan life badli nakhe ho a duniyama vah bhai vah...😍😍 Love you from devbhumi dwarka😘
@DidarHemani2 жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર. કેવો માહોલ છે દ્વારકામાં ચૂંટણીનો ?
@hansrajparmar95002 жыл бұрын
@@DidarHemani એકદમ જોરદાર AAP આવશે એવું લાગે છે
@arvlogs26952 жыл бұрын
Tamari speech nice che....
@DidarHemani2 жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@hirapararavi75142 жыл бұрын
Ha bapu haaa bhle moj bhle 😊😊😊
@DidarHemani2 жыл бұрын
હા રવિભાઈ હા. ભલે મોજ ભલે
@rushirajsinhjadeja2 жыл бұрын
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️ FunForGujratisFamily!!! 🔥🔥🔥 LoveYouDidarKaka ❤️❤️❤️
@DidarHemani2 жыл бұрын
Love from Mumbai
@sagardilipkumar6027 Жыл бұрын
Wah kaka wah
@DidarHemani Жыл бұрын
વિડિઓ જોઈને તમે ખુશ થયા એ વાતનો આનંદ છે. આભાર
@shahbazkhan78352 жыл бұрын
First comment....and again request sir....Mafat lal sheth vishe...ek video...kevi rite start karyu hathu
@DidarHemani2 жыл бұрын
Thank you for your prompt response. મફતલાલની માહિતી મેળવી રહ્યા છીએ
@shahbazkhan78352 жыл бұрын
@@DidarHemani Aabhar aapno saheb....
@dkkumbhani83282 жыл бұрын
wah saheb khubsaras video
@DidarHemani2 жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@karimhemani28722 жыл бұрын
Khandi ne dasto waah 👌
@DidarHemani2 жыл бұрын
હા આ શબ્દો કાઠિયાવાડમાં બહુ વપરાઈ છે. આભાર
@kalpeshshah7676 Жыл бұрын
Imandari thi kareli mahenat ranga lave j chhe
@DidarHemani Жыл бұрын
હા હો એમાં કોઈ મીનમેખ નથી પણ યોગ્ય દિશામાં મહેનત થાય તો
@rakeshpanchal67152 жыл бұрын
Tame bahu sari information aapo cho Tamara ma knowledge bahu che sir Good
@DidarHemani2 жыл бұрын
દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
@prakashmaheta55672 жыл бұрын
જય સીયારામ કાકા વાહ ભાઈ વાહ
@DidarHemani2 жыл бұрын
જય સીયારામ. કેમ છો પ્રકાશભાઈ ?
@HARSHAD-CHAVDA Жыл бұрын
Nice bro
@DidarHemani Жыл бұрын
Thanks bro ! Keep watching.
@chintanpatel46542 жыл бұрын
Mast
@DidarHemani2 жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@shuakatalimasani58782 жыл бұрын
Good work by Zaveri
@DidarHemani2 жыл бұрын
Many thanks
@kanovarshdiya93992 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@DidarHemani2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@koratkano2 жыл бұрын
Vah
@DidarHemani2 жыл бұрын
લાગણી બદલ આભાર
@jaynarayanmaheshwari60462 жыл бұрын
Cool
@DidarHemani2 жыл бұрын
Thanks
@Ramachandra74845 ай бұрын
Asian paint, Parle g ,nilkamal aa company pan Gujaratio ni j cha, tamna pan par video bnavo .nice video ❤❤
@DidarHemani5 ай бұрын
સુચન બદલ આભાર
@smarty134 Жыл бұрын
I am from chorwad where dhirubhai ambani and javahar bhai jawari belongs too
@DidarHemani Жыл бұрын
Great to know that !
@bornathlete9206 Жыл бұрын
Zandu balm upar pan video banavo. Jene jamnagar na ek vaidya zandu bhatt e sharu kari.
@DidarHemani Жыл бұрын
સુચન બદલ આભાર
@Viraj_Patel_Official2 жыл бұрын
વાહ 👏👏
@DidarHemani2 жыл бұрын
અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર
@Viraj_Patel_Official2 жыл бұрын
@@DidarHemani ❤️❤️
@namanbhatt7303 Жыл бұрын
👌👍💯
@DidarHemani Жыл бұрын
લાગણી બદલ આભાર
@vipulpatel2z262 жыл бұрын
Saras
@DidarHemani2 жыл бұрын
લાગણી બદલ આભાર
@ganpat7932 жыл бұрын
M D H मसाला
@DidarHemani2 жыл бұрын
એનો પણ વિડિઓ અમે બનાવ્યો છે. લિન્ક આ સાથે સામેલ છે kzbin.info/www/bejne/fJStZHR3n6abrM0
@mehuljadav486 Жыл бұрын
Everest masala
@DidarHemani Жыл бұрын
સુચન બદલ આભાર
@kalpeshshah7676 Жыл бұрын
Tame rajuaat na badshah chho
@DidarHemani Жыл бұрын
આભાર. આપનું પ્રોત્સાહન અમારા માટે બળતણનું કામ કરે છે.
@kalpeshshah7676 Жыл бұрын
Tamari salah mani to badshah bani sakay kharu ho
@DidarHemani Жыл бұрын
હા પણ મહેનત કરવી પડે
@ayushchauhan70832 жыл бұрын
Gujaratio desh no vikaas kare chhe ee thik chhe pan Gujaratio Gujarat ma rahine mahenat karta rahe to Mumbai-dilli javani jarur na pade uparant Gujarat viksit banase🙏
@DidarHemani2 жыл бұрын
હા હો ઈ વાત સાચી
@shahbazkhan78352 жыл бұрын
Gujarati....duniya naa koi pan khune hoye....thya thi pan...gujarat naa vikas maa emnu yougdaan hoye che....jay jay garvi GUJARAT..
@braxton37312 жыл бұрын
promosm
@DidarHemani2 жыл бұрын
જે કંપની વહેંચાઈ ગઈ હોય એને પ્રમોટ કરવાની શું જરૂર ?