AUDIO : રાજ્ય આરોગ્યમંત્રી Kumar Kanani ના પુત્ર અને મહિલા પોલીસ Sunita Yadav વચ્ચે બબાલ

  Рет қаралды 1,569,811

VTV Gujarati News and Beyond

VTV Gujarati News and Beyond

4 жыл бұрын

રાજ્ય આરોગ્યમંત્રી Kumar Kanani ના પુત્ર અને મહિલા પોલીસ વચ્ચે બબાલની ઓડિયો ક્લીપ સામે આવી
#KumarKanani
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 1 500
@laljibhaisavani9898
@laljibhaisavani9898 4 жыл бұрын
જો આ મેડમને ન્યાય ન મલે તો સમર્ગ ગુજરાત પોલીસ તંત્ર એ રાજીનામું આપવું જોઈએ સરકાર ની બેદરકારી દિલ્હીમાં મોદી સાહેબ ને ખબર પડે કે ભષટાચારે માઝા મૂકી છે એક સાથે ગુજરાત ની દરેક પોલીસ જો રાજી નામા આપે તો જ સુધરે લુખ્ખા આ વાતને ચોક્કસ યાદ રાખો હૂં ખૂબ ખૂબ અભિનંદન આપું છું મહિલા પોલીસ ને મને નામની ખબર નથી કયા ના વતની છે તે ખબર નથી ઈમાનદારી ને બિરદાવૂ છૂ નાતજાતના ભેદભાવ વગર આ લખાણ મોકલૂ છૂ
@shivamparmar7506
@shivamparmar7506 4 жыл бұрын
Modi sir jode vat phochvi joia
@Kiranbariya1993
@Kiranbariya1993 4 жыл бұрын
Ryt
@indianoptimist54
@indianoptimist54 4 жыл бұрын
Are bhai...chor no bhai ghanti chorrrr.
@sagardave3932
@sagardave3932 4 жыл бұрын
Bhai aa rajinama vadu rewa dyo bekar jaja thya Ch hamna fat day ne Peri lese uniform.
@lalbhaidodiya7706
@lalbhaidodiya7706 4 жыл бұрын
ગાડરિયા પ્રવાહ ની જેમ એકે સપોર્ટ કર્યો આ બેન ને એટલે બધા એની બાજુ.. આ બેન પાગલ લાગે છે.. પ્રકાશ કાનાણી કઈ બોલતો નથી તો પણ રાડો પાડી પાડી ને બોલે che
@gautamgulale7251
@gautamgulale7251 4 жыл бұрын
આવા સાચા મહિલા પોલીસ કર્મચારીને સલામ છે.
@rajachamunda3699
@rajachamunda3699 4 жыл бұрын
full suport
@narendrasinhchauhan88
@narendrasinhchauhan88 4 жыл бұрын
ન્યુઝ વાળા પણ આ લેડી સિંગમ ને સપોર્ટ કરવો જોઇએ તો આવા નેતાઓ નો પાવર ઉતરશે
@pratikpatel7060
@pratikpatel7060 4 жыл бұрын
Neta nahi aana jevi charbi kadhe aene kadhi mukvi joiye
@mamanhanifhanif8068
@mamanhanifhanif8068 4 жыл бұрын
આવા પોલીસ કર્મીઓ ને ખૂબખુબ સલામ કાયદો બધાં માટે છે વાહ બહેન
@siddhrajsinhgohil2255
@siddhrajsinhgohil2255 4 жыл бұрын
Police fine bhare ???😂😂😂 Jvab jrur aapjo
@mahavirsinhzala1478
@mahavirsinhzala1478 4 жыл бұрын
વાહ ગુજરાત પોલીસ સલામ છે આવી બહેનો ને
@DHIRENDODIYA55
@DHIRENDODIYA55 4 жыл бұрын
આ બેન નુ વર્તન જોવો ને પેલા મંત્રી સાહેબ ના સુ પુત્ર નુ જોવો .. વીટીવી વાડા ને તો બસ trp જોતી હોય પણ પોતાનું દિમાગ વાપરો .. આ બધા ફેમસ થવા ના બહાના છે. એની જગ્યા પર કોઈ સામાન્ય માણસ હોત તો વિડિયો બનાવ્યો હોય?? વાયરલ થયો હોત?? અને પપ્લિસિટી સ્ટંટ કેહવાય ...
@nikunjvaghela3218
@nikunjvaghela3218 4 жыл бұрын
Jordar medam...Salute medam
@atulpatel9119
@atulpatel9119 4 жыл бұрын
ઘણી જગ્યાએ ઘણા MLA ના સંતાનો આજ રીતે ખોફ જમાવતા હોય જે નાજ ચલાવી લેવાય... I support Sunita yadav Mam...
@Gopalfof
@Gopalfof 4 жыл бұрын
👍માનનીય શ્રી સુનિતાબેન યાદવ તમે તમારી ડ્યુટી. ખૂબ સારી જ. બિરદાવી. છે અને તમને અમારા. અને આપણાં. ગુજરાત દ્વારા સારો એવો સપોર્ટ પણ મળી રહ્યો. છે. 😏બેન શ્રી દુઃખ એ વાતનું છે કે. #pi. એ. તમારી વાત ના સાંભળી. અને. #પ્રકાશ_કનાની ને બોલવા. છતાં. તમને. અવળા. રીપ્લાય. #Pi. દ્વારા. મળ્યા. છે બેન. #રાજીનામુ તમારે. ન. આપવું. જોઈએ. રાજીનમુ. એ રિસ્વતી. #Pi. જેવાને આપવું. જોઈએ. 👍👌#બેન_શ્રી તમે. જે. પણ. એ. રાતના. પગલાં. લઈ પગલાં લીધા એ એક. દમ યોગ્ય. જ. છે. અને. #પોલિટિક્સ. કરતા. #દેશની. #police માં ઘણો. પાવર. હોવો. જોઈએ. .. 😔તમને. #politics ના પાવર દ્વારા તમારા. પર. જે. દબાણ. કરવામાં. આવી. રહ્યા. છે. એ. એક. દમ. ખોટો. #ન્યાય થયી રહ્યો છે જેના. કારણે. સમગ્ર #police સ્ટાફ ને આવનાર. સમયમાં. નીચું. જોવા. જેવી. બાબત. કહેવાય 🙏#sunita_yadav બેન શ્રી. તમે રાતના 11.30 સુધી. #Duty. કરો છો. અને. તમને #પ્રમોશન મળવા ના. બદલે. રાજીનામુ. અને. તમારા. સાથે. #અન્યાય થયી રહ્યો. છે એનું. અમને. ખુબજ. દુઃખ છે #મને ગર્વ થાય. છે. આવી. બહાદુર. બેન. #sunita_yadav પર 🇮🇳#jay_hind #sunita_yadav #reshma_patel #rujan_khambhata #manshvi_thapar #ruchika_kakd#રૂચિકા_કકડ #narendra_modi #amit_sah #PROUD_OF_U_SUNITA_YADAV🙏
@nikulraval1024
@nikulraval1024 4 жыл бұрын
સુનીતા યાદવ...વાહ...જબરદસ્ત... Proud on you . Post Doesn't matter . Daring matters. Jai hind.
@jivankhasiya5107
@jivankhasiya5107 4 жыл бұрын
Va mari khakhi ni moj vahhh✌✌✌
@dipeshshekhaliya888
@dipeshshekhaliya888 4 жыл бұрын
do you know reality of Indian police ..every year more than 2500 innocent people died /killed by police without reason ,I am not said Human rights said ..In USA police say to civilian" with Respected sir how may I help you ?" And here you can hearing speech of police...how they are lady singham... Indian police are corrupted nothing else...first study well not blind follow of media,... because reality so far...
@rameshbhai4264
@rameshbhai4264 4 жыл бұрын
વાહ મહિલા પોલીસ વાહ દિલથી સલામ કરું છું
@rajachamunda3699
@rajachamunda3699 4 жыл бұрын
salam se
@nitinrathod228
@nitinrathod228 4 жыл бұрын
સલામ છે આવા પોલીસ ને 🙏 હા સિંહણ 🙏
@nareshsohla6772
@nareshsohla6772 4 жыл бұрын
સો સો સલામ છે સુનિતા બેન યાદવ ને 🙏🏻🙏🏻
@shvnjani379
@shvnjani379 4 жыл бұрын
હા ગુજરાત પોલીસ ..... કોઈ ના દબાણ માં ના આવે
@hidustani5502
@hidustani5502 4 жыл бұрын
રાજકારણ ના દબાણ મા જ છે પોલીસ
@jigarkathiriya6424
@jigarkathiriya6424 4 жыл бұрын
શું ગુજરાત પોલિશ કોઈ ના દબાણ માં ના આવે એમ ...........ગુજરાત રાજ્યના કોઇ પણ નાના માં નાના વિસ્તારના કોઈ દારૂ વેચતા માણસો ના દબાણ માં પણ છે. એટલે તમે એ વાત રેવાજ દો.
@sagardave3932
@sagardave3932 4 жыл бұрын
Have Reva do vakhan
@thepriyansidanceandcomedyt2122
@thepriyansidanceandcomedyt2122 4 жыл бұрын
વાહ વાહ વાહ રોમન રેન્સ ની જેમ જવાબ આપ્યો હો દીકરા તને આવું જ હોવું જોઈયે .સલામ સે લેડીજ પાવર ને હું કોર્ટ માં નોકરી કરું સુ તો પણ તને સેલૂટ મારું શું. જય હિન્દ
@dineshdabhi6464
@dineshdabhi6464 4 жыл бұрын
વાહ.....સુનિતા યાદવ.....વાહ...... શાબાશ....ધન્ય છે તમને.... રાજકારણીયા j દેશની.....
@bijalrawa8852
@bijalrawa8852 4 жыл бұрын
વાહ..બેન આવા લોકો ને સીધા કરવાજ જોવે
@vijaybhaitarapada7949
@vijaybhaitarapada7949 4 жыл бұрын
નેતા ના દિકરા ને ભાન કરાવવું જોઈએ
@indianseller8445
@indianseller8445 4 жыл бұрын
રેવા દો medam e બધા અભણ છે
@sureshzala9946
@sureshzala9946 Жыл бұрын
વાહ આવા જ પોલીસ જ હોવા જોઈએ
@anandbagora6567
@anandbagora6567 4 жыл бұрын
बहुत सुंदर पुलिस अधिकारी बहिन की बात से मैं सहमत हूँ।
@prakash4899
@prakash4899 4 жыл бұрын
કાયદા ને માન આપવું જ પડે... પછી તે ગમે તેટલી મોટી વ્યક્તિ હોઈ
@karanthakor7398
@karanthakor7398 4 жыл бұрын
Kaydo paisa thi khariday che
@upscaspirants27
@upscaspirants27 Жыл бұрын
@@karanthakor7398 kaudo tara baap ni jagir chhe
@sbshistory4480
@sbshistory4480 4 жыл бұрын
Sunita yadav ne 100 100 slam jay hind
@bhginiparmar4103
@bhginiparmar4103 4 жыл бұрын
વાહ સિંહણ.... જોરદાર આમ જ સીધા થાય 💥💥
@parmarnehal3260
@parmarnehal3260 4 жыл бұрын
I proud of you mem
@indianseller8445
@indianseller8445 4 жыл бұрын
અભણ જ બધા ભેગા થયા છે મુખ્યમંત્રી પણ અભણ બધાય અભણ સતા પર છે
@educationonline270
@educationonline270 4 жыл бұрын
તું. ભણી ને. આવ જા પોલીસ. આવા લોકો પાસે જ. સીધા આવે
@educationonline270
@educationonline270 4 жыл бұрын
પોલીસ. મહિલા. નેતા ના. પુત્ર ને. આવુ કહી શકે. તો. કોમન મેન નું સુ કરે.
@pints116
@pints116 4 жыл бұрын
@@educationonline270 e vastu biji rite vichar....aa neta no dikro police vada ne aavu kari sake to common man ni su halat karta hase..saram aavavi joie tane bhai
@surajkonge3303
@surajkonge3303 4 жыл бұрын
Have bas ek j Vikalp, AAP j Sankalp..
@yszala
@yszala 4 жыл бұрын
@@pints116 sachi VAT chhe Tamari
@rutvikkhorasiya3771
@rutvikkhorasiya3771 4 жыл бұрын
રાજકરણ છે સામે.. તમારું નહિ ચાલવા દેય મેડમ (હેન્ડસ્કન્સેટબલ). તમારા ઉપરવાળા સાહેબો જ રાજકરણ માં ભળેલા હોય છે.. I support Sunita yadav mam Jay Hind jay Bharat....
@shahkrishna4862
@shahkrishna4862 4 жыл бұрын
વાહ ગુજરાત મા આવી પોલીસ આવી જાય તો મજાલ છે કોઈ કે કોઈ ખોટું કામ કરી બતાવે .. provide Gujrat police tamari jarur 6 gujrat temj samgra Bharat ma
@umedgosai1649
@umedgosai1649 4 жыл бұрын
Lady singham 👮
@parmarkuldip-kp3959
@parmarkuldip-kp3959 4 жыл бұрын
Lady singham 👌
@dasharathbhairathod7571
@dasharathbhairathod7571 4 жыл бұрын
વાહ વાહ મારા ભારત દેશ ની શેરની ધન્યવાદ છે તમને અને તમારી માતાને જેણે આવી શેરની ને જન્મ આપ્યો છે તમારી જેવી સિપાહી ને ઍક ધરતીપુત્ર ના અભિનંદન છે
@prakashthakor7765
@prakashthakor7765 4 жыл бұрын
Gujarat Police I proud of you..હા સિંઘમ લેડિસ હા
@nitishbaseta1080
@nitishbaseta1080 4 жыл бұрын
ये बात सही हे की नेता ओर नेता के चमचे कुछ ज्यादा ही करते हे अगर इनको पुलिस की ड्यूटी एक दिन के लिये की जाये तो पता चले की केसे वो इन परिस्थिती मे भी काम कर रहे हे तो वो भी हमारे लिये देश आजाद होकर भी इन जेसे नेता ओर इन्के चमचो का गुलाम बन कर नही रहे सकता । हम यूथ को कुछ करना जरूर हे ।
@indianoptimist54
@indianoptimist54 4 жыл бұрын
Election lado
@abhishukla6588
@abhishukla6588 4 жыл бұрын
सहमत
@pravinsinhzala6242
@pravinsinhzala6242 4 жыл бұрын
bhart desh ne aavi dikri ni jarur she
@jayrajgor5208
@jayrajgor5208 4 жыл бұрын
100 % sachi vat che bhai
@ChamundaDigitalChannel
@ChamundaDigitalChannel 4 жыл бұрын
Right
@pravinsinhzala6242
@pravinsinhzala6242 4 жыл бұрын
@@jayrajgor5208 jay rajputana
@pravinsinhzala6242
@pravinsinhzala6242 4 жыл бұрын
@@ChamundaDigitalChannel jay rajputana
@merabhaikamabhai1157
@merabhaikamabhai1157 4 жыл бұрын
સાવ સાચી વાત છે
@dharjiyabhupatbhai6000
@dharjiyabhupatbhai6000 4 жыл бұрын
જય હિન્દ મારા ગુજરાત પોલીસ ને....
@kathadbhaichhaiya5786
@kathadbhaichhaiya5786 4 жыл бұрын
A big big salute to your courage LADY SINGHAM SUNITA YADAV mam.
@ahirsamat3865
@ahirsamat3865 4 жыл бұрын
Salute Se Yadav Medm Ne 🤙💪
@keshubhaimodhvadiya1873
@keshubhaimodhvadiya1873 4 жыл бұрын
Wah good work 💪
@hardikchauhan3688
@hardikchauhan3688 4 жыл бұрын
વાહ ખુબ જોરદાર...આ મેડમને ન્યાય મળવો જ જોઈએ
@janimira4120
@janimira4120 4 жыл бұрын
હા.મારી. સિહણ.હા..... ગૅવ છે તારી જેવી દીકરી પર ....
@pruthvichavda2377
@pruthvichavda2377 4 жыл бұрын
ગુજરાત ની સિંહણ વાહ બેન વાહ..
@vikramboliya4058
@vikramboliya4058 4 жыл бұрын
Very good job midam Jay hind selutt
@rmgsarvaiya204
@rmgsarvaiya204 4 жыл бұрын
જોરદાર
@niteshhvlogs
@niteshhvlogs 4 жыл бұрын
Vah Sunita Yadav Dil Thi salute
@technicalknowledge9924
@technicalknowledge9924 4 жыл бұрын
Proud of you ma'am Tamara jevani police ma jarur che🙏
@jayswaminarayan8893
@jayswaminarayan8893 4 жыл бұрын
ખુબ સરસ મારો લુખ્ખા ઓને
@vipulbharvad4184
@vipulbharvad4184 3 жыл бұрын
સાચી વાત બહેન
@rambaran5622
@rambaran5622 4 жыл бұрын
Very good lady singham Ji 🙏 Jai hind Jai Bharat
@rahuldevada887
@rahuldevada887 4 жыл бұрын
સુનિતા યાદવને લાખ લાખ વંદન
@user-kv4wn1gy4x
@user-kv4wn1gy4x 4 жыл бұрын
વાહા મારી ગુજરાતની પોલીસ સુપર
@sawantganesh2866
@sawantganesh2866 3 жыл бұрын
With Sunita Yadav great
@rutvikkhorasiya3771
@rutvikkhorasiya3771 4 жыл бұрын
ઉચ્ચ અધિકરીઓ રાજકારણી ના ભિખારી બની ગયા છે... આવું જ ચાલે છે દેશમાં.. પણ સલામ છે સિંહણ ને તમારા જેવા પોલીસકર્મી ઓની જ જરૂર છે જનતાને અને દેશને..... I support Sunita yadav madam..
@deepakahir9283
@deepakahir9283 4 жыл бұрын
Supar Ben Jay Yadav Jay madav
@dhruvil5854
@dhruvil5854 4 жыл бұрын
Sher aya sher....😍😍
@rajadimr.shekhva5877
@rajadimr.shekhva5877 4 жыл бұрын
સુનિતા યાદવ ને સપોર્ટ કરવો જોઈએ બધાયે હું સુનિતા યાદવ ને સપોર્ટ કરું શુ લેડી સિંઘમ સુનિતા યાદવ 👑👑👑👑👑
@jaydangar7198
@jaydangar7198 4 жыл бұрын
vah sherni vah avi police ni jarur che gujrat ne
@piyushbhati8956
@piyushbhati8956 4 жыл бұрын
Jordar medam 👌👌👌👌
@pathansoyeb3179
@pathansoyeb3179 4 жыл бұрын
Very good sister i am proud of u
@devendrasinhjadeja6228
@devendrasinhjadeja6228 4 жыл бұрын
Vaah Medam vaah khub saras 🙏🙏
@hindrajsinhvaghela5428
@hindrajsinhvaghela5428 4 жыл бұрын
વાહ સલામ છે સાહસ ને
@Jay_Surapura_Dada_Bholad
@Jay_Surapura_Dada_Bholad 4 жыл бұрын
Salute Se Police Ne Jay Hind
@pravinbhaichandegara8414
@pravinbhaichandegara8414 4 жыл бұрын
વાહ કમાલ છે. જયહિન્દ,
@vikarambhai7130
@vikarambhai7130 4 жыл бұрын
Very good sunita yadav jai hind medam
@sumitkumar-rs8jf
@sumitkumar-rs8jf 4 жыл бұрын
શૈરની છે અભિનંદન
@gondaliyarajeshvar3531
@gondaliyarajeshvar3531 4 жыл бұрын
મસ્ત ડાયલોગ.... સુનીતા યાદવ નામ સે મારુ યાદ રાખજે
@pinkiapatel833
@pinkiapatel833 4 жыл бұрын
Salute he mem aapko,👏👏👏👏👏
@vishalsinh16602
@vishalsinh16602 4 жыл бұрын
Super sister speech ma pan power che ho .jay hind
@chandudantesariya3267
@chandudantesariya3267 4 жыл бұрын
અમિતભાઈ શાહ આ મહિલા પોલીસને ન્યાય મળવો જોઈએ એવી અમારી વિનંતી છે
@pareshmer8098
@pareshmer8098 4 жыл бұрын
સુનિતા બેન ને સો સો સલામ
@stateofkathiyawad7638
@stateofkathiyawad7638 4 жыл бұрын
કાશ બહેન તમારા ઉપર ના અધિકારિ પણ તમારા જેવા હોત
@ghtgh100
@ghtgh100 4 жыл бұрын
સુનિતા યાદવ નામ રાખજો
@Takshboy
@Takshboy 4 жыл бұрын
ફુલ સ્પોર્ટ્સ સૂનીતા બેનને
@dineshsoni4054
@dineshsoni4054 4 жыл бұрын
Gujarat ni aa lady singam ne salute...vah madam hava kadhi nakhi tame .......gujarat ma aapna jevi police ni jarur chhe....Dhanya chhe aapne. ...
@balvantpagi679
@balvantpagi679 4 жыл бұрын
Good job💪
@UCi_CPCGQ4gP9uoAeP6TiYGw
@UCi_CPCGQ4gP9uoAeP6TiYGw 4 жыл бұрын
વાહ સુનિતા મેડમ
@shaileshkumar-lk7yc
@shaileshkumar-lk7yc 4 жыл бұрын
Very good SUNITA YADAV ji 🙏
@dhirubhaitarsariya6047
@dhirubhaitarsariya6047 4 жыл бұрын
ધન્ય છે આ પોલીસ કર્મી ને
@badalsardhara2655
@badalsardhara2655 4 жыл бұрын
Mla ની ગાડી mla સિવાય બાર કેવી રીતે નીકળી ગાડી માં કોઈ બીજો સામાન તો નાતો ને👻
@gaurangparmar7894
@gaurangparmar7894 4 жыл бұрын
Police vala na potana private vahan ma police vala hota j nthi ne aemna chokra gadi lai ne farta hoy 6 police na pataya mari ne.
@siddhrajsinhgohil2255
@siddhrajsinhgohil2255 4 жыл бұрын
Police fine bhare ???😂😂😂😂😂
@khushirajmusic2376
@khushirajmusic2376 4 жыл бұрын
વાહ વાહ સુનિતા શુ પવાર છે
@bhagvanbhaibambhaniya4510
@bhagvanbhaibambhaniya4510 3 жыл бұрын
Vah ben dhanyavad che.
@ganpatk.rasadiya5477
@ganpatk.rasadiya5477 4 жыл бұрын
સુપર મેડમ
@venkatasriramamurthybomman7329
@venkatasriramamurthybomman7329 4 жыл бұрын
Great. Gujarati Police Officers, Hats off to you all, along with Sunita Yadav, the Lady Tiger of Gujarat 👍
@zaidzamal9057
@zaidzamal9057 9 ай бұрын
Bbb
@nareshsolanki5658
@nareshsolanki5658 4 жыл бұрын
વાહ મર્દાની આને કહેવાય
@mayurrathod7402
@mayurrathod7402 4 жыл бұрын
ગુડ મેડમ
@mukeshvakil4229
@mukeshvakil4229 4 жыл бұрын
આ લોકો ને સજા થવી જોઈએ સતાના શાન મા પાવર કરેછે આવા પ્રધાનો ને સજા કરવી જ જોઈએ
@utsavmusicalgroup2286
@utsavmusicalgroup2286 4 жыл бұрын
વાહ ભારત નુ ભવિષ્ય,🇮🇳
@yadavramabhilakh1889
@yadavramabhilakh1889 4 жыл бұрын
Very Good I Supprt Sunita Yadav.
@sanjeedakhan2835
@sanjeedakhan2835 4 жыл бұрын
Salute chhe sunita yadav.tamara jeva police officer ni jarur chhe desh ne .Danya chhe tamari maa ne .ke aavi sinhan janmi.
@sohangumrigar8626
@sohangumrigar8626 4 жыл бұрын
Salute 6 madam tmri himmat ne Gujrat ma badge Aavi lady simgham ni jrur 6 bki politicians manja dhoy avane bayla khevay police nai
@rasikthakor7072
@rasikthakor7072 4 жыл бұрын
ગુજરાત પોલીસ મા આવાજ કર્મચારીઓ ની જરૂર છે
@dineshzala257
@dineshzala257 Жыл бұрын
આને સાથ આપો પ્લીઝ સાથ ની જરૂર છે.
@gopaljotva1746
@gopaljotva1746 4 жыл бұрын
Jai dwarkadhish Ben tamari sathe 6 jyare pan jarur pade tyare ame Loko tamari sathe 6 Jai dwarkadhish
@rambarvad7567
@rambarvad7567 4 жыл бұрын
મહીલા પાવર સુપર
@yogeshparmar2970
@yogeshparmar2970 4 жыл бұрын
વાહ ભારતીય નારી....આપ પડી લુખ્ખાઓ પર ભારી 😎😎👌👌😀😀
@hindusoriya2304
@hindusoriya2304 4 жыл бұрын
વાહ મેડમ દિલથી સલામ કરૂછુ
@user-yb2er6ic4c
@user-yb2er6ic4c 4 жыл бұрын
વાહ બેન બેન વાહહ ગુજરાત માં આ મેડમ જેવા અધિકારી હોવા જોઈએ
@lalabhaisonar9883
@lalabhaisonar9883 4 жыл бұрын
I PROUD OF YOU MADAM
@mohsinsaiyed7320
@mohsinsaiyed7320 4 жыл бұрын
Wah mem
@narangarchar
@narangarchar 4 жыл бұрын
Wah Madam.... Barabar javab aapyo...
@shreeumiyainfocare6223
@shreeumiyainfocare6223 4 жыл бұрын
સરસ મેડમ સલામ છે તમને આવા ગુંડાઑ ને સીધા કરવા અમને કમિશ્નનર બનવા જોએ
@chiragr1219
@chiragr1219 4 жыл бұрын
Good work 👍👍 mem
Самое Романтичное Видео ❤️
00:16
Глеб Рандалайнен
Рет қаралды 4,6 МЛН
Каха и суп
00:39
К-Media
Рет қаралды 1,8 МЛН
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 51 МЛН
Самое Романтичное Видео ❤️
00:16
Глеб Рандалайнен
Рет қаралды 4,6 МЛН