બોડેલીમાં હાઇવા ટ્રકે સ્કુટરને ટક્કર મારી! ડુંગરવાંટની રમીલા બેન રાઠવાનુ શું થયું? ઘટના સ્થળેથી લાઇવ

  Рет қаралды 342,166

Bodeli Live

Bodeli Live

Күн бұрын

બોડેલીમાં હાઇવા ટ્રકે સ્કુટરને ટક્કર મારી! ડુંગરવાંટની રમીલા બેન રાઠવાનું શું થયું? ઘટના સ્થળેથી લાઇવ જુઓ બોડેલી લાઇવ

Пікірлер: 74
@royalmusic4549
@royalmusic4549 Жыл бұрын
ખુબ દુઃખ થયું જે થયું એ ઘણું ખોટું થયું તેઓ શ્રી નાં આત્માં ને પ્રકૃતિ શાંતિ આપે 🙏🏻 હવે બ્રિજ બનાવવો જોયીયે કાયમી પ્રશ્ન છે અને રેતી ની લીઝો વાળા પણ નાના સાધનો વાળા નું પણ ધ્યાન રાખતાં નથી એમને પણ સીધા કરવા જોયીયે એમની દાદાગીરી પણ વધી ગઈ છે કાયમી આ રૂટ પર અકસ્માતો થતાં રહે છે આ રોડ પર 99 % અકસ્માતો રેતી ની લીઝો વાળી ટ્રકો અને હાયવા થી થાય છે
@v.p_rathwa6312
@v.p_rathwa6312 Жыл бұрын
બ્રિજ બનાવવું એ સ્વપ્નું જ હતું ને સ્વપ્નું જ રહેશે એમ લાગે છે ...
@jagdishrathva9639
@jagdishrathva9639 Жыл бұрын
સાચી વાત છે
@ramshingbhairathva6598
@ramshingbhairathva6598 Жыл бұрын
@@jagdishrathva9639 ચ
@sarjanblog1547
@sarjanblog1547 Жыл бұрын
જે થયુ એ બોવજ દુઃખ જ ઘટના છે પ્રભુ એમના આત્મા ને શાંતી આપે તેમજ એમના પરિવાર ને દુ:ખ સહન કરવા નિ શકતી આપે ઓમ શાંતિ
@_vishal_edit_301
@_vishal_edit_301 Жыл бұрын
બ્રીજ, બનાવો જોઈએ સરકાર દ્વારા ધ્યાન આપવું જોઈએ
@mayyuriyo_
@mayyuriyo_ Жыл бұрын
હવે તો બ્રિજ બનાવો બોડેલી માં વિદ્યાર્થી અને મુસાફરો ને આવા જવા માં સરળતા રહે .....
@mituzrathva2210
@mituzrathva2210 Жыл бұрын
CM Rupani grant fadvi ne pan gya ta bridge ni .Tya bridge banavano 6 pan tya na najik na vehpariyo teno virodh kre 6 ane banva nathi deta. Aje je mahila nu Death thy thyu 6 eni jvabdari e vehpariyo lese je virodh kre 6 bridge no???
@minalbaria766
@minalbaria766 Жыл бұрын
Bilkul sachi vat chhe. Over bridge banavoj Joye.
@arvindrathva6449
@arvindrathva6449 Жыл бұрын
Ek moko aap ne pachi juvo gujarat ne
@akshayrathva5568
@akshayrathva5568 Жыл бұрын
Dofa mariji aenu vichar ne ghanto karvano se kejrival 😠😠
@nareshsalat7595
@nareshsalat7595 Жыл бұрын
ખૂબ જ દુઃખ થયું છે એમની આત્માને શાંતિ આપે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે ભગવાન
@sunilbhairathva8857
@sunilbhairathva8857 Жыл бұрын
ઓમ શાંતિ
@shantilalrathva5189
@shantilalrathva5189 Жыл бұрын
ૐ શાંતિ ...પ્રભુ તેમના આત્માને સદગતિ શાંતિ આપે એવી પ્રાર્થના....
@nilesh1980
@nilesh1980 Жыл бұрын
લોક ડાઉન કરીદો બધી ધમાલ બધ થયી જાઈ
@rajeshrathava8599
@rajeshrathava8599 Жыл бұрын
ઓવરબ્રિજ બનવો જોઈએ
@minalbaria766
@minalbaria766 Жыл бұрын
Bridge banavoj Joye ane jo bane to koikno jiv bachi jay
@rajeshrathva9288
@rajeshrathva9288 Жыл бұрын
Om Shanti 🙏
@nileshkumarbaria8888
@nileshkumarbaria8888 Жыл бұрын
Om shanti🙏🙏
@starchannel3462
@starchannel3462 Жыл бұрын
હવે બ્રીજ બનવોજ જોઈયે
@jayeshrathva5098
@jayeshrathva5098 Жыл бұрын
Om shanti
@piyushrathava261
@piyushrathava261 Жыл бұрын
ૐ શાંતિ
@rathvahitesh4721
@rathvahitesh4721 Жыл бұрын
ઓમ શાંતિ 🙏🙏🙏😭😭
@rathvayuvi8924
@rathvayuvi8924 Жыл бұрын
Reti ni tark band karavo
@rathvapiyush...7563
@rathvapiyush...7563 Жыл бұрын
તેમની આત્મા ને શાંતિ મળે તેવી ભગવાન ને પ્રાથના 😭
@DJ_KARANNN
@DJ_KARANNN Жыл бұрын
તેમની આત્મા ને શાંતિ મળે 🙏😭
@ranshoddabhi591
@ranshoddabhi591 Жыл бұрын
ઓમ શાંતિ🙏
@nitinrathwa6428
@nitinrathwa6428 Жыл бұрын
Om santi
@Chintan_Rathva_6060
@Chintan_Rathva_6060 Жыл бұрын
Bhagvan Amni Aatlma Ne Shanti aape 🙏🙏🙏
@nilesh1980
@nilesh1980 Жыл бұрын
1 1 લાખ અપાવી દો
@gadhaviudaydan2926
@gadhaviudaydan2926 Жыл бұрын
Om santi 🙏
@Deadlycry_official
@Deadlycry_official Жыл бұрын
Sarkar badlay toj faydo thay publicne
@vinodrathwa8622
@vinodrathwa8622 Жыл бұрын
બ્રિજ ની જરૂર છે ત્યાં પણ સ્થાનિકો વિરોધ કરે છે
@khasiyadharmishtha1407
@khasiyadharmishtha1407 Жыл бұрын
Parivar ne sahan karvani sakti ape...🙏🙏🙏🙏
@nikunjchannel3070
@nikunjchannel3070 Жыл бұрын
Om sahnti
@dinurathva7872
@dinurathva7872 Жыл бұрын
ઓમ્ શાંતિ
@amrat3685
@amrat3685 Жыл бұрын
હવે બ્રિજ બનાવો જોયે
@sabbirshekh1019
@sabbirshekh1019 Жыл бұрын
Koi ni pan seh saram rakva karta vaheli take brij nu kaam calu kari devu joie
@PareshRathvavlog
@PareshRathvavlog Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@CETION__MAHESH__TDV
@CETION__MAHESH__TDV Жыл бұрын
😢😢😢😢😥
@archanatiwari4982
@archanatiwari4982 Жыл бұрын
Bau j rush hoy chhe tya a jagya sudharwa jevi chhe j
@rinkalrathva6727
@rinkalrathva6727 Жыл бұрын
Reti ni truko bandh karavi joiye ghana varsho thi reti ni truko thij Akashmat thaya che
@VinodVinod-pr5nj
@VinodVinod-pr5nj Жыл бұрын
om santi
@jagdishrathvaofficial5595
@jagdishrathvaofficial5595 Жыл бұрын
🙏🙏😭😭
@redstareffectgaming2877
@redstareffectgaming2877 Жыл бұрын
😭😭😭
@mukeshrathava2630
@mukeshrathava2630 Жыл бұрын
😭😭😭😭😭
@ashvinrathva2090
@ashvinrathva2090 Жыл бұрын
, 😭😭😭😭
@Karankaran-hd4ks
@Karankaran-hd4ks Жыл бұрын
😔😔😔😔😔
@jashvantrathwa6613
@jashvantrathwa6613 Жыл бұрын
Aa rethi band karo
@darshanrathva7178
@darshanrathva7178 Жыл бұрын
Ava pehle pn બનવા બની ગયા છે....આજે coment બો લોકો ની che...pan thoda time pachi badha a banva bhuli jase.ane pacha thoda time pachi a seen thse ..jar sudhi truck vada pr Koy thosh kadm na thy tar sudhi a root pr Nana sadhno ni halt em thv ni che😡😡😡😡
@rathvakamleshkumar7703
@rathvakamleshkumar7703 Жыл бұрын
Bhoplo. Brij banavase
@nikunjkumarrathva8492
@nikunjkumarrathva8492 Жыл бұрын
Pella to aa reti na dhandha Vada ne bandh karavo...... 90℅ Road pn temni trucks na lidhe bagde che..., Udepur thi Bodeli jaav To Bodeli jaine Fari thi Nahvu Pade evi Halat thai jaay che Dhul thi.......Badha Officers Hapta Ley che To Aa vastu to Revani J
@bhlodabhi2049
@bhlodabhi2049 Жыл бұрын
ઓમ શાંતિ
@arvindrathva6449
@arvindrathva6449 Жыл бұрын
Om shanti
@rathvajayaben3007
@rathvajayaben3007 Жыл бұрын
Om Shanti🙏
@ronitrathva4365
@ronitrathva4365 Жыл бұрын
Om santi
@vanvirsinhparmar126
@vanvirsinhparmar126 Жыл бұрын
Om shanti 🙏
@timli_of_bodeli
@timli_of_bodeli Жыл бұрын
😭😭😭
@navinrathva4589
@navinrathva4589 Жыл бұрын
ઓમ શાંતિ
@rathavaanshoyaben2614
@rathavaanshoyaben2614 Жыл бұрын
Om shanti
@pushparathva8292
@pushparathva8292 Жыл бұрын
Om shanti
@ajitrathava758
@ajitrathava758 Жыл бұрын
Om shanti
@rajnibaria2706
@rajnibaria2706 Жыл бұрын
Om shanti
@mrrajking8292
@mrrajking8292 Жыл бұрын
Om shanti
@rathvasunil2748
@rathvasunil2748 Жыл бұрын
Om santi
@bhaveshbenranjitbhairathav6784
@bhaveshbenranjitbhairathav6784 Жыл бұрын
ઓમ શાંતિ
@rameshrathva8822
@rameshrathva8822 Жыл бұрын
Om santi
@BhavuRtw-gi9kc
@BhavuRtw-gi9kc Жыл бұрын
Om santi
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 12 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 61 МЛН
KUTCH UDAY TV NEWS 18 09 2024 PART 1
18:16
Kutchuday News
Рет қаралды 5 М.
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 12 МЛН